Тёмный

દેશી કારેલી નું શાક/youtube મા 99% આ શાક & રેસીપી નો વીડીયો નથી /દેશી અને કુદરતી એકવાર જરૂર જોજો/ 

Hitubha Jadeja Vlog
Подписаться 3,4 тыс.
Просмотров 31 тыс.
50% 1

દેશી કારેલી નું શાક/youtube મા 99% આ રેસીપી નો વીડીયો નથી /દેશી અને કુદરતી એકવાર જરૂર જોજો/#karela #karelasabzi #cooking #gujarat #gujratirecipe #villagerasoi #viralvideo #gujratifood #cookingvideos #vlog #farming #recipe #rasoi #viralvideo #villagerasoi#gujratistrefood thali#gujaratistreetfood vlog

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 71   
@GovindThakorBlog
@GovindThakorBlog 14 дней назад
❤❤❤
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog 13 дней назад
😊😊
@HamshaHansha
@HamshaHansha 21 день назад
આને પટોળા કહેવાય ભાઈ અમે પણ આનું શાક બનાવીને ખાતું છે ડુંગરી ને પટોળા નું બહુ સરસ સાફ થાય છે કડવું હોય છે પણ શરીર માટે બહુ સારું હોય છે❤❤❤❤❤
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog 21 день назад
ધન્યવાદ ભાઈ 😊🙏
@ajju_dhodiya
@ajju_dhodiya Месяц назад
ખૂબ સરસ વાનગી ભાઈ👌🏻👌🏻
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog Месяц назад
ધન્યવાદ ભાઈ😊
@thakormanojathakor6464
@thakormanojathakor6464 18 дней назад
કારેલા.કઢી.બનાવી.નેખાઓ.મજા.આવછે.ભાઈ
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog 18 дней назад
એમ ભાઈ કઢી ની કય જાણ કારી નથી હો 😊
@rohitgohil2656
@rohitgohil2656 Месяц назад
👌👌👌👌
@HajabhaiParegi
@HajabhaiParegi 19 дней назад
🎉🎉🎉😂🎉🎉
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog 19 дней назад
😊😊
@ranjitthakor5720
@ranjitthakor5720 18 дней назад
Patora kehvay aakhu chomasubaanu Shak khadhu se ho🥰🥰
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog 18 дней назад
Good 👍 Thank you bhai 😊
@Khushalnath.-parasnath
@Khushalnath.-parasnath Месяц назад
કારેલા અમારી ખીરઇબાજુ થાય છે પણ મેંશાક નથી ખાધુ
@harshalalji_vlog
@harshalalji_vlog Месяц назад
Good 👍
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog Месяц назад
Thank you
@TinajiThakor-de1ug
@TinajiThakor-de1ug 17 дней назад
પટોળા સાક
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog 17 дней назад
@@TinajiThakor-de1ug હા.😊
@sanjayraval-qn2tu
@sanjayraval-qn2tu 20 дней назад
Patora se
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog 20 дней назад
ઓકે
@DilipRaval-ld7hz
@DilipRaval-ld7hz 19 дней назад
Patodu pan alg Ave bhai karlu pan alg Ave
@VijayrDabhiVijayrDabhi
@VijayrDabhiVijayrDabhi 28 дней назад
Patodu kahevat gamdama😊😊😊😊
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog 28 дней назад
@@VijayrDabhiVijayrDabhi thank you 😊
@PanchalHansaben-q1f
@PanchalHansaben-q1f Месяц назад
કારેલા
@pravingandhi2807
@pravingandhi2807 Месяц назад
દેશી. કારેલી
@kalpeshrathod4041
@kalpeshrathod4041 Месяц назад
અમારે આને પટોડા કે છે કંપડવંજ ખેડા જિલ્લા મા અમે પણ આનુ શાક બનાવ્યું છે સરસ લાગે છે 👍👌👏👏
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog Месяц назад
@@kalpeshrathod4041 aem thank you 😊
@maheshparekh1882
@maheshparekh1882 Месяц назад
પટોડા છે
@LalabhairavalSolaiya
@LalabhairavalSolaiya 19 дней назад
Patodi kevay
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog 19 дней назад
Haaa
@Vanabhai.Chauhan
@Vanabhai.Chauhan Месяц назад
સરસ,અમે આને જંગલી કારેલાં અથવા જાગુડા કહીએ છીએ, જુઓ મારી યુટ્યુબ ચેનલ માં વિડિયો 🎉
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog Месяц назад
એમ બધી જગ્યા એમ અલગ અલગ નામ થી જણાય છે Thank you bhai 😊 🙏
@NavinThakor-u5k
@NavinThakor-u5k 22 дня назад
અમારે આને પટોડા કહેવાય
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog 22 дня назад
એમ સરસ 😊
@vinodpatelb4u
@vinodpatelb4u Месяц назад
ઉતર ગુજરાત માં પટોડા કહે છે ખરેખર ઓછા મળે છે આ ખેતી કરાય આના બી ક્યાં મળે આ કયા ગામ નુ છે
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog Месяц назад
બી ની તો ખબર નઈ અમારે ત્યા તો થયા કરે કુદરતી ખીરઈ વાગડ રાપર thank you bhai 😊
@anitasaripadiya6018
@anitasaripadiya6018 Месяц назад
ચુલામા શિકાવે ને ચટની પણ બના વી શકાયા
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog Месяц назад
@@anitasaripadiya6018 aem ae nai banavi ho ben 😊 thenk you
@madhubenthakor3149
@madhubenthakor3149 19 дней назад
આને પટોળા કેવાય
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog 19 дней назад
હા બેન 😊
@mahakalidigitalvm594
@mahakalidigitalvm594 29 дней назад
અમારા બનાસકાંઠા મા ફુલ થાય છે વધારે જોઈતા હોય લઈ જજો
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog 29 дней назад
એમ સારુ લો
@RatnabhaiKamejaliya
@RatnabhaiKamejaliya 23 дня назад
તમે આ કારેલી ના બીયારણ મોકલાવ સો કારણ કે મે આ વર્ષે થી બીજ બેંક સરુ કરી છે🌾
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog 23 дня назад
આપ નુ નામ અને ગામ
@RatnabhaiKamejaliya
@RatnabhaiKamejaliya 23 дня назад
@@HituBhaJadejaVlog ભાવેશભાઈ ગામ, ઈશ્વરીયા તા, બાબરા જી, અમરેલી
@NarashZala
@NarashZala 29 дней назад
આને પટોળા કહેવાય આને ડુંગરી સાથે મિક્સ કરીને ખવાય મજા આવે
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog 29 дней назад
હા બીજીવાર જરુર ટ્રાય કરશુ
@vaghelanikulsinhp25
@vaghelanikulsinhp25 25 дней назад
Solay nahi
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog 25 дней назад
Ok
@anitasaripadiya6018
@anitasaripadiya6018 Месяц назад
આને કાન કરીલીપણ કે
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog Месяц назад
@@anitasaripadiya6018 એમ 😊😊
@kamlaparmar291
@kamlaparmar291 Месяц назад
Na chholay emaj bane
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog Месяц назад
@@kamlaparmar291 ame cholin banaviye
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog Месяц назад
@@kamlaparmar291 aem 😊
@kamlabenpanchal2914
@kamlabenpanchal2914 Месяц назад
આ કારેલાં ક્યાં. મ. લેછે
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog Месяц назад
વગડા મા થાય આનુ વેચાણ નઈ થતુ 😊
@pravingandhi2807
@pravingandhi2807 Месяц назад
છાશ સાથે. હીતેષભાઈ કળવું. નથી લાગતું...?
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog Месяц назад
હા ભાઈ છાશ હારે કડવુ લાગે છાશ છેલે પિવાય
@ashokbhaivyas2034
@ashokbhaivyas2034 Месяц назад
ખિ રઈ કઈ બાજુ આવ્યું
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog Месяц назад
રાપર બાજુ kutch vagad
@ashokbhaivyas2034
@ashokbhaivyas2034 Месяц назад
Thank you for replying 👍​@@HituBhaJadejaVlog
@ashokbhaivyas2034
@ashokbhaivyas2034 Месяц назад
વાહ સરસ રેસિપી છે congratulations
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog Месяц назад
@@ashokbhaivyas2034 thank you bhai 😊
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog Месяц назад
@@ashokbhaivyas2034 wc 🙏 🤗
@arjunthakor-vp7uv
@arjunthakor-vp7uv 29 дней назад
બનાવવાની રીત ખોટી છે
@HituBhaJadejaVlog
@HituBhaJadejaVlog 29 дней назад
અમારે આ રીતે બનાવે બધા ની રીત અલગ હોય
@ManuBhaiThakor-lf8lg
@ManuBhaiThakor-lf8lg Месяц назад
Bhadala
Далее
КОГДА НАКРОШИЛ НА ПОЛ #shorts
00:19