Тёмный

દુધ ને રોટલાની વાળું || Narshi bhai Vlogs 

Narshi bhai Vlogs
Подписаться 33 тыс.
Просмотров 7 тыс.
50% 1

દુધ ને રોટલાની વાળું || Narshi bhai Vlogs
#narshibhaivlogs
#gujarativlogs
#cooking
#recipe
#દુધ

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 47   
@mamtamehta7154
@mamtamehta7154 Год назад
Ram Ram jaimataji
@jayganes9434
@jayganes9434 Год назад
ગામડાની સવાર એટલે જ્યાં વહેલા
@jayganes9434
@jayganes9434 Год назад
અત્યારે શ્રાવણ મહિનામાં અને આવા વાતાવરણમાં વાડીમાં રહેવાની
@jitendrabhaipandya6424
@jitendrabhaipandya6424 Год назад
જયમાતાજી.ભાઇ.મહેસાણા
@jayganes9434
@jayganes9434 Год назад
ગામડાના મકાનની તો કંઈક વાતો જ અલગ છે એક મોટી ઓસરી મોટી બે રૂમ હોય
@jayganes9434
@jayganes9434 Год назад
ખાવા પીવાની મોજ હોય
@jayganes9434
@jayganes9434 Год назад
ગામડામાં રહેવાની અને વાડીમાં મોજ કરવાની
@sudhabhatt9916
@sudhabhatt9916 Год назад
Bhai ben Sara's rotli beni
@rekhaacharyabhatt5320
@rekhaacharyabhatt5320 Год назад
👌👍
@TusharbhaiParmar-qh8gk
@TusharbhaiParmar-qh8gk Год назад
રામ રામ જય માતાજી @kaaru varsha vlogs
@jayganes9434
@jayganes9434 Год назад
અને બાજરાના લોટ રોટલા ચુલા ઉપર કેવા સરસ બેન બનાવે
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 Год назад
જય શ્રી રામ🌸🙏
@jayganes9434
@jayganes9434 Год назад
તમારો ગામડાનું ઘર બહુ જ ગમે છે
@pratapsinhsodha4284
@pratapsinhsodha4284 Год назад
Ram Ram 🙏 Jay mataji 🙏
@jayganes9434
@jayganes9434 Год назад
કેવું સરસ મજાનું દૂધ ઘી લીલા શાકભાજી બધું ખાવાનું તાજું તાજું
@daxabenpatel2663
@daxabenpatel2663 Год назад
રામ રામ જય માતાજી
@varshapandya8476
@varshapandya8476 Год назад
Jay shree krishna family Jay mataji family Wade ni moj ho bhai bhai Mahadev bless you always with family so cute girl Anji Ben and mohan Bhai kakdi mumbai moklo
@sureshbhairamani5204
@sureshbhairamani5204 Год назад
રામ રામ 🇴🇲જય માતાજી 🙏
@jayganes9434
@jayganes9434 Год назад
આજે પણ આપણું ગામડું એ ભારતીય સંસ્કૃતિ ની ઓળખ તરીકે એક જાણીતું કહેવાય છે
@jayganes9434
@jayganes9434 Год назад
હજી પણ એમ થાય છે કે ગામડામાં રહેતા હોય તો કેવી મજા આવે તાજા તાજા શાકભાજી કેવી કોની કાકડી રવૈયા રીંગણા અને બધું શાક
@jayganes9434
@jayganes9434 Год назад
બધા લોકો ભેગા મળીને તહેવારની ઉજવણી કરે છે ત્યારે યાદ આવે છે કે આપણે પણ આવવું હોય તો કેવું સારું કહેવાય શહેરમાં તો તહેવાર જતો રે તો પણ ખબર પડતી નથી
@jayganes9434
@jayganes9434 Год назад
ત્યાંના માણસોને અમે
@viveksolanki1185
@viveksolanki1185 Год назад
Gunga kadho ma
@vijyamann6265
@vijyamann6265 Год назад
Good night vishakha from London
@jayganes9434
@jayganes9434 Год назад
તમારી વાડીમાં રહેતો પવન જોઈને એવું મન થાય છે કે તમારી વાડીની મુલાકાત લઈએ અને ત્યાં આવીએ
@jankimanani9692
@jankimanani9692 Год назад
Jsk tma kata hta bilepatra nu jad cha to sari rita darsan krav jo na
@indirapatel3492
@indirapatel3492 Год назад
નરશીભાઈ તમારા પરીવાર ને જય શ્રી કૃષ્ણ મોહન અને અંજલીબેન ને સરસ રોટલી બનાવી છે😂😂
@jayganes9434
@jayganes9434 Год назад
ખાવા પીવાની મોજ હોય તો ગામડાની જ ઘી દૂધ છાશ કેવા ચોખ્ખા મળે અને સીટી માં તો કાંઈ જ મળે નહીં ખુલ્લી હવા પણ કેવી સરસ ગામડાની વાડીમાંથી શાક ઉતારવાનું અને પછી બનાવવાનું એ શાક માં કેવી મીઠાશ કેવી અને શહેરમાં તો બે દિવસનું લાવીને આપણને આપે જ્યારે ગામડામાં તો જે શાક ખાવું હોય તે વાડીમાં જઈને લઈ આવવાનું અને બનાવવાનું પછી એ ખાવાની કેવી મજા છાશ રોટલો શાક ડુંગળી મરચા વાહ આવું ગામડાનું જીવન નસીબમાં હોય એમને મળે
@ajayjadavajay8841
@ajayjadavajay8841 Год назад
Ajali ગોળ નો ત્તાય ને તો વાટકો મૂકીને ગોળ કરી નખ મારી બેન એમજ કરતી તી અજલિ તને જોઈ મને મારી નાની બહેન ની યાદ.આવી ગય પણ એ અતિયારે સાસરે છે
@jayganes9434
@jayganes9434 Год назад
અમે પીટીસી માં હતા ત્યારે ગામડામાં જ અમારે પાઠ દેવા જવાનું હતું
@jayganes9434
@jayganes9434 Год назад
ચુલા ના રોટલા માગતા અને કહેતા કે તમારા હાથના રોટલા અમને ભાવે છે શિક્ષક ની નોકરી કરવી હોય તો ગામડામાં જ કેવી મજા
@jayganes9434
@jayganes9434 Год назад
અમે ત્યાં ગામડામાં ભણતા હતા ત્યારે ત્યાંના માણસો પાસેથી
Далее
A small kitten was dumped #cat #kitten #cutecat
00:41
Новый уровень твоей сосиски
00:33
А на каком языке ты ДУМАЕШЬ?
00:57
ДОМИК ДЛЯ БЕРЕМЕННОЙ БЕЛКИ#cat
00:45
A small kitten was dumped #cat #kitten #cutecat
00:41