Тёмный

નાનકડા બાઈ સીતારામ રામ બોલે || Nankada Bai Sitaram Ram Bole ||  

Bhakti Ahir
Подписаться 74 тыс.
Просмотров 1,5 млн
50% 1

નાનકડા બાઈ સીતારામ રામ બોલે || Nankada Bai Sitaram Ram Bole || #bhaktiahir #bhajan #maabaap
ગાયિકા:- ભક્તિ આહીર
__________________________________
મને INSTAGRAM ઉપર સપોર્ટ કરી શકો છો :
...
ભજન :-
નાનકડા બાય સીતારામ રામ બોલે
બાયુને કાંઇ ના કહેવાય ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાઈ નહીં પાણી ભરાય નહીં
વાસીંદા વળાય નહીં હો ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહિ ચૂલો જગવાઈ નહીં
નાવા જવાય નહીં હો ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહીં દિવાબતી થાય નહીં
નાવા જવાય નહીં હો ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહીં ભજનમાં જવાય નહીં
કાને સંભળાય નહીં હો ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહીં મંદિરે જવાય નહીં
પગે હલાય નહીં હો ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહીં સેવા પૂજા થાય નહીં
આંખે દેખાય નહીં હો ગઢપણ છે દોયલા
બાજરાનો રોટલો હવે ચવાઈ નહીં
શીરો મંગાઇ નહીં હો ગઢપણ છે દોયલા
દાન પુણ્ય કરવાનું મન બહુ થાય છે
ખિસ્સામાં પાય નો હોય ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહીં સેવા પૂજા થાય નહીં
હરિ ભજાય નહિ હો ગઢપણ છે દોયલા
દવાની બાટલીને પાણીની માટલી
ખૂણામાં ખાટલી ઢળાય ગઢપણ છે દોયલા
તૂટલાને ફાટેલા ગોદડા પથરાય છે
ખબર કાઢવા આવે કોક કોક ગઢપણ છે દોયલા
દીકરાના દીકરા મારે છે ઠીકરા
વાહે દોડાય નહીં હો ગઢપણ છે દોયલા
પુનિત કહે છે પરમેશ્વરને
લઈ જાઓ ને વૈકુંઠધામ ગઢપણ છે દોયલા
નાનકડા બાય સીતારામ રામ બોલે
બાયુ ને કાંઇ ના કહેવાય ગઢપણ છે દોયલા

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 267   
@s_p_bhai_
@s_p_bhai_ 3 месяца назад
Good khub saras
@bhaktiahir0603
@bhaktiahir0603 3 месяца назад
Thankyou 🙏🏻🙏🏻🙏🏻
@rekhapatel997
@rekhapatel997 16 дней назад
Har har mhadev har🙏🙏 👌👌👌👌🌹🌹👌👌👌👌
@bhaktiahir0603
@bhaktiahir0603 15 дней назад
Har har mahadev 🙏🏻🙏🏻🙏🏻
@KailashbenDangodra
@KailashbenDangodra 9 часов назад
Va beta khub Sarah 🎉🎉🎉
@bhaktiahir0603
@bhaktiahir0603 8 часов назад
Tamaro khub khub Aabhar 🙏🏻🙏🏻
@NarottamParmar-ri3ok
@NarottamParmar-ri3ok 3 месяца назад
Beta Sundar gaychhe Bhajan khub Sundar hatu ghadpanni sachi vat janavi sundar
@bhaktiahir0603
@bhaktiahir0603 3 месяца назад
Thank You 🙏🏻🙏🏻🙏🏻
@rajubengajjar7771
@rajubengajjar7771 16 дней назад
સરસ.બેટા.ભજન.બહુ.સરસ.છે
@bhaktiahir0603
@bhaktiahir0603 15 дней назад
તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rajabhaidolar144
@rajabhaidolar144 Месяц назад
ખુબ ખુબ સરસ બેટા
@bhaktiahir0603
@bhaktiahir0603 Месяц назад
તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@MedhaParmar-e1e
@MedhaParmar-e1e 9 месяцев назад
Khubaj saras bhajan
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
Thankyou 🙏🏻🙏🙏🏻🙏🏻
@નિલેશઝાપડિયા
❤❤❤❤❤❤❤❤❤
@bhaktiahir0603
@bhaktiahir0603 Месяц назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rajnikantpandya991
@rajnikantpandya991 29 дней назад
🙏Veery good beta jai Mataji
@bhaktiahir0603
@bhaktiahir0603 29 дней назад
Jay Mataji🙏🏻🙏🏻🙏🏻
@DivyaNandaniya-ns6vh
@DivyaNandaniya-ns6vh 2 месяца назад
તમારો સત્સંગ રોજ જોવ સુ મને ખૂબ ગમે
@bhaktiahir0603
@bhaktiahir0603 2 месяца назад
તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@geetabenajitsinh1957
@geetabenajitsinh1957 15 дней назад
Wah khub saras bhajn che beta jay shree krishna 🎉
@bhaktiahir0603
@bhaktiahir0603 15 дней назад
Jay shree Krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sureshzala3470
@sureshzala3470 5 месяцев назад
❤🎉❤🎉❤🎉❤ હાય ફ્રેન્ડ હું તમારી યૂટ્યુબ ચેનલ ને આગળ વધવા માટે મદદ કરી શકું છું🎉❤🎉❤🎉❤🎉❤🎉❤
@bhaktiahir0603
@bhaktiahir0603 5 месяцев назад
તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Mo-7041198766
@HasamukhGalbhabhai
@HasamukhGalbhabhai Месяц назад
👍🤗👌
@bhaktiahir0603
@bhaktiahir0603 29 дней назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@DevilaPatel-b8e
@DevilaPatel-b8e 4 месяца назад
જય સ્વામિનારાયણ સરસૂરછે
@bhaktiahir0603
@bhaktiahir0603 4 месяца назад
જય સ્વામિનારાયણ 🙏🙏🙏🙏🙏🙏
@ArvindPatel-uf9tl
@ArvindPatel-uf9tl 5 месяцев назад
વાહ રે વાહ બેટા વાહ મોજ પડી ગઇ જય શ્રી અરવિંદ પટેલ તથા ધરતી બા ની કુળદેવી શ્રી ઉમિયા માતાજી સદા રક્ષા કરે
@bhaktiahir0603
@bhaktiahir0603 4 месяца назад
જય ઉમિયા માતાજી 🙏🏻🙏🏻
@sharadabenprjapati5865
@sharadabenprjapati5865 5 месяцев назад
વાહ બેટા વાહ સરસ મજા આવી
@bhaktiahir0603
@bhaktiahir0603 5 месяцев назад
તમારો આભાર 🙏🙏🙏🙏
@prabhabenkathiriya3713
@prabhabenkathiriya3713 8 месяцев назад
ખુબ સરસ ભજન બેટા ખૂબ જ મજા આવી
@bhaktiahir0603
@bhaktiahir0603 8 месяцев назад
તમારો ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Urmilapatel-qz6cj
@Urmilapatel-qz6cj Месяц назад
સરસ બેટાતારુ ભજન મને બહુગમીયુ આગળ વધો મને આશાછે
@bhaktiahir0603
@bhaktiahir0603 Месяц назад
તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 તમારા-વડીલો ના આશીર્વાદથી એટલે સુધી પહોંચી શકાયું 🙏🏻🙏🏻
@bhaktiahir0603
@bhaktiahir0603 22 дня назад
તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KailashNaliyadara
@KailashNaliyadara 9 месяцев назад
😂વાહ બેટા વાહ બહુ સરસ ગાયુ નાની ઉમર માં હો ...🎉
@bhaktiahir0603
@bhaktiahir0603 8 месяцев назад
તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻
@HarshaJadav-x9b
@HarshaJadav-x9b 9 месяцев назад
વાહ વાહ👌👌👌
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
તમારો આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏
@devilapatel3212
@devilapatel3212 2 месяца назад
Khub saras bhajan beta
@bhaktiahir0603
@bhaktiahir0603 2 месяца назад
Thankyou 🙏🏻🙏🏻
@AnitaSolanki-nf8cn
@AnitaSolanki-nf8cn Месяц назад
Khub saras
@bhaktiahir0603
@bhaktiahir0603 Месяц назад
Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@RamilaBenGhodadara
@RamilaBenGhodadara 8 месяцев назад
વાહ બેટા બોવ સરસ ઘુન ❤❤
@bhaktiahir0603
@bhaktiahir0603 8 месяцев назад
તમારો ખુબ ખુબ આભાર 🙏🙏
@ranjanchikani5322
@ranjanchikani5322 9 месяцев назад
Vah khubaj Sara's Bhajan che Jay shree Krishna
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
Jay shree krishna 🙏🙏🙏
@rasilabenbhimani5427
@rasilabenbhimani5427 9 месяцев назад
વાહ વાહ બહુ જ સુંદર બેટા ધન્યવાદ
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
તમારો આભાર 🙏🙏🙏🙏
@dimplepatel4839
@dimplepatel4839 7 месяцев назад
Bahu j 👌 God bless you DIKRI 💓💓
@bhaktiahir0603
@bhaktiahir0603 7 месяцев назад
Thankyou 🙏🙏
@Anjali_SangeetOfficial
@Anjali_SangeetOfficial 8 месяцев назад
બહુ જ સરસ બેહનો ❤️👌👌 તમને અંજલિ સંગીત ઓફિશિયલ ના જામનગર થી જય શ્રીકૃષ્ણ ❤️🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 8 месяцев назад
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@veenapanchal7703
@veenapanchal7703 6 месяцев назад
Wah beta❤❤❤
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@spiderh4x18
@spiderh4x18 8 месяцев назад
ખૂબ પ્રગતિ કર બેન ❤ જય શ્રી રામ ❤
@bhaktiahir0603
@bhaktiahir0603 8 месяцев назад
જય શ્રી રામ 🙏🏻🙏
@Pithakaretha
@Pithakaretha 5 месяцев назад
Va moj aavi gay 😊 khub Sara's bajan gayu beta haji aava git gaje beta 😊😊😊
@bhaktiahir0603
@bhaktiahir0603 5 месяцев назад
Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@solankivijay5290
@solankivijay5290 2 месяца назад
ધન્ય છે બેટા..ખૂબ પ્રગતિ કરો
@bhaktiahir0603
@bhaktiahir0603 2 месяца назад
તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻
@shaileshguna1414
@shaileshguna1414 3 месяца назад
Jay shree krishna khub Sara's
@bhaktiahir0603
@bhaktiahir0603 3 месяца назад
Thankyou, Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@JayeshKamaliya-rr3gh
@JayeshKamaliya-rr3gh 4 месяца назад
khub khub saras❤❤
@bhaktiahir0603
@bhaktiahir0603 4 месяца назад
Thank You 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bhupatbhaigorasiya3284
@bhupatbhaigorasiya3284 Месяц назад
વાહ.દીકરી.વાહ.બહુ.સરસ.ગીત.ગાયુ.તુતો.ગુજરાતનુ.ગૌરવ.છે.
@bhaktiahir0603
@bhaktiahir0603 Месяц назад
તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻 તમારી કૉમેન્ટ વાંચી બહું આનંદ થયો 🙏🏻🙏🏻
@Pushpa-u1r
@Pushpa-u1r 6 месяцев назад
સરસ છે વાત
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
તમારો આભાર 🙏🏻🙏🏻
@lalitakholiya8484
@lalitakholiya8484 9 месяцев назад
સરસ ભજન છે રાધે રાધે
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
રાધે રાધે
@jyotibenyagnik6309
@jyotibenyagnik6309 9 месяцев назад
Vah khubj sundr bhjn
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
Thank You 🙏🙏🙏🙏🙏🙏🙏
@bipinmehta7954
@bipinmehta7954 8 месяцев назад
Saras cha aavag banavaj beta very good excellent
@bhaktiahir0603
@bhaktiahir0603 8 месяцев назад
Thankyou 🙏🏻🙏🏻🙏🏻
@devangidhunofficial
@devangidhunofficial 2 месяца назад
🙏🙏👍👍👌👌
@bhaktiahir0603
@bhaktiahir0603 2 месяца назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@devanshjani68
@devanshjani68 9 месяцев назад
બહૂ સરસ આજના બાળકો ને અવાજ સંસ્કાર આપવા જોઈએ તો સત્ય યુગ પાછો આવશે ખૂબ સરસ ગાયું બેટા રાધે રાધે સખી મંડળ તરફથી 🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
રાધે રાધે 🙏🙏
@neelarathod4575
@neelarathod4575 8 месяцев назад
Verry good nice bhajan.
@bhaktiahir0603
@bhaktiahir0603 8 месяцев назад
Thankyou 🙏🏻🙏🏻
@yuvrajsinhgohil8478
@yuvrajsinhgohil8478 9 месяцев назад
Khub khub abhinandan
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
Thankyou 🙏🏻🙏🙏🏻🙏🏻
@pratiksharathod1497
@pratiksharathod1497 5 месяцев назад
Vah vah ❤❤
@bhaktiahir0603
@bhaktiahir0603 5 месяцев назад
Thankyou 🙏🏻🙏🏻
@harshajani8051
@harshajani8051 9 месяцев назад
Khub saras gaayu che.👍
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
Thank You 🙏🙏🙏🙏🙏🙏
@urmilaben8776
@urmilaben8776 7 месяцев назад
very nice beby khub pragaty thay .....bhanvanu pan rakhje beta .... Bhajan ma khovay no jati ....
@bhaktiahir0603
@bhaktiahir0603 7 месяцев назад
Bhakti_Ahir_Tamari Comment mane gami che 🙏🏻🙏🏻
@sureshbhaishah4864
@sureshbhaishah4864 7 месяцев назад
Vah.Beti.AatLi.Nani.Uamarma.AatLu.TeLent.Maja.Aavi.Gai.Jay.Guru.Maharaj.
@bhaktiahir0603
@bhaktiahir0603 7 месяцев назад
Jay Guru Maharaj 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@thakorratujikthakorratujik7947
@thakorratujikthakorratujik7947 Месяц назад
જય,શ્રી,રામ,,સીતારામ ,,❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@bhaktiahir0603
@bhaktiahir0603 Месяц назад
જય શ્રી રામ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jadejav7727
@jadejav7727 7 месяцев назад
Vah khub sars👍🙏🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 7 месяцев назад
Thankyou so much 🙏🏻🙏🏻
@ArvindPatel-uf9tl
@ArvindPatel-uf9tl 5 месяцев назад
જય શ્રી સીતારામ ભક્તિ આહિર નાની ઉંમરે ભજન કીર્તન સરસ કરેશ છે
@ArvindPatel-uf9tl
@ArvindPatel-uf9tl 5 месяцев назад
આ વાત સાચી છે
@bhaktiahir0603
@bhaktiahir0603 4 месяца назад
તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jaymatajimukeshprajapati153
@jaymatajimukeshprajapati153 9 месяцев назад
વાહ બેટા વાહ મઝા આવી ગઈ માતાજીનો હાથ કાયમ તમારા માથા પર રહે એવી પ્રાર્થના.... જયમાતાજી
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
જય માતાજી 🙏🙏🙏🙏
@sudhatrivedi6296
@sudhatrivedi6296 9 месяцев назад
wah sunder kirtan gayu dikri .
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
Thank You 🙏🙏🙏🙏🙏
@saraswatiaghara4559
@saraswatiaghara4559 9 месяцев назад
.jk ni​@@bhaktiahir0603
@nishadodiya5354
@nishadodiya5354 8 месяцев назад
@@bhaktiahir0603lllll
@SonalSolanki-nd3wo
@SonalSolanki-nd3wo 6 месяцев назад
Khoob Saras Abhinandan
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mayuriparabiya9956
@mayuriparabiya9956 9 месяцев назад
ખૂબ સુંદર
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
તમારો આભાર 🙏🙏
@ravikantparmar9842
@ravikantparmar9842 9 месяцев назад
Aa bhajn lakhi moklo
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
Description માં મળી જશે થશે 😊
@vasantlimbad761
@vasantlimbad761 9 месяцев назад
Saras
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
Thankyou 🙏🙏
@MakwanaTulshiBhair-jk8wo
@MakwanaTulshiBhair-jk8wo 5 месяцев назад
Jay mataji bahan khoob saras gayo
@bhaktiahir0603
@bhaktiahir0603 5 месяцев назад
Jay Mataji 🙏🙏🙏🙏🙏🙏
@PoornimaJoshi-k5f
@PoornimaJoshi-k5f 9 месяцев назад
Khub saru Bhajan
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
Thankyou 🙏🏻🙏🙏🏻🙏🏻
@YtMaheshVlogs
@YtMaheshVlogs 3 месяца назад
​@@bhaktiahir0603❤🎉😢😮😅
@ashishmakavana2682
@ashishmakavana2682 9 месяцев назад
ખુબ સરસ ❤❤❤
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
તમારો આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kanaiyalalthakkar1387
@kanaiyalalthakkar1387 9 месяцев назад
Kubhaj saras Bhajan gaiy chhe
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
Thank You 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ThakorNaik-fy6un
@ThakorNaik-fy6un 2 месяца назад
Jivan jivau sahelunathi bajan
@bhaktiahir0603
@bhaktiahir0603 2 месяца назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@songsbhajanandkahanitarash2992
@songsbhajanandkahanitarash2992 6 месяцев назад
Vah kya bat hai
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
Thankyou so much 🙏🙏🙏
@latabherwani2056
@latabherwani2056 9 месяцев назад
🌹🙏🌹 jai shree krishna 🙏🌹👌👌👍
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
Jay shree krishna 🙏🙏🙏
@rinabensolanki9461
@rinabensolanki9461 9 месяцев назад
👌🏻👌🏻👏👏👏👏👏👏 વાહ વાહ દીકરી વાહ મસ્ત ગાયું
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
તમારો આભાર 🙏🙏🙏 🙏🏻 🙏
@dilipkumarparmar6262
@dilipkumarparmar6262 9 месяцев назад
Bhakti te saras bhajan gayel che
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
Thank You 🙏🙏🙏🙏🙏
@HematLimbani
@HematLimbani 6 месяцев назад
Saras. Beta
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
Thankyou 🙏🏻🙏🏻
@VishalJethva-fx7uc
@VishalJethva-fx7uc 4 месяца назад
Op🙏🏻🙏🏻🙏🏻
@bhaktiahir0603
@bhaktiahir0603 4 месяца назад
Thank You 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@BhupatMatholiya
@BhupatMatholiya 3 месяца назад
ખુબ શરશ
@bhaktiahir0603
@bhaktiahir0603 3 месяца назад
તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻
@mahendrasinhvaghela2350
@mahendrasinhvaghela2350 8 месяцев назад
Bahu srs beta sarasvti sahay kare
@bhaktiahir0603
@bhaktiahir0603 8 месяцев назад
Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ashishmakavana2682
@ashishmakavana2682 9 месяцев назад
આવી રીતે કીર્તન બનાવતા લેજો અમારો સપ્પોર્ટ પુરેપુરો રહશે ❤❤❤❤
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
તમારો આભાર 🙏🙏🙏🙏🙏
@RadheKrishna0213
@RadheKrishna0213 5 месяцев назад
Srs dika🙏🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 5 месяцев назад
Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@omandvedantstudylife8432
@omandvedantstudylife8432 9 месяцев назад
Aa selvas nu group che?
@ghemarbhaichaudhari285
@ghemarbhaichaudhari285 8 месяцев назад
Jay sitaram sukhi raho
@bhaktiahir0603
@bhaktiahir0603 8 месяцев назад
Jay Sitaram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@JyotiPatel-gc2bd
@JyotiPatel-gc2bd 8 месяцев назад
❤very good 👍
@bhaktiahir0603
@bhaktiahir0603 8 месяцев назад
Thank You 🙏🙏🙏🙏🙏
@HiteshDarji-j8e
@HiteshDarji-j8e 3 месяца назад
@bhaktiahir0603
@bhaktiahir0603 3 месяца назад
🙏🏻🙏🏻
@hitpatel317
@hitpatel317 9 месяцев назад
જય શ્રી રામ
@bhaktiahir0603
@bhaktiahir0603 8 месяцев назад
જય શ્રી રામ 🙏🏻🙏
@indurathod5016
@indurathod5016 7 месяцев назад
Very nice bhanjan❤
@bhaktiahir0603
@bhaktiahir0603 7 месяцев назад
Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@meershah2399
@meershah2399 8 месяцев назад
બહુ સરસ ગીત છે
@bhaktiahir0603
@bhaktiahir0603 8 месяцев назад
તમારો આભાર 🙏🙏
@CharulataPanchal
@CharulataPanchal 7 месяцев назад
❤❤❤❤❤
@bhaktiahir0603
@bhaktiahir0603 7 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@IshwarPatel-kn4xv
@IshwarPatel-kn4xv 4 месяца назад
❤ શરશ ભગવાન શદા શું ખી રાખૅ બૅટા અવાજ બહૂ શરશ છૅ,❤🎉
@bhaktiahir0603
@bhaktiahir0603 4 месяца назад
તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻
@spiderh4x18
@spiderh4x18 8 месяцев назад
Superb ben ❤khush saras Mari ben Jay shree ram ❤️‍🩹🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 8 месяцев назад
Jay shree Ram 🙏🏻🙏🙏🏻
@arjunkapadiya4114
@arjunkapadiya4114 3 месяца назад
🙏🙏🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 3 месяца назад
🙏🏻🙏🏻🙏🏻
@lodhiyahiren9762
@lodhiyahiren9762 8 месяцев назад
જયમાતાજી શરશ
@bhaktiahir0603
@bhaktiahir0603 8 месяцев назад
જય માતાજી 🙏🏻🙏🏻
@hetalgauswami6406
@hetalgauswami6406 8 месяцев назад
🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 8 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KrishnaDwarka63
@KrishnaDwarka63 9 месяцев назад
Talented girl 👍😊
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
Thank You 🙏
@BharatbhaiDesai-q7q
@BharatbhaiDesai-q7q 5 месяцев назад
🎉
@bhaktiahir0603
@bhaktiahir0603 5 месяцев назад
🙏🙏
@GopalBoliya-f9f
@GopalBoliya-f9f 8 месяцев назад
ખૂબ ખૂબ આભાર ❤🙏🙏🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 8 месяцев назад
તમારી કૉમેન્ટ અમને ખુબ ગમી 🙏🏻🙏🏻
@bhartibenkalariya3693
@bhartibenkalariya3693 6 месяцев назад
સાવ સાચી વાત કરી
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@HeerVadadoriya
@HeerVadadoriya 8 месяцев назад
Jaiy sheer ram
@HeerVadadoriya
@HeerVadadoriya 8 месяцев назад
Jay shree ram
@HeerVadadoriya
@HeerVadadoriya 8 месяцев назад
Jay shree ram
@HeerVadadoriya
@HeerVadadoriya 8 месяцев назад
Jay shree ram
@bhaktiahir0603
@bhaktiahir0603 8 месяцев назад
Jay shree Ram 🙏🙏
@MeenaSharma-c3b
@MeenaSharma-c3b 7 месяцев назад
Krishna 👍👍🥳🥳👏👋
@bhaktiahir0603
@bhaktiahir0603 7 месяцев назад
,,🙏🙏🙏🙏
@dilipmaru8854
@dilipmaru8854 9 месяцев назад
Good
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
Thankyou 🙏🙏🙏
@nileshnileshnileshnilesh4835
@nileshnileshnileshnilesh4835 8 месяцев назад
Very good
@bhaktiahir0603
@bhaktiahir0603 8 месяцев назад
Thankyou 🙏🏻🙏🏻
@HiteshDarji-j8e
@HiteshDarji-j8e 3 месяца назад
1:26 1:29 😮
@jayneelpatel4344
@jayneelpatel4344 9 месяцев назад
Very very nice 🌹🌹👍👍🌹🌹 Super
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
Thank You 🙏🙏🙏🙏🙏🙏
@ShreeKrishnasatsangmandal
@ShreeKrishnasatsangmandal 9 месяцев назад
ખુબ ખુબ જ સરસ ભજન 🙏❤️❤️
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
તમારો આભાર 🙏🙏🏻🙏🏻🙏🙏🏻
@sachinpandya6911
@sachinpandya6911 9 месяцев назад
કન
@Aahirk1k
@Aahirk1k 9 месяцев назад
Jay shree Krishna
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
Jay shree Krishna 🙏🙏🙏🙏
@rajeshvaru5938
@rajeshvaru5938 9 месяцев назад
Jay Shree Krishna 🎉🎉
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
Jay shree krishna 🙏🙏🙏🙏
@TejuAParmar-ev2hl
@TejuAParmar-ev2hl 9 месяцев назад
વાહ ❤❤😢
@bhaktiahir0603
@bhaktiahir0603 9 месяцев назад
Thankyou 🙏🙏🙏🙏🙏🙏🙏
@dobariya5552
@dobariya5552 8 месяцев назад
Swaminarayan na muko ne beta
@arvindbhai1844
@arvindbhai1844 9 месяцев назад
सरस,भजन,गायु,,बेटा
@twindia
@twindia 5 месяцев назад
ખુજ સરસ ભજન ગોપીમંડળ ને મારા જય શ્રી કૃષ્ણ 🙏🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 5 месяцев назад
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Далее
How Many Twins Can You Spot?
00:17
Просмотров 23 млн