Тёмный

ધોરણ : 7 વિષય : સામાજિક વિજ્ઞાન ( એકમ : 02 દિલ્લી સલ્તનત ) 

Akshay's education
Подписаться 626
Просмотров 73
50% 1

વિદ્યાર્થીમિત્રો, આ વિડિયો ધોરણ : 7 વિષય : સામાજિક વિજ્ઞાનનાં ( એકમ : 2 દિલ્લી સલ્તનત )નાં પ્રશ્નોનો છે. આની પહેલાં ( એકમ :1 રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો ) ( એકમ : 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો ) ( એકમ : 15 લોકશાહીમાં સમાનતા ) નાં વિડિયો આ યૂટ્યૂબ ચેનલ પર મુકેલ છે. તેની લિંક નીચે મુકેલ છે ત્યાંથી તમે તે વિડિયોને જોઈ શકો છો.
વિદ્યાર્થીમિત્રો, આ વિડિયોનાં પ્રશ્નોમાં વિકલ્પો, ખાલી જગ્યાઓ, ખરાં ખોટાં અને જોડકાંનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રશ્નો તમારા એકમના રિવિઝન ઉપરાંત તમારી પરીક્ષાની તૈયારીને વધુ સારી બનાવશે.
( એકમ:1 રાજપૂતયુગ:નવાં શાસકો અને રાજ્યો)નાં વિડિયોની લિંક:
• ધોરણ : 7 વિષય : સામાજિ...
( એકમ : 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો)નાં વિડિયોની લિંક :
• ધોરણ : 7 વિષય : સામાજિ...
( એકમ : 15 લોકશાહીમાં સમાનતા )નાં વિડિયોની લિંક :
• ધોરણ : 7 વિષય : સામાજિ...
Akshay's education યૂટ્યૂબ ચેનલને :
Like ( લાઇક ) કરો.
Share ( શેર ) કરો.
Subscribe ( સબસ્ક્રાઇબ ) કરો.
Comment ( કોમેન્ટ ) કરો.

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@chiragparekh8388
@chiragparekh8388 14 дней назад
Keep it up akki
@dipakparekh3379
@dipakparekh3379 10 дней назад
Good🎉
Далее