Тёмный

જ્યોર્જિયામાં આવેલા ગુજરાતીના ગેસ સ્ટેશનનો વિડીયો વાયરલ 

I am Gujarat
Подписаться 121 тыс.
Просмотров 8 тыс.
50% 1

અમેરિકામાં વાવાઝોડાં હેલિનને કારણે જ્યોર્જિયામાં વ્યાપક નુક્સાન થયું છે અને ગેસ સહિતની ઘણી વસ્તુઓની અછત પણ સર્જાઈ છે. હાલ ઘણા ગેસ સ્ટેશન્સ પર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે ત્યારે એક ગુજરાતીના ગેસ સ્ટેશન પર ત્રણ ગણી કિંમતે પેટ્રોલ વેચાતું હોવાનો આક્ષેપ કરતો એક વિડીયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વિડીયો ઉતારનારા શખ્સનો આરોપ છે કે જ્યોર્જિયાના ઓગસ્ટા શહેરમાં આવેલા આવેલા પોપ્સ ગ્રોસરી સ્ટોર એન્ડ ગેસ સ્ટેશનમાં પેટ્રોલ 10 ડોલર પ્રતિ ગેલનના ભાવે વેચાઈ રહ્યું છે. આ વિડીયો ટીકટોક ઉપરાંત એક્સ પર પણ શેર કરવામાં આવ્યો છે, જે જોરદાર વાયરલ થઈ રહ્યો છે. 30 સપ્ટેમ્બરના રોજ શેર કરાયેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે ગેસ સ્ટેશન પર લોકો કેરબા લઈને પેટ્રોલ લેવા લાઈનમાં ઉભા છે અને ત્યાં આ વિડીયો શૂટ કરનારો વ્યક્તિ પણ પહોંચે છે અને ગેસ એટલે કે પેટ્રોલ કયા ભાવે વેચાઈ રહ્યું છે તે પૂછે છે.

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 15   
@DineshRana-ce9ol
@DineshRana-ce9ol 21 час назад
15000 panalty and 5 years jail
@govindlimbachia6353
@govindlimbachia6353 12 часов назад
આપણા ભારતીયો ખોટું કરવામાં પાછી પાની નથી કરતા તેનાથી નીર્રદોષ ભારતીયો બદનામ થાય છે. ॥જયશ્રી હરી॥
@HardikPatel1992
@HardikPatel1992 12 часов назад
આ બધા કળિયુગ ના માણસો છે.
@BharatPatel-pi2ce
@BharatPatel-pi2ce 14 часов назад
Chitaro Indian ni aabru bagade che
@ayesha99477
@ayesha99477 15 часов назад
Price gouging is a misdemeanor carrying up to one year in jail and/or up to $10000 in fines almost all states in America
@HardikPatel1992
@HardikPatel1992 12 часов назад
That's correct. What kind of stupid Gujarati would take advantage of residents when they are in need of essentials especially after a natural disaster like hurricane. This is KALYUG Gujaratis. All they could think was making money just like they did during COVID-19 by raising prices at grocery stores. Their act must be punishable by the law.
@cleanslate6427
@cleanslate6427 13 часов назад
આપડાવાળા સખણા તો ના જ રે! 😂
@HardikPatel1992
@HardikPatel1992 12 часов назад
કૂતરાની વાકી પૂંછડી જેવા છે. 🤣🤣🤣🤣🤣
@pratapsinhparmar7579
@pratapsinhparmar7579 2 часа назад
India vala nahi sudhare
@viralparel2307
@viralparel2307 11 часов назад
No good 😅
Далее