Тёмный
No video :(

ધન્ય એકાદશી | Dhanya Ekadashi Kariye To Vraj Sukh Paamiye | Shrinathji Bhajan Gujarati 

Bhakti Yatra
Подписаться 6 тыс.
Просмотров 34 тыс.
50% 1

#shreenathji #shreenathjibhajan #gujaratibhajans #DrDiapliBhatt
Welcome to our RU-vid channel! In this video, we will be discussing the significance of observing Dhanya Ekadashi, a sacred day in the Hindu calendar that is believed to bring immense joy and blessings to those who observe it.
Dhanya Ekadashi is celebrated on the 11th day of the bright fortnight of the Hindu month of Ashadha. It is believed that observing this Ekadashi with devotion and purity can bring happiness and prosperity to one's life.
❖Song : Dhanya Ekadashi Kariye To Vraj Sukh Paamiye
❖Singer : Dr.Dipali Bhatt
❖Lyrics : Traditional
❖Language : Gujarati
❖Music Producer/Arranger : Brij Joshi
❖Label : SM Digital
❖Copyright : Bhakti Yatra
#gujaratisong​ #gujaratisongs​ #latestgujaratisong​ #gujarati​ #gujaratibhajan​ #bhajansongs​ #bhajansong​ #gujaratibhajans​ #gujaratibhajansong​ #gujaratibhajansongs​ #gujaratisong #gujaratisomgs #latestgujaratisong
ધન્ય એકાદશી, ધન્ય એકાદશી,
એકાદશી કરીયે તો વૈકુંઠ પામીયે (2)
મારે એકાદશી નું વ્રત કરવું છે,
મારે ધ્યાન હરિ નું ધરવું છે
મારે વ્રજ ભૂમિ માં જય વસવું છે
ધન્ય એકાદશી………
મારે એકાદશી નું વ્રત સારું છે,
એ તો પ્રાણ જીવન ને પ્યારું છે
એ તો પ્રભુ પદ માં લઈ જનારું છે
ધન્ય એકાદશી…..
મારે ગંગા ઘાટે જાવું છે,
મારે જમુનાજી માં નાહવું છે
મારે ભવસાગર તરી જવું છે,
ધન્ય એકાદશી….
જેણે એકાદશી ના વ્રત કીધા છે,
તેના પાંચ પદાર્થ સીધા છે
તેને પ્રભુ એ પોતાના કરી લીધા છે
ધન્ય એકાદશી…..
મારે દ્વારિકા પુરી માં જવું છે,
મારે ગોમતીજી માં નાહવું છે
મારે રણછોડ રાય ને નીરખવા છે
ધન્ય એકાદશી…..

Опубликовано:

 

28 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
@krishna.
@krishna. 3 месяца назад
Jay shree Krishna Om Namo Narayan Om Namo Bhagvate Vashudev
@soormandir
@soormandir 3 месяца назад
જય શ્રી કૃષ્ણ
@himanshubhadra5777
@himanshubhadra5777 Месяц назад
Jay shree krishna 🙏🙏🚩🌷🌹
@sangitabenvyas200
@sangitabenvyas200 Месяц назад
જય શ્રી કૃષ્ણ રાધેકૃષ્ણ⚘⚘🙏🙏
@hindisong682
@hindisong682 3 месяца назад
Jay Shree Krishna
@linamistry8452
@linamistry8452 3 месяца назад
Jay shree krishna 🙏🙏
@madhukantshah6307
@madhukantshah6307 3 месяца назад
Radhe radhe radhe Krishna 🌹
@meetapatel9132
@meetapatel9132 2 месяца назад
Jay Shri Krishana Raji rehjo vahla.
@neetatrivedi9049
@neetatrivedi9049 3 месяца назад
jay shree krishna 🙏🙏🙏🙏🙏
@madhukantshah6307
@madhukantshah6307 3 месяца назад
Shreenathj Yamunaji Mahaprabhu shree Vallbhadhis ki Jay shree
@purnimadutia7137
@purnimadutia7137 3 месяца назад
Jày shree Krishna all vashna 🙏🙏🙏👍🙏🙏🙏🙏🙏🙏
@KiransKirtans
@KiransKirtans 3 месяца назад
👌Jay Shree Krushna ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-sERPw-Dgf5s.htmlsi=C1lyPwiSeLG5CM-Y
@purnimadutia7137
@purnimadutia7137 3 месяца назад
Jay shree krishna shrinathji🎉🎉🎉 you uyssnjikijauhp
@user-lz1dt3gm7p
@user-lz1dt3gm7p 13 дней назад
જય શ્રી કૃષ્ણ
Далее
журавли в пятницу
00:14
Просмотров 57 тыс.
Shiv Mala (Ashtottar Shatnaam Mada)
16:08
Просмотров 2,4 млн