Тёмный

ડગલે ને પગલે દુશ્મન ને મારતો || મેરામણ ઓડેદરા | વીર નાગાજણ સિસોદિયા 

MR. BK VLOGS
Подписаться 21 тыс.
Просмотров 25 тыс.
50% 1

આપણા કાઠીયાવાડ માં એક કહેવત છે કે , માઁ તો ભાઈ થતા હોય ત્યાં થાય , થયા હોત ત્યાં થાય , બીજે ગમે ત્યાં નો થાય આવા જ એક શુરવીર એટલે બરડા પંથકમાં પોરબંદર પાસે આવેલા નાનકડા પંખીના માળા જેવા ગામ મોઢવાડાનો જુવાન નાગાજણ સિસોદિયા ૩૧૪ ગુરખા રેજીમેન્ટ ના 2nd લેફ્ટ . નાગાજણ સિસોદિયા કે જેણે ભારત અને પાકિસ્તાન ની સીમા પર પાકિસ્તાન સામે ૧૯૭૧ માં રણ સંગ્રામ ખેલી ૧૩ મિ ડીસેમ્બરના રોજ જમ્મુ કાશ્મીર ના ચામ્બ સેક્ટરમાં માતૃભુમી કાજે પોતાના પ્રાણ ની આહુતિ હસતા મોઢે આપી દીધી . સન 1971 ના ભારત - પાકિસ્તાન યુદ્ધમાં જામ્બના મોરચા ઉપર બહાદુરીપૂર્વક ફરજ બજાવતા નાગાર્જુન સીસોદીયા વિરગતીને પામ્યા હતા . શહીદ વિર નાગાર્જુન સીસોદીયા પોરબંદરના મોઢવાડા ગામના પનોતા પુત્ર હતા . દેશપ્રેમની ઉમદા ભાવનાથી પ્રેરાઈને તેઓ મિલીટ્રીમાં દાખલ થયા હતા . માત્ર 21 વર્ષની ઉંમરે મિલીટરી અકાદમીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ બની થ્રી - ફોર ગુરખા રેજીમેન્ટના સેકન્ડ લેફ્ટનન્ટની ક્લાસ વનની પદવી પામ્યા અને તુરંત મોરચા ઉપર નિમાયા હતા . પાકિસ્તાન સામેના યુદ્ધમાં જમ્મુ - કાશ્મીરના વ્યુહાત્મક છામ્બના મોરચે ભીષણ યુદ્ધમાં અતિ મહત્વની કામગીરી બજાવી હતી . પાકિસ્તાની ફૌજની મુરાદને બહાદુરીપૂર્વક નિષ્ફળ બનાવીને શહીદીની વહોર્યા હતા ધન્ય છે એની માતા રૂડી આઈ અને પિતા કરશન ભાઈને , ધન્ય છે શીર્વરો ને જન્મ આપનારી મહેર કોમ અને આપણી ભૂમિ કાઠીયાવાડને ૧૯૭૧ ના આ રણ સંગ્રામ જેમાં નાગાજણ સિસોદિયા શહીદ થયા.
Thanks For Watching ! 🙂🙂
LIKE, SHARE & SUBSCRIBE THIS CHANNEL & Press Bell icon 👉🔔
( Maher Maniyaro Raas)
Thanks For Watching ! 🙂🙂 LIKE, SHARE & SUBSCRIBE THIS CHANNEL & Press Bell icon 👉🔔👉 ( Maher Maniyaro Raas)
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો. મહેર મણિયારો રાસ ના વિડિયો જોવામાટે આજે સબસ્ક્રાઇબકરો.
Thank's For Visiting My Channel.
Follow us for more updates!
Instgram - ...
RU-vid - / mahermaniyaroraas
Facebook Page - / maher-maniyaro-rass-35...
#નાગાજણ #નાગાજણ_સિસોદિયા #nagajan_sisodiya #dhal_talvar_raas #talvar_raas
#maher_maniyaro_raas
#maher_raas

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 32   
@KanchanVaghela-w9q
@KanchanVaghela-w9q 4 месяца назад
🇮🇳🌻🌹✍️🙏✍️🌹🌻🇮🇳jay ho amar Shahid Nagarjun Sisodiya ki
@labhukeshwala6005
@labhukeshwala6005 2 года назад
Jay ho nagajn sisodiya
@klaff5503
@klaff5503 2 года назад
Ha moj ha
@MerCulture
@MerCulture 4 года назад
Bhai bhai
@bhaijiodedra3187
@bhaijiodedra3187 Год назад
Wah.maraman.bhai...
@ParbatBhai-r2j
@ParbatBhai-r2j 4 месяца назад
Jay ho Shahid banka
@bhupatjadeja2145
@bhupatjadeja2145 2 года назад
Ha Nagajan Sisodiyo Ha🔥🔥🔥
@labhukeshwala6005
@labhukeshwala6005 2 года назад
Bhai bhai 👋
@sadiyaravi7533
@sadiyaravi7533 Год назад
Sahid veer Nagajan sisodiya. 🙏🏻✨
@kishorodedra189
@kishorodedra189 4 года назад
Bhai Bhai Mer ni moj
@manjulagorania9780
@manjulagorania9780 2 года назад
Ha mota bapu ne🙏
@mahertraditional286
@mahertraditional286 4 года назад
Osm
@jayeshagath2704
@jayeshagath2704 9 месяцев назад
ha meraman
@hardasparmarparmar5776
@hardasparmarparmar5776 4 года назад
Jay Vachhraj Jay Lirbai ma
@chotachetan599
@chotachetan599 4 года назад
શૂપર
@meramankadachha
@meramankadachha 4 года назад
My Fav Maniyaro Song ... 😍😊
@hasmukhbhijograjiya5801
@hasmukhbhijograjiya5801 4 года назад
વાહ ગુજરાત ના જુવાન મર્દ
@ndkhuti6572
@ndkhuti6572 4 года назад
Ha mer ha Bapo bapo 🔥🔥🔥🔥🔥🔥👌👌👌✌️✌️✌️✌️🤙🤙
@keshvalavijay4166
@keshvalavijay4166 4 года назад
Jordar
@jayben6689
@jayben6689 3 года назад
👌👌👌👌👌👌👌👌 bhai bhai
@bhimajadeja5600
@bhimajadeja5600 2 года назад
મહેર
@ankitgz.official
@ankitgz.official 3 года назад
Jai hind
@parmargoganvejabhai2588
@parmargoganvejabhai2588 4 года назад
Very nice
@meramankadachha
@meramankadachha 4 года назад
My Fav Singer...😍
@DevshiMaru-h6v
@DevshiMaru-h6v 6 месяцев назад
Rasda ka lekhak bakharl gam no dalit se
@mahertraditional286
@mahertraditional286 4 года назад
Suapr
@meramankadachha
@meramankadachha 4 года назад
Maniyara No jene dil thi ramvano sokh Hoy a maniyara no dhol Sambhada pasi hath ma na rey... Ramavnu man thay jay...😅😍😊
@MRBKVLOGS
@MRBKVLOGS 4 года назад
ha bhai ha
@keshvalavijay4166
@keshvalavijay4166 4 года назад
Ha moj ha
@bharatkeshwala2691
@bharatkeshwala2691 4 года назад
Bhai bhai
@nathabhai_
@nathabhai_ 4 года назад
Bhai bhai
Далее
maniyaro || meraman odedra || sarma.(ghed)
9:40
Просмотров 4,7 тыс.
MAHER NA MOTIDA
6:33
Просмотров 133 тыс.
Lagan geet  by meraman odedra
7:14
Просмотров 308 тыс.