ખબર જ છે કે આ જગ્યાએ પાણીનો પ્રવાહ વધારે હોય છે તો પબ્લિકે પણ જાગૃતિ લાવવી જોઈએ અને સરકાર શ્રી એ પણ રોડ બનાવતી વખતે તે જગ્યાએ બ્રીજ નું નિર્માણ કરવું જોઈએ જેથી એકબીજા ગામડા વરસાદ ની સીઝન માં સંપર્ક વિહોણા ન બને......સરકાર શ્રી આવા ઓકળા કે નદીના સ્થાને દરેક જ્ગ્યા એ બ્રીજ નું નિર્માણ કરે તેવી અપીલ...,🙏🙏 જેથી આવી કોઈ દુર્ઘટના ન ઘટે
Aaa ghatama ma koi je bachav mate sarakari vahan chhe te pan bau kharab halat ma hatu and je sarakari nokar potani je javabdari nibhavavanu work chalu kare atla time ma Jo koi manas thoda Ghana anse bachi sakto hoy to pan na bachi sake tevu aa sarakari nokar nu kam chhe . Jo aa sarakari nokaro a potanu work chokkas samye karyu hot to j Loko aa pur ma mrutyu na bhog banya chhe te na banya hot.