Тёмный

પશું ઉથલા મારે છે ? શા માટે ? 

bhavy agri marketing
Подписаться 152 тыс.
Просмотров 10 тыс.
50% 1

નમસ્કાર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો આ વિડિયો માં
તમારા પશું માં ઉથલા મારવાની સમસ્યા કેમ થાય છે
અને થાય તો શું કરવું જોઈએ તે ની માહિતી આપેલ છે
જો વધારે માહિતી જોઈએ તો અમને સંપર્ક કરી શકો છો
મહેશભાઇ _8347770432
શ્રવણ ભાઇ 8799399736

Опубликовано:

 

23 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 37   
@Gamdiyo
@Gamdiyo 3 месяца назад
ખૂબ સરસ માહિતી આપી
@samirpatel3343
@samirpatel3343 3 месяца назад
ખુબ ખુબ સારી માહિતી આપી મહેશ sir
@khantdaksha4407
@khantdaksha4407 2 месяца назад
Very noble work 🙏 thank you for informative vidio🙏
@bhavyagrimarketing
@bhavyagrimarketing 2 месяца назад
Vadhare mahiti mate amne contact karo
@bhavyagrimarketing
@bhavyagrimarketing 2 месяца назад
8347770432
@devkhant6512
@devkhant6512 2 месяца назад
Saras Mahesh bhai
@parmarmahesh1309
@parmarmahesh1309 3 месяца назад
Saras mahiti bhai ❤❤
@Gujratvyaparbazar
@Gujratvyaparbazar 2 месяца назад
Good information sir ji
@amitganguly2879
@amitganguly2879 3 месяца назад
Va bhai Va superb
@maheshdangar768
@maheshdangar768 Месяц назад
Bijdan kari thaki gaya pasu retu nathi ripit aave che
@DolatsinhChitra
@DolatsinhChitra 3 месяца назад
Good job
@krishna-qn6yf
@krishna-qn6yf 2 месяца назад
સરસ,સલ
@dabhiarvindsinh909
@dabhiarvindsinh909 3 месяца назад
Jay mataji bhai મારી પાસે એક પાડી છે ચાર વર્ષ ની પહેલા ગરમીમાં આવતી હતી બે વાર નેચરલ દેવડાવ્યું હવે ગરમીમાં આવતી નથી તો શું કરવું
@nutanjoravlogs5918
@nutanjoravlogs5918 24 дня назад
તોગાભણહોયછે
@ajaydabhi6796
@ajaydabhi6796 3 месяца назад
Best minrlmixchar Katy aave
@PragjirathvaRathva
@PragjirathvaRathva 2 месяца назад
જય માતાજી ભાઈ મારે એક ગાય છે તે ઘાબાણ થયાં પછી પણ ગરમી માં આવે અને એવાં માં તરવાઈ ગઈ તો શું કરવું
@thesmokey13
@thesmokey13 2 месяца назад
❤❤
@arjunbhiabambhaniya4229
@arjunbhiabambhaniya4229 Месяц назад
ગાય 4 દીવસ ગરમીમા રહે તો કયા રે બીજદાન કરવુ
@ChandreshPatel-l7j
@ChandreshPatel-l7j 3 месяца назад
Sar Mari vodki garmi ma avtinathi to tena mate su karvu 2 var ai karvyu pan 3 mahine chek karavi tyare Khali niklechhe
@DolatsinhChitra
@DolatsinhChitra 3 месяца назад
Good
@hetrajkher7077
@hetrajkher7077 3 месяца назад
Vitum h kai company nu saru
@vaghanijaydev4932
@vaghanijaydev4932 3 месяца назад
Pani jeo bagad આવે se te nu su કારણ mineral mixer aapusu
@ILost-c8l
@ILost-c8l 3 месяца назад
Màkay khor bav app che Amma chemical a vva che 1 Karan. Hoy
@nutanjoravlogs5918
@nutanjoravlogs5918 24 дня назад
ભાઈ હમે ચોરવાડની નજીક કુકસવાડા ગામા રહીયેછિયે જુનાગઢ જીલ્લા મા કે ગીર સોમનાથ જિલ્લામાં તમારો કોયસારોજાણીતોડોકટરહોયતો એનુ નામકહો બરીડીગ ઉપરકામકરતોહોવોજોયેહો સારોડોકટરહોયતોતેનુનામકહજો ભેસોમા જાફરાબાદિ અને ટોપલ નુ બીજદાનકરતાહોય એવાડોકટરનુનામજણાવો તમારાજેવીમાહીતીઆપવોજોયેહો
@vishaldesai9638
@vishaldesai9638 3 месяца назад
સાહેબ મારી ગાય ઉથલો મારે છે
@narasinhbhaithakor3295
@narasinhbhaithakor3295 3 месяца назад
ગાભન પહેલા અને વિયાં પછી સુ ખોળ આપવું
@patelbhaisang6866
@patelbhaisang6866 3 месяца назад
સર દરોજ વિડિયો બનાવો
@sureshgengadiya5437
@sureshgengadiya5437 3 месяца назад
ગાય ને એક આસળમા ગાઢયૂ થયગય તો તેના માટે સૂકરવુ
@rajpalsinhgohil9898
@rajpalsinhgohil9898 3 месяца назад
દવા નું નામ લખજો ૧૦૦% રીઝલ્ટ મળે
@PagiBhavan-l6e
@PagiBhavan-l6e 3 месяца назад
डोज मुक्या बाद कयु खाण दाण आपवु
@vrkunapra
@vrkunapra 3 месяца назад
પશુ બરાડા ના પાડે તો કેમ ખબર પડે ગરમી મા આવયુ છે કે નહિ અને બીજદાન કરયા પછી શું કાળજી રાખવી કયારે નીરણ ખવળાવી કયારે પાણી પીવળાવુ કયારે બેસવા દેવુ પશુ ને તે પછી થોડા દિવસ શું ખવડાવવું અને શું ના ખવડાવવુ થોડી માહિતી અથવા વિડિયો બનાવજો
@khantdaksha4407
@khantdaksha4407 2 месяца назад
Sir tame kaya district ne bilong karo cho..
@bhavyagrimarketing
@bhavyagrimarketing 2 месяца назад
Botad
@maheshpagi5138
@maheshpagi5138 3 месяца назад
2 વર્ષ થી બીજદાન કરાવી ને થાકી ગયા છીએ સાહેબ છતાં ગાય ગાભણ થતી નથી...😭😭😭
@Yashrajsinh_chauhan380
@Yashrajsinh_chauhan380 3 месяца назад
ખૂટ થી ગાભણ કરાવો અને પસી 4-5 કલાક પછી 1 ગ્લાસ લીંબુ નો રસ પીવડાવી દયો એટલે રીપીટ નહિ થાય
@sisodiyakaushik189
@sisodiyakaushik189 3 месяца назад
Kyu gam
@DolatsinhChitra
@DolatsinhChitra 3 месяца назад
Good
Далее
Тупой и ещё тупее. (и поддоны)
00:37
iPhone Flip станет ХИТОМ!
00:40
Просмотров 84 тыс.