Tame ek matr eva gujarati food youtuber cho je vadodara, anand, kheda ma badha food vendors nu proper food coverage apo cho. Baaki toh bija youtubers na mostly saurasthra ane mehsana na food videos j jova madta hata. Nothing wrong with that but most of the gujarati food popular youtubers are from saurasthra or mehsana regions. So too many food videos came out only focusing on these regions. After a point it felt like watching same type of content all the time. Gujarat na bija regions ane districts nu coverage ochu hatu, je tame sari rite cover karvano try karyo che which is very refreshing. Keep adding more videos.
@@maulikpandya408 ચરોતર એટલે થોડી કઈ ભજીયા, બટાકા 😀, પુરી શાક, ખાવા વાળા લોકો છે? ચરોતર ની મીઠાઈ મા હલવાસન, સુતરફેણી ને કોઈ બીટ ના કરી શકે. નાસ્તામા પાપડીના લોટની સરુઆત ચરોતરની દેન છે. અને મઠિયા તો ચરોતરના જ. પફ તો દરેક ગલ્લે ગલ્લે વર્ષો થી વેચાતા હતા. નડિયાદ ના ભૂસુ નો ટેસ્ટ બીજે ના મળે.