Тёмный

નવું ઘર જોઈ બાપુજી રડવા લાગ્યા અને બા બાપુજી બંને ને આજે સરપ્રાઈઝ આપી | Our New Home 

Anand Sata
Подписаться 79 тыс.
Просмотров 263 тыс.
50% 1

Anand sata
નવું ઘર જોય બાપુજી રડવા લાગ્યા અને બા બાપુજી બંને ને આજે સરપ્રાઈઝ આપી | Our New Home

Опубликовано:

 

15 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 759   
@bhaskarthadeshwar3418
@bhaskarthadeshwar3418 4 месяца назад
ખુબ ખુબ આનંદ થયો તમે નવા ધર મા ગ્રહ પ્રવેશ કર્યો સાચા આશીર્વાદ બા બાપુજી ના અને તમારુ નામ આનંદભાઈ જેવુ નામ એવા ગુણ તમે આખા ફેમીલી ને રાજી રાખો છો પુરા ફેમીલી ને ખુબ ખુબ આનંદ કરાવો છો અને કરાવતા રહેશો તમને હ્રદય થી દિલ થી શુભકામના ઉતરો તર તમારી ખુબ ખુબ પ્રગતિ થાઈ એવી ભગવાન ને પ્રાર્થના ❤❤🎉🎉 જય શ્રીકૃષ્ણ 🙏🙏 જય માતાજી 🙏🙏
@kinnarikothari3282
@kinnarikothari3282 4 месяца назад
વાહ, આનંદભાઇ ખૂબ સરસ. બા બાપુજીના આશીર્વાદ પણ મળી ગયા. તેમની hyati ma સરસ ઘર જોઈ લીધું. ખૂબ ખુશ રહો, ખૂબ પ્રગતિ થાય તેવી પ્રભુને પ્રાર્થના.
@rekhamehta220
@rekhamehta220 4 месяца назад
વાહ, આનંદભાઈ રીયા, એક મહલહો સ્વપ્નો કા,, બધાનું સ્વપ્ન પૂરું થયું, બા બાપુજી ની હયાતીમાં.બધાને સંતોષકારક જીવન મળ્યું, ખુબ જ રાજીપો, તમારી અને રીયા ની સાચી લાગણી અને સાચી નીતિથી મહેનત થી,આ બધું શક્ય બન્યું છે, ઉત્તરોતર પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ
@rupsinhrathod5375
@rupsinhrathod5375 4 месяца назад
આનંદભાઈ બહુ જ સુંદર ઘર બનાવ્યુ છે્ અને તમે જે રીતે બા બાપુજી ની દરેક સગવડ તેમની દરેક ઈરછાને ધ્યાન રાખીને તેમને જે સરપ્રાઈઝ આપી અને તે જોઈને એમના ચહેરા પર જે ખુશી દેખાતી હતી તે જોઈને ખુબ જ આનંદ થયો ! માબાપના ચરણોમાં જ સાચુ સુખ સમાયલું છે્ ! નવા ઘરમાં ખુબ જ સુખી થાવ અને આગળને આગળ પ્રગતિ કરતા રહો! દરેક તમારી ઈરછાઓ પુરી થશે જ કારણ કે માબાપ તમારી સાથે છે્ 🙏🙏🎊🎉🍧🙌શિકાગો થી
@vinoddavda6962
@vinoddavda6962 4 месяца назад
ખૂબ ખૂબ અભિનંદન આનંદભાઈ બા અને બાપુજી ને ખુબ સરસ મજાની ભેટ આપી બાપુજી ભાવ વિભોર થઇ ગયા ખુબ સુખી થવા ખુશ રહો
@medhatrivedi1670
@medhatrivedi1670 4 месяца назад
Congratulations Anand Bhai ! Actually તમે બહુજ સારા, Clean , True ,Honest Person છો , So I like to watch ur vlogs, Personal at times & Eat & Drive ..... All the Best & Keep going ...👍
@ushashastri2019
@ushashastri2019 4 месяца назад
નવું ઘર very very nice 👍 જોઈને ખુબ ખુશી થઈ આનંદ દિકરા vlog very nice 👍🙏 જય શ્રી કૃષ્ણ જય જલારામ ખુબ ખુબ શુભેચ્છા તમને બધાને
@mahimamevada473
@mahimamevada473 4 месяца назад
વાહ ખુબ સરસ આનંદભાઈ ભાભીબા માં બાપથી મોટું આ દૂનિયામાં કોય નથી. બધાંયને ખુશ કરી દીધા. ભગવાન દ્વારકાધીશ તમારી દરેક મનોકામના પુરી કરે... ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ
@kuntalpanchal8246
@kuntalpanchal8246 4 месяца назад
ખુબજ સરસ ખૂબ આગળ વધો એવી પ્રભુ ને પ્રાર્થના તમારા મા બાપુ ને ખુશ જોઈ ને આનંદ થયો.
@vipulmaniyar308
@vipulmaniyar308 4 месяца назад
તમે તમારા બા (માં) ને ખુશ કરી દીધા બસ આમજ કાયમ તમારા પરિવાર માં ખુશી રહે એવી જલારામ બાપા ને પ્રાથના
@hansabenleuva1084
@hansabenleuva1084 4 месяца назад
આનંદ બેટા નવા ઘર માટે ખૂબ ખૂબ અભિનંદન. બા અને બાપુજી ને ખુશ જોઈ ને બહુ ખુશી થય. પ્રભુ તમને બધાને સાજા સારા રાખે એવા મારા આશીર્વાદ.
@nikishapatel9982
@nikishapatel9982 4 месяца назад
Ghar is super functional and beautiful Baa Bapuji ne khub suvidha malse
@hariahir2645
@hariahir2645 3 месяца назад
ખૂબ ખૂબ અભિનંદન આનંદભાઈ ખરેખર બા અને બાપુજી નું સપનાં નુ ઘર ધન્ય છે તમને જય દ્વારકાધીશ
@hasupaintingnatureandflowe1052
@hasupaintingnatureandflowe1052 4 месяца назад
ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ અને આશિર્વાદ..🎉🎉🎉🎉
@Jani55559
@Jani55559 4 месяца назад
Congratulations to Sata family. Ba ne Amba Amba. Enjoy your new house. Anandbhai ne Riya very nicely looking after ba and bapuji. 🧿🦋🕉🎂💐
@ParulPatel-do6ty
@ParulPatel-do6ty 4 месяца назад
Ba bapuji and hindola Very nice gesture 💕 Congratulations 🎊🎉
@kanjanayadav7791
@kanjanayadav7791 4 месяца назад
Beautiful home, love your Deco God bless you.
@abhinayprajapati4280
@abhinayprajapati4280 4 месяца назад
🙏જય શ્રીકૃષ્ણબા અંબે અંબે congratulation Anand Vihara 👍🙌
@pratikbhaipatel522
@pratikbhaipatel522 4 месяца назад
ખૂબ અભિનંદન બહુ આગળ વધો એવી પ્રાર્થના
@virendravajar4797
@virendravajar4797 4 месяца назад
ખૂબ ખૂબ અભિનંદન આનંદભાઈ 🎉🎉 ભગવાનને પ્રાર્થના કરજો કે મારું પણ એક સપનું પૂરું થાય 🙏
@arashiahir
@arashiahir 4 месяца назад
Bhagvan khush rakhe and avi j rite parivar ne sathe raakhi khub agad vadho
@bhawnamehta2253
@bhawnamehta2253 4 месяца назад
Very nice home Ba bapuji no room joi khushi thai God bless you
@chandrakalamadhavan5839
@chandrakalamadhavan5839 4 месяца назад
Ba Bapuji ne Jai shree krishna. Ne Bhai ne ne Vau ne congratulations Navin Ghar Tamane Badha ne Sukhi Rakhe Ashirwad..
@chandistroud6441
@chandistroud6441 4 месяца назад
You are a very good son , proud to see you are caring for your loving parents 🙌👌🙏🥰well done
@takoliaashish1996
@takoliaashish1996 4 месяца назад
Congratulations to all family members for new home including special anand bhai 🎉🎉🏠🏠
@ub6913
@ub6913 4 месяца назад
Nice home because of your parents blessings and Bhakti ❤
@vasubarot705
@vasubarot705 4 месяца назад
Wry nice bhai mast house sarsh bhai bhgvan tamna khus rake god bless you 🌹🌹🙏🙏👌👌🙏🙏🙏
@user-bq4lp2jo8j
@user-bq4lp2jo8j 4 месяца назад
Jai Shri Krishna, Very Nice
@dakshshah9871
@dakshshah9871 4 месяца назад
Congratulations Sata Family for new house 💐💐
@kalpeshbhatt4816
@kalpeshbhatt4816 4 месяца назад
Congratulation Anandbhai to you and your Parents. Your new home is Excellent. God Bless You. 💐🌻💐🌼💐🌹💐
@monashah9539
@monashah9539 4 месяца назад
Shiny new home, shiny happy faces, and shiny memories to come.A beautiful home for a beautiful family! Congratulations satta family 🎉💐
@rinapujara4442
@rinapujara4442 4 месяца назад
Beautiful home, congratulations!! May every corner be filled with love and happiness, ALWAYS 💕💕💐💐💐
@bhavinivaidya4912
@bhavinivaidya4912 4 месяца назад
Congratulations આનંદભાઈ and Family ❤🎉💐
@samirpathan3437
@samirpathan3437 4 месяца назад
Bhai Naya Ghar mubark ho Allah khus rakhe Nice flat and interior 🙏
@user-ih3do8qc5g
@user-ih3do8qc5g 4 месяца назад
Congratulations flat bahuj Sara's che
@ShivalLifehacks
@ShivalLifehacks 4 месяца назад
Congratulations for your new home. Both Baa and Bapuji looking are very happy and proud for their son.
@maltibenvyas2006
@maltibenvyas2006 4 месяца назад
Congratulations,Aanand bhai &Family Home Sweet Home
@geetakhale6856
@geetakhale6856 4 месяца назад
Hi Anand, you did an excellent job. I can see the happiness on and Ba and Bapuji's face. God bless.
@shakupatel9305
@shakupatel9305 4 месяца назад
My blessings to you very nice flat
@travelwithmanas3
@travelwithmanas3 4 месяца назад
Super home congratulations all family 🎉🎉🎉
@hansabenghodasara8282
@hansabenghodasara8282 4 месяца назад
બહુ સરસ બંગલો બનાવ્યો છે ખૂબ ખૂશ રહો બા બાપુજી ના આશીર્વાદ તમારી સાથે છે ખૂબ આગળ વધો એવી શુભકામના
@ninjip3460
@ninjip3460 4 месяца назад
God bless you all, your mother’s blessings are everything! Congratulations on your new house!
@anissaussman7818
@anissaussman7818 4 месяца назад
Congratulations on your new place 🙏🙏🙏
@rajeshdesai3130
@rajeshdesai3130 4 месяца назад
ખૂબ ખૂબ શુભેચ્છાઓ માં બાપના આશીર્વાદ થકી આપ ખૂબ આગળ વધી રહીયા છો.
@harshalpatel2145
@harshalpatel2145 4 месяца назад
ખુબજ સરસ ઘર બનાવ્યું છે આનંદભાઈ ઘર ના દરેક વ્યક્તિ ને ધ્યાન મા રાખી ને આપને અભિનંદન ❤
@pranavsheth6923
@pranavsheth6923 4 месяца назад
Excellent Home Congratulations
@mirajart4560
@mirajart4560 4 месяца назад
New home આનંદ ભાઈ congratulations....સરસ પ્લાનીંગ
@amitkumarshah5521
@amitkumarshah5521 4 месяца назад
Beautiful home, congratulations and best wishes for many years of happy living in your new home 👍🙏🙏
@rashikabhogaita8249
@rashikabhogaita8249 4 месяца назад
Many Congratulations to The Sata Family 🎉 well done Anand wishing you all the very best may Bhagvan make all your dreams come true with lots of love 🎉
@vassama5295
@vassama5295 4 месяца назад
Very nice god blessyou all vdil na aashirwad bhu j khushi thae joe ne🎉🎉
@nitanayee2992
@nitanayee2992 4 месяца назад
Congratulations on your new home its looking very nice good job done all the very best and have a blessed life . Ba and Bapuji very happy my namaste JSK to them 🙏
@swatidesai8839
@swatidesai8839 4 месяца назад
Very nice house God bless you all regards from US
@bhartichauhan6773
@bhartichauhan6773 4 месяца назад
Bahu mast flat 6
@shrujanpatel9315
@shrujanpatel9315 4 месяца назад
Many many congratulations anand bhai for new house 💐🥳🎉🎊
@cadguyblr2330
@cadguyblr2330 4 месяца назад
Lots of wishes for your new vastu Anand -Riya & family Ba - Bapuji ne pranam. Baba bless u all always
@AnandSata
@AnandSata 4 месяца назад
Thanks a lot
@Hemendra-cp4mm
@Hemendra-cp4mm 4 месяца назад
Congratulations to Sata Family Baa, Bapuji na Ashirwad thi Navu Ghar bani gayu Anandbhai n Riya 🎉🎉
@diptimadlani2216
@diptimadlani2216 4 месяца назад
Congratulations for new flat.its so beautiful.your family is so happy
@user-ds7qu5nt3j
@user-ds7qu5nt3j 4 месяца назад
Congratulations to you Bhai New Home 🏠🏠🏠 khub khub pragati karo e dwarikadish na charano prathana 🙏🙏🙏🙏
@mitalpatel7404
@mitalpatel7404 4 месяца назад
Congratulations on ur new home !🎉 THERE IS LOVE IN A HOUSE IT'S A PALACE !!💞
@meenajoshi572
@meenajoshi572 4 месяца назад
Congratulations Anandbhai 👏 👏 Beautiful House. So pleased to see your parents Happy !!! Stay blessed always all of You. Blessings from Surat !!!
@pritibhavshar5495
@pritibhavshar5495 4 месяца назад
Many many congratulations, very beautiful home ❤
@darshanadesara6903
@darshanadesara6903 4 месяца назад
Congratulations great flats ❤❤❤❤
@ilaraval7553
@ilaraval7553 4 месяца назад
Jay shree Krishna BA. BAPUJI. RIYA. AMITBHAI. BHAGVAN. GIVE YOU SO MUCH. JOY. HAPPINESS SUCCESS AND. HEALTH. BA. VERY VERY. DHARMIK. PURE. BHAJNIK AND. VERY SWEET KIND. LOVING. MOTHER. JIVATA JAGTA. JAGDAMBA. THIS. NEW HOUSE IS ASHIRVAD. FROM YOUR. BA. AND BAPUJI. S BLESSING LOVE. THIS. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ❤❤ FOR. LOVE YOU BA AND. BAPUJI
@naynasiha1987
@naynasiha1987 4 месяца назад
Mst buj asirvad tmara ba & bapuji na 🎉
@kokilapatel8192
@kokilapatel8192 4 месяца назад
Wow 👌 Congratulations 🎊 Anandbhai and family very nice 👍 👌 apartment 😊
@krishnathakkar7182
@krishnathakkar7182 4 месяца назад
Congratulations Anand. Lovely n sweet home 🏡
@prafullashah9835
@prafullashah9835 2 месяца назад
Nice home congratulations🎉🎉
@chandistroud6441
@chandistroud6441 4 месяца назад
Very congratulations to you and hall your proud family 🥳 on new houses warming 🎉
@amimehta7864
@amimehta7864 4 месяца назад
Nice home.....lovely interior
@jk9update
@jk9update 4 месяца назад
Congratulations new Home
@kamalnanavaty1414
@kamalnanavaty1414 4 месяца назад
very nice interior and nice flat. My wife like your mother"s nature, congratulations for new home sweet home, party pending.
@geetajoshi3632
@geetajoshi3632 4 месяца назад
Congratulations to all families!! Excellent house
@jaymalodedra3852
@jaymalodedra3852 4 месяца назад
ખુબ ખુબ અભિનંદન 💐 👏👍Congratulations 💐👍
@alkapatel4209
@alkapatel4209 4 месяца назад
Congratulations to all family members for new home including special Anandbhai God bless you 💐❤️💐🏘️❤
@patelalpa9683
@patelalpa9683 4 месяца назад
Congratulations 👏 🎉beautiful house
@shailapatel1553
@shailapatel1553 4 месяца назад
Nice house congratulations
@sangitaparmar868
@sangitaparmar868 4 месяца назад
Congratulations to you and new family for new home 🎉😊So glad to see you made father mother happy and they’re both blessed you 😊and i wish you all the best and lots of happiness 😊
@Troopmomy68
@Troopmomy68 4 месяца назад
Very nice interior.
@shakuntalapatel2952
@shakuntalapatel2952 4 месяца назад
Khub j saras falet chhe,v.nice family. ❤️❤️❤️❤️❤️
@sarvaiyamehul5050
@sarvaiyamehul5050 4 месяца назад
ખુબ ખુબ શુભેચ્છાઓ આનંદભાઇ 🎉
@shashtribharat2491
@shashtribharat2491 4 месяца назад
bhai khub sukhi thav jay Ambe baa bapuji🙏
@payalv3400
@payalv3400 4 месяца назад
Congratulations Anandbhai n family Baa bapuji. Ne pranam
@shilpapanchal6663
@shilpapanchal6663 4 месяца назад
Very nice... happy Home
@BhvinPandyaMahuva
@BhvinPandyaMahuva 4 месяца назад
વાહ આનંદ ભાઇ ખુબ ખુબ અભિનંદન નવા ઘર માટે નવા ઘર માં કથા રાંદલ કરો અને બ્રહ્મ ભોજન કરાવો
@pareshnakhva6947
@pareshnakhva6947 4 месяца назад
Saras video Anandbhai Jamnagar Jay Dwrakadihish Jay shree Krishna Baa Congratulations Anandbhai Best video Anandbhai
@SurtaMehta
@SurtaMehta 4 месяца назад
બહુ જ અભિનંદન અને શુભેચ્છાઓ. બા બાપુજીને પ્રણામ
@rasikathakrar4923
@rasikathakrar4923 3 месяца назад
God.b.all.good.luck.to.your.mum.and.dad.mr.a.and.r.you.both.are.v.nice.and.kind.t.you.amen.🎉.🎉.😮.
@rajeshkavishwar1092
@rajeshkavishwar1092 4 месяца назад
Heartiest congratulations to Anand Bhai and family for moving into new house, we are very happy for you all.🎉
@pravinapanwala5590
@pravinapanwala5590 4 месяца назад
Very nice..congratulations
@utsavsolanki399
@utsavsolanki399 3 месяца назад
Vlog no Best part e che ke Tamara baa ane bapuji bov khush thaya ane emne khush joine mane pan ghano Aanand thayo ❤️
@neetathakkar9938
@neetathakkar9938 4 месяца назад
Congratulations Sata family Babapujine Pranam
@heerapadaya
@heerapadaya 4 месяца назад
Very nice Happy home 😊
@alpavaghela6670
@alpavaghela6670 4 месяца назад
Nice flat
@hemapatel2592
@hemapatel2592 4 месяца назад
Anandbhai kuba j saras ghar bana u che ba bhapu ji na bhagava Tamane kub j pargati kro Teva Aashirvad Jay shree Krishan 🙏🏻🙏🏻 Congratulation 💐💐
@Ashishtank1411
@Ashishtank1411 4 месяца назад
Thai jase movie yad aavi gyu last seen joy ne congratulations for new home 🏠 💐
@niruthanki3951
@niruthanki3951 4 месяца назад
May you open the new door for million memories . congratulations on your new home. Jai Ambe Maa 🙏
@artisejpal1306
@artisejpal1306 4 месяца назад
V nice your new home 🏡 congratulations Anandbhai & family 🎉
@krishnanathwani8015
@krishnanathwani8015 4 месяца назад
Dream house 🏠🎉 congratulations Bhai n thakorji bless you always 🙏😊
@ketanpandya7820
@ketanpandya7820 4 месяца назад
Congratulations for new beautiful house 🏡
@user-be5ys6jt6q
@user-be5ys6jt6q 4 месяца назад
Wish you and your family lots of happiness, good health, peace and prosperity in your new home. I also wish good health and peace to your lovable parents My Naman to Pujya Baa and Bapuji. Good luck to your wife and you.
Далее
Strongest man in the world !! 😱😱
00:16
Просмотров 3,5 млн