#oldhomes #antiquehome #history #palanpur
આ વીડિયો માં તમને જુના મકાનો, જૂની ઇમારતો, જૂનું પાલનપુર અને ઇતિહાસ જાણવા મળશે.
જગ્યાઓ :
૧) ટાવર
૨)પારેખ વાસ
3)બહાદુર ગંજ
૪)ત્રણ બત્તી
5)મીઠી વાવ
૬)ખારા વાસ- મહાજન નું ડેલું -પાંજરાપોળ
૭) મુખ્ય શાળા-કન્યા શાળા
૮) મીરા દરવાજા
Address : ત્રણ બત્તી, ટાવર થી આગળ ,પાલનપુર
For more Information:
Instagram : / safarwithanjali
Like and share with your friends,don't forget to subscribe this channel.
16 сен 2024