Тёмный

નાનો અને સફળ ડેરી ફાર્મ. 

Ekta Dairy Farming
Подписаться 23 тыс.
Просмотров 23 тыс.
50% 1

Опубликовано:

 

22 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 114   
@villegelifeandcawloverveer1435
@villegelifeandcawloverveer1435 16 дней назад
Bhai ઉનાળામાં કેટલું તાપમાન સહન કરી શકે, hf, બનાસકાંઠા માં કેટલું તાપમાન હોય છે
@sahil_ludra
@sahil_ludra 2 месяца назад
પ્રકાશભાઈ આવા વિડીયો બનાવતા રહો અમને જોવાની બહુ મજા આવે છે અને મોટીવેશન પણ મળે છે 🙏🙏🙏🙏👍
@VijayChauhan-bh8eo
@VijayChauhan-bh8eo Месяц назад
Mare bani no nano pado jove che bhaii tamara kontek ma hoi to kari apjo ne
@hiteshmakwana464
@hiteshmakwana464 21 день назад
Prakashbhai mane original banni paadio sudhi aapo ne.. Please. Mare dairy farm karvu che
@hiteshmakwana464
@hiteshmakwana464 19 дней назад
Praksahbhai banni paadi nu kevu thyu?? Koy contect kari aapo ne. Mare levi che
@nagjibhaipatel1265
@nagjibhaipatel1265 2 месяца назад
સરસ પ્રકાશભાઈ આવા સારા સારા વિડીયો બનાવતા રેજો આ વીડિયો માંથી અમને બહુ સરસ માહિતી મલે છે
@bharathemasiyaa591
@bharathemasiyaa591 Месяц назад
સાહેબ ક્યાં નાનો બુલ બની નો.12 મિહના નો હો વિચવા વા નો હોય તો સારો કે હજો વિડિયો ઉતારજો
@AlpeshsinhDabhi-xh2rs
@AlpeshsinhDabhi-xh2rs 2 месяца назад
ક્રોસ ગાય કેટલો સમય અને કેટલુ દુધ આપે
@chaudharibabubhai512
@chaudharibabubhai512 2 месяца назад
સરસ પકાશભાઇ અવાર નવાર આવા વિડિયો મૂકતાં રહેજો ચોધરી ભાઈઓનો ધંધો બની ગયો છે ❤❤
@JadejaYuvarajsinh-t5z
@JadejaYuvarajsinh-t5z 2 месяца назад
Gir cross dudh vechvama sari kevay ?
@Gojiya_dadubhai_G
@Gojiya_dadubhai_G 2 месяца назад
પ્રકાશભાઈ તબેલા કયી દિશામાં બનાવવો જોઈએ?
@gurukrupadairyfarmsinhpur2377
@gurukrupadairyfarmsinhpur2377 2 месяца назад
પ્રકાશ ભાઈ મારે ડેરી ફાર્મ કરવું છે પણ આર્થિક રીતે પછાત છું શું કરવું અને મારી પાસે પોતાની જમીન નથી તો શું ડેરી ફાર્મ કરાય મને જવાબ આપવા વિનંતિ,🙏
@milanzala1903
@milanzala1903 2 месяца назад
Kari sakay bhai
@umiyashankarteraiya4941
@umiyashankarteraiya4941 2 месяца назад
પ્રકાશભાઈ ગીર ગાય અને દેસી ગાય ઉપર વિડીયો બનાવોને અને ખાસ સૌરાષ્ટ્ર વિસ્તારમાં પશુપાલન માટે કઈ નસલની ગાય અથવા ભેસને વાતાવરણ અનુકૂળ આવે છે તે જણાવજો
@ranjitkhan1883
@ranjitkhan1883 2 месяца назад
❤❤ ખુબ સરસ
@MayurDabhi-l9l
@MayurDabhi-l9l 2 месяца назад
ખુબ સરસ
@jagadishmsolanki3939
@jagadishmsolanki3939 2 месяца назад
Sir video ma kaya bull nu simen use karelu chhe te batava ta rahe
@lalbhaisarasiya9743
@lalbhaisarasiya9743 2 месяца назад
Mast video
@vaghelakanaksinh3123
@vaghelakanaksinh3123 2 месяца назад
બ્રીડિંગ ની સાથે સાથે દૂધ વધારવા માટે ફીડ કયું આપો છો....
@jeevrajsinh5305
@jeevrajsinh5305 2 месяца назад
Cargill nu feed try karo khub saru result che dudh ni sathe sathe gayo heldi pan sarri rahe che maro khudno anubhv che
@ranjitkhan1883
@ranjitkhan1883 2 месяца назад
હા સાહેબ,, અહીં કીચડ ગંદકી ઓછી છે
@jcbgaming9094
@jcbgaming9094 2 месяца назад
સરસ પ્રકાશભાઈ અશોકભાઈ નો ફોન લેબર નથી ઉપાડતા લાગે છે 😂😂😂
@dilipchaudhary-r1q
@dilipchaudhary-r1q 2 месяца назад
Right bhai 😂😂
@BhaveshMali-qv6wv
@BhaveshMali-qv6wv 2 месяца назад
😂😂😂😂
@rohit1234.k
@rohit1234.k 2 месяца назад
😅😅😅😅
@farming_09094
@farming_09094 2 месяца назад
🤣🤣🤣🤣
@Mr_kik_
@Mr_kik_ 2 месяца назад
😂😂😂😂
@DHRUVIKPATEL-on1uu
@DHRUVIKPATEL-on1uu Месяц назад
અશોકભાઈ નો ફોન નંબર મોકલી આપશો
@ankitdabhivlog
@ankitdabhivlog 2 месяца назад
સરસ સર ❤👍
@sanjaysinhbapu7749
@sanjaysinhbapu7749 2 месяца назад
ખૂબ ખૂબ આભાર સાહેબ તમે ખૂબ સરસ માહિતી આપો છો
@DiyuSuthar-l1w
@DiyuSuthar-l1w 2 месяца назад
Nice bhai
@JayantiChaudhari-qf4ib
@JayantiChaudhari-qf4ib 2 месяца назад
ખુબ જ સરસ સર
@Rajahir-q6r
@Rajahir-q6r 2 месяца назад
Jai Shree Sitaram 🤍😊
@vagheladinesh5257
@vagheladinesh5257 2 месяца назад
પ્રકાશ ભાઈ, એક આ દૂધ નો ભાવ વધારો ડેરી દ્વારા કેવી રીતે મળે એ વાત સમજાતી નથી, તો એ વિષય પર વિસ્તૃત વીડિયો બનાવો ને ભાઈ
@chamundafram7058
@chamundafram7058 2 месяца назад
જોરદાર માહિતી
@mahideryfarm
@mahideryfarm 2 месяца назад
ખૂબ ખૂબ આભાર સાહેબ માહિતી આપવા બદલ
@girrajchoudhary3096
@girrajchoudhary3096 2 месяца назад
Hii
@NileshMevada-jf6ym
@NileshMevada-jf6ym 2 месяца назад
પ્રકાશ ભાઈ તમે ગીર ગાય ના dairy farm ની મુલાકાત નો વિડીયો બનાવો
@heenakeshvala6394
@heenakeshvala6394 2 месяца назад
ખુબ સરસ સર આવા ને આવા વલોગ બનાવ તા રેજો❤
@parmarhemraj9367
@parmarhemraj9367 2 месяца назад
Nice
@bhilvasharamm6278
@bhilvasharamm6278 2 месяца назад
એ આઇ સીખવા શુ કરવુ પડે
@ektadairyfarming
@ektadairyfarming 2 месяца назад
9898129707
@vishnuprajapati7043
@vishnuprajapati7043 2 месяца назад
પ્રકાશ ભાઇ તમે બહુ સુંદર વિડિઓ બનાવો છો તમારા વિડિઓ માં ઘૂનું બધું શીખવા મળે છે તમારો એક પણ વિડિઓ મિસ નહીં કરતો
@ગોવિંદજી.રામજીજીઠાકોરવડા
સરસ. સાહેબ. .. આવા વિડિયો. મૂકો
@parmarmahendra4143
@parmarmahendra4143 2 месяца назад
થોડા દિવસ થી વિડિયો નાતા આવતા સાહેબ તમારા ???
@ektadairyfarming
@ektadairyfarming 2 месяца назад
વરસાદી વાતાવરણ ના કારણે
@nathujithakor3287
@nathujithakor3287 2 месяца назад
ખુબ ખુબ અભિનંદન
@vasantgajjar452
@vasantgajjar452 2 месяца назад
પકાશભાઈ તમારૌ વિટયો જોવાની મજા આવી ગઈ તમે સુરત તરફ આવો તો મારા ટેરી ફામઁ આવજો ૨૦૨૦/૨૧ ચાર ગાય થી ચાલુ કયું હતું આજે મારી પાસે ૫૫ ભેંસ ૩૦ ગાય નાના મોટા ૭૦ બધા થઈ ૧૫૦ + છે ૨૦૨૩ ૯૦ હજાર લીટર ૫૦ લાખ નુ આ કામ કરવુ જોઈએ ગામ કુડસદ. કીમ ગોપાલ ડેરી સીરીષ ભાઈ ૯૯૨૪૪૧૯૯૮૫ 🎉🎉🎉
@ektadairyfarming
@ektadairyfarming 2 месяца назад
હા ચોક્કસ
@patelmanthan1781
@patelmanthan1781 2 месяца назад
Vachardi ucher per ek video banavo prakash bhai
@raghubhaipatel4473
@raghubhaipatel4473 2 месяца назад
સરસ.પરકાશભાઇ.વિડિયો.બનાવા.બદલ.આભાર❤❤
@NileshMevada-jf6ym
@NileshMevada-jf6ym 2 месяца назад
પ્રકાશ ભાઈ તમે તમારા dairy farm નો વિડીયો બનાવો
@ektadairyfarming
@ektadairyfarming 2 месяца назад
અંદર છે જ
@shaileshgajjar7704
@shaileshgajjar7704 2 месяца назад
પરકાશભાઈ. વિડ્યો સારા બનાવો સો ખુબ આભાર
@pateldevanbhai2595
@pateldevanbhai2595 2 месяца назад
સરસ પ્રકાશ ભાઈ ❤
@parmaramarsinh3404
@parmaramarsinh3404 2 месяца назад
ખૂબ સરસ માહિતી આપી 🐄👳🐄 જય જવાન 🌱 જય કિસાન 🌾
@jigarchauhan4540
@jigarchauhan4540 2 месяца назад
Prakasbhai Tamara video Sara hoy se to bija banavta rejo
@ektadairyfarming
@ektadairyfarming 2 месяца назад
હા ચોક્કસ આવો જ સાથ સહકાર આપતા રહેજો.
@Maheshsinhchavda0961
@Maheshsinhchavda0961 2 месяца назад
@satarabhairabari337
@satarabhairabari337 2 месяца назад
65 .70 લિટર થોડું વધારે કેવાય
@RameshChaudhary-si1bm
@RameshChaudhary-si1bm 17 дней назад
૫૦ લીટર જોવું હોય તો આપણા બનાસકાંઠા માં જોવા મળશે મે જોયું છે
@chavdanarendrasinh4334
@chavdanarendrasinh4334 2 месяца назад
❤❤❤🎉
@amarsisolanki5137
@amarsisolanki5137 2 месяца назад
Saras bhai
@desichef4778
@desichef4778 2 месяца назад
પ્રકાશભાઈ આથોડુ વધુ થય ગયું 65.70લીટર
@rajasthandairyfarm7453
@rajasthandairyfarm7453 2 месяца назад
67liter no record se panjab ma
@thakornayan6811
@thakornayan6811 2 месяца назад
Bhai pasu upar thodu vadhare fokara karin batao bhai ❤
@ektadairyfarming
@ektadairyfarming 2 месяца назад
અંદર છે જ આગળ
@thakornayan6811
@thakornayan6811 2 месяца назад
@@ektadairyfarming ha me vdo aakho joyo bhai mst chhe
@ratansinhthakor8196
@ratansinhthakor8196 2 месяца назад
પ્રકાશભાઈ AIની ટ્રેનિંગ માટે શું કરવું પડે
@ektadairyfarming
@ektadairyfarming 2 месяца назад
9898129707
@heenakeshvala6394
@heenakeshvala6394 2 месяца назад
સર અતિયારે હુ ડેરી ફાર્મ ચાલુ કરવાનું વિચારી સૂ તો કરાય કે ના કરાય
@ektadairyfarming
@ektadairyfarming 2 месяца назад
પહેલા બધી માહિતી મેળવી લેજો પછી જ ચાલુ કરજો
@vinodbhaimaru6131
@vinodbhaimaru6131 2 месяца назад
વાછરડી વેચો છો ?
@rajeshthakkar2122
@rajeshthakkar2122 2 месяца назад
🤝🤝👌👌🌷🌷🌷
@imdadaliumatiya8771
@imdadaliumatiya8771 2 месяца назад
Prakash bhai kesimpa patel deri no video banao
@divyangsolanki8369
@divyangsolanki8369 2 месяца назад
Banni na sara dose kya thi malse
@ektadairyfarming
@ektadairyfarming 2 месяца назад
9574120253
@MakwanaJignesh-r4s
@MakwanaJignesh-r4s 2 месяца назад
Jay mataji sir 🙏
@ravidesai1715
@ravidesai1715 2 месяца назад
Dinesh judal sar no video banaye
@avshalnimoj350
@avshalnimoj350 2 месяца назад
રોજ વીડીયો બનાવો ભાઈ
@PopatBhogesara-sw6qz
@PopatBhogesara-sw6qz 2 месяца назад
Parkashsermareakbannibhaslavsemarepasesarjafrabadibhesoseples
@mevadabhura
@mevadabhura 2 месяца назад
અશોકભાઈ નો નંબર હોય તો મોકલો
@bharatbkdabhi1694
@bharatbkdabhi1694 2 месяца назад
Briding shu pan😢 Khber j nahi padty ae tame kahone. Sir briding vise
@tricky979
@tricky979 2 месяца назад
Breeding atle સારી ઓલાદો પાળવી સારા ડોઝ મૂકવા સારા દૂધ વાળા પશુ
@ektadairyfarming
@ektadairyfarming 2 месяца назад
અંદર છે જ માહિતી
@HD_thakor
@HD_thakor 2 месяца назад
First view❤❤❤
@jagadishmsolanki3939
@jagadishmsolanki3939 2 месяца назад
Sir plzz video ma kaya bull nu simen use kare chhe te batava ta raha tethi briding nu mahatav dekhay Sir chokhay ne rehthan to badha ne khabr hoy
@rajasthandairyfarm7453
@rajasthandairyfarm7453 2 месяца назад
Asok Jaat bro tamne Aaj hi yad Kiya or prakash Bhai ne vidio banadiya tere number dena
@JadavRamesh-c7h
@JadavRamesh-c7h 2 месяца назад
Tame kaya gaam na so Bhai
@topgujarati59
@topgujarati59 2 месяца назад
ભાઇ મારે 10ગાય 1વર્ષ થી રીપેટ થાય સે સુ કરું 😢😢
@ektadairyfarming
@ektadairyfarming 2 месяца назад
ફીડ અને સિમેન પર ધ્યાન આપો
@DHRUVIKPATEL-on1uu
@DHRUVIKPATEL-on1uu Месяц назад
ખુબ જ સરસ વિડિઓ છે ખુબ સારી મહેનત છે ખુબ સારુ આયોજન છે અશોકભાઈ તમારું તમારો ફોને નંબર આપો અમારે બ્રેડિંગ ઉપર કામ કરવું છે પ્રકાશભાઈ આવા વિડિઓ મુકતા રેહજો ખુબ ખુબ સરસ વિડિઓ બનાવો છો તમે આભાર
@bharatrajgor1515
@bharatrajgor1515 Месяц назад
Prakash bhai tamaro Mobile number aapo
@ektadairyfarming
@ektadairyfarming Месяц назад
9898129707
@vasantgajjar452
@vasantgajjar452 2 месяца назад
પકાશભાઈ તમારૌ વિટયો જોવાની મજા આવી ગઈ તમે સુરત તરફ આવો તો મારા ટેરી ફામઁ આવજો ૨૦૨૦/૨૧ ચાર ગાય થી ચાલુ કયું હતું આજે મારી પાસે ૫૫ ભેંસ ૩૦ ગાય નાના મોટા ૭૦ બધા થઈ ૧૫૦ + છે ૨૦૨૩ ૯૦ હજાર લીટર ૫૦ લાખ નુ આ કામ કરવુ જોઈએ ગામ કુડસદ. કીમ ગોપાલ ડેરી સીરીષ ભાઈ ૯૯૨૪૪૧૯૯૮૫ 🎉🎉🎉
Далее
Ребенок по калькуляции 😂
00:32
Просмотров 162 тыс.
Меня знают уже все соседи😅
00:34