Тёмный

નવા ટ્વીસ્ટ સાથે ઘરે બનાવો કંદોઈ જેવા ખસ્તા સમોસા | ઘઉંના લોટના ક્રિસ્પી સમોસા| crispy samosa 

Today's Recipe
Подписаться 492
Просмотров 2,2 тыс.
50% 1

‪@todaysrecipe94‬ નવા ટ્વીસ્ટ સાથે ઘરે બનાવો કંદોઈ જેવા ખસ્તા સમોસા | ઘઉંના લોટના ક્રિસ્પી સમોસા| crispy samosa
#samosa #samosarecipe #samosatips #samosaathome #samosalove #homemaderecipe #crispysamosarecipe #wheatfloursnacksrecipe #crispy #todaysrecipe
*Samosa :
-------------------
* For making dough :
----------------------------------
Wheat flour - 2 cup
Gram flour - 2 tbsp
Carrom seeds - 1/2 tsp
Salt - as per taste
Oil - 1/4 cup
Water - 1/4 cup (as per needed)
* For making stuffing :
-------------------------------------
Oil - 1 tsp
Cumin seeds - 1 tsp
Green chilli - 1 tbsp
Curry leaves - 6 to 7 leaves
Asafoetida - 1/4 tsp
Coarse crushed coriander seeds - 1 tsp
Jeera-coriander powder - 1 tsp
Red chilli powder - 1/2 tsp
Salt - as per taste
Garam masala powder - 1 tsp
Dry mango powder - 1 tsp
Boiled peas - 1/4 cup
Boiled potato - 3 nos.
Coriander leaves - 1 tsp
* For Frying :
---------------------
Oil - as per needed
*For Serving :
-----------------------
Tomato catchup
*સમોસા :
-------------
* કણક બાંધવા માટેની સામગ્રી :
----------------------------------------
ઘઉંનો લોટ - ૨ કપ
ચણાનો લોટ - ૨ મોટી ચમચી
અજમો - ૧/૨ ચમચી
મીઠું - સ્વાદ પ્રમાણે
તેલ - ૧/૪ કપ
પાણી - ૧/૪ કપ (જરૂર મુજબ)
* બટાકાનો માવો બનાવવા માટેની સામગ્રી :
------------------------------------------------------
તેલ - ૧ ચમચી
જીરું - ૧ ચમચી
લીલાં મરચા - ૧ મોટી ચમચી
મીઠો લીમડો - ૬ થી ૭ પત્તા
હિંગ - ૧/૪ ચમચી
આખા ધાણા (અધકચરા વાટેલા) - ૧ ચમચી
ધાણાજીરું પાવડર - ૧ ચમચી
લાલ મરચું પાવડર - ૧/૨ ચમચી
મીઠું - સ્વાદ પ્રમાણે
ગરમ મસાલા પાવડર - ૧ ચમચી
આમચૂર પાવડર - ૧ ચમચી
બાફેલા વટાણા - ૧/૪ કપ
બાફેલા બટાકા - 3 નંગ
કોથમીર - ૧ ચમચી
* સમોસા તળવા માટે :
----------------------------
તેલ - જરૂર મુજબ
* સર્વ કરવા માટે :
-----------------------
ટોમેટો કેચઅપ

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Мама знает где все документы
00:21
OG Buda - Сабака (A.D.H.D)
02:19
Просмотров 109 тыс.
Мама знает где все документы
00:21