શકીલભાઈ, દીવ કલેક્ટર સાહેબ દ્વારા ખૂબજ સુંદર વાત કરી કે જીંદગીમા સંગીત & પેનટીંગ (કલા) જીવનને સુંગધીંત અને પ્રફુલ્લીત બનાવે છે. સંગીત અને કલા અંગે બાળકો તથા લોકોને પ્રોતશાહીત કરી ખૂબજ સરસ સમજણ આપી. શકીલભાઈ , તમારા video બનાવવાની કલાના કલેક્ટર સાહેબ દ્વારક વખાણ થયા. U R No.1. Ptrkar. 🎉જય હિન્દ 🎉
“Such an inspiring and insightful speech! The collector’s dedication and passion really shine through, Thank you for sharing such valuable insights!” Good work Collector Sir ❤