Тёмный
No video :(

ટ્રેકટર ટોલી સાતી વેચાવ | massey 1035 vechav | sonalika 35 di | જુના સાધનો 

Gujarat no Khedut
Подписаться 86 тыс.
Просмотров 11 тыс.
50% 1

બધાં ખેડૂત મિત્રો "ગુજરાત નો ખેડૂત" આ યુ ટ્યૂબ ચેનલ ને સબસકરાઈબ જરૂર કરી લેજો આ ચેનલ મા ખેડૂતો ને લગતા નવા ખેત ઓજાર,નવી કૃષિ યોજનાઓ, નવા ટ્રેક્ટર ની જાણકારી,નવી પાક સિંચાઈ યોજના ટ્રેક્ટર લે વેચ વગેરે જેવી માહિતી અપલોડ કરવાના છીએ.
તો બધા મારા મિત્રો "ગુજરાત નો ખેડૂત" ચેનલ ને સબસકરાઈબ જરૂર કરજો.
ખાસ નોંધ :- અમારી ચેનલ માત્ર વાહન ની જાહેરાત કરે છે તમે બધા મિત્રો કોઈપણ વાહન લેતા પહેલા વાહન ની રૂબરૂ જાંચ પડતાલ કરી ને જ વાહન લેવુ અથવા પૈસા ની લેતી દેતી કરવી બાકી કોઈ પણ પ્રકારની જવાબદારી અમારી ચેનલ ની રહેશે નહીં માટે બધા મિત્રો એ નોંધ લેવી
જય જવાન જય કિસાન
આજે આપણી પાસે 5 વાહન વેચાવ છે એની બધી માહિતી નીચે આપેલ છે.
(૧) :- mini tractor troli sati
કિંમત 1,60,000
જયસુખ ભાઈ
મોબાઇલ નંબર:-
9106959282
(૨) :- Massey 1035
કિંમત 2,00,000
મોડલ 2005
અજીત ભાઈ
મોબાઇલ નંબર :-
6354462531
(૩) :- khepa (fanga)
કિંમત 22,000
જયંતિ ભાઈ
મોબાઇલ નંબર :-
9998741617
(૪) :- hero passion bike
કિંમત 21,000
મોડલ 2011
નારણ ભાઈ
મોબાઇલ નંબર :-
9328498306
(5) :- sonalika 35 di
કિંમત 2,00,000
મોડલ 2009
અજીત ભાઈ
મોબાઇલ નંબર :-
6354462531
કોઈ પણ મારા ખેડુત ભાઈઓ ને ટ્રેક્ટર કે કોઈ અન્ય વાહન અમારી ચેનલ મા વેચવા મુકવુ હોય તો અમારા વોટ્સએપ નંબર 9825433826 ઉપર કોન્ટેક્ટ કરી શકે છે.
ખેડૂતમિત્રો તમારે જે તે વસ્તુ વેચવા મુકવી હોય એના ૪,૫ ફોટા આડો ફોન રાખી ને પાડવા અને એક નાનકડો વિડિયો અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો
Contact us :- 9825433826 વોટ્સએપ કરો
Instagram 👉 / jaymalchavda
Facebook 👉 / gujarat-no-khedut-1039...
આવા વધુ વિડીયો માટે ગુજરાત નો ખેડૂત યુ ટ્યૂબ ચેનલ ને સબસકરાઈબ જરૂર કરજો
🙏જય જવાન જય કિસાન 🙏
#gujarat_no_khedut
#massey_1035
#sonalika_35_di
#mini_tractor_for_sale
#tractor_troly_vechav
#jaymal_chavda
#old_tractor
#advertising
#જાહેરાત
#tractor_for_sale
#tractor
#juna_tractor_vechav
#juna_sadhan_vechav

Опубликовано:

 

4 янв 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 13   
@GujaratnoKhedut
@GujaratnoKhedut 2 года назад
કોઈ પણ મારા ખેડુત ભાઈઓ ને ટ્રેક્ટર કે કોઈ અન્ય વાહન અમારી ચેનલ મા વેચવા મુકવુ હોય તો અમારા વોટ્સએપ નંબર 9825433826 ઉપર કોન્ટેક્ટ કરી શકે છે.
@bhikhabhaipatel5083
@bhikhabhaipatel5083 2 года назад
બાઇક માલિક નો નમ્બર આપજો ભાઈ
@rameshyadav95646
@rameshyadav95646 2 года назад
Saras
@sandirajput1029
@sandirajput1029 8 месяцев назад
રાપ અને હળ
@rajeshchavda4931
@rajeshchavda4931 2 года назад
ram ram bhai
@jayeshchaudhary2594
@jayeshchaudhary2594 2 года назад
૧.૫ ટોલી લેવી સે મારે
@rajnipatel4378
@rajnipatel4378 2 года назад
Mini tectar ni troli joye che
@maruprakash9931
@maruprakash9931 2 года назад
સનેડો ગાડી લેવાની છે આપડે ભાઈ સામાન સાથે હોય તો વિડિયો બનાવો
@Kb-to9lm
@Kb-to9lm 9 месяцев назад
અજીતભાઈ નો
@rahullbharvad2949
@rahullbharvad2949 2 года назад
25 Hp ટેકટર લેવાનુ છે મોટુ ટેકટર કોઈને વેચવાનુ હોયતો નંબર મોકલજો ગમેઈ કંપની નુ ચાલછે
@narsinhparmar7823
@narsinhparmar7823 2 года назад
25.hp.ky.knpni.
@rahullbharvad2949
@rahullbharvad2949 2 года назад
@@narsinhparmar7823 ગમેઈ કંપની નુ ચાલે
@rahullbharvad2949
@rahullbharvad2949 2 года назад
@@narsinhparmar7823 મોટુ ટેકટર
Далее
아이스크림으로 진짜 친구 구별하는법
00:17