Тёмный

પહેલીવાર સાંભળો "કાળજા કેરો કટકો" કવિ દાદબાપુના મુખે || Kavi Daad Bapu || KAVI DAAD 

ટેરવાં
Подписаться 13 тыс.
Просмотров 323 тыс.
50% 1

🔵 Title : કાળજા કેરો કટકો મારો
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔵Artist : Kavi Daad Bapu
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔵Producer : KAVI DAAD
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔴🔅🔴🔅🔴🔅🔴🔅🔴🔅🔴🔅🔴🔅
The words of the song as well as the tune are owned by the KAVI DAAD under the Copyright Act 1959, so that no song can be published directly or indirectly.
🔰 🔰 🔰 🔰 🔰 🔰 🔰 🔰 🔰 🔰 🔰 🔰
Thanks for Visit My RU-vid Channel . . . .

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 274   
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 3 года назад
વાહ વાહ અદભૂત માનવી ને એથીયે અદભુત તેની રચનાઓ સાહિત્ય જગત ને યુગો યુગો સુધી તેની ખોટ રહેશે ધન્ય છે તેમની જનેતા ને કે આવા સાહિત્યકાર ની અણમોલ એવી ભેટ જગત ને આપી પ્રભુ તેના દીવ્ય આત્મા ને શાંતિ આપે💐💐💐
@gamiamit8142
@gamiamit8142 3 года назад
કવિ દાદ બાપુ આજે આપણને છોડી ચાલ્યા ગયા 😭😭😭😭 ૐ શાંતિ
@manglubhaikathi5997
@manglubhaikathi5997 3 года назад
Om santi
@aray__
@aray__ 3 года назад
Bhagvan bapuni divy Aatmane santi Aape 😥😥😥😥
@ajjuashodiya2419
@ajjuashodiya2419 3 года назад
Om shanti🙏🙏
@themoviesworld6690
@themoviesworld6690 3 года назад
Om shanti om dad bapu ni आत्मा ने भगवान santi ape
@dadanidaya5990
@dadanidaya5990 3 года назад
🕉️ shanti 🕉️
@bhogilaldarji8135
@bhogilaldarji8135 4 года назад
વાહ ધન છે દાદ બાપુ.....આજ દિકરી ઘણી યાદ આવી ગઈ....રામે રામ બાપૂ ને...્
@vanrajgadhavi9050
@vanrajgadhavi9050 3 года назад
વંદન દાદ બાપુ 🙏🏻 Miss u ☺️ 🙏🏻 આપના જેવા ઋષિ કવિ હવે આ ધરતી પર અમને બીજે ક્યાય જોવા નઇ મળે. અમને તમારા પર સદાય ગર્વ છે. પદ્મ શ્રી દાદ બાપુ (દાદુ દાન ગઢવી)
@rajeshumot
@rajeshumot 3 года назад
વાહ દાદ બાપુ વાહ આપની રચનાઓને વંદન કર્યા સિવાય કોઈ શબ્દ જ નથી
@jayahir8471
@jayahir8471 3 года назад
માં મોગલ કવિદાદ બાપુ ની દિવ્ય આત્મા ને શાંતિ આપે ૐ શાંતિ ૐ
@ajitmeta129
@ajitmeta129 3 года назад
કલમે અક્ષરની કળા,અને નાભિ શબ્દે નાદ, ભણે “ભગીરથ" હાલીયો, દુનિયા છોડી દાદ. 😭😭😭😭 ૐ શાંતિ
@ram7912
@ram7912 3 года назад
🙏🙏
@dashu_m
@dashu_m 3 года назад
શું વખાણ કરું કવિ દાદ બાપુ તમારા શબ્દો ના ❤️ ઓમ શાંતિ 🙏 પ્રભુ તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે.🙏
@sonalbachudasama9788
@sonalbachudasama9788 3 года назад
ૐ શાંતિ પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી હૃદય થી પ્રાર્થના 🙏🙏🙏
@jagdishsinhgohil2668
@jagdishsinhgohil2668 3 года назад
Wah dad wah
@vijyabagadhavi7386
@vijyabagadhavi7386 3 года назад
સ્વ કવિ દાદબાપુ તમારી સ્વગ ની સફર થી દરેક દિકરી ના કાળજા કેરો કટકો 😭😭😭
@RahulPrajapati-my7cq
@RahulPrajapati-my7cq 3 года назад
તમારી દિવ્ય આત્માને શાંતિ આપે......... 🙏🙏🙏
@mitulpira1260
@mitulpira1260 Год назад
વાહ સૌરાષ્ટ્રનું રતનવાહ જય હો કવિ દાદ બાપુ
@sahdevsinhrathod380
@sahdevsinhrathod380 3 года назад
We respect people only after when they leave us ... Such a great soul rest in peace ...😔☹️🙏🏻
@pareshrupani2393
@pareshrupani2393 4 года назад
વાહ દાદ બાપુ આંખો ભીની થઈ ગઈ🙏
@chaturthakor676
@chaturthakor676 3 года назад
આપના દિવ્ય આત્મા ને શાંતિ મળે એવી પ્રભુને પ્રાર્થના 🙏🙏🙏🙏🙏
@the_mojilo_svj2690
@the_mojilo_svj2690 4 года назад
Vah dadbapu vah tamaru song tir ni jem khuchi giya Dadbapu vah 😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ValabapuValabapu
@ValabapuValabapu 26 дней назад
જય હો કવિ શ્રી દાદ બાપુ જય માતાજી
@hardikdesaihardikdesai9679
@hardikdesaihardikdesai9679 3 года назад
આપના દિવ્ય આત્માને શાંતિ મળે એવી ભગવાનને પ્રાર્થના
@govindsonara139
@govindsonara139 3 года назад
સૂર સાહિત્ય તણો આથમી ગયો આજ ઠપકો ઠાકર ને દેનાર દૂલો કવિવર દાદ કવિ કાગ ના નિધન બાદ એવુલાગતું હતું લોક સાહિત્ય નો સૂરજ આથમી ગયો પરંતુ કવિ દાદ ની રચના ઓએ સાહિત્ય જગત ચાર ચાદ લગાવી દીધા લોક સાહિત્ય ના વિરલ વ્યકિતવ ની અણધારી વિદાય થી સાહિત્ય ના સૂરજ ઝાંખો લાગે છે આ મહાન ચારણ મહાત્મા ને ભાવભીની અંજલિ કે બી આહિર આમલીયારા કચ્છ
@HardikPatel-ze5qq
@HardikPatel-ze5qq 3 года назад
One of the best poem ever ❤️
@શિવભક્ત-થ5હ
@શિવભક્ત-થ5હ Месяц назад
અદભુત પરમાત્મા નુ તત્વ એટલે આપણા કવિ સંત શ્રી દાદ બાપુ એમના દીકરા જીતુભાઈ પણ અદ્ભુત
@narendrasinhjadeja6671
@narendrasinhjadeja6671 3 года назад
અદ્ભુત માનવીની અદ્ભુત રચના દાદ બાપુને વંદન
@dipakdharek6808
@dipakdharek6808 3 года назад
વંદનીય. કવીરાજ
@Ishvari_studiyo
@Ishvari_studiyo Год назад
Jay mataji kavi dad bapu .vah kaviraj..apna atamane bhagvan siv Shanti ape
@govindvadher8774
@govindvadher8774 3 года назад
Dadbapu tane saday yad avso om shanti tamara divya atmane bhagvan santi aape ...👏👏
@hajahgadhavikagpremikavira2006
@hajahgadhavikagpremikavira2006 4 года назад
જય હો દાદ બાપુ
@hemanshibokhiriya4300
@hemanshibokhiriya4300 3 года назад
Vah kaviraj
@jagudetroja1113
@jagudetroja1113 5 месяцев назад
વાહ દાદબાપુ લાખો વંદન મિશયુ
@zinzalamanish8056
@zinzalamanish8056 3 года назад
ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ કવિ દાદ બાપુને
@degamapankaj1847
@degamapankaj1847 3 года назад
એક કહેવત છે કે કવિ ક્યારેય મરતા નથી કવી દાદ બાપુ આપણા દિલ માં હજી જીવેજ છે અને જીવતા રેહછે 🙏🙏🙏🙏
@manglubhaikathi5997
@manglubhaikathi5997 3 года назад
Aje dad bapu apni vache thi chaliya gaya sonal maa temna atma ne santi ape🙏🙏🙏
@khatrishantilal9066
@khatrishantilal9066 3 года назад
कोटी कोटी‌ नमन दादबापु ने । जय ईशरदासजी 🌹🙏
@thakornavghan485
@thakornavghan485 Год назад
ના ભુતો ના ભવિષ્યતિ.....કવિ દાદ ઓલ ટાઇમ મિસ યુ....
@yuvrajsinhnandhu4087
@yuvrajsinhnandhu4087 5 лет назад
Dadbapu ne vandan...... 🙏🙏
@harisinhjadav2587
@harisinhjadav2587 27 дней назад
પરમાત્મા તેના દિવ્ય આત્મા ને શાન્તિ આપે એવી પ્રાર્થના
@vijayrajsinhzala6108
@vijayrajsinhzala6108 2 месяца назад
ભગવાન દાદ બાપુ ના આત્માને શાંતિ આપે
@bhaktibenthakkar6934
@bhaktibenthakkar6934 3 года назад
એકદમ લાગણીવશ બનાવી દે છે... ઉત્તમ રચના...
@maheshpadhiyarpadhiyar8015
@maheshpadhiyarpadhiyar8015 3 года назад
વાહ દાદ બાપુ વાહ ભગવાન તમારાં દિવ્ય આત્માને શાંતિ આપે,,,
@devdanand7358
@devdanand7358 3 года назад
ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે.. ૐ શાંતિ 🙏
@tulsibhaidhanabhai9436
@tulsibhaidhanabhai9436 3 месяца назад
Sadar Shradhanjali Kavi Dad Bapu ne .
@jayeshparmar5396
@jayeshparmar5396 2 года назад
Vah dad bapu vapu aava hirla no male bhai😭😭😭👌👌👏👏👏🇮🇳🇮🇳🇮🇳
@dharmendrasinhchauhan3712
@dharmendrasinhchauhan3712 4 месяца назад
🙏🌹🙏 ha Kaviraj ha 🙏🌹🙏
@shaileshpatel3871
@shaileshpatel3871 3 года назад
Gujarati jivashe tya sudhi dadbapu Amar raheshe🙏🏻🙏🏻🙏🏻
@ranayuvrajsinh322
@ranayuvrajsinh322 Месяц назад
કવિ દાદ ...વાહ કવિરાજ
@UkabhaiVala-v6b
@UkabhaiVala-v6b 26 дней назад
કવિદાદ.બાપુને. ૐ.. શાન્તિ શાન્તિ શાન્તિ
@dineshmangukiya8052
@dineshmangukiya8052 Месяц назад
Adbhut bapu ni rachna se ho❤
@arvindrathava369
@arvindrathava369 11 месяцев назад
Exllent word and sing a song,,,, Miss you daad baapu, bhagavan tamaru Kalyan kare avi prathna,,,
@chiragpurohittalalaviolini2704
@chiragpurohittalalaviolini2704 4 года назад
Bapu ne joi ne mara swargasth pappa yaad avya Jai mataji
@rajveergadhavi4694
@rajveergadhavi4694 5 лет назад
Wah dadbapu Wah 🙏
@bhaveshkantariya59
@bhaveshkantariya59 Год назад
Whaaa deep words bapu
@mrodedara4826
@mrodedara4826 3 года назад
Om santi kavi dad bapu bhagvan tamari divya atma ne Santi ape🙏🙏🙏🙏🙏
@देवायतरबारी
વાહ........દાદ બાપુ નમન તમને......બાપ
@chiragpurohittalalaviolini2704
@chiragpurohittalalaviolini2704 4 года назад
Wah bapu 👌🏼👌🏼
@satishdalvadi6495
@satishdalvadi6495 3 года назад
dilna bhav ne dil sathe jane jodine a rachana banavi hoy avu lage che.. tamara charno ma mara vandan che..
@savanbharvad5182
@savanbharvad5182 3 года назад
ગુજરાત નું ઘરેણું કવિ શ્રી દાદ બાપુ નું નિધન થયેલ છે। 😭😭😭
@nayanchavda5262
@nayanchavda5262 3 года назад
ૐ શાન્તિ શાન્તિ શાન્તિ 🙏🏻
@keyurshamla464
@keyurshamla464 4 года назад
Wah... daad bapu wah.....
@ravir.manavadariya2447
@ravir.manavadariya2447 4 года назад
જય માતાજી દાદ બાપુ
@hzala2459
@hzala2459 4 года назад
Vah moj vah khubaj saras varnan
@santossodha2914
@santossodha2914 2 месяца назад
Jay ho bapu
@vaidikbhalala6075
@vaidikbhalala6075 3 года назад
Vah dad bapu
@traderdilip_official
@traderdilip_official 2 года назад
Kavi dad ❤
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 3 года назад
Saras
@Aruhal23
@Aruhal23 Год назад
Kaym khotap sarse apne dad bapu🙏🏻
@jugalsinhjizala07official57
@jugalsinhjizala07official57 7 месяцев назад
મારું પ્રિયગીત ❤
@sabalbaldev660
@sabalbaldev660 4 года назад
Jay Ho Jay Ho Bapu
@drvasantbhaipatel6323
@drvasantbhaipatel6323 3 года назад
Thousands of claps to LEGENDERY DAD BAPU...Diamond of Gujarati Literature & Culture...Dad Bapu remains immortal ...
@ramjimakwana670
@ramjimakwana670 Год назад
વાહ કવિ દાદ ધન્ય છે તમને
@ahirgopaldangar8986
@ahirgopaldangar8986 5 лет назад
જય હો
@Gujarati_adda
@Gujarati_adda 2 года назад
જય હો દાદ બાપુ ❤️
@ashoksaraf1362
@ashoksaraf1362 3 года назад
कवि दाद बापू गुजरात नुं गौरव छे।
@golden_7
@golden_7 Год назад
Jay ho
@vijaydigitalofficial
@vijaydigitalofficial 4 года назад
Jay Ho Bapa
@ImranPathan-i8l
@ImranPathan-i8l 5 месяцев назад
વાહ દાદબાપુ તમને લાખો વંદન
@prakashgadhvi3636
@prakashgadhvi3636 5 лет назад
જય મોગલ
@boydsmusaabdula2020
@boydsmusaabdula2020 2 года назад
દાદ બાપુને કોટી કોટી વંદન સો સો સલામ
@mukeshdangadhvi9236
@mukeshdangadhvi9236 4 года назад
Vahhhhhhhhhhh......badabapu
@dipakdethaliya9163
@dipakdethaliya9163 3 года назад
May his great soul rest in peace
@dharmendragoswami434
@dharmendragoswami434 3 года назад
Vaah bapu vaah
@himmatdodiya2372
@himmatdodiya2372 3 года назад
કવિ દાદ 🦁🔥🔥🚩👌
@gautampsuthar6023
@gautampsuthar6023 3 года назад
Heart touching creation by Dadbapu
@vipulahir4418
@vipulahir4418 4 года назад
Jay Ho Dad Bapu 🙏🙏
@hardikgirigoswami8730
@hardikgirigoswami8730 2 года назад
જય હો સંતવાણી
@shivlalravaiya6808
@shivlalravaiya6808 Год назад
દાદબાપુ આપ નેલાખ લાખ વંદન વંદન વંદન હો
@naranmanasng1661
@naranmanasng1661 2 года назад
સરસ🙏🙏🙏
@sureshbhaiparmar5538
@sureshbhaiparmar5538 8 месяцев назад
Great DAD Bapu.
@rajeshdodiya4029
@rajeshdodiya4029 2 года назад
Aa va kaviraj 100salam jay ho dad bapu
@hardikgirigoswami8730
@hardikgirigoswami8730 2 года назад
ખૂબ ખૂબ આભાર
@sejalpchauhan1328
@sejalpchauhan1328 3 года назад
Ha dadbapu ha.
@B.darbar
@B.darbar Год назад
વાહ કવિ દાદ
@samatcharan4474
@samatcharan4474 4 года назад
Jay ho daad bapu
@nalinibenchaniyara6562
@nalinibenchaniyara6562 Год назад
Pranam.
@hardikgirigoswami8730
@hardikgirigoswami8730 2 года назад
જય નારાયણ
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 3 года назад
Ha charan
@gujarati.nagrik8241
@gujarati.nagrik8241 4 года назад
Vah dadbapu vah.adbhut rachna che
@hemaxirupareliya8680
@hemaxirupareliya8680 4 года назад
Vah dadabapu vah
@vijayodedara1483
@vijayodedara1483 2 года назад
Beautiful song
@kavitbokarvadiya9548
@kavitbokarvadiya9548 2 года назад
Om shanti🕉🙏🏻🕉🙏🏻🕉🙏🏻🕉🙏🏻
@milanprajapati9467
@milanprajapati9467 2 года назад
દાદબાપુ, તમારી યાદ બહુ આવે છે. 🙏😭
@rajumodhera7059
@rajumodhera7059 4 года назад
Dad bapu saras
@PravinParmar-xw9yn
@PravinParmar-xw9yn 2 года назад
One of my favourite song 👍👍👍🙏🙏
@vyasharshadray5383
@vyasharshadray5383 Год назад
Padam shri DAD bapu🙏🙏
Далее
KALJA KERO KATKO MARO || JITU DAD GADHVI || RATADIYA
17:49
GREAT idea for Camping #bushcraft #survival #lifehacks
00:24
🕊️Valera🕊️
00:34
Просмотров 885 тыс.
Hiran Ni Raat | Gir | Kavi Daad Bapu | KAVI DAAD
31:56