Тёмный

દાદીમાં રોડ પર વસ્તુ વેચાય છે અને ફૂટપાથ પર સૂઈ જાય છે ||  

Popatbhai Charitable Foundation
Подписаться 2 млн
Просмотров 297 тыс.
50% 1

દાદીમાં રોડ પર વસ્તુ વેચાય છે અને ફૂટપાથ પર સૂઈ જાય છે || #POPATBHAI #popatbhai_foundation || Tean_pcf
દોસ્તો માં છેલ્લા ઘણા ટાઈમથી રોડ ઉપર નાના મોટી કોસ્મેટિક્સ આઈટમ વેચાય છે અને પોતાનું ગુજરાન ચલાવે છે પણ દોસ્તો આજે તેનો સહારો કોઈ નથી તો મારાથી બનતી મદદ અમે દરેક કરી છે અને મીડિયાના માધ્યમથી તમને બતાવવા માગીએ છીએ તમે પણ આગળ આવો અને મદદ કરો
If you want to support the Popatbhai Foundation in any way, below is our contact number you can whatsapp or call within it
Contact us no. :- +91 7600 900 300
Facebook page :- / 3562403343866760
Instagram id :- pCJgKroJhB...
Contect Us No :- +91 7600 900 300
#popatbhai_foundation
#POPATBHAI

Опубликовано:

 

1 мар 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 337   
@sanjaytrivedi1083
@sanjaytrivedi1083 3 года назад
पोपट भाई आपको इस काम के लिए बहुत-बहुत धन्यवाद और ढेर सारा आशीर्वाद
@sankhatvijay
@sankhatvijay 3 года назад
🤗🤗🤗🤗🤗😥😥😥😥😥😥😥😥😥 અંબાણીની જગ્યાએ પોપટભાઈ હોત તો સારું હોત....😲🙏🙏🙏🙏
@kanubhaivaghela1887
@kanubhaivaghela1887 3 года назад
પોપટભાઈ તમને અને તમારી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...તમે રિયલ લાઈફમાં હિરોછો..તમે માનવતા ની મહેંક છો઼... ધન્યવાદ ..જય હિન્દ... જય ભારત 🙏
@MahendraPatel-gv3lj
@MahendraPatel-gv3lj 2 года назад
Nit CR by see
@MahendraPatel-gv3lj
@MahendraPatel-gv3lj 2 года назад
!!
@mitalstationary9449
@mitalstationary9449 2 года назад
@@MahendraPatel-gv3lj CV n
@hansajentertainment4025
@hansajentertainment4025 3 года назад
માજીને જોઈ દયા આવે. કોઈ ને કંઈક આપી ને બે પૈસા લે છે. ભીખ માંગીને જીવનારા જેમ નથી. એમની ઊંમર મહેનત કરવાની ના હોવા છતા કરે છે અને સિગ્નલ પર 20 25 30 35 40 વર્ષના ભાઈ બહેનો ભીખ માંગે છે. મહેનત નથી કરતા. માજી સમાજના માટે પ્રોત્સાહન છે. સલામ તમને માજી.
@hardikparmar3166
@hardikparmar3166 3 года назад
Sachi vat che bhai
@jillshah3374
@jillshah3374 3 года назад
ભગવાન અમને પણ આવા સત્કાર્યો કરવાની શકિત આપે 🙏🙏🙏
@princesscj3537
@princesscj3537 3 года назад
મોટા મંદિર માં દાન કરવા કરતાં આવા મેહનતું વ્યક્તિ ની help કરો બને તો 🙏🙏🙏
@Wanderwithkeya
@Wanderwithkeya 2 года назад
Correct
@aartiahiryadav2398
@aartiahiryadav2398 3 года назад
પોપટભાઇ હુ તમારા બધા વીટીયા જોવ છુ પણ તમે બહુ જ સારી સેવા કરો છો મારે પાપા નથી એટલે મને બથી જ પરીસ્થિતિ ની ખબર છે ભગવાન મુરલીધર તમને વધારે શક્તિ આપે મારા મોટા ભાઈ તમે આવી સેવા કરતા રહો તેવી મુરલીધર ને પર્થ પ્રાથ ના🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sahil.9304
@Sahil.9304 3 года назад
Tamaru kam joi ne dil khush Thai gayu ❤️❤️
@funtechjpvideo8420
@funtechjpvideo8420 3 года назад
પોપટ ભાઈ તમે ગરીબ લોકો ને સંપૂર્ણ શ્રદ્ધા થી સપોર્ટ કરો છો એ બદલ આભાર તમને મારા તરફથી કોઈ ને સહાય થાય તે રુપે રકમ આપું છું.
@sejalmodhvaniya1941
@sejalmodhvaniya1941 3 года назад
I'm not help financially but I pray to God always bless you with many more strength 😊
@kharunishakachwala8570
@kharunishakachwala8570 2 года назад
. H
@ritapathak791
@ritapathak791 3 года назад
વાહ પોપટભાઈ 🙏🙏🙏🙏 માસીને પણ ખુબ ખુબ ઘન્યવાદ 🙏🙏 આવા સમયમાં માનવતા હજી જીવતી છે પોપટભાઈ ને તમારી ટીમ ને લાખો લાખો વંદન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shaileshraval8428
@shaileshraval8428 3 года назад
100...વષૅ....ના...થાવ.મારા....વીરા🙌🙌🙏🙏🙏🙏
@usre7000
@usre7000 3 года назад
❤😊
@bhaveshchauhan5006
@bhaveshchauhan5006 3 года назад
હવે માણસ જાત ઉપર શું કહેવું!!! પણ પોપટભાઈ દિલ થી સલામ 🙏
@vaghelabipin6403
@vaghelabipin6403 3 года назад
સરસ પોપટ ભાઇ કામ કરો છો આવી રીતે મદદ કરતારો ભગવાન તમને સુખી રાખે🙏🙏🙏🙏🙏
@vaghelabipin6403
@vaghelabipin6403 3 года назад
દાદી ને ભગવાન ખુશ રાખે🙏🙏🙏🙏🙏
@vimalpatel8540
@vimalpatel8540 3 года назад
Very very good job tarun bhai and popat bhai 👍🙏👌🙏👍
@chhayagajera4032
@chhayagajera4032 3 года назад
Popat bhai tmaro kub kub aabhar🙏🙏🙏 dukhiyane khub sukh aapo chho aap... Bhagvan aapne khub sakti ne smrudhi aape...🙏🙏🙏god bless you both
@chhayapatel1327
@chhayapatel1327 3 года назад
Great work 👌👌👌
@percismorris9347
@percismorris9347 3 года назад
Dil thi Salaam che Nani Maa ne 🙏❤... Your Work and Your Team is a Blessing for these Souls 🙏🙏🙏
@kaminiprajapati8310
@kaminiprajapati8310 3 года назад
God bless you ❤️
@krishvagohil3544
@krishvagohil3544 3 года назад
One of the blessings help in the world that's called Huminity Help
@naitikrana5970
@naitikrana5970 3 года назад
popatbhai aa dadi to lockdown hatu tyare pan bichara tyaj besta hata tame same joyu hase to life care hospital che tya hu medical chalau chu me temne lockdown ma 2 time jamvanu apto hato........
@himanshutholiya1115
@himanshutholiya1115 3 года назад
dadi ma nu address malse mota bhai ?
@naitikrana5970
@naitikrana5970 3 года назад
@@himanshutholiya1115 Dabholi gam ma che proper address mane nathi khabar
@onlineoffline6745
@onlineoffline6745 3 года назад
Bhagvan Tamne ghanu aape
@YashPatel-ui8zx
@YashPatel-ui8zx 3 года назад
Maataji tamne ghanu aape🙏
@patelkajal7200
@patelkajal7200 3 года назад
Srs bhai
@bharatvanajara4146
@bharatvanajara4146 3 года назад
દુનિયા કેટલી સ્વાર્થી છે એ માજી વાત પરથી અનુભવ કરી શકાય છે
@dhaval6959
@dhaval6959 3 года назад
ધન્ય છે તમારી આત્મા ને
@aartipriyavadan5684
@aartipriyavadan5684 3 года назад
Aa baa ni taklif joi ne radvu aavi gyu,,, thnk u bhai baa ni help krva,,, nd amara jva to paisa thi k tan thi pn koi help nthi kri sakta,,, pn bhagwaan tmne hji vadhare sakti aape aava maa baap ni seva krvani🙏🏻🙏🏻☹️☹️☹️
@dhimantpatel2515
@dhimantpatel2515 2 месяца назад
❤❤❤❤❤cnchal, ba best of luck thank so much Jay Ma Laxmi Ma Chehar Ma mandir memnagar Gam Ahmedabad Dhimant Patel Maharaj thanks Popatbhai Foundation
@ravirajkanabar4659
@ravirajkanabar4659 3 года назад
જય સોનલ જય મોગલ માઁ ભગવતી સૌ નું કલ્યાણ કરે અને હંમેશા સુખી રાખે. 🙏🏻💟🙏🏻💟🙏🏻💟🙏🏻
@krishnaRahil327
@krishnaRahil327 3 года назад
Vah popat bhay vah tme to dil jiti lidhu tmari jem drek ma dyabhav hot to aapna des ma aatli gribi na hot.
@akshayzinzavadiyaakshay3804
@akshayzinzavadiyaakshay3804 2 года назад
Bhagvan tamne khub aape popat bhai ane tamari Tim pan
@kunalpatelkunalpatel9356
@kunalpatelkunalpatel9356 2 года назад
Bhagwan tamara roop maa farishta mokale che aawa mahentu loko mate naman aapne
@Ankitjoshi070
@Ankitjoshi070 2 года назад
પોપટ ભાઇ તમે બહુ સરસ કામ કરો છો મને તમારી ટીમ મા લઈ સકો છો પોપટ ભાઈ
@jayabengamara5948
@jayabengamara5948 3 года назад
પોપટભાઈ આહીર ધન્ય છે.તમને કે તમે આવડી નાની ઉંમરે ખૂબ ખૂબ મોટું સેવા કાર્ય કરી રહ્યા છો માં ખોડીયાર તમને ખૂબ ખૂબ લાંબુ આયુષ્ય આપે.
@devikben6693
@devikben6693 2 года назад
Bhai khush raho aage badho 👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@harshanarigara1154
@harshanarigara1154 3 года назад
Khubj srs poptbhai badhane sapot kre che 🙏
@pradipzanzmera6683
@pradipzanzmera6683 2 года назад
🌺સેલ્યુટ પોપટભાઈ🌺
@yogeshhadiya225
@yogeshhadiya225 2 года назад
🙏 Jay mataji 🙏 🙏 Jay thakar 🙏
@lovethakor293
@lovethakor293 3 года назад
Very good popat bhai
@jayeshpatel3950
@jayeshpatel3950 3 года назад
Tamaru kam bov j saru kam che aa duniya ma ghanay ne aava sara kam karvano moko nathi malto ane kari pan nathi sakta god bless you
@lalabhai9465
@lalabhai9465 3 года назад
ખુબ જ સરસ પોપટભાઈ
@manishapokar5364
@manishapokar5364 2 года назад
Wah madi na ashirwad tamari sathe che 🙌🙌🙌 God bless you
@vanitagamit1067
@vanitagamit1067 2 года назад
પોપટ ભાઇ તમારી ટીમને ભગવાન બોવ આશિર્વાદ આપે
@dilipkumarpatel3016
@dilipkumarpatel3016 3 года назад
Jai Hind, Jai Bharat. Jsk
@pbhai1877
@pbhai1877 2 года назад
Maa Mogal Apne Hamesha khush Rakhe Khubaj Agal Vadho Avi Maa Mogal Ne Prathna Karu Su Jay Maa Mogal 🙏🙏🙏🙏🙏
@sanjaybhaipatel9432
@sanjaybhaipatel9432 2 года назад
પોપટભાઈ તમે ખૂબ જ નસીબદાર છો, તમને આવી સેવા કરવાની તક મળી.
@toralwaghela7391
@toralwaghela7391 2 года назад
Vaa bhai vaa
@toralwaghela7391
@toralwaghela7391 2 года назад
Vaa bhai
@kpentertainment16
@kpentertainment16 3 года назад
Aa dadi Maa ne ame always madad kariye chiye. Dadi ma bov j khudaar che. Koi divas paisa em j nathi leta. Mane always kai ne kai aape ne em key che k dikri hu tara paisa em nam na lai saku. Mane kai k ne kai vastu aape ne pachi j paisa ley.
@ramijvalsadya6717
@ramijvalsadya6717 3 года назад
Dil thi salute popat bhai 💯💯💯💯💯🙏🙏🙏
@Kanubharvadnagaldham
@Kanubharvadnagaldham Год назад
Jay dwarkadhis
@dhavalpatel-hg6rl
@dhavalpatel-hg6rl 3 года назад
સો સલામ છે તમારા આ કાર્ય ને..... જો દરેક માણસ તેનાથી થતી નાની મોટી મદદ આવા વ્યક્તિઓ ને કરશે તો આનાથી મોટુ કોઈ સત્કર્મ નથી...👍👌👌👌
@daxapatel6213
@daxapatel6213 3 года назад
Bichchri Krishna bless her
@lhmavani7779
@lhmavani7779 2 года назад
વાહ પોપટ ભાઈ ધન્યવાદ
@jasubhaisolanki8269
@jasubhaisolanki8269 2 года назад
ખૂબ ખૂબ ધન્યવાદ 🙏
@jaybajrangdada8994
@jaybajrangdada8994 3 года назад
Popatbhai tamne ane tamari Tim ne khub khub dhanyvad...🙏
@dayajethacomedy4615
@dayajethacomedy4615 3 года назад
God bless you Rajani👍
@SwayamSalvi23
@SwayamSalvi23 3 года назад
Popat bhai patan ( North Gujarat) ma tamare shelter home kholvu hoy to hu madad karva mangu chu .
@MRRavi816
@MRRavi816 3 года назад
આવા માણસો ને કોન Dis like આપે છે 😡😡 Dis like આપવા વાળો ને ...............
@AADI.RATHOD
@AADI.RATHOD 3 года назад
Masha Allah Bhai jaan khub sasu Kam Karo Cho Bhai Allah bless you 🤲
@raviramanipugb5979
@raviramanipugb5979 2 года назад
કેટલા લોકો ના આશીર્વાદ લેસો ભાઈ તમે બવ બધા સબંધ બનાવી લીધા કેટલા ના દીકરા કેટલા ના ભાઈ કેટલા ના માવતર તમારી ઉમર બવ જાજી છે ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yogitavasava3016
@yogitavasava3016 3 года назад
સલામ છે પોપટભાઈ ને
@sejalmakwana264
@sejalmakwana264 2 года назад
सच में आपकी टीम को और आपको पोपट भाई कोटि-कोटि वंदन
@natvarlalpatel6526
@natvarlalpatel6526 3 года назад
પાેપટભાઇ આપને સલામ ,હું આપના સુધી પહાેચવા જરુર પ્રયત્ન કરીશ
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 3 года назад
Jay mataji
@rameshthakor8073
@rameshthakor8073 2 года назад
Jay chehar Popatbhai 🙏 👑 chehar ni sarkar 👑
@manishaparmar631
@manishaparmar631 3 года назад
Khubj saras kaam karo chho bhai.... bhagvan tamne saru karse
@maheshkeshavlalsangani6810
@maheshkeshavlalsangani6810 3 года назад
The God Biess you. JAY Shree Krushna 🙏
@kaalrajnibeladiya2886
@kaalrajnibeladiya2886 2 года назад
Tamara Mata Pita Ne dhanyvad Se bhai
@RameshPrajapati-ec3rx
@RameshPrajapati-ec3rx 2 года назад
Bhai khub sharu kam karocho bhagavan shaday shukhi rakhe
@PanditShivamSharma959
@PanditShivamSharma959 Год назад
बहुत बढ़िया भाई
@solankihitesh2273
@solankihitesh2273 3 года назад
Popat bhai thx
@bhoomitchaudhari5011
@bhoomitchaudhari5011 3 года назад
મારે તમારી ટીમ મા જોડાવવુ છે પોપટ ભાઈ
@kunalpatelkunalpatel9356
@kunalpatelkunalpatel9356 2 года назад
Aagad vadho bhai
@Dharti.studio
@Dharti.studio 3 года назад
મને તમારી ટીમમાં સામેલ કરવા વિનંતી છે
@meetindianvlogger5762
@meetindianvlogger5762 3 года назад
Popat bhai ne direct meesage karo
@dharmishthapatel7955
@dharmishthapatel7955 3 года назад
Thank you very much and God bless you and I salute you
@nikulthakor6337
@nikulthakor6337 2 года назад
ખૂબ ખૂબ પોપટ ભાઇ અભિનદન
@neelamsharma3634
@neelamsharma3634 3 года назад
आप बहुत अच्छा काम कर रहे हों भाई ईश्वर आपको खुश रखे
@gmgemers9248
@gmgemers9248 3 года назад
Thank you bhai popatbhai
@tushartamboli9517
@tushartamboli9517 3 года назад
પોપટભાઈ તમારું કામ ખરે ખર ઉત્તમ છે મને તમારી ઉપર ગર્વ છે 🙏🙏🙏
@asharabari6763
@asharabari6763 3 года назад
Saras Popar bhai
@narendrasinhzala8092
@narendrasinhzala8092 3 года назад
धन्यवाद पोपट भाई भगवान तमने शक्ति आपे
@rameshvaghela8481
@rameshvaghela8481 2 года назад
Abhinandan bhai 🙏
@mukeshdesai6441
@mukeshdesai6441 3 года назад
Popatbhai and Tarunbhai God Bless You.
@jayjalaramannapurna3737
@jayjalaramannapurna3737 3 года назад
ખૂબ સરસ
@komal4458
@komal4458 2 года назад
Very good bro
@dantabhaiahir
@dantabhaiahir 3 года назад
ખૂબ સરસ કામ કરો સો ભાઇ
@Priya_bhojak13
@Priya_bhojak13 3 года назад
Bau j saras video
@darshanraval5773
@darshanraval5773 3 года назад
ભાઈ તમને અને તમારી ટીમ ની સલામ છે
@patelpatel5414
@patelpatel5414 3 года назад
Khoob khoob dhanyvad popatbhai
@hemlattabenpatel6052
@hemlattabenpatel6052 Год назад
God bless you jay Shree Krishna 👏
@scarmi9450
@scarmi9450 3 года назад
👉❤️💓🙏👌🇮🇳
@parekhvarsha9953
@parekhvarsha9953 3 года назад
Dhanyawad poptbhai
@rinkudodha2117
@rinkudodha2117 3 года назад
Bhagvan tamane saday khus rakhe dadima 🙏🙏😊😊
@nitapatel2612
@nitapatel2612 3 года назад
Jay mataji bhai Ba ne to tame potana dikra jeva malya mahenat Kari ne Ba jive chhe Gharna badha avu khotu kam Kare saru na kahevay mataji saruj karse Ba nu bhai tamne mataji kam ma Bahu kamyabi ape
@davikabendave7637
@davikabendave7637 2 года назад
🙏🙏🙏🙏
@lavjibhaithacker8654
@lavjibhaithacker8654 3 года назад
આસ પાસ વ્રધ્ધા આશ્રમમાં રહેવાનુ થાય કરી આપો તો સુખી થાય
@jayvasaniya2444
@jayvasaniya2444 2 года назад
Bhagwan Ava badha loko ni khub help kare
@jigneshbhagora8265
@jigneshbhagora8265 3 года назад
જય રામદેવ પીર પોપટ ભાઇ
@gitabenpatel9807
@gitabenpatel9807 3 года назад
😭😭😭😭
@dipakpanchal8672
@dipakpanchal8672 3 года назад
Supar.popatbhai🙏
@jiteshmehta4779
@jiteshmehta4779 3 года назад
Popatbhai & foundeson both selute 🙏🙏👏👏
@santoshibenkalika1871sangita
@santoshibenkalika1871sangita 2 года назад
Jay muralidhar saras seva kro cho bhai
@rahimajshaikh2427
@rahimajshaikh2427 3 года назад
Great work bhaijaan
Далее