Тёмный

ના નવા કૂવો કરવાની જરૂર,ના ઉભા બોરની llપાતાળાના પેટમાંથી પાણી કાઢી આપશે ll ખેડૂતનો સમય મજૂરી બચી જશે 

POSITIVE VAAT
Подписаться 102 тыс.
Просмотров 158 тыс.
50% 1

ના નવા કૂવો કરવાની જરૂર,ના ઉભા બોરની ll પાતાળાના પેટમાંથી પાણી કાઢી આપશે ll ખેડૂતનો સમય મજૂરી બચી જશે
m-9825565823
m-9725632894
#નાનવાકૂવોકરવાની જરૂર
#નાઉભાબોરની
#પાતાળાનાપેટમાંથી
#પાણીકાઢીઆપશે
#ખેડૂતનોસમયમજૂરીબચીજશે
#positivevaat
#inspirestoryingujarati
#successpersonstory
#gujaratimotivationalstory
#જીવનપ્રેરકપ્રસંગો
#inspirestoryingujarati

Опубликовано:

 

12 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 57   
@ashvinjalu6098
@ashvinjalu6098 Месяц назад
વાહ સરસ માહિતી આપી જોગલભા ઈ
@viramtarkhala
@viramtarkhala Месяц назад
Khub Srs nathabhai jay Mataji
@amotiyajasabha773
@amotiyajasabha773 Месяц назад
ઓહો
@mohanbhaigujarati6145
@mohanbhaigujarati6145 Месяц назад
Bahu saras, khedut upayogi
@aarvindkukdiya6915
@aarvindkukdiya6915 Месяц назад
ભાવ બોકેવાઇ ઉભીરીગ પ રૂપીયા વધારે હોવજોઈ
@jentibhaigajera8733
@jentibhaigajera8733 Месяц назад
Taliye ubho bor that shake 25 ya 50 fut
@nebhasuva743
@nebhasuva743 24 дня назад
Bhai a borwell 1 fut na bhav 120 6e siyada ma 30 rupiya ma hale atle 4 fut no bhav layjay 1 fut ma a bhai ni bhav khedut ne na posay
@bhailalkaria1420
@bhailalkaria1420 Месяц назад
This is very good sources of Water for additional requirements for farming also helpfull some times rainfall is not enough, if Gujarat Government gives some loans without inyerest.
@karshanbhai4843
@karshanbhai4843 Месяц назад
સરસ માહિતગાર કરયા તે બદલ આભાર 🎉🎉🎉🎉🎉
@user-zo7rd5cf7l
@user-zo7rd5cf7l Месяц назад
Khub srs mahiti aapi Dhanyvad 🎉🎉🎉🎉🎉🎉
@chiragprajapati3129
@chiragprajapati3129 Месяц назад
અમે વર્ષો થી આડા સાયડા કરીએ છીએ
@user-ju6hk7ju9v
@user-ju6hk7ju9v Месяц назад
Good job
@jayeshdave7085
@jayeshdave7085 Месяц назад
Vah bhai
@user-mc5dt1hw1f
@user-mc5dt1hw1f Месяц назад
ખુબ સરસ માહિતી આપી
@ramdangarvlogs
@ramdangarvlogs Месяц назад
જોરદાર 🎉🎉
@HiteshPatel-pr2fs
@HiteshPatel-pr2fs 16 дней назад
ખૂબ saras
@savaliyavasantbhai2793
@savaliyavasantbhai2793 Месяц назад
આ ગાડી વાળા ભાઈનો નંબર જોઇએ છે
@bhikhugamara9251
@bhikhugamara9251 22 дня назад
મારી પાસે ગાડી છે આ ભાવ વધારે છે અમારૈ તો 110=115 120=છે
@user-vg2ge1tz8f
@user-vg2ge1tz8f 19 дней назад
આપનો સંપર્ક ૭૯૯૦૦૪૫૧૨૦ મોકલશો
@jayeshpadvi5320
@jayeshpadvi5320 Месяц назад
Navsari vansada karvano che
@jigneshmahakalvlog4880
@jigneshmahakalvlog4880 Месяц назад
Navsari ma avi to kontek karjo
@dineshpatel315
@dineshpatel315 Месяц назад
આઈડિયા અને કામ સરસ છે. પણ હવે જમીન માં પાણી જ નથી રહેવાનું. માટે ખેડૂત ભાઈઓએ જમીનમાં પાણી ઉતારવાની તજવીજ કરવી જરૂરી છે.
@sarvaiyamehul5050
@sarvaiyamehul5050 Месяц назад
Organic kheti karo pani rey. Baki se etluy nathi revanu
@popat.pasaya648
@popat.pasaya648 Месяц назад
હા
@loksapps5455
@loksapps5455 Месяц назад
Bahu saari vigat che ne tame number aapo cho great
@VagelamansukhVagela
@VagelamansukhVagela Месяц назад
Super video ❤❤
@jadejajayendrashinh7657
@jadejajayendrashinh7657 29 дней назад
Good.job
@uttampatel5970
@uttampatel5970 Месяц назад
Navsari Avi shakso ...ame 700 ft sudhi kam apsu
@mukuldave7767
@mukuldave7767 24 дня назад
Ground Reserve ketalu chhe, ketalu niche chhe, Kai nadi najik chhe, Kai canal najik chhe, varsaad kewo chhe aa badha ni upar boring no aadhaar Rahe chhe. Efficient machine hoy to kaai jameen ma paani aawi jaay tem na hoy, kuwaa ma hoy to hawaadaa ma aawe. E kahewat amathi nathi kahewaati.
@sanjayrathva603
@sanjayrathva603 Месяц назад
Chhotaudepur avso
@chandubhaigameti5937
@chandubhaigameti5937 Месяц назад
નરેશ ભાઈ ઉતર ગુજરાત માં તમો કામ કરવા આવો છો
@asodariyajaysukh8271
@asodariyajaysukh8271 Месяц назад
આ કાઈ નવીન નથી પણ સારી ટેકનોલોજી સે
@adgsurat9274
@adgsurat9274 Месяц назад
Tapi District ma aavo tame ?500ft bor mate
@sejalbambhaniya5824
@sejalbambhaniya5824 Месяц назад
હા ભાઇ પણ ભાવ બોવ છે ભાઇ ગામ ખારી તા મહુવા જી ભાવનગર થી ભલે ભાવ હોય પ ણ એક દીવસ આવો આપડી વાડીયેએક ડાર કરાવયે
@dipakjoshi448
@dipakjoshi448 Месяц назад
Kai navu nathi varso thi Ada dar ni gadio chlle che.
@user-eu9ef6ed5m
@user-eu9ef6ed5m Месяц назад
60. ફુટ માં થાય
@user-hb6no1tv9m
@user-hb6no1tv9m Месяц назад
નંબર
@rameshchandrapabari7042
@rameshchandrapabari7042 Месяц назад
તમારી ચેનલ દ્વારા ખેડૂતોને ખૂબ જ જરૂરી અને ઉપયોગી થાય તેવી માહિતી અવારનવાર મળતી હોય છે. ખૂબ ખૂબ આભાર.
@positivevaat
@positivevaat Месяц назад
Thanks 🙏🙏 ok
@baluodedara4188
@baluodedara4188 Месяц назад
10 વર્ષ થી આ બોરવેલ છેજ
@damjiaspar1207
@damjiaspar1207 Месяц назад
પણ નંબર ક્યાં તમે કીધું ત્યાં નથી
@bharatajudiya6483
@bharatajudiya6483 Месяц назад
જુગલભાઈ નિમેશ ભાઈ આડા બોરડા ના નંબર આપો
@positivevaat
@positivevaat Месяц назад
+919725632894
@bharatajudiya6483
@bharatajudiya6483 Месяц назад
@@positivevaat થેન્ક્યુ
@user-ge9js9cg4r
@user-ge9js9cg4r 16 дней назад
1200 ફૂટ નો બોર કરી આપશો
@rammodhvadiya5252
@rammodhvadiya5252 Месяц назад
અમારે 110 રૂપિયા હાલે
@jaymatajijaymataji8026
@jaymatajijaymataji8026 Месяц назад
મારે કૂવો 200 ફૂટ સે તો થાય
@prabhuvarachand3781
@prabhuvarachand3781 12 дней назад
નંબર આપો
@bharatbhaisindhav8730
@bharatbhaisindhav8730 Месяц назад
Bhai mobile number aapo
@baluodedara4188
@baluodedara4188 Месяц назад
10 વર્ષ થી આ બોરવેલ છેજ
Далее
Мама хитрая😂​⁠​⁠@ladymilanapap4610
00:16
Me: Don't cross there's cars coming
00:16
Просмотров 3 млн