Тёмный

દુનિયાના 98% વિમાનોમાં આ ગુજરાતીની કંપનીના પાર્ટ્સ વપરાય છે | Rahul Shukla | SS White Technologies 

Fun for Gujaratis
Подписаться 667 тыс.
Просмотров 227 тыс.
50% 1

A boy from Surendranagar goes to America for further studies and starts as factory worker in the company named SS White Technologies. Fifteen years later, he ended up buying the company. Today, S.S. White, founded in 1844 with some products displayed at the Smithsonian in Washington, D.C., is considered a world leader in flexible-shaft technology. 98% of all airplanes - commercial and private - as well as fighter jets, use at least one flexible- shaft product made by the company. Its subsidiary Shukla Medical has become a world leader in extraction tools for orthopedic implants. Its products are used in almost every orthopedic hospital in the United States. The company’s India plant in Surendranagar, Gujarat makes power seat parts for cars made in U.S., Japan and Europe; whereas the S.S. White United Kingdom plant makes aerospace products for the UK market. A computer techie, photographer, motivational speaker, sportsman and a movie buff, Shukla is also a born storyteller. The story of Indian American Industrialist is inspirational and a great example of American dream come true. Please like, share and subscribe Fun for Gujaratis for such other content.

Опубликовано:

 

29 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 296   
@alpeshsavani7766
@alpeshsavani7766 3 года назад
જેની પાસે 4લાખ હોય અને 40કરોડ ની ફેક્ટરી લય લેવા નુ વિચારી શકે તેનું નામ જ ગુજરાતી..... Thank you મયુર ભાઈ જોશી... 🇮🇳🇮🇳🇮🇳
@DidarHemani
@DidarHemani 3 года назад
હા મયુરભાઈ જોશી જશના અધિકારી છે. આપે આ વાતની નોંધ લીધી એ જાણીને આનંદ થયો. આભાર
@mayurjoshi532
@mayurjoshi532 7 месяцев назад
Thank u😊
@hansrajbhaitanti
@hansrajbhaitanti 2 месяца назад
​@@DidarHemani🚩🕉️ Har Har Mahadev 🕉️🚩
@rpatel2450
@rpatel2450 2 года назад
જય જય ગરવી ગુજરાત ધન્યવાદ આપું છું અમારા ગુજરાતી બંધુઓને દુનિયા ભરમાં નામ કામ અને રામ કવાવવા બદલ ખુબ ખુબ ધન્યવાદ
@DidarHemani
@DidarHemani 2 года назад
જય જય ગરવી ગુજરાત.
@udaisinhramsinhparmar8995
@udaisinhramsinhparmar8995 Год назад
રાહુલ ભાઈને,નમસ્કાર,વંદન પ્રણામ,સો વરસના,,,,થાઓ,એવી,,,,શુભ,,,,,કામના,
@DidarHemani
@DidarHemani Год назад
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ
@gambhirsinhrajput4725
@gambhirsinhrajput4725 3 года назад
આતો અમારૂ ઝાલા વાળ હો ભાઈ મારૂ પણ સુરેન્દ્રનગર છે
@DidarHemani
@DidarHemani 3 года назад
અરે વાહ ! તમારું ફાર્મ હાઉસ પણ ત્યાં જ છે ? ઝાલાવાડની ધરતી અનેરી ધરતી. આભાર
@aakashggujju
@aakashggujju 3 года назад
શું વાત છે કાકા બહુ ચ સરસ આવીચ રીતે તમે દુનિયા ભરમાં વસાતા ગુજરાતી લોકોના એક થી એક મોટીવેશન લ વ્હિડીઓ અપલોડ કરતા રહો અમને લોકો ને આથી ઘણી પ્રેરણા મલે. ધન્યવાદ 🙏
@DidarHemani
@DidarHemani 3 года назад
ઉમળકાભેર અને રાજીખુશીથી પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. લોકોને પ્રેરણા મળે, ગુજરાતી સમાજમાં આવા અનેક રાહુલભાઈઓ પેદા થાય એ જ અમારો ઉદ્દેશ છે. આપણે વિડિઓ જોઈને પ્રેરણા મળી એ આનંદની વાત છે.
@tusharthakor990
@tusharthakor990 3 года назад
Mr. Rahul is very good personality. They are very good speaker, writter. Also i have visited their company.
@DidarHemani
@DidarHemani 3 года назад
Yes indeed.
@kiritkumarjani1968
@kiritkumarjani1968 3 года назад
વાહ, ફરીથી સરસ.ભાનુભાઈ શુક્લ ને 50 વષઁથી ઉપર ની ઉંમરનો દરેક ગુજરાતી-સૌરાષ્ટ્રી નીડર પત્રકાર તરીકે ઓળખે છે.તેમના સંતાન સાહસિક જ હોય. પણ ફરીથી તમારી માર્મિક-મરક વાણી પર વારી જવાય છે.ધન્યવાદ
@DidarHemani
@DidarHemani 3 года назад
હા ભાનુભાઇ એક નીડર અને નિષ્પક્ષ પત્રકાર હતા. હું જે કાઠિયાવાડી બોલી બોલું છું એમાં ભાનુભાઈના 'સમય' સાપ્તાહિકના વાંચનની દેન છે. હળવદમાં બસ સ્ટેશન પાસ એક સગા ભાણાની દુકાન છે ત્યાં બેસીને હું 'સમય' સાપ્તાહિક વાંચતો. ભગવાન ભાનુભાઈના આત્માને શાંતિ આપે. ભાનુભાઈના સંભારણા યાદ કરવા બદલ આભાર
@hansrajbhaitanti
@hansrajbhaitanti 2 месяца назад
Wow! Really, this is a most important & real fact, great motivational best inspirational video for each & every, your this U tube channel viewers.
@DidarHemani
@DidarHemani 2 месяца назад
Thanks a ton.
@hansrajbhaitanti
@hansrajbhaitanti 2 месяца назад
@@DidarHemani Har Har Mahadev
@mmmanjothi5733
@mmmanjothi5733 3 года назад
વાહ કાકા અતિ અદભુત ગુજરાત યુનિવર્સિટી કોલેજ ની પરીક્ષા હોવાથી તમારો વિડીયો થોડુંક મોડું જવાયો છે પરંતુ બહુ જ મજા પડી ગઈ
@DidarHemani
@DidarHemani 3 года назад
સારું કર્યું પરીક્ષામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. યાદ કરીને વિડિઓ જોવા બદલ અને પ્રેમભર્યો પ્રતિસાદ આપવા બદલ આભાર
@ranjanchavdagor2957
@ranjanchavdagor2957 3 года назад
વાહ રાહુલ ભાઈ ની આવડત અને સાહસ ને અભિનંદન જય શ્રી કૃષ્ણ
@DidarHemani
@DidarHemani 3 года назад
અમે પણ તેમને હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ. આભાર જય શ્રી કૃષ્ણ
@rushimodha4298
@rushimodha4298 2 года назад
બાપુ આ બધા આપણાં ગુજરાતી વિદેશ માં જઇ ને આટલા અભિમાની કેમ થઈ જાય ખરેખર ભારત માં રહી ને ભારત ને આગળ લવાય બાકી હું ભારત માં ગરીબ હતો ને વિદેશ થઈ ને આમ થયો ને તેમ થયો આજ સાંભરવા મળે આના ઉપર એક વીડિયો બનાવો 🙏🏽
@DidarHemani
@DidarHemani 2 года назад
સુચન બદલ આભાર
@rushimodha4298
@rushimodha4298 2 года назад
@@DidarHemaniબાકી તમારી ચેનલ ના વખાણ કરું એટલા ઓછા પડે ❤️🙏🏽
@chandrikkumarudani9323
@chandrikkumarudani9323 3 года назад
રાહુલ ને મારા ખૂબ ખૂબ અભિનંદન ભાનુભાઇ શુક્લ જઆણી તા પત્રકાર આખા ગુજરાતમાં જાણીતા હતા હતા રાહુલ શુક્લ આપ આપના father ની જેમ પ્રમાણિક રહેજો ખૂબ ખૂબ congratulations
@DidarHemani
@DidarHemani 3 года назад
આભાર
@pratiks788
@pratiks788 3 года назад
ભલે બધાં સૂચન કરે પણ તમે કંઈક નવું લાવી જ લાવી મજા કરાવી દો છો. 👌👌👌
@DidarHemani
@DidarHemani 3 года назад
ખુબ સારું અને યોગ્ય અનુમાન લગાવ્યું આપે. આભાર
@vickyrajchudasama4173
@vickyrajchudasama4173 3 года назад
મારું જન્મસ્થળ સુરેન્દ્રનગર હોવા છતાંય s.s white Company શું બનાવતી હતી ઈ ખબર નોતી અને રાહુલભાઇ નો આવો સંઘર્ષ અમેરિકા માં હતો ઈ પણ ખ્યાલ નોતો. વાહ ભાઈ વાહ
@DidarHemani
@DidarHemani 3 года назад
આપની નિખાલતા માટે માન ઉપજે છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ. આભાર.
@rakeshprajapati2016
@rakeshprajapati2016 3 года назад
ધન્ય છે ગુજરાતી ...બાપ
@DidarHemani
@DidarHemani 3 года назад
હા બાપ હા આતો આપણા ઝાલાવાડનો મુઠી ઊંચેરો ગુજરાતી
@eadhairyamehta8675
@eadhairyamehta8675 3 года назад
Wah Kaka....Jordar....
@DidarHemani
@DidarHemani 3 года назад
ઉમળકાભેર પ્રતિસાદ આપવા બદલ આભાર
@altafghachi147
@altafghachi147 3 года назад
ભાનુભાઇ શુક્લ પવિત્ર પત્રકારીતા નું બેનમુન ઉદાહરણ છે. ❤❤👌👌
@DidarHemani
@DidarHemani 3 года назад
હા તેઓ મૂલ્યનિષ્ઠ પત્રકારિત્વ કરતા હતા. એમના તંત્રીલેખો વાંચવા લોકો રાહ જોતા. તેઓ કવિ, ચિત્રકાર, પત્રકાર, તસવીરકાર હોવા ઉપરાંત એક વ્યક્તિ તરીકે બેનમૂન સજ્જન હતા. નાતજાતમાં માનતા નહિ. દર દિવાળીએ એક વિદ્યાલયમાંથી 4 અછૂત બાળાઓને પોતાના ઘેર બોલાવી તહેવાર ઉજવતા. ભાનુભાઈની મીઠી અને યોગ્ય યાદ તાજી કરવા બદલ આભાર. આ વિડિઓ એ દિવન્ગત માનવને સમર્પિત.
@jiganeshsolanki2902
@jiganeshsolanki2902 3 года назад
@@DidarHemani kaka to pasi ek Video Banavo Bhanubhai sukal pe
@jeetugiri1173
@jeetugiri1173 3 года назад
ખૂબ સરસ માહિતી
@DidarHemani
@DidarHemani 3 года назад
તમારો રાજીપો અમારો આનંદ. આભાર
@kapila_gir_gaushala
@kapila_gir_gaushala 3 года назад
જાણ્યું ન હતું . સુરેન્દ્રનગર જિલ્લામાં છું તોય . મહિતી આપવા બદલ આભાર 😅
@DidarHemani
@DidarHemani 3 года назад
આપની નિખાલસતા માટે માન ઉપજે છે. લાગણી બદલ આભાર
@pathangajjusalimbhai2757
@pathangajjusalimbhai2757 3 года назад
Nice sir g 👌👌👌 ho tamari information super 6e
@DidarHemani
@DidarHemani 3 года назад
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવો અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
@indravadanjogi1795
@indravadanjogi1795 3 года назад
Proud for Rahul bhaim.well done...👍
@DidarHemani
@DidarHemani 3 года назад
We too.
@kkaa9765
@kkaa9765 3 года назад
ઝાલાવાડ નું ગૌરવ 👌
@DidarHemani
@DidarHemani 3 года назад
હા ખરેખર
@ArvindPatel-qm2xy
@ArvindPatel-qm2xy 8 месяцев назад
Well. Done. Gujarat. Nu. Gaurav
@DidarHemani
@DidarHemani 8 месяцев назад
Yes indeed.
@jashubhaiparmar150
@jashubhaiparmar150 3 года назад
Vah Amara zalavadi Hiro .zalavadi saputa ne 💯-100 Salam Surendra Nagar 🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 3 года назад
અમારા પણ સલામ
@akashwadher9989
@akashwadher9989 3 года назад
Didar uncle asian bhai kem cho? Aapde mulakat kari hati church gate station par Hu Akash Wadher video ni notification aavi etle message karu chu. 🙂🙂
@DidarHemani
@DidarHemani 3 года назад
અમે બન્ને મજામાં છીએ અને તમને યાદ કરીએ છીએ. ખુબ જ મજા આવી ચર્ચગેટ સ્ટૅશન પણ તમને મળીને. ફરી મળવાનું મન થાય છે. તમારી સાથેનો વિડિઓ વારંવાર જોઈએ છીએ. આભાર
@akashwadher9989
@akashwadher9989 3 года назад
@@DidarHemani Ha maja aavi gai hati pan ek vastu karvani rahi gai Didar uncle paase namaskar bolavdavu hatu. 😊
@ParthPatel-zg7bf
@ParthPatel-zg7bf 3 года назад
I am from Wadhwan dholi pole😊
@DidarHemani
@DidarHemani 3 года назад
Great to know that !
@vivekvekariya4255
@vivekvekariya4255 3 года назад
ગુજરાત ના સોનુ સૂદ એવા ખજુર ભાઈ નો વિડીયો બનાવો પ્લીઝ
@DidarHemani
@DidarHemani 3 года назад
સૂચન બદલ આભાર
@s_a_prajapati07
@s_a_prajapati07 3 года назад
Kaka Ek Video Apda Gautam Bhai Adani Par pan Banavi Do 👍
@DidarHemani
@DidarHemani 3 года назад
સૂચન બદલ આભાર
@hindusanatanstatus3543
@hindusanatanstatus3543 3 года назад
મારા કાકા બધા ને કમેન્ટ નો Reply આપી રહ્યા છે, વાહ કાકા વાહ 🙏🏻
@DidarHemani
@DidarHemani 3 года назад
એ અમારી ફરજ છે. દર્શકોના અભિપ્રાય જાણવાથી ચેનલને યોગ્ય દિશા આપી શક્યા છીએ. તો વળી આપના જેવા માયાળુ દર્શકોના તરફથી મળતા પ્રોત્સાહન થકી અમારામાં નવી ઉર્જા ઉત્પન્ન થાય છે. આભાર
@carwaching3490
@carwaching3490 3 года назад
Hello sir share market ma intraday trading kyathi sikhavu che kyati sikhavanu
@DidarHemani
@DidarHemani 3 года назад
નીચેના ઈમેલ આઈડી ઉપર એક મેલ કરો. માહિતી મોકલી આપીશું e4g.helpline@gmail.com
@jigarvidhi9635
@jigarvidhi9635 3 года назад
sir sachej bhavj saras tamne joiye ne marm ma josh avi gayo thanku sir thanks
@DidarHemani
@DidarHemani 3 года назад
જાણીને ખુબ જ આનંદ થયો. લોકોને પ્રેરણા મળે એ જ અમારો હેતુ છે. આભાર
@vishalmokani2115
@vishalmokani2115 3 года назад
Surat textile business par video banavo plz Bhai plz
@DidarHemani
@DidarHemani 3 года назад
સૂચન બદલ આભાર.
@jaydipsachani9683
@jaydipsachani9683 2 года назад
very good...ava video banavo ..yuva o ne prerit kre
@DidarHemani
@DidarHemani 2 года назад
જરૂર આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
@Sartanbhuvajideesa
@Sartanbhuvajideesa 3 года назад
વાહ મજા આઈ ગઈ વિડિઓ જોવા માં
@DidarHemani
@DidarHemani 3 года назад
દર્શકો ખુશ તો અમે ખુશ. આભાર
@aadilagavan3716
@aadilagavan3716 3 года назад
સાહેબ પદ્મશ્રી ગફુલબાપા બિલખિયા પર વિડિયો બનાવો..
@DidarHemani
@DidarHemani 3 года назад
સૂચન બદલ આભાર
@Game-cq2yq
@Game-cq2yq 3 года назад
Sanjayabhai raaval 🙏no vidio banavo pliz
@DidarHemani
@DidarHemani 3 года назад
સૂચન બદલ આભાર
@mevadaparesh2113
@mevadaparesh2113 3 года назад
Hello sir vadodara na rehvasi Dharmesh yelande famous dancer che tena par video banavo 🙏🙏
@DidarHemani
@DidarHemani 3 года назад
સૂચન બદલ આભાર
@jaydeepmange8542
@jaydeepmange8542 3 года назад
Sir ji aapk ashok vaswani ke uper video banavo vo bhi gujrati he west africa Conakry me bohot bada factory he or gujrat me vadodara me rahe te he unki company me 5000 employee he
@DidarHemani
@DidarHemani 3 года назад
વધુ માહિતી અમારા ઈમેલ આઈડી પર મોકલો
@deeppatel019
@deeppatel019 3 года назад
એક વીડિયો ખજુર ભાઈ પર પણ બનાવો કાકા 🙏🙏
@DidarHemani
@DidarHemani 3 года назад
સૂચન બદલ આભાર
@gambhirsinhrajput4725
@gambhirsinhrajput4725 3 года назад
ખુબ સુંદર
@DidarHemani
@DidarHemani 3 года назад
લાગણી બદલ આભાર
@natugurjar86
@natugurjar86 2 года назад
સાહસ ને આભાર
@DidarHemani
@DidarHemani 2 года назад
બિલકુલ
@bharabhagat790
@bharabhagat790 2 года назад
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ
@DidarHemani
@DidarHemani 2 года назад
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ
@ultimatecuriosity
@ultimatecuriosity 3 года назад
Jay Vasavada ... Par aek video banavo sir .... please....🙂🙂🙂
@DidarHemani
@DidarHemani 3 года назад
સૂચન બદલ આભાર
@diprajrana1241
@diprajrana1241 2 года назад
Wah wah amara wadhwan na che
@DidarHemani
@DidarHemani 2 года назад
જાણીને ખુબ જ આનંદ થયો
@dr.kdpatel
@dr.kdpatel 3 года назад
કાકા તમે મોરબીના ભાણેજ છો તો 1 વિડિઓ ઓધવજી રાઘવજી પટેલ Ajanta Group of Companies નો બનાવો..
@DidarHemani
@DidarHemani 3 года назад
સૂચન બદલ આભાર
@jeetugiri1173
@jeetugiri1173 3 года назад
સવજી ભાઈ ને યાદ કર્યા હો
@DidarHemani
@DidarHemani 3 года назад
કરવા પડે હો ભાઈ ક્યારેક ક્યારેક !
@thakkarjignesh2885
@thakkarjignesh2885 3 года назад
Aaje khabar padi bhanubhai shukla no dikro che 👍
@DidarHemani
@DidarHemani 3 года назад
આપની નિખાલસતા માટે માન ઉપજે છે. આભાર
@SANJAYPATEL17585
@SANJAYPATEL17585 3 года назад
Mind blowing what a achievement 👏
@DidarHemani
@DidarHemani 3 года назад
Yes indeed.
@kanazariyavinod8776
@kanazariyavinod8776 3 года назад
સુપર,,,👋👋👋👋
@DidarHemani
@DidarHemani 3 года назад
માયાળુ લાગણી બદલ આભાર
@jiganeshsolanki2902
@jiganeshsolanki2902 3 года назад
Vaah kaka moj padi ho.. Super 👌
@DidarHemani
@DidarHemani 3 года назад
તમે રાજી થયા એટલે નક્કી વિડિઓ સારો હોવો જોઈએ. આભાર
@jiganeshsolanki2902
@jiganeshsolanki2902 3 года назад
@@DidarHemani Ha kem k Hu jya job karto hato tya Aa Rajenbhai sukla Jyare Bhi America thi Aave tyare tyaj Suit sivadave che
@dgbarasara8589
@dgbarasara8589 2 года назад
Good
@DidarHemani
@DidarHemani 2 года назад
Thanks
@dilipvanol553
@dilipvanol553 3 года назад
Ha Maru ઝાલાવાડ
@DidarHemani
@DidarHemani 3 года назад
હા આપણું ઝાલાવાડ
@darshanbhatt7561
@darshanbhatt7561 3 года назад
Sir make a video on Dipchand Gardi
@DidarHemani
@DidarHemani 3 года назад
સૂચન બદલ આભાર
@rajeshparmar5472
@rajeshparmar5472 3 года назад
Wow can't believe the power of Gujju Business Man...
@DidarHemani
@DidarHemani 3 года назад
True that !
@ahirvishnu9412
@ahirvishnu9412 3 года назад
Proud Of Gujarati
@DidarHemani
@DidarHemani 3 года назад
We too.
@imtiyazdiwan3984
@imtiyazdiwan3984 Год назад
Hu pan halma tema kaam kru chhu 480 roz chhe i am proudf
@DidarHemani
@DidarHemani Год назад
જાણીને ખુબ જ આનંદ થયો
@isolanki1317
@isolanki1317 3 года назад
Very good
@DidarHemani
@DidarHemani 3 года назад
Thank you for your kind words
@MrMJSoni
@MrMJSoni 3 года назад
Kaka tame judwa bhai nota ne !! Kumbhna mela ma RAHULBHAI thi vikhuta padi gyata, same face aave chhe Hoooo 😂
@DidarHemani
@DidarHemani 3 года назад
બનવાજોગ છે. તમે એ ફોટો ધારી ધારીને જોયો લાગે છે. તમારી નિરીક્ષણ શક્તિને દાદ દેવી પડે હો ! 😂😂
@MrMJSoni
@MrMJSoni 3 года назад
@@DidarHemani ❤️ma rahela vyakti ne Dhari Dhari ne jova pade khara kaka !!
@JASMINPATEL1216
@JASMINPATEL1216 3 года назад
Hello sir osm video
@DidarHemani
@DidarHemani 3 года назад
Thank you for your kind words and prompt response
@maheshchaudhary46
@maheshchaudhary46 Год назад
Congruence.sir
@DidarHemani
@DidarHemani Год назад
હા તેઓ સારું કામ કરે છે
@AuthenticInfo-mc6ic
@AuthenticInfo-mc6ic 3 года назад
દીદાર કાકા...તમે રાહુલ ભાઈ સાથે નાં ફોટા માં હાથ માં ગ્લાસ લઈને બહુ રૂડા લાગો છો... 👍🙏😂😂
@DidarHemani
@DidarHemani 3 года назад
આવી સુંદર મઝાની કમેન્ટ કરીને તમે પણ માનસિક રીતે બહુ રૂડા લાગો છો. તમારી કમેન્ટ વાંચ્યા પછી અમે થોડી વાર અરીસામાં ચેહેરો જોઈને મનમાં અને મનમાં ખુબ હરખાણા. આભાર
@jaymehta1408
@jaymehta1408 3 года назад
Surendranagar nu Gaurav
@DidarHemani
@DidarHemani 3 года назад
હા સાથે ગુજરાત અને દેશનું ગૌરવ પણ ખરું. આભાર
@MD-gv9qs
@MD-gv9qs 3 года назад
વાહ ભુદેવ વાહ ❤️
@DidarHemani
@DidarHemani 3 года назад
હા હો ખરેખરા ભૂદેવ બાકી !
@rajkorat5525
@rajkorat5525 3 года назад
Jay shree Krishna kaka
@DidarHemani
@DidarHemani 3 года назад
જય શ્રી કૃષ્ણ રાજભાઈ
@Deshidayro
@Deshidayro 3 года назад
Ha Gj 13 ni moj
@DidarHemani
@DidarHemani 3 года назад
હમમમ
@ChanduPatel-vg2of
@ChanduPatel-vg2of Год назад
બહુસરસ
@DidarHemani
@DidarHemani Год назад
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો
@dev26dmp
@dev26dmp 3 года назад
કંપની ખૂબ સારી છે પણ ત્યાં ના નિયમ મને તો કોઠે ના પડયા * કામનો સમય હોઈ એના દસ મિનિટ પહેલા ફેક્ટરી માં દાખલ થઈ જવાનું એમાં પણ જો અડધી મિનિટ પણ મોડા પડો તો આખો દિવસ કામ કરવાનું અને અડધા દિવસ નો પગાર કપાઈ જાય તમારા સહ કર્મચારી સાથે કામ વગર ની કોઈ વાત નહિ કરવાની નહિ તો જે વાત કરતા હોય એ બંને ને કાઢી મૂકે ફોન ની મનાઈ તમારો પગાર કેટલો છે એ કંપની માં કોઈને નહિ કહેવાનું નહિ તો જો ઓફિસ માં ખબર પડે કે કોઈને કીધું તો કહેનાર અને સાંભળનાર બન્ને ને નોકરીમાંથી કાઢી મૂકે તમારી નોકરી ના સમયે થાકી જાઓ તો પણ એક મિનિટ પણ બેસવાનું નહિ મને તો જેલ જેવું લાગતું બીજું સાહેબો સારા હતા અને જમવા માટે બેસવા જગ્યા ખૂબ સરસ કંપની માં ચોખ્ખાઈ ખૂબ સારી આ બધું લગભગ સાતેક વર્ષ પહેલા ની સ્થિતિ હતી અત્યારની પરિસ્થિતિ વિશે માહિતી નથી
@DidarHemani
@DidarHemani 3 года назад
અમારા માનવામાં આવતું નથી. આવું થતું હોય તો દુર્ભાગ્યપૂર્ણ છે. અમારા ધ્યાનમાં આ વાત આવી નથી. અનુભવ જણાવવા બદલ આભાર.
@learnwithb2138
@learnwithb2138 3 года назад
💙💙💙
@DidarHemani
@DidarHemani 3 года назад
આભાર
@virenjani7929
@virenjani7929 3 года назад
I am Bombay university rank holder.
@DidarHemani
@DidarHemani 3 года назад
Great to know that !
@PS-eg2bn
@PS-eg2bn 3 года назад
જય જય ગરવી ગુજરાત
@DidarHemani
@DidarHemani 3 года назад
જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. જય ભારત
@gambhirsinhrajput4725
@gambhirsinhrajput4725 3 года назад
જય માતાજી
@DidarHemani
@DidarHemani 3 года назад
જય માતાજી
@gambhirsinhrajput4725
@gambhirsinhrajput4725 3 года назад
એક વિડિયો મારા ગામ ના પરાક્રમ સિંહ ઝાલા નો બનાવો એની પાસે કાય નોતુ ટુક સમય મા સાત હજાર વિઘા જમીન કરી છે એમની આગવી કોય ભાગીદાર નહી
@DidarHemani
@DidarHemani 3 года назад
સૂચન બદલ આભાર
@Game-cq2yq
@Game-cq2yq 3 года назад
Dr.jv.kalathiyasir.gadhada.vala👍.vidio banavo 🙏
@DidarHemani
@DidarHemani 3 года назад
સૂચન બદલ આભાર
@Game-cq2yq
@Game-cq2yq 3 года назад
khajur.bhai [nitin jani]🙏
@DidarHemani
@DidarHemani 3 года назад
સૂચન બદલ આભાર
@Rajakhodalvlogs-ix1ci
@Rajakhodalvlogs-ix1ci 3 года назад
I am worker from s.s white wadhwan
@DidarHemani
@DidarHemani 3 года назад
જાણીને ખુબ જ આનંદ થયો. રાહુલભાઈ અને તેમના પરિવારજનોને આ વિડિઓ બતાવજો અને કહેજો કે હું સ્વ ભાનુભાઈને ખુબ જ યાદ કરું છું. આભાર
@hareshmakwana7877
@hareshmakwana7877 3 года назад
Super
@DidarHemani
@DidarHemani 3 года назад
Glad you liked it. Thank yo.
@mr.marajentiretenment9733
@mr.marajentiretenment9733 3 года назад
કદાચ એમનું રાહુલભા સમ્પર્ક કરવું હોય તો કેવી રીતે થાય...
@DidarHemani
@DidarHemani 3 года назад
ફેસબુક ઉપર એમનું પેજ છે. ગુગલ ઉપર એમની કંપનીની વેબસાઈટ પણ છે.
@shiv4888
@shiv4888 3 года назад
1844 thi aaji jive che su aa bhai
@DidarHemani
@DidarHemani 3 года назад
અભ્યાસ કરીશું
@nilbarot4380
@nilbarot4380 3 года назад
Wah bapu
@DidarHemani
@DidarHemani 3 года назад
દર્શકોના આવા પ્રતિભાવથી અમે હર્ષોઉલ્લસિત થઇ જઈએ છીએ .અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
@dondasuresh9764
@dondasuresh9764 3 года назад
Kaka mojji maa
@DidarHemani
@DidarHemani 3 года назад
જલશા હો ! તમે કેમ છો ?
@pareshbhatt8526
@pareshbhatt8526 3 года назад
Kaka mast. Ho. 🙏🙏
@DidarHemani
@DidarHemani 3 года назад
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ. આભાર.
@jeetugiri1173
@jeetugiri1173 3 года назад
નમસ્કાર
@DidarHemani
@DidarHemani 3 года назад
નમસ્કાર
@dilipode425
@dilipode425 3 года назад
Net worth ketli chhe?
@DidarHemani
@DidarHemani 3 года назад
માહિતી ઉપલબ્ધ નથી
@aydanahir6812
@aydanahir6812 3 года назад
Super 👍👌
@DidarHemani
@DidarHemani 3 года назад
Thank you! Cheers!
@aydanahir6812
@aydanahir6812 3 года назад
🙏🙏🙏 Man gaye gujrati is ROK
@pareshbhatt8526
@pareshbhatt8526 3 года назад
Bhudev. 🙏🙏
@DidarHemani
@DidarHemani 3 года назад
Ohh! Yes.
@jethvajaydeepsinh5437
@jethvajaydeepsinh5437 3 года назад
વાહા ગૂજરાતી વાહા
@DidarHemani
@DidarHemani 3 года назад
જય જય ગરવી ગુજરાત
@utsavlakhani2686
@utsavlakhani2686 3 года назад
ગુજરાતી ફિલ્મઈન્ડસ્ટ્રી નો ઈતિહાસ જણાવો
@DidarHemani
@DidarHemani 3 года назад
સૂચન બદલ આભાર
@hirapararavi7514
@hirapararavi7514 3 года назад
Ha bapu halo tari moj hooo kay no khte wala kevu pade hooo baki bole to aek number fadu hooo Didar bhai diar bhai number one hoooo
@DidarHemani
@DidarHemani 3 года назад
એ તો શરૂઆતથી જ તમારા જેવા દર્શકોનો સહકાર મળ્યો છે એનું પરિણામ છે. આભાર
@jagdishbhai1779
@jagdishbhai1779 3 года назад
Jay parshuram vadil.
@DidarHemani
@DidarHemani 3 года назад
જય પરશુરામ
@hirapararavi7514
@hirapararavi7514 3 года назад
Ghate to khali Didar bhai na new video ni rah baki tari moj hooo Didar bhai
@DidarHemani
@DidarHemani 3 года назад
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ. આભાર
@KathiawadiExplorers
@KathiawadiExplorers 3 года назад
First watch the video
@DidarHemani
@DidarHemani 3 года назад
Great to know that ! Thank you for your kind support.
@MrMJSoni
@MrMJSoni 3 года назад
Dunya ma Bija Rahulbhai pn chhe... ae chhek aaje khabar padi 😂
@DidarHemani
@DidarHemani 3 года назад
કાશ તમે મઝાક કહેલી વાત સાચી નીકળે !!
@laljivalani4868
@laljivalani4868 3 года назад
🙏🌹
@DidarHemani
@DidarHemani 3 года назад
લાગણી બદલ આભાર
@milupatadiya.7205
@milupatadiya.7205 3 года назад
ગુજરાતી ગોરવ છે
@DidarHemani
@DidarHemani 3 года назад
જય હિન્દ. જય જય ગરવી ગુજરાત
@sindhavharpalbhai7450
@sindhavharpalbhai7450 3 года назад
દીદાર ભાઈ હું ફર્નિચર નું નાનું યુનિટ ચાલવું છું.ફર્નિચર થોડા શોરૂમ માં સપ્લાય કરું છું.પણ હમણાં કોરોના ને લીધે થોડી મંદી માં ચાલે છે.મને કોઈ એવી બેંક કે ફીનાન્સિય કંપની વિશે જણાવો ને જે મને આર્થિક મદદ કરે.મારી પાસે બેંક જે પુરાવા માગે છે તે હું આપી શકતો નથી.હું મારા યુનિટ ને આગળ લઈ જવા માગું છું.અથવા એવો કોઈ વિડિયો બનાવો જે નાના ધંધાદારી ને મગ્દર્શક સાબિત થાય.
@DidarHemani
@DidarHemani 3 года назад
navi.com/ આ વેબસાઇટની મદદથી પર્સનલ લોન માટે અરજી કરી શકો છો
@sindhavharpalbhai7450
@sindhavharpalbhai7450 3 года назад
@@DidarHemani thanks didarbhai
@virenjani7929
@virenjani7929 3 года назад
If you can help I really appreciate.
@DidarHemani
@DidarHemani 3 года назад
We wish your voice reach to a concern person. Our job is to create inspirational videos.
@carwaching3490
@carwaching3490 3 года назад
Sir
@DidarHemani
@DidarHemani 3 года назад
નીચેના ઈમેલ આઈડી ઉપર એક મેલ કરો. માહિતી મોકલી આપીશું e4g.helpline@gmail.com
@vijaybhati189
@vijaybhati189 3 года назад
Banking vyavsta pr bnavo vidio
@vijaybhati189
@vijaybhati189 3 года назад
Banking kon control kr gold pn
@DidarHemani
@DidarHemani 3 года назад
સૂચન બદલ આભાર
@mr.punjabhaigami1755
@mr.punjabhaigami1755 3 года назад
Dear brother will you arrange a job in company as I am BE Mechanical - Name - Bharat Bhai Gami Jamnagar
@DidarHemani
@DidarHemani 3 года назад
We wish your voice reach to a concern person. Our job is to create inspirational videos.
Далее
Always Help the Needy
00:28
Просмотров 12 млн
бабл ти гель для душа // Eva mash
01:00
ICAS+CAMS-Net 2024 | 28 Aug | Inaugural session
57:39
Просмотров 1,4 тыс.
Always Help the Needy
00:28
Просмотров 12 млн