ખોટી વાત છે. રૂષિ સુનક ના દાદા પંજાબી જૈન હતા. તેનાં દાદા ભારત માથી ૧૯૬૦ માં પૂર્વ આફ્રિકા ધંધા માટે ગયા હતા અને બાદમાં ત્યાં થી ઈંગ્લેન્ડ જઈને સ્થાયી થયા હતા.
વાહ ભાઈ તમે આવી નાની ઉમરે આવા વિડિયો બનાવો છો અને બધા ને એક સંદેશ આપો છો કે કોઈ કામ નાનો નથી હોતો બવ સરસ. તમને જોઇને બીજા પણ યુટ્યુબ મા પોતાનો પ્રોફેશન શેર કરસે અને ગુજરાત ને વિક્ષિત કરસે. જય હિંદ, જય ભારત, જય જય ગરવી ગુજરાત❤️🇮🇳💯👍