Тёмный

દિકરી નું મામેરું ખાનદાની ની વાત | ભીખુદાન ગઢવી | Bhikhudan Gadhvi | Dikri Ni Vat | Junu Loksahitya 

જુનું - Loksahitya
Подписаться 14 тыс.
Просмотров 417 тыс.
50% 1

મામેરું શબ્દ સાંભળીએ ત્યારે આપણા મન માં એક જ દ્રશ્ય દેખાય કે બેન ના ઘરે દીકરા કે દીકરી ના લગન હોય અને બેન એના ભાઈ ની રાહ હોય ને ઉભી હોય કે મારો ભાઈ હમણાં મામેરું લઈ ને આવશે. બધા સગા સંબધી ઓ ભલે મોંઘી વસ્તુ ઓ લાવ્યા હોય પણ ભાઈ ભલે ગરીબ હોય અને એક નાની એવી વસ્તુ લઈ ને પણ જો બેન ને ત્યાં પ્રસંગ માં ઉભો રેય ને તો બેન ને એ કરોડો રૂપિયા કરતા પણ વધારે વાલુ લાગે જે એનો ગરીબ ભાઈ ટાણે મામેરું લઈ ને આવ્યો હોય એ તો આ વાર્તા માં એક વણકર દરબાર ની દીકરી નું મામેરું કરે છે એની ગીર માં બનેલી સત્ય ઘટના ની વાત છે આવો સાંભળીએ પદ્મશ્રી ભીખુદાન ગઢવી પાસેથી આ લોકવાર્તા.
Title : દિકરી નું મામેરું
Artist : Bhikhudan Gadhvi
Copyright : જુનું - Loksahitya
Follows our other social media platforms..
Facebook: બંસીધર સ્ટુડીયો
/ bansidharstudio
RU-vid: બંસીધર સ્ટુડીયો ઓફિસિયલ
/ @bansidharstudio-offic...
Instagram
/ bansidhar_studio_33
_____________________________________________________
➡️We have tell you knowledge base gujarati story and learn life living story of our history..
➡️Join us and enjoy gujarati lok katha of various artist
Your Queries :
Bhikhudan Gadhvi
Ishardan Gadhvi
Lakhansi Gadhvi
Hamir Gadhvi
Meran Gadhvi
Rajbha Gadhvi
Lokvarta
Lokkatha
Junadayra
junivartao
Lokvartaguajrati
Lokkathaguajrat
Olddayra&santvani
Oldloksahitya
🙏 Thanks for watching..
🙏 Like , share and comment and don't forget subscribed channel for new updates..
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
#bhikhudangadhvi #bhikhudangadhvidayro #lokvarta #loksahitya #bhikhudangadhvilokvarta #junadayra #junuloksahitya

Опубликовано:

 

25 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 29   
@kirtiprajapati6626
@kirtiprajapati6626 3 месяца назад
વાહ ભીખુદાન ગઢવી વાહ અમર રહો સંસ્કૃતિ ને તમારા જેવા કવિઓએ સાચવી રાખી છે 🙏🙏👍
@babubhaipandya9598
@babubhaipandya9598 2 месяца назад
વાહ ગઢવી સાહબ વાહ ખુંબજ સુંદર પ્રેરનાદાયક પ્રસંગ ની રજુઆત કરી છે
@gohilvivekkumar1340
@gohilvivekkumar1340 12 дней назад
સલામ છે તમને ભિખુદા
@RadheRadhe-mb2mv
@RadheRadhe-mb2mv 3 месяца назад
વાહ ભીખુદાન વાહ મારા વાલા જુગજુગ જીવો 👉🙌👈
@user-ks7qj3qg3n
@user-ks7qj3qg3n 4 месяца назад
Dhanyvad
@niravhalpati4140
@niravhalpati4140 19 дней назад
ઘડવી સાહેબ ને મારા દિલથી સાદર પ્રણામ સત સત નમન આવી પ્રેરણા દાયક વાત સાંભળી દિલ ખુશ થઈ ગયું જય માતાજી જય શ્રી કૃષ્ણ. ગુજરાત વાપી
@DineshGhoda
@DineshGhoda 2 месяца назад
વાહ ગઢવી સાહેબ વાહ બેન ભાઈ નો પ્રેમ ખુબ ખુબ ગઢવી સાહેબ અભિનંદન
@user-zr3nw2vq9q
@user-zr3nw2vq9q 3 месяца назад
જોરદાર
@gohilvivekkumar1340
@gohilvivekkumar1340 12 дней назад
😢😢😢😢😢😢😢😢😢😢😢
@SureshPatel-xl3gz
@SureshPatel-xl3gz 2 месяца назад
Shabdo shabdo ma sonani sugand che
@user-fo1ps4td7d
@user-fo1ps4td7d 4 месяца назад
Very good sir Ji Jay Bhim
@viramkhunti774
@viramkhunti774 5 месяцев назад
Jay ho
@GauriDadi-zz5qs
@GauriDadi-zz5qs 5 месяцев назад
Jay shree krishna
@oldLoksahitya
@oldLoksahitya 3 месяца назад
જય શ્રી કૃષ્ણ
@voralaljibhai5085
@voralaljibhai5085 3 месяца назад
Ha kaviraj
@user-fo1ps4td7d
@user-fo1ps4td7d 3 месяца назад
Yes sir good morning ❤❤❤❤
@BharatRathod-ym9nf
@BharatRathod-ym9nf 5 месяцев назад
જય માં મોગલ માતાજી
@oldLoksahitya
@oldLoksahitya 3 месяца назад
જય માતાજી 🙏
@user-fo1ps4td7d
@user-fo1ps4td7d 3 месяца назад
Jay my Bhai Very Good you sir please 👍
@baratkamriya6428
@baratkamriya6428 7 месяцев назад
Mast
@oldLoksahitya
@oldLoksahitya 3 месяца назад
Thanks 🤗
@Merubhaiodedara
@Merubhaiodedara 8 месяцев назад
ઓડેદરા મેરૂ🙏🙏🙏
@saiyadsufi6893
@saiyadsufi6893 2 месяца назад
Pp
@pravingarmeghnathi5831
@pravingarmeghnathi5831 8 месяцев назад
😢
@patelhansa8492
@patelhansa8492 7 месяцев назад
1:32 1:38 😂
@jatinzala4645
@jatinzala4645 2 месяца назад
@sunilzalaofficial-mahuva3962
@sunilzalaofficial-mahuva3962 8 месяцев назад
રંગ છે તમને કવિરાજ
@HNagwadiya
@HNagwadiya 5 месяцев назад
😂❤😅
Далее
Прятки #nyanmp3
00:25
Просмотров 450 тыс.