જય સ્વામિનારાયણ નિરવ ભાઈ.... ઉદયપુર માં..તમે જ્યાં હોટેલ મા રોકાના છો.... થી... પૂછજો કે honey dal bati તમે ત્યાં જાજો.. મસ્ત દાળ બાટી છે..તમારી હોટેલ થી 1.5 km દૂર છે
હું ઉદયપુર માં જ રહું છું...તમે sec 4 માં હોટેલ લીધું.. હું 5 માં રહું છું.. Bt હું હમણાં ગામડે આવી છું..નહિતર હું ચોકસ થી મળવા આવતી... તમે next જ્યારે આવો હું પાકું આવીશ... પલીઝ next tym થોડુંક જલ્દી જણાવજો