Jai jinendra Aruna Masi... Tamara btavya mujab me manchow soup bnavyu htu.. bahuj tasty banyu htu.. gharma badha ne bahuj bhavyu.. badha a kidhu ke ekdum bar jevu saras banyu Che.. mara husband a tamne thanks kidhu Che.. thank u Masi.. 😊😊
હું રસોઈમાં ખુબ જ નવો છું મને કઈ રસોઈ કરતા આવડતી નથી આપની બનાવેલી રસોઈ ખુબ જ ગમે છે ખુબ જ સારી અને સરળ છે આજે પાંચ દાળ બનાવેલી તે ખુબ જ સરસ અને સરળ છે ચણાની 3 ચમચી દાળ મગની ફોતરવાળી 3 ચમચી દાળ, તુવરની તેલ વગરની 3 ચમચી દાળ, આદદની ફોતરવાળી 3 ચમચી દાળ, મસૂરની દાળ 3 ચમચી આ શ્રેષ્ઠ દાળ છે આ સિવાય બીજી કોઈ 5 દાળ બનાવી શકાય તેની રીત બતાવશો આપનો ખુબ ખુબ આભાર પાઠવું છું
Om namoh narayan Masi. Fan thy gyo tamaro mane Panchratna dal bov bhave atle aa recipe best che ama Aakha lasan na Gathiya nakhiye to aur jamo padi jy.🙏😍