Тёмный
No video :(

દિકરા ની પ્રાપ્તિ માટે ભૂવા પાસે જતા ભૂવા ની જ દાનત બગડી સ્ત્રી ને ઉપાડી ગયો || Kirtidan Detha || || 

Kirtidan Detha
Подписаться 54 тыс.
Просмотров 200 тыс.
50% 1

#kirtidandetha #bhuvaji #naresh #fack
ધન કમાવવા તણા લોભથી ધુતારા, લોકોની શ્રદ્ધાનો લાભ લેતા
વેપારી આ બધા ભુવાના વેશમાં, કૂડ કરતા અને જૂઠ કહેતા
ઝાંઝની થપાટે લાગતા ઝૂમવા, (ને જેના) ડાકની દાંડીએ શિશ ડોલે
(એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
થાબડી પીઠને થાળ સામો ધરે, ખમ્મકારા કરી ચરી ખાતા
દેવી એ દેહમાં હોય ક્યાથી કહો, જે મહિનો જતા નથી નાતા
અંધશ્રધ્ધાળુંઓ જુએ છે આટલું ત્હોય માને એને માત તોલે
(એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
કઠણ કળજુગનો સમય છે કારમો, લૂંટતા ભક્તોને જુઓ લોભી
સનાતન ધર્મના નામે જે છેતરી, મહાપાખંડથી થયા મોભી
પડે છે ત્હોય પગમાં એને પ્રજા, જોરથી જુઓ જયકાર બોલે
(એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
વિનંતી કરું છું પ્રજાને વિગતે, બનો જાગૃત અને સત્ય જાણો
કરો અભ્યાસ ઊંડાણથી ધર્મનો, વાંચજો સદા વેદો પુરાણો
(બાકી) ભોળવાશો નહી ધતિંગને ઢોંગથી, ધૂતાશો નઈ કદી ડાક ઢોલે
ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 104   
@yadugohil3421
@yadugohil3421 3 месяца назад
કાળું ભાઈ તમે મરી જવા ની વાત કરો સોં અરે ભાઈ તમે 4 દીકરી ના બાપ સોં એમનું ભવિસ્ય બરબાદ કેમ કરવા માંગો સોં તમારા 1ના જીવ માં 4 દીકરીઓ ની ઈજ્ત અને જીવ સે ❤એમના માટે જીવી બતાવો અને સુટા સેડા થયા હોય to યોગ્ય પાત્ર મળે તો લગ્ન કરી શકો
@santoni_sarvani_05
@santoni_sarvani_05 3 месяца назад
કાળુ ભાઈ તમને માઁ ભગવતી શક્તિ આપે વાલા 🙏🏻 પરંતુ તમારે દિકરિયું માટે જીવવાનું છે પ્રભુ 🙏🏻🇮🇳🙏🏻
@user-ot1dv2lk3n
@user-ot1dv2lk3n 3 месяца назад
કિર્તીદાન ભાઈ બોવ સરસ રીતે સમજાવ્યું આવી વાત માં મરવાનું ના હોય આવાવ ને મારી નાખવા જોઈએ
@vipulpatel1133
@vipulpatel1133 3 месяца назад
પહેલી વખત મને કિર્તીદાન દેથા ના આશ્વાશન પર સલામ મારવાનું મન થયું.... કોઈ ખભે હાથ મૂકી ને એટલું કહી દે કે મૂંઝાતો નહિ હું છું તારી સાથે તો માણસ ૫૦% તણાવ મુક્ત થઈ જાય છે ભાઈ...
@avanivyas1141
@avanivyas1141 3 месяца назад
ધન્ય છે કિર્તીભાઈ તમને મા ભગવતી સદાય તમારી રક્ષા કરે
@munomunomunomuno990
@munomunomunomuno990 4 дня назад
કાળું ભાઈ આને નો લવાય... દીકરી.. ને. સાચવો....... મારા ભાઈ
@rawaldhawal7662
@rawaldhawal7662 3 месяца назад
વાહ દોસ્ત ... સારી જવાબદારી નિભાવી...
@VasharamBharvad
@VasharamBharvad 3 месяца назад
કરતી ભાઈ બોવ સરસ
@vikrambharvadbhuvaofficial690
@vikrambharvadbhuvaofficial690 3 месяца назад
કિર્તીદાન મેં નરેશ ભુવાજી સાથે વાત કરી હમણાં પણ એ ના પાડે છે બધી... કે આવું કે મારી સાથે બન્યું નથી... જય માતાજી.. 🚩🚩
@kirtidandetha743
@kirtidandetha743 3 месяца назад
એ બીજા નરેશ ભુવાજી છે વિક્રમ ભાઈ
@SureshParmar-zn2hz
@SureshParmar-zn2hz 3 месяца назад
ભાયા આપકા નંબર
@SureshParmar-zn2hz
@SureshParmar-zn2hz 3 месяца назад
કીર્તિભાઈ ડેટા આપકા નંબર
@vikrambharvadbhuvaofficial690
@vikrambharvadbhuvaofficial690 3 месяца назад
@@kirtidandetha743 સાચી વાત મારાં માં પાછો ફોન પણ આયો મેં વાત કરી લીધી... ભલે ભલે ભઈલું કઈ જણાય તો કેજો... જે માતાજી.. i saport by કિર્તીદાન.
@GopalMalkiya-fz4ev
@GopalMalkiya-fz4ev 3 месяца назад
વાહ ભાઈ વાહ 🙏 માતાજી તમને ખુબ પ્રગતિ કરાવે
@avanivyas1141
@avanivyas1141 3 месяца назад
કિતીભાઈ તમને ધન્ય છે
@RAJ24233
@RAJ24233 3 месяца назад
કુપોષિત ભૂવો😂😂😂😂 અને એમાં આ બેન શું જોઈ ગયા😂😂
@funnyvideo-lr4dw
@funnyvideo-lr4dw 3 месяца назад
પૈસા 💸💰 😂
@user-rw6fl7sj4m
@user-rw6fl7sj4m 3 месяца назад
ખરેખર જો આવું thayu hoy ..to amarat bapa ni masani meldi maa ..ni mulakat lyo ..ek rupiyo leta નથી..ane vagar dane joye rijlt mari જશે 😢😢please 👉khadol dham serch karo ..amarat bapa ni મસાની મેલડી MAA 👈
@sanjaygediya.9338
@sanjaygediya.9338 3 месяца назад
Great work Bhai
@baldevpanchalvatam439
@baldevpanchalvatam439 3 месяца назад
આ ભુવાને બંદૂક ગોળી
@mukeshkumardumadiya4563
@mukeshkumardumadiya4563 2 месяца назад
ગોલી મારો
@chandrakantparmar922
@chandrakantparmar922 3 месяца назад
ભાઇ આને ભૂવો ના કેવાય સાલો નાલાયક સે ભાઇ આવી અંધ શ્રઘ્ધા મા ના રેવાય ભાઈ ભગવાને ઘરે ચાર લક્ષ્મી જેવી દીકરીઓ આપી છે એજ દીકરા થી પણ વધારે છે વાલા માતાજી ના દર્શન કરો ભૂવાઓ ના નઈ મનમા વિશ્વાસ રાખો કોઇ ભૂવા જોડે જવાની જરૂર નથી જયમતાજી
@pachanbhaiahir5210
@pachanbhaiahir5210 2 месяца назад
😮
@nareshchandranayak4244
@nareshchandranayak4244 3 месяца назад
મહુવા ના છો તો મોરારી બાપુ પાસે જતા રહો..બધુ ઠીક કરી દેશે
@jayubabariya09
@jayubabariya09 3 месяца назад
A Kai reete ?
@ajitsumaniya7392
@ajitsumaniya7392 2 месяца назад
Moraribapu badhi khber hoy bhai pan koy help na kare 😮
@kaushalyapandya2500
@kaushalyapandya2500 3 месяца назад
Kirtidanbhai maa ashapura tamaru jivanbhar saru karse tmo aabhai na suport ma rho bhuvaji same kadak pagla lo char dikri na aarsivad jarur malse
@BABULAL-xf7sk
@BABULAL-xf7sk 3 месяца назад
આ ભુવાને ગોળી એ મારો
@RajaMeldiVlog99
@RajaMeldiVlog99 3 месяца назад
ભુવાને ભાગી નાખો
@rammakwana3906
@rammakwana3906 3 месяца назад
સીતારામ
@jikadrabharat2155
@jikadrabharat2155 3 месяца назад
Surat ma mehul bhai boghara edvoket ne vaat karvi jaruri se kalu bhai
@JayShreeRaam5656
@JayShreeRaam5656 3 месяца назад
mehul boghra ... મોટર વ્હિકલ એક્ટ ના વકીલ છે... લગભગ.... આમાં તો Family Court ના વકીલ હોય ... દરેક કેસ ના વકીલ અલગ અલગ હોય
@farming1689
@farming1689 3 месяца назад
જય શ્રી મોમાઈ માં
@navinbhanushali4845
@navinbhanushali4845 3 месяца назад
Avi baydi bhagi gayi ej saru Bhai nahi to jamano kharab chhe mari pan nakhe jiv chhe to badhu chhe bhai dikrio ne sachvo
@gajajnadgirijimaharaj9523
@gajajnadgirijimaharaj9523 Месяц назад
दि क री ओ एज दि क रा सै दि क री ने दुखी न थाय दि क री ओ नू ध्यान रा ख वानु कालू भाई
@rajumakda.jairamapir3908
@rajumakda.jairamapir3908 3 месяца назад
Kirtidan bhai tame sari help karo so ane karta rejo
@KBJadeja-re9tz
@KBJadeja-re9tz 3 месяца назад
कालु नोज वांक छे छोकरा नी जिद्द मुकी ने दिकरी ग घर वाली ने साचवया होत तो आवु नो थाय चार चार दिकरीओ पछी पण कालु ने दिकरो जोइये ।। ऐटले आवा भुवा ने आवा चालु कालु मडी जाय
@KBJadeja-re9tz
@KBJadeja-re9tz 3 месяца назад
2 दिकरी पछी पण दिकरा नो मोह होय तो आवा पापी ओ साथे आवुज थाय
@user-uq9gf3rd9q
@user-uq9gf3rd9q 3 месяца назад
આને ભુવા ના કહેવાય ભડવા કેવાય
@GQSanatan
@GQSanatan 2 месяца назад
Bhai e Melody no Bhuvo athava to Rama peer no bhuvo athava to Bagdana vala Gunda Jevo bapa Bajrang daas no bhuvo hashe ??
@indirapatel3492
@indirapatel3492 3 месяца назад
દિકરી ઓ નુ શુ થાય
@rutaviakdigital9147
@rutaviakdigital9147 3 месяца назад
વાલા જીંદગી જવા આપી છે ભાઈ તો જીવિ લેવા નૂ ખોટા વિચારો નો કરો તમારી પાસે 3 દીકરી છે એનુ એનુ તો વીસારો ભાઈ માતાજી તમને હીમત આપે એવી પ્રાર્થના કરું
@Bhajandhara_
@Bhajandhara_ 3 месяца назад
કીર્તિભાઇ પૈસા ની લાલચ માં આ બાઈ એનું ઘર ભાંગુ છે
@bhagirathdodia8407
@bhagirathdodia8407 3 месяца назад
Kiratidanbhai .tame bov saru kam karo chho.❤
@BabubhaiPathar-iw4hl
@BabubhaiPathar-iw4hl 3 дня назад
હહહ્્્્્
@mitulsurela9630
@mitulsurela9630 3 месяца назад
Kirtidan Bhai aa bhai ni mamad Karjo please
@RajubhaiChavda-yx3nb
@RajubhaiChavda-yx3nb 2 месяца назад
भाई आम धर्म खतरा मा आवी जाय हो । आ मारू नही पन कोई क धर्म ना ठेकेदारों नू कहेवू छे ।
@PP.SANTWANI
@PP.SANTWANI 3 месяца назад
Khoar kaliyug she bhai
@nitinjaliya7505
@nitinjaliya7505 3 месяца назад
હું પણ મહુવા નો છું
@alpeshbhatiya3258
@alpeshbhatiya3258 3 месяца назад
Bhai tamari help ni bahu jaroor che tamne nyay malse
@pandavamrutlal4307
@pandavamrutlal4307 12 дней назад
Kirtidanbaikam6mojma
@sachanyanimesh8627
@sachanyanimesh8627 3 месяца назад
Ava bhuvao ne mare nakho khulle tarval lae ne
@trading.2124
@trading.2124 3 месяца назад
Keva bhuva se khabar j nathi padati
@trading.2124
@trading.2124 3 месяца назад
Bahi vakil badlavo return case karo
@patelharesh2646
@patelharesh2646 3 месяца назад
Cort mo fariyad Aapo 156 /3 mujab polis pasi kagarse
@manojdey2565
@manojdey2565 2 месяца назад
RU-vid ma muki ne faydo su ano?
@mehuldabhi2938
@mehuldabhi2938 2 месяца назад
Aaduniyama bhuvabadha avajlagese
@user-wy8cr9ru3c
@user-wy8cr9ru3c 3 месяца назад
આવાને.ઘરેનોલવાય
@SureshParmar-zn2hz
@SureshParmar-zn2hz 3 месяца назад
કીર્તિભાઈ તમારા નંબર ખાસ કામ હૈ
@sachanyanimesh8627
@sachanyanimesh8627 3 месяца назад
Ava bhuvao to gar na rotla pan chnvi le che
@bhavysutariya2259
@bhavysutariya2259 3 месяца назад
Aava buvane bhdake devay
@sachanyanimesh8627
@sachanyanimesh8627 3 месяца назад
Ava bhuvao j loko na gar barbad kare che
@avanivyas1141
@avanivyas1141 3 месяца назад
ભાઈ દિકરી ને ન અપાય
@gandi_gir_ni_danak
@gandi_gir_ni_danak 3 месяца назад
આવા ભૂવા ના ભુક્કા કાઢી નખાય
@user-wp3jo5cp9r
@user-wp3jo5cp9r 3 месяца назад
A aa badhay dhandhea band Karo ane kiyak kame chadi jav
@mukeshkumardumadiya4563
@mukeshkumardumadiya4563 2 месяца назад
ભુવા ને. ગોલી મરાઈ
@rajdipahir9099
@rajdipahir9099 3 месяца назад
Number Send Kro Bhanu Bhai Tamaro
Далее
🛑самое грустное видео
00:10
Просмотров 95 тыс.
HOW DID SHE DECIDE TO DO THIS?!
00:27
Просмотров 8 млн
🛑самое грустное видео
00:10
Просмотров 95 тыс.