જય હો મામા સરકાર ... શાંતિલાલ વાટલિયા નાં અદભુત શબ્દો , ચંદ્રિકાબેન નો અદભુત કંઠ અને મામા દેવ ની કૃપા ... મામા દેવ ની કૃપા ની વર્ષા રૂપી વાદળી કાયમ ને માટે તમારા ઉપર વરસતી રહે તેવી પ્રાર્થના.... _મામા - મામા સૌ કરતા અને_ _અમે હરખ થી ગાતા ઈ ગીત ,_ _પણ મામા તમારી આ પ્રીત_ _ઝાલો કે જગ થી જુદી હો રાયકા..._ *જય જોગસ પાર્ક વાળા* *મામાદેવ* 🙏🙇🏻♂️🙏 સુનિલ ઝાલા...