Тёмный
No video :(

પંચાળા ના ઠાકોર શ્રી ઝીણાભાઈ નું આખ્યાન || Panchala Na Darbar Shree Jinabhai Nu akhyan 

swaminarayan Charitra
Подписаться 118 тыс.
Просмотров 24 тыс.
50% 1

Playlist Name: Swaminarayan Na BhaktaRatno. Male + Female. Swaminarayan Charitra.
Playlist Link- • Swaminarayan Na Bhakta...
ઉપર આ પ્લેલીસ્ટ ની લીંક આપેલી છે, તેના પર ક્લિક કરી તમે સ્વામિનારાયણ સંપ્રદાય ના ભક્ત રત્નો ના આખ્યાન સાંભળી શકો છો. જેમા પુરુષ ભક્તો અને સ્ત્રી ભક્તો ના આખ્યાન છે. આ પ્લેલીસ્ટ સતત અપડેટ થતું રહે છે, માટે તમે આ "Swaminarayan Charitra" ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી પાસે રહેલ બેલ ના આઇકન પર અવશ્ય ક્લિક કરી દેજો. જેથી નવા વીડિઓ ની નોટીફીકેશન તમને સૌથી પહેલા મળી જાય.
_______________________________________________
જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને....🙏🙏🙏 આ વીડીઓ મા આપણે સહજાનંદી ભક્તરત્ન પંચાળા ના ઠાકોર શ્રી ઝીણાભાઈ નું આખ્યાન કહ્યુ છે. જેમનું નામ મહારાજે વચનામૃત મા ઘણી વખત લઇ અને તેમના વખાણ કર્યા છે. વળી ઝીણાભાઈ એ દેહત્યાગ પણ ભગવાન સ્વામિનારાયણ ની હાજરી મા કરેલો, ઝીણાભાઈ ની નનામી ભગવાન સ્વામિનારાયણે ખભો આપેલો... એ સાથે અનેક રોચક વાતો આ વીડીઓ મા આપણે સાંભળીએ...
ઝીણાભાઈ નું મુળ નામ હેમંતસિંહજી મનુભા ઠાકોર હતું અને સોલંકી હતા. હુલામણું નામ ઝીણાભાઈ હતું. ઝીણાભાઈ ના માતાનું નામ ગંગાબા અને પિતાનું નામ મનુભા હતું. અને ભાઇનુ નામ ગગાભાઇ હતું. એક બીજા એમના કાકાના દીકરા ભાઇ હતા એમનું નામ દાદાભાઇ હતુ જે જમનાવડ ના રહેવાસી હતાં. ઝીણાભાઈ ના બહેન નું નામ અદીબા હતું. ઝીણાભાઈ ના પુત્ર નુ નામ હઠીસિંહ ઉર્ફે નાનાભાઇ હતું. આ ગરાસીયા દરબાર નો પુરો પરિવાર ખરેખર ખુબ ભાગ્યશાળી હતો કારણ કે પ્રગટ ભગવાન ને જેને અનેકવાર રાજી કર્યા હતા.
_____________________________________________
#swaminarayanCharitra #swaminarayanKatha #swaminarayanBhagwan #SwaminarayanAnimation #swaminarayankirtan #swaminarayanLila #panchala #junagadh #swaminarayanJunagadh #bhajan #jinabhaiNuAkhyan #panchalaDarbar #jinabhaiPanchala #ramanandSwami #tulsiVivah #swaminarayanSampraday #lordSwaminarayan #bhujMandir #Adiba #sorath #KirtanBhakti #swaminarayanBhaktRatn

Опубликовано:

 

24 ноя 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 52   
@dushyantdabhi2761
@dushyantdabhi2761 3 года назад
પંચાળાના ઝીણાભાઈ દરબાર સાથે ગોંડલના ભક્તરાજ દેવરામ સુતારને ખૂબ હેત હતું. કેમકે બંને જ્ઞાનના અંગવાળા હતા અને સમજણ પણ ખૂબ હતી. દેવરામના પત્ની પણ પરમ મુમુક્ષુ અને હેતવાળા હતા. તેમના ઘરે બ્રાહ્મણોને જમાડવા સુંદર રસોઈ બનાવતા હતા તે સમયે તેમને ભાવ થયો કે આ રસોઈ તો મહારાજ જમે તેવી છે. શ્રીહરિ તેમનો ભાવ પારખી તેમના ઘરે જમવા પધાર્યા. એકવાર બંને ગઢડા આવેલ અને સભામાં બેઠા હતા. તે સમયે દેવરામ ભક્ત ઝીણાભાઈને કહે કે, હું જો પ્રથમ ધામમાં જઈશ તો ત્રણ દિવસ પછી મહારાજને લઈને તમને તેડવા આવીશ. ત્યારે ઝીણાભાઈ કહે કે, હું જો પ્રથમ ધામમાં જઈશ તો હું પણ તમને ત્રણ દિવસ પછી શ્રીહરિ સાથે તમને તેડવા આવીશ. આવો તેમણે એકબીજાને કોલ આપેલ. અને તે મુજબ જ પહેલાં ઝીણાભાઇ ધામમાં ગયા અને ત્રીજા દિવસે ઝીણાભાઇ સહિત દેવરામ ભક્તને ધામમાં તેડી ગયા.
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 года назад
વાહ, ખુબ સુંદર વાત... જય સ્વામિનારાયણ
@harikrushngadhvi9433
@harikrushngadhvi9433 3 года назад
વાહ ભગત તમને જોઈને તો મને પણ પ્રેરણા મળે છે કે ભક્તિ કરાય તો આમ તમારા જેવી કરાય નહીં તો ડૂબી મરાય 🙏🏻🙏🏻
@harikrushngadhvi9433
@harikrushngadhvi9433 3 года назад
તમે તો ખરેખર આ અક્ષરધામના અધિકારી છો 🙏🏻🙏🏻🙏🏻 જય સ્વામિનારાયણ ભગત 🙏🏻🙏🏻🙏🏻
@karasangami9379
@karasangami9379 2 года назад
હાં
@jayswaminarayan7089
@jayswaminarayan7089 2 года назад
🙏🏻🙏🏻🙏🏻
@harikrushngadhvi9433
@harikrushngadhvi9433 3 года назад
જય સ્વામી નારાયણ 🙏🏻🙏🏻🙏🏻
@devangpatel1443
@devangpatel1443 3 года назад
🙏જયશ્રીસ્વામિનારાયણ🙏
@naynapansuria1640
@naynapansuria1640 3 года назад
Jaaay swaminarayan
@ilaodedara5246
@ilaodedara5246 3 года назад
Jay swaminarayan
@r.s.5805
@r.s.5805 Год назад
જય સ્વામિનારાયણ 🙏🙏🙏🙏
@alpabenprajapati8382
@alpabenprajapati8382 Год назад
Jaysree Swaminarayan
@rajbharajput8386
@rajbharajput8386 3 года назад
આપના વીડિયો સાંભળી ને ખૂબ જ આનંદ થાય છે ભગત... દંડવત્ પ્રણામ સાથે જય સ્વામિનારાયણ
@harikrushngadhvi9433
@harikrushngadhvi9433 3 года назад
ભગત તમે ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છો તમારો અવાજ અને વાત કરવાની ઢબ ખૂબ જ સુંદર અને રમણીય છે 🙏🏻
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 года назад
જય સ્વામિનારાયણ, આપ નો ખુબ ખુબ આભાર ભક્તરાજ...🙏 રાજી રેજો.
@shreejisarkar6389
@shreejisarkar6389 3 года назад
વાહ, ઝીણાભાઈ જેવી ભક્તિ અમને આપજો... ખુબ અદભુત આખ્યાન છે. જય સ્વામિનારાયણ
@daxajoshi5621
@daxajoshi5621 3 года назад
Jay Shree Swaminarayan
@rushitaupadhyay3348
@rushitaupadhyay3348 3 года назад
Jai Swaminarayan 🙏🌹🙏
@jayswaminarayan7089
@jayswaminarayan7089 2 года назад
સમજણ તો ઝીણાં ભાઇની 🙏🏻🙏🏻 જય સ્વામી નારાયણ 🙏🏻
@dushyantdabhi2761
@dushyantdabhi2761 3 года назад
Jai Swaminarayan 🙏
@ilaodedara5246
@ilaodedara5246 3 года назад
🌹Jay swaminarayan jay swaminarayan jay swaminarayan 🌹🙏🙏🙏🌹
@neelpatel1255
@neelpatel1255 3 года назад
જય સ્વામિનારાયણ 🌹🙏🕉️
@rajbharajput8386
@rajbharajput8386 3 года назад
જોરદાર...અદભૂત વીડિયો ભગત... જય સ્વામિનારાયણ
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 года назад
ખુબ ખુબ આભાર ભક્તરાજ🙏 જય સ્વામિનારાયણ...🙏
@ashishkodiya1907
@ashishkodiya1907 3 года назад
જય સ્વામિનારાયણ
@punjilalkumhar9452
@punjilalkumhar9452 Год назад
👏💓 *जय श्री स्वामीनारायण* 🙏 ❤❤
@shreehariswaminarayan8664
@shreehariswaminarayan8664 3 года назад
Jai shri swaminarayan
@bhuvanarotam6370
@bhuvanarotam6370 3 года назад
Ha Maru Pnachala
@yashpatel4189
@yashpatel4189 2 года назад
Jay swaminaray
@nisb856
@nisb856 3 года назад
Jay Shree Swaminarayan .. Ap na video khub saras hoy chhe .. 🙏🙏
@karasangami9379
@karasangami9379 2 года назад
જય સ્વામિનારાયણ 🙏
@user-se4qe5us5z
@user-se4qe5us5z 3 года назад
🌹🌹🌹🌹🌏જય સ્વામિનારાયણ 🌏🌹🌹🌹🌹
@savitavora8227
@savitavora8227 3 года назад
Jay shree swaminarayan
@bharatsinhrathod6550
@bharatsinhrathod6550 3 года назад
જય સ્વામિનારાયણ🌹🙏❤🙏🌹
@shobhanasapovadiya1999
@shobhanasapovadiya1999 3 года назад
Jai swami narayan........
@pravinchothani823
@pravinchothani823 3 года назад
Jay Shree Svaminarayan 🔱🔱🌸🌸🔱🔱
@jayamin904
@jayamin904 10 месяцев назад
Jay shree swaminarayan 🙏
@sahjanadstudiopatdi8418
@sahjanadstudiopatdi8418 3 года назад
Jay shree Swaminarayan
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 3 года назад
Jay Sri Swaminarayan
@nayanabenchhabhaya1519
@nayanabenchhabhaya1519 3 месяца назад
Jay swaminarayan 🙏🙏🙏
@dr.alpeshbhaiitaliya1680
@dr.alpeshbhaiitaliya1680 3 года назад
Jay Swaminarayan
@neelpatel1255
@neelpatel1255 3 года назад
સદાનંદ સ્વામી નું જીવન કવન નો વિડિયો લાવો. જય સ્વામિનારાયણ 🙏
@kalyanbhaichingala2995
@kalyanbhaichingala2995 3 года назад
Klyan bhai singala na jay Svami narayan
@ashishkodiya1907
@ashishkodiya1907 3 года назад
રાઈબા કુંડળ આખ્યાન નો એક વિડિઓ બનાવશો
@hrushikeshbhagat7309
@hrushikeshbhagat7309 3 года назад
Jay swaminarayan! Kal ni Ekadashi nu Mahatmay....?
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 года назад
અપલોડ થાય છે. જય સ્વામિનારાયણ 🙏🙂
@karavinu4595
@karavinu4595 Год назад
ભગત જીણાભાઈ ના પત્ની નું નામ જણાવો ને પ્લીઝ. , જય શ્રી સ્વામિનારાયણ 🙏
@shrijistatus
@shrijistatus 3 года назад
Kale Swaminarayan Bhavan kevi rite gadi par betha teno video banavajo
@priyansiprajapati727
@priyansiprajapati727 3 года назад
Jay swaminarayan
@patelsantosh2378
@patelsantosh2378 3 года назад
Jay swaminarayan
Далее