Тёмный
No video :(

દેશી દાળ ખાખરા.village life youtubevillage cooking channelvillage lifevillage lifestyle 

BL vadi vlog
Подписаться 61 тыс.
Просмотров 18 тыс.
50% 1

સીતારામ.,🙏🏻 યૂટ્યુબ પરિવાર
કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો .youtuber #cooking#viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes#trending #trend #trendingvideo #treditionalrecipe #desirecipe #oldisgold #vadivelu #rasoi #trending #trend #treditionalrecipe #trendingvideo #viralvideo #viral #like #likeforlikes #likes #likeandsubscribe #explore #creative #creator #explorepage #farmer #farming #farmerlife #food #foodblogger #foodie
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs
gujarati snacks recipes vegetarian
gujarati sabzi recipes vegetarian
gujarati lunch recipes vegetarian
village life videos in youtube
indian gujarati food recipes
gujarat village life food
easy food recipes to make at home
easy recipes to make at home
village cooking channel youtube
indian village cooking channel
food
foodie
food lover

Опубликовано:

 

9 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 146   
@yashubhatt4067
@yashubhatt4067 3 месяца назад
Yummy dal khakra. Yashuben from California USA. Jai sitaram
@ashokvarasada6968
@ashokvarasada6968 Месяц назад
👌👌👌👍👍🙏🙏VAH BAPA VAH SU TAMARI MEMANGATI CHHE VERY SARAS
@Blvadivlog
@Blvadivlog 28 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@kisordabhi8691
@kisordabhi8691 3 месяца назад
ખુબ સુંદર
@alkapatel8404
@alkapatel8404 2 месяца назад
I like your videos ❤️
@kamlabenpatel8708
@kamlabenpatel8708 3 месяца назад
Tamaro video Jovan ni Maja aave ho jayshrikrishna
@shraddhagandhi4455
@shraddhagandhi4455 3 месяца назад
બહુ જ સરસ
@VitthalbhailbhaiGohil
@VitthalbhailbhaiGohil 3 месяца назад
Shubh sandhya
@user-xh1pr6mw4j
@user-xh1pr6mw4j 3 месяца назад
જય ગુરૂદેવ મોટા ભાઈ ખૂબ સરસ વિડીયો જોવા ની મજા આવે છે સીતારામ
@kokilasoni9332
@kokilasoni9332 3 месяца назад
Sita Ram
@bhanubenKhunt-zp6yf
@bhanubenKhunt-zp6yf 3 месяца назад
Bhanuben khut mendarda Tamara video roj jove che ane tamari rasoi khub game ane subscribe karelu che
@jayamaa7408
@jayamaa7408 2 месяца назад
Kamco Bhai Jay mataji na sita ram Bhai majam sa ok
@HARSHABENPATEL-xt9lu
@HARSHABENPATEL-xt9lu 3 месяца назад
બા દાદા દાર ખાખરા ખાવાની મજાઆવી જાય સરસ પવન આવતો હોય તો સરસજમાવટ થાય દાદા બા તમારો વીડીયો જોવાની મજા આવીજાય છે જુદીજુદી વાનગી બનાવે છે તે જોવાની મજા આવી જાયછે સીતારામ 🙏
@vikrambapu1836
@vikrambapu1836 3 месяца назад
😊વાહ મોજ સીતારામ જમાવટ કરી હો બસ આમજ મોજ કરતાં રહો અને મોજ કરાવતાં રહો એવી હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કાયમ ખુશ રહો 😊😊
@jaluvaland6272
@jaluvaland6272 3 месяца назад
ખૂબ સરસ મોજ સીતારામ
@kuldeepsinhchauhan9605
@kuldeepsinhchauhan9605 3 месяца назад
બાપા સીતારામ
@pareshsolanki9813
@pareshsolanki9813 2 месяца назад
રામ રામ ને સિતારામ બાબુભાઈ ધંધુકિયા તમારા વિડ્યો જોવાની મજા આવે છે હું ચિત્રા જમણવા વાડી એ રેવી છી
@SanajayGeetatj3fw
@SanajayGeetatj3fw 3 месяца назад
જય માતાજી સીતારામ દાદા દાદી બોવ મસ્ત ખાવાનું બનાવો સો અમદાવાદ થિ ગીતા બેન સંજય ભાઈ ઠાકોર
@renukadasani6194
@renukadasani6194 3 месяца назад
bapa sitaram Babu Bhai ane ben..... Tamara video jovani maja pade che....
@GUJRATLIVE-cl7ww
@GUJRATLIVE-cl7ww 3 месяца назад
બોવ સરસ હો દિપકભાઈ વેરાવળ
@GeetaMiyani-tu1rf
@GeetaMiyani-tu1rf 3 месяца назад
સરસ હીચકા ખાધા બેન
@PritiYadav-yj2bp
@PritiYadav-yj2bp 3 месяца назад
જય માતાજી પેટી સરસ વગાડી
@kishoreparekh5050
@kishoreparekh5050 3 месяца назад
Akhatrij ni shubh kamna ! Dear Babu bhai
@diptijoshi5635
@diptijoshi5635 3 месяца назад
Sitaram bhu sareas
@chetalzaveri8711
@chetalzaveri8711 3 месяца назад
સીતારામ🙏🙏
@asgajera3462
@asgajera3462 3 месяца назад
Wahhhhhhhh kaka kaki Jamsvat etale jamavat jjj 6 ho bhai Mast maja karo cho
@Hacker-si9wl
@Hacker-si9wl 3 месяца назад
માતાજી તમારી મોજ કરવાની બધી મનોકામનાઓ પુર્ણ કરે - ચારણ
@KamlaJogadiya-ei7sb
@KamlaJogadiya-ei7sb 3 месяца назад
હું સુરત થી કમળાબેન છું તમારાં વિડીયોમાં રસોઈ મકાન ખેતી આ બધાથી વિશેષ તમારી માનવતા ને તમારો પવિત્ર આત્મા ની અનુભૂતિ થાય છે ધન્ય છે બાપા તમને તમારાં પરીવાર ને ને તમારાં માતાપિતા ને
@user-ul6bp1nh4l
@user-ul6bp1nh4l 3 месяца назад
Sitaram bhai or ben
@GeetaPrajapati-it6ks
@GeetaPrajapati-it6ks 3 месяца назад
Sitaram sitaram Bhai Bhai Gita amdabad.
@user-du1ef6rj4j
@user-du1ef6rj4j 3 месяца назад
Sitaram har har Mahadev sa re ga ma pa dh ni sa sa ni dh pa ma ga re sa saras video Jay mataji
@hareshvaghela4204
@hareshvaghela4204 3 месяца назад
જયગિરનારી બાબુદાદા તમને અને અમારા બાને
@darshanasavla8760
@darshanasavla8760 3 месяца назад
Sitaram bhai
@BM.Shorts_0450
@BM.Shorts_0450 3 месяца назад
વાહ વાહ દાદા ખુબજ સરસ પેટી વગાડી ભારતીબેન ભાવનગર થી
@user-lx3sk3vo5s
@user-lx3sk3vo5s Месяц назад
તમારા વિડીયો ખૂબ સરસ આવે છે મને જોઈને આનંદ થાય છે તમારા વિડીયો મારું નામ બોલીને કોમેન્ટ કરજો ને
@ghanshaymmakavana
@ghanshaymmakavana 3 месяца назад
જય શ્રી ગેલી અંબે માં સીતા રામ
@manusihora7622
@manusihora7622 Месяц назад
વાહ બાબુભાઈ વાહ સીતારામ.... સુરત મનુભાઈ સિહોરા
@Blvadivlog
@Blvadivlog 29 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@KanchanbenGadhavi
@KanchanbenGadhavi 3 месяца назад
જય માતાજી ગીતાબેન સરસ 😊
@GeetaMiyani-tu1rf
@GeetaMiyani-tu1rf 3 месяца назад
જય માતાજી
@bhupendrasinhzala563
@bhupendrasinhzala563 3 месяца назад
રાજકોટ થી ભુપેન્દૃસિંહ ના જય માતાજી મારા વહાલા સ્નેહી બાબુભાઈ ને
@yessolanki2435
@yessolanki2435 3 месяца назад
રામ રામ કાકા ને કાકી‌‌‌‌‌ ને અશોક સોલંકી શોભાવડ
@gopalp4978
@gopalp4978 3 месяца назад
વડીલ તમારી રહેણી કહેણી ખુબ સાદી અને પ્રેરણાદાયક છે....અમારે પણ ઘર નું નામ નેહડો રાખ્યું છે....ગામ વગર મોજ નથી
@bhupendrasinhzala563
@bhupendrasinhzala563 3 месяца назад
બાબુભાઈ સીતારામ
@manharbachudasama6434
@manharbachudasama6434 3 месяца назад
Sita ram jay shree krishna USA
@rajdeepgadhavi3813
@rajdeepgadhavi3813 Месяц назад
જય મોગલ હું જાનકી બા ગઢવી અમદાવાદ મજામાં છો બા ને દાદા
@Blvadivlog
@Blvadivlog 28 дней назад
જય મોગલ માં સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@shyamchandarana7198
@shyamchandarana7198 3 месяца назад
રામ રામ ને સીતારામ
@user-xj5ig3ux2s
@user-xj5ig3ux2s 3 месяца назад
સિતારામ બાબભાઈ
@patelfamily3147
@patelfamily3147 3 месяца назад
જય સીતા રામ! જય સ્વામિનારાયણ! ડલ્લાસ tx USA થી જોઈ રહ્યા છીએ. દિપકભાઈ -જયભાઈ તમારા વિડીયો જોઈને અમને ખૂબ આનંદ થયો
@sarvaiyakajalsarvaiya4312
@sarvaiyakajalsarvaiya4312 3 месяца назад
Jay maa mogal 🙏🙏
@dkahir5575
@dkahir5575 3 месяца назад
જય માતાજી 🙏🙏🙏
@DalsukhaDudkyia
@DalsukhaDudkyia 3 месяца назад
રાજકોટ થી દલસુખ હેમા તમારા વિડીયો રોજ જોયેછીયે વીડીયો મા બોલજો શીતારામ
@heenabarchha281
@heenabarchha281 3 месяца назад
Jay shree Krishna 🙏🙏
@KamlaJogadiya-ei7sb
@KamlaJogadiya-ei7sb 3 месяца назад
ખુબ ધન્યતા માડી ને આટલી ઉંમરે મેહમાન ને સાચવે હસતાં મુખે, અત્યારે આવું ખાનદાની ખોરડું મારા ભારતમાં જ હોય ❤🙏
@user-qu9yv4fy1j
@user-qu9yv4fy1j 3 месяца назад
Antik harmonium se. Bhakhri jevi se.
@bipinpatel4302
@bipinpatel4302 3 месяца назад
જય સ્વમિનારાયણ બિપીન નાનાઊભડા
@user-ni7nb6ix8g
@user-ni7nb6ix8g 3 месяца назад
સીતારામ ભાઈ🙏 અને બેન🙏
@tommyjeans.d9979
@tommyjeans.d9979 3 месяца назад
કેમ છો દાદા દાદી મજામાં ને જ્યારથી તમે વિડીયો બનાવો છો ત્યારથી બધા વિડીયો અમે તમારા બધા વિડીયો જોયા છીએ આટલી ઉંમરે દાદા દાદી તમે સરસ કામ કરું છું ખૂબ ખૂબ અભિનંદન જયશ્રીબેન અમદાવાદ
@gaurangparmar100
@gaurangparmar100 3 месяца назад
સીતારામ ખુબ સરસ વીડિયો બનાવ્યો છે ગૌરાંગ પરમાર અમદાવાદ
@MadhubenPatel-pv7li
@MadhubenPatel-pv7li 3 месяца назад
Ram Ram shitaram Madhu ben usa
@USHAKALYANI-kg9yc
@USHAKALYANI-kg9yc 3 месяца назад
SitaRam Babubhai hu Usha London thi tamaro video joi bahuj anand avache mane maru Jamnagar yad avache Bhagavan sukhi rakhe.
@user-mu5pu2qd7d
@user-mu5pu2qd7d 2 месяца назад
જય માતાજી બધા મીત્રો ને 🙋🙏🙋
@ashapatel518
@ashapatel518 3 месяца назад
Very nice 👍 god bless you both and family 🙏 Jai mataji 🙏
@SATYPALSINHGOHIL-gl1tc
@SATYPALSINHGOHIL-gl1tc 3 месяца назад
કેમ છો
@mahavirsinhsodha3518
@mahavirsinhsodha3518 3 месяца назад
Jay mataji
@varshakava6746
@varshakava6746 3 месяца назад
સીતારામ બા દાદા તમારે ત્યાં પવન ખૂબ જ સરસ આવે છે
@user-ie6vz1bq1l
@user-ie6vz1bq1l 3 месяца назад
સીતારામ દાદા દાદી મજામાં ને દાદા દાદી 😊
@makwanasanjay8592
@makwanasanjay8592 3 месяца назад
રામ રામ સીતારામ જય હો સંતવાણી ૐ નમો નારાયણ
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada 3 месяца назад
વાહ ખુબ સરસ વીડિયો દાળ ખાખરા બનાવી યા અને બીજૂ તમે દાદા વખત ની જુની યાદો તાજી કરાવી પેટી વગાડી ને સારી આવડે છે વગાડતા હજી થોડી મહેનત કરો એટલે બરાબર આવડી જાય જય માતાજી સીતારામ
@savitakeshwala2055
@savitakeshwala2055 3 месяца назад
sitaram kaka ne kaki ne video Jovani bahuj maja ave che ho. khakhra ne dal joine khavanu man thayse ho. kaki bahuj Saras rasoy banave che ho ne kaka no pan bahuj sath che ho. to sitaram ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏
@sonalpaida8000
@sonalpaida8000 3 месяца назад
બહુ જ સરસ દાલ ખાખરા માશી બનાવી યાછે
@jayshreemathuria7341
@jayshreemathuria7341 3 месяца назад
Jay shree krushana Bahu saras vlog
@user-zu7ds8qo3m
@user-zu7ds8qo3m 3 месяца назад
દાદા સીતારામ જય માતાજી સરસ વિડીયો બનાવો છો જો
@gauridaiya3078
@gauridaiya3078 3 месяца назад
Satas dal bati
@sangitarafaliya6242
@sangitarafaliya6242 3 месяца назад
Sara,sanj no vidiyo jovani maja avi
@kishoreparekh5050
@kishoreparekh5050 3 месяца назад
Vaah Babu Bhai ! Khub saras video
@mayabhatti5607
@mayabhatti5607 3 месяца назад
તમારા વીડીયા અમે રોજ જોઈએ છીએ તમારો તમારો વાડીનો જીવન બહુ સરસ છે
@virabhaimangukiya3988
@virabhaimangukiya3988 3 месяца назад
દાળ ખાખરા જોઈને ખાવાનું મન થઈ ગયું છે
@llkuchhadiya561
@llkuchhadiya561 3 месяца назад
Bapa sitaram
@jaineegohil6237
@jaineegohil6237 3 месяца назад
જય સીતારામ 🙏🏻 જય બજરંગબલી 💪🏻 જય માતાજી 🌹 સબસ્ક્રાઈબર ને પણ ખૂબ સરસ મેહમાનગતી નો લાભ મળ્યો. 😊 જૈની ગોહિલ - અમદાવાદ
@kalpanabhatt6184
@kalpanabhatt6184 3 месяца назад
૮બહુ સરસ વિડીયા છે.👍
@Jayvant782
@Jayvant782 3 месяца назад
સીતારામ
@divyabenparmar7097
@divyabenparmar7097 3 месяца назад
Jay shree krishna
@geetahakani9530
@geetahakani9530 3 месяца назад
Bapa Sita Ram
@hansahansa8941
@hansahansa8941 3 месяца назад
Sita Ram🙏❤️👌
@asgajera3462
@asgajera3462 3 месяца назад
Jay swaminarayan 🙏🏻🙏🏻
@user-oq8ge6gs5c
@user-oq8ge6gs5c 3 месяца назад
Saras
@user-yq4oy7rs5z
@user-yq4oy7rs5z 3 месяца назад
Bavaj saras vangi che
@user-jz2qu8rd8y
@user-jz2qu8rd8y 3 месяца назад
Madi...Sita Ram 🙏🙏 દાળ મસ્ત બનાવી,😊 ઘવ નો લોટ ૩૦ મિનીટ પેલા બાંધ્યો હોય તો સ્વાદ વધી જાય... માટી ના પાટિયા માં લાકડા નો ચમચો રાખો... તમારા vlog જોવા bav game...🙏🙏 સરોજ બેન...પંચાલ....મુંબઈ.....🙏🙏🙏🙏
@rathodjitu175
@rathodjitu175 3 месяца назад
જય શ્રી કૃષ્ણ કાકા અને માશી 🙏👌 કાકા એ પેટી ની સારી મોજ કરાવી હો
@rajeshkumarshah9465
@rajeshkumarshah9465 3 месяца назад
બાબુભાઇ તમે ને તમારા ઘરેથી છે તેમની પાસેથી અમો એ જે રસોઇ બનાવો બીજા દિવસે અમે જમાવટ કરીએ છીએ મીનાબેન રાજેશકુમાર શાહ સાબરમતી અમદાવાદ થી
@user-dg6uv5tl3w
@user-dg6uv5tl3w 3 месяца назад
Nice video bhai
@Alpa-yf9mw
@Alpa-yf9mw 3 месяца назад
તમારો વિડીયો જોઈ છે દરરોજ વિજાપુર ઉત્તર ગુજરાત થી હંસા બેન
@shaileshvaghela8540
@shaileshvaghela8540 3 месяца назад
Surt.thi.niru.ben.Dal.mst. Vadi.ni.moj.sitaram
@user-ez1qf1to4c
@user-ez1qf1to4c 3 месяца назад
સીતારામ કાકા કાકી.કેમ છો?? કાકી આપની રસોઈ જોઈને જમવાનું મન થઈ ગયું.કાકા આપના વિડીયો ના માધ્યમથી લોકો ને ગરમી મા શું તકેદારી રાખવી એ જણાવો્.કારણ કે આપના વિડીયો જોવા ને કારણે લોકો બહુ જલદી સમજી શકે અને ગરમી સામે પોતાનું રક્ષણ કરી શકે.સીતારામ.❤❤
@sushilaramesh4234
@sushilaramesh4234 3 месяца назад
Very nice 👌
@BM.Shorts_0450
@BM.Shorts_0450 3 месяца назад
સીતારામ દાદા દાદી ભારતીબેન ભાવનગર થી
@varshasoni9599
@varshasoni9599 3 месяца назад
Jai shree Krishna seetaram 🙏 baa ne bapu ne kem cho.moj ma baa ye mix dal saras banavi ba ame bhakhri kaiye thodi nani hoi amare moj jamvani somya su karey
@kamlabenmakwana4474
@kamlabenmakwana4474 3 месяца назад
Sitaram 🙏🏻
@user-qu9yv4fy1j
@user-qu9yv4fy1j 3 месяца назад
Sitaram. Modethi khava karta di chhta khsaai levu haru.
@thetaalboy2880
@thetaalboy2880 3 месяца назад
Tmaro video roj jou chu maja ave che...aa umre tmrui sikhvani vat sambhdi khubj aanad thyo....tmre tya ek var jrur avvu che.. mare mati na vasan levache....ushma joshi ... surat.....hu bhavnagar ma j bhneli chu
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 3 месяца назад
કાકા કાકી સીતારામ 🎉 જય માંગલ કૃપા 🎉🎉🎉🎉
Далее
Ajj bhuva ata rama ata ava dari thi amari vadiye 🙏
12:57
બા ની વાતો અને રસોઈ ☺
12:32