Тёмный

તુલસી ને ક્યારે દાદા નાં બેસણા || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || નયનાબેન લાડવા 

Ganesha Kirtan
Подписаться 55 тыс.
Просмотров 84 тыс.
50% 1

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
____________________ કિર્તન __________________
તુલસી ને ક્યારે દાદા નાં બેસણા રે
હે દાદા જલ્દી તૈયાર થાવ રથડા આવ્યા શ્રી રામ ની વાડીએ રે
રામ તમે ઘડીક રથને રોકજો રે
હે માગું મારા દીકરા પાસે શીખ દીકરા નાતુ ને નોતરા આપજો રે
તુલસી ને કયારે દાદાજી નાં બેસણા રે
હે દાદા જલ્દી તૈયાર થાવ રથડા આવ્યા શ્રી રામ ની વાડીએ રે
રામ તમે ઘડીક રથને રોકજો રે
માંગુ મારા વવારૂ પાસે શીખ વહું તમે કુતરા ને રોટલો નાખજો રે
તુલસી ને કયારે દાદાજી નાં બેસણા રે
હે દાદા જલ્દી તૈયાર થાવ રથડા આવ્યા શ્રી રામ ની વાડીએ રે
રામ તમે ઘડીક રથને રોકજો રે
હે માગું મારા દીકરી પાસે શીખ દીકરી પાણી નાં પરબ બાંધજો રે
તુલસી ને કયારે દાદાજી નાં બેસણા રે
દાદા નાં આંગણીયા માં રામ ધુન લાગી
રામ ધુન લાગી ભજન ધૂન લાગી
દાદા નો જીવલડો એમ તેમ બોલે
દીકરા અમને રોકી લ્યો ને રાત ભજન ધુન લાગી
જમડા ની આગળ અમારૂં કાંઈ નવ ચાલે
કેમ કરી ને રોકું તમને રાત ભજન ધુન લાગી
દાદા નાં આંગણીયા માં રામ ધુન લાગી
રામ ધુન લાગી ભજન ધૂન લાગી
દાદા નો જીવલડો એમ તેમ બોલે
વવારૂ અમને રોકી લ્યો ને રાત ભજન ધુન લાગી
જમડા ની આગળ અમારૂં કાંઈ નવ ચાલે
કેમ કરી ને રોકું તમને રાત ભજન ધુન લાગી
દાદા નાં આંગણીયા માં રામ ધુન લાગી
રામ ધુન લાગી ભજન ધૂન લાગી
દાદા નો જીવલડો એમ તેમ બોલે
દીકરી અમને રોકી લ્યો ને રાત ભજન ધુન લાગી
જમડા ની આગળ અમારૂં કાંઈ નવ ચાલે
કેમ કરી ને રોકું તમને રાત ભજન ધુન લાગી
કેમ કરી ને રોકું તમને રાત ભજન ધુન લાગી

Опубликовано:

 

19 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 39   
@hansapatel5039
@hansapatel5039 6 часов назад
Khoob Saras bhajan 👌👌👌
@rekhapatel997
@rekhapatel997 14 дней назад
Har har mhadev har🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 11 дней назад
ખુબ ખુબ ધન્યવાદ રેખા બેન જય દ્વારકાધીશ હર હર મહાદેવ 🙏
@rohitajay5836
@rohitajay5836 9 дней назад
Khoob Sundar.
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 9 дней назад
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ
@ramnikbhaigediya3866
@ramnikbhaigediya3866 13 дней назад
Radhakrishna
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 12 дней назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@DhapaBharat-hk6is
@DhapaBharat-hk6is 8 дней назад
Jay shree Krishna 🙏🙏🙏🙏🙏🌹
@DhapaBharat-hk6is
@DhapaBharat-hk6is 8 дней назад
Jay shree Ram ❤❤❤
@DhapaBharat-hk6is
@DhapaBharat-hk6is 8 дней назад
Jay shree Krishna
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 8 дней назад
ખુબ ખુબ ધન્યવાદ ભરત ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 8 дней назад
જય શ્રી કૃષ્ણ ભાઈ
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 8 дней назад
જય શ્રી કૃષ્ણ ભાઈ જય દ્વારકાધીશ
@jagrutipanchal4041
@jagrutipanchal4041 12 дней назад
Saras Bhajan che
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 12 дней назад
ખુબ ખુબ ધન્યવાદ જાગૃતિ બેન
@naynabensoni1663
@naynabensoni1663 9 дней назад
સરસ😢
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 9 дней назад
ખુબ ખુબ ધન્યવાદ નયનાબેન
@kalavatidarji5020
@kalavatidarji5020 13 дней назад
ખૂબ સરસ ભજન છે નયનાબેન જય રવામીનારાયણ
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 12 дней назад
ખુબ ખુબ ધન્યવાદ કલાવતી બેન જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ
@KapilabenParmar-xn1ub
@KapilabenParmar-xn1ub 13 дней назад
જય શ્રીકૃષ્ણ જય ગુરુદેવ શ્રી બાલક સાહેબ જયભોલેનાથ. 🎉🎉❤❤
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 12 дней назад
જય શ્રી કૃષ્ણ જર ગુરુદેવ 🙏 જય ભોળાનાથ
@rajeshbhainimavat2000
@rajeshbhainimavat2000 11 дней назад
ખુબ સરસ નયનાબેન
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 11 дней назад
ખુબ ખુબ ધન્યવાદ દેવર્ષ ભાઈ
@jagrutipanchal4041
@jagrutipanchal4041 12 дней назад
Bahu saras Bhajan che
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 12 дней назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
@balvantrathod7069
@balvantrathod7069 9 дней назад
ખુબ સરસ નયનાબેન બધા ભજન સરસ છે મહાદેવ હર
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 9 дней назад
ખુબ ખુબ ધન્યવાદ બળવંત ભાઈ જય દ્વારકાધીશ હર હર મહાદેવ 🙏
@nayanabhatt775
@nayanabhatt775 13 дней назад
જય શ્રી કૃષ્ણ
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 12 дней назад
ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ નયનાબેન
@dipikavyas3765
@dipikavyas3765 12 дней назад
Saras
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 12 дней назад
ખુબ ખુબ ધન્યવાદ
@bhartibenpandya512
@bhartibenpandya512 13 дней назад
Jai Sri ram 🙏 Jai Sri Krishna 👏 Har Har mahadev 🙏 ♥️
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 12 дней назад
ખુબ ખુબ ધન્યવાદ ભારતી બેન જય શ્રી રામ જય દ્વારકાધીશ હર હર મહાદેવ 🙏
@user-gt7vw5ob9y
@user-gt7vw5ob9y 8 дней назад
Ben mangu shikh nhi pan aapushikh gavo
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 8 дней назад
હાં બેન માફ કરજો ખુબ ખુબ આભાર તમારો અમને જણાવવા બદલ બેન
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 14 дней назад
જય ભોળાનાથ નયનાબેન સતસંગ મંડળને ખુબ ધન્યવાદ દાદાના જયારે તેડા આવે ત્યાર કોઈ ની વાટનો જોયસકે
@sudhatrivedi6296
@sudhatrivedi6296 13 дней назад
jay bholenth .
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 12 дней назад
ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 12 дней назад
જય ભોળાનાથ
Далее
Me: Don't cross there's cars coming
00:16
Просмотров 2,2 млн
Кто Первый Получит Миллион ?
27:44
September 24, 2022
13:34
Просмотров 7 млн
Me: Don't cross there's cars coming
00:16
Просмотров 2,2 млн