Тёмный

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા , ગામો બન્યા સંપર્ક વિહોણા - ખેડૂતોનું રેસ્ક્યુ 

Sachcha Hindustani News
Подписаться 6 тыс.
Просмотров 117
50% 1

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, ત્યારે અમુક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, તેવામાં લોકો પાણીમાં ફસાયા નાં પણ અહેવાલો મળી રહ્યા છે,
કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું
નદીમાં ફસાયેલા ત્રણ ખેડૂતોને હેલિકોપ્ટરથી સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
NDRF ની ટીમો પણ તૈનાત છે અને જવાબદાર તંત્ર સતર્ક છે
કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે ભારે વરસાદના પગલે ૩ લોકો ફસાઈ ગયા હતા. આ અંગેની માહિતી મળતાં જિલ્લા કલેકટર શ્રી જી. ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર તેમજ ફાયર વિભાગ દ્વારા એરફોર્સની મદદ લઇ રેસ્કયું કરવામાં આવ્યું હતું.
દ્વારકા પ્રાંત અધિકારી શ્રી હિતેશ ભગોરા, કલ્યાણપુર મામલતદાર શ્રી રામભાઇ સુવા, નાયબ મામલતદાર શ્રી તેમજ કલ્યાણપુર પી.એસ.આઇશ્રીએ સ્થળ પર પહોંચી ફસાયેલા નાગરિકોના રેસ્ક્યું માટે જરૂરી માર્ગદર્શન આપી કામગીરી કરી હતી.
બ્યુરો રિપોર્ટ, દેવભૂમિ દ્વારકા
સચ્ચા હિંદુસ્તાની ન્યુઝ#news #hindufestival #dwarika #monsoonnews #gujaratnewsonline #gujaratinewsonline #news #gujarat #breakingnews #livenews #gujaratinews #fastnews #jamnagar #gujaratplusnews #junagadh

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
Распаковка iPhone 16 Pro Max
01:01
Просмотров 1,3 млн
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13