Тёмный
No video :(

દીકરી માટે હેરાન-પરેશાન પરિવાર /  

HRK HELP
Подписаться 301 тыс.
Просмотров 4 тыс.
50% 1

મિત્રો એક વિનંતી છે કે વિડીયો સંપૂર્ણ જોજો જેથી પરિવાર ની સંપૂર્ણ પરિસ્થિતિ ની જાણકરી મેળવી શકો.
જો તમે જો તમે પણ મદદ કરવા માંગતા હોવ, તમે સહભાગી બનવા માંગતા હોય તો નીચેની બેન્ક ડીટેલ પર સપોર્ટ કરી શકો છો.
❤️દર્દી પરિવાર ની બેન્ક ડિટેલ ❤️
NAME :- Hiral Manubhai Rangani
BANK :- Indusind Bank
A/C NO :- 100060211324
IFSC :- INDB0001058
GOOGLE PAY :- 9574257274 (Hiru Rangani)
Contect nambar :- 8200616636 (Harshil)
નોંધ : ઉપર ની બેન્ક કે ગૂગલ પે માં જે પણ રકમ દાન કરો છો તે દર્દી ના સબંધી ને સીધી મળે છે જેની નોંધ લેવી.
500 લોકો પણ જો 1000-1000 ની મદદ કરશે તો પણ પરિવાર ને ખૂબ જ મોટો સહયોગ મળી રહેશે. આવો આપડે સૌ સાથે પરિવાર ના દીકરી માટે પરિવાર ની સાથે ઊભા રહીએ.
જો આપ મદદ નથી કરી શકો તેમ તો આ વિડીયો શેર કરી પણ મદદ કરી શકાય છે. શેર કરવાથી પણ સેવા કર્યા સમાન કહેવાશે.
જે પણ મદદ કરો તેનો સ્ક્રીનશોટ HRK HELP Group ના નંબર +91 7777 998 777 નંબર પર મોકલી આપશો. અથવા આ વિડીયો ની કોમેન્ટ માં મોકલી આપશો. જેથી અન્ય લોકો પણ મદદ કરવા પ્રેરાય.
------------------------------------
આપસૌ ના સાથ અને સહકારથી જ HRK Help Group આ સેવા નું કાર્ય કરી રહ્યું છે. અમે અમારી સોશિયલ મીડિયા ચેનલો દ્વારા તમને અમારા તમામ સામાજિક કાર્યના વિડિયો બતાવવાનો પ્રયાસ કરીએ છીએ જેથી અમારી આખી ટીમ અને તમારા સપોર્ટથી કોઈનું જીવન બદલાઈ શકે. જો તમને અમારું કરી ગમે તો તમે અમને સપોર્ટ કરી શકો છો. 👏🏻 અને વિડીયો ને શેર કરી શકો છો.
સંપર્ક નંબર : 7777 998 777
ઈમેઈલ : hrkhelp02@gmaill.com
👉❤️અન્ય સોશીયલ મીડિયા એકાઉન્ટ ❤️👈
▶️ RU-vid CHANNAL◀️ / hrkhelp
▶️ FACEBOOK PAGE ◀️ / hrkhelp
▶️ INSTAGRAM ◀️ / hrk_help
🙏THANK YOU 🙏
#hrkhelp
#hrkhelpgroup
#helpingindia

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3   
@activeboysexperiment1639
@activeboysexperiment1639 5 месяцев назад
🙏🙏🙏
@amitsinhraoamit8903
@amitsinhraoamit8903 5 месяцев назад
🙏🚩🇮🇳
@neetapatel4635
@neetapatel4635 5 месяцев назад
Hardware baba ram dev jod jav
Далее
Музыкальные пародии
00:28
Просмотров 19 тыс.