નાગપંચમીનુ વ્રત કેવી રીતે કરવુ?
નાગપંચમીનુ વ્રત કયારે કરવુ?
નાગપંચમીની વ્રતકથા:
■નાગપંચમીનુ મુહૂર્ત જાણો:
નાગ પંચમી 2024 તારીખ
હિન્દુ કેલેન્ડર અનુસાર, આ વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમીની તિથિ 9 ઓગસ્ટના દિવસે શુક્રવારે 12.36AMથી પ્રારંભ થશે. આ તિથિ 10 ઓગસ્ટ શનિવારે 3.14AM પર ખતમ થશે. ઉદયતિથીની માન્યતા અનુસાર, નાગ પંચમી 9 ઓગસ્ટના રોજ છે.
10 окт 2024