ખુબ પ્રેમાળ અને સુખી દંપતિ. આપણે જેના પ્રત્યે ખુબ પ્રેમ હોય તને તુંકારે બોલાવીએ. ભગવાનને પણ આપણે તું કારે બોલાવીએ છીએ. આ અમારા મેર ની ભાષા ની મિઠાશ છે. બંનને ખુબ ખુબ અભિનંદન.
મેર નો તુકારો પણ મીઠો હોય એવું લોકસાહિત્યકારો પણ કેતા હોય.. મોજમાં રયો ભાઈ.. બાપા માનસ ના ઉપાસક છે ઈ વિડ્યો જોય ને ખુબ આનંદ થયો, મને પણ રામ ચરિત માનસ બવ વાલું છે પણ હજી એટલો ટાઇમ નથી આપી સકતો