માતુશ્રી ને પ્રણામ.બહેન આપણા વડિલોએ એમનાં જુનાં સમયમાં ખૂબ સંઘર્ષ કરેલ છે માડી ને પૂજ્ય ભાવે સેવા કરી તમારુ જીવન ધન્ય બનાવી લેજો આપણો પણ હજુ વારો બાકી જ છે
દીકરી હે એ બા આ દીકરી રૂપિયા કમાય છે તમને મોબાઈલ માં ઠબકારી ને અને મારા જેવા ને જોઈ ને મજા આવે છે હો બા મારી નાની માં તમારા જેવા જ હતા એમની યાદ આવી જાય છે બા મને હો😊❤❤