Тёмный
No video :(

દેવકી જશોદા બેય બેનડી સાહેલી રે - અરૂણાબેન(કિર્તન લખેલું નીચે છે) શ્રાવણ માસ 2023 

Nimavat Vasantben Tulsidas
Подписаться 204 тыс.
Просмотров 44 тыс.
50% 1

આપ સૌ ને જય શ્રી કૃષ્ણ જય સીયારામ જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏
ભગવાન શ્રી કૃષ્ણ ચૌદ ભુવન ના નાથ ના જન્મના ઉત્સવ એટલે કે જન્માષ્ટમીની અને આપણા આવી રહેલા બધા તહેવારોની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારા આખા પરિવાર તરફથી પાઠવીએ છીએ....આપ સૌ હંમેશા સ્વસ્થ રહો અને હરી ભજન સાથે મળી કરતા રહીએ એવી ઈશ્વર ને પ્રાર્થના...પ્રણામ...🌺🌸🪷🌷💐🙏🙏🙏🙏🙏
કિર્તન -
દેવકી જશોદા બેય બેનડી સાહેલી રે
બેય બેનું જળ ભરવા જાય મારી બેની રે
જળ ભરે ને વાતું કરે સાહેલી રે
બેની તારે કેટલા માસ મારી બેની રે
પહેલે તે માસ હેરી ગયા સાહેલી રે
બીજે તે જાણ અજાણ મારી બેની રે
ત્રીજે તે સૈયર ને સંભળાવીયું સાહેલી રે
ચોથે માસે સાસુને જાણ મારી બેની રે
પાંચમે પંચમાશી બાંધે રાખડી સાહેલી રે
છ મહિને ચૂરમાં નાં ભાવ મારી બેની રે
સાતમે અઘરણી આદરી સાહેલી રે
આઠમે પિયારિયે જવાય મારી બેની રે
નવ નવ માસ પૂરા થયા સાહેલી રે
જન્મ્યા છે જુગના આધાર મારી બેની રે
સોનલ સરીએ નાળ વધેરિયા સાહેલી રે
રૂપલા કોશે ભોંમાં ભંડાર મારી બેની રે
પાણી મેલી દુધડિયે નવરાવીયા સાહેલી રે
હીર મેલી ચીર માં પોઢાડ મારી બેની રે
ચોખા મેલી મોતડીએ વધાવીયા સહેલી રે
ચંદન મેલી કંકુ તિલક કર્યા મારી બેની રે
સોના કેરુ પારણીયુ બંધાવીયું સાહેલી રે
કિનખાબ નાં ખોયા બંધાવું મારી બેની રે
હીર ચીર ની દોરી લીધી હાથ સાહેલી રે
ઝુલે છે કાંઈ ચૌદ ભુવન નો નાથ મારી બેની રે
દેવકી જશોદા બેય બેનડી સાહેલી રે...💐🙏
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 52   
@jashodathakur3772
@jashodathakur3772 11 месяцев назад
Wah vasant masi bhu saras aruna ben daksha ben tamne badha ne thenk you 🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@Bhavnadarji724
@Bhavnadarji724 11 месяцев назад
Khubaj saras bhajan che nice jay shree krishana
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 4 месяца назад
જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 4 месяца назад
આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻 ચૈત્ર માસ અને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ...🌹💐🙏🏻 હનુમાનજી મહારાજની કૃપા આપણાં સૌ પર સદા રહે અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના... હાલમાં ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻
@kalpitapanchal2537
@kalpitapanchal2537 11 месяцев назад
Khub sundar kirtan aruna masi vasant baa daksha didi dhanyavaad roje roj nava kirtan mukava mate khub khub pragati karo avi prabhu ne prathna🙏🙏🙏🙏👌👌👌👌👌👌👍👍👍👍👍💐💐💐💐
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@pareshamanvar8233
@pareshamanvar8233 11 месяцев назад
Khub saras bhajan
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@linamistry8452
@linamistry8452 11 месяцев назад
Jai shree krishna 🙏👍👌👏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@truptipandya1479
@truptipandya1479 Год назад
Khub sres bhajen ben❤
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@kuldiplalu9208
@kuldiplalu9208 11 месяцев назад
ખૂબસરસ હોબેનુ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@sanjaydhandhukiya9903
@sanjaydhandhukiya9903 11 месяцев назад
જેસી કુષણા વશનબેન અરુણા બેન
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@bhanumatidhamecha361
@bhanumatidhamecha361 11 месяцев назад
ખૂબ સરસ કિર્તન ગાયેલું છે 👍👌🙏 જય શ્રી કૃષ્ણ ગોપીઓને મારા જય શ્રી કૃષ્ણ 🙏👍
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@parulbenhumbal73
@parulbenhumbal73 Год назад
હા બેન બા હા સૌવને ખુબ ખુબ અભિનંદન જય દ્વારકાધીશ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@ranjansuba
@ranjansuba 9 месяцев назад
રાધેરાધેબહેનો🙏🌹🙏
@dholakiyaparesh4469
@dholakiyaparesh4469 11 месяцев назад
જય શ્રી કૃષ્ણ 🙏 વસંત માસી દક્ષા બેન અરૂણા બેન ખુબ ખુબ સરસ કીર્તન છે 👌👌👌 આપનો ખુબ ખુબ આભાર 🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@user-gp7pf9um8f
@user-gp7pf9um8f Год назад
Vah vah srs
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@Smitasheth008
@Smitasheth008 11 месяцев назад
Nice Jay shrikrishna
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@ranjansuba
@ranjansuba 9 месяцев назад
રાધેરાધેબહેનનો🙏🌹🙏👌👌👌👌👌👌👌👌👌👌👍
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 4 месяца назад
સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@r.d.gohilrajgohil9090
@r.d.gohilrajgohil9090 11 месяцев назад
Khub sars,,
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@geetakawa-uh4fc
@geetakawa-uh4fc 11 месяцев назад
ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@meenapatel87
@meenapatel87 11 месяцев назад
👌👌👌👌🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@pragnamehta1201
@pragnamehta1201 Год назад
વાહ ખૂબ સરસ કીર્તન ગાયું જય શ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@vinubhaipolabhai4590
@vinubhaipolabhai4590 11 месяцев назад
🙏🎉👏 જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ વાવા દીદી બહુ સરસ ગાયું છે બેન તમારા મંડળને ખૂબ ખૂબ આધાર હું કાલે ગાસ બે-ત્રણ વાર સાંભળીશ પછી રહી જાય મને હું કાલે જરૂર ગાઈશ🎉
@chandrasinhzalazala2826
@chandrasinhzalazala2826 11 месяцев назад
ખુબ સરસ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@anjanapatel3222
@anjanapatel3222 11 месяцев назад
🙏🙏🙏very nice bhajan
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@manishalakhani6510
@manishalakhani6510 Год назад
Jay shree krishna.🙏🙏🙏🙏👌👌👌👌daxa didiii & aruna masi.🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@arunabendineshbhainimavat1674
Khubj sundar👌🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@mayurijoshi6879
@mayurijoshi6879 Год назад
Kirtan moklu 6. Nbr moklo. Jay shree Krishna
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
નમસ્તે... મયુરી બેન જય શ્રી કૃષ્ણ... હા જી નંબર મોકલું છું... આપનો ખુબ ખુબ આભાર... વોટ્સ અપ નંબર છે એમાં કિર્તન મોકલજો...
@rekhathakkar104
@rekhathakkar104 11 месяцев назад
ધન્યવાદ રોજ નવા ભજન સાંભળવા મળે છે 😊
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
Далее
Avaz Oxun - 10 yillik yubiley konsert dasturi 2023
2:52:33
SATSANG SHREENATHJI NO - Kiran Prajapati - DHUN MANDALI
58:52