Тёмный

પાક અને કળી ના લાડવાvillage cooking channelgujarat village life foodvillage lifevillage life youtube 

BL vadi vlog
Подписаться 70 тыс.
Просмотров 36 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 424   
@munabhimakwana
@munabhimakwana 8 месяцев назад
બોવ સરસ વિડીયો બનાવ્યો છે
@maheshbhuvela.jaymahakali2851
@maheshbhuvela.jaymahakali2851 8 месяцев назад
ખુબ સરસ ગુદર પાક બાપા સીતારામ 🙏🙏🙏🌹
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
બાપા સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@bhartishah6113
@bhartishah6113 8 месяцев назад
Bahuj Sara's banavya ladu
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ભારતીબેન ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@naynagadhavi1213
@naynagadhavi1213 8 месяцев назад
Vah khub saras
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@KarshanKodiyatar-uy9kn
@KarshanKodiyatar-uy9kn 26 дней назад
સીતારામ દાદા દાદી પાક અને કળી ના લાડવા ખૂબજ સરસ રીતે બનાવીયા છે રેખાબેન જૂનાગઢ રબારી 😊❤
@Blvadivlog
@Blvadivlog 22 дня назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@akshayvavdiya007
@akshayvavdiya007 8 месяцев назад
સીતારામ વાડી ના વીડિઓ જોઈન મોજ પડી જાય આવા જ વીડિઓ બનાવતા રેજો અને જીવન જીવતા રયો આવી પ્રભુ ને પ્રાથના. જય માતાજી
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ અક્ષયભાઈ કેમ છો મજામાં ને. બસ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમે વિડિયો બનાવતા રહેશું 🙏🏻🙂
@anandibennai2802
@anandibennai2802 8 месяцев назад
વાહગિતાબેનગુદરનાલાડુમસતબનાવયાઆનંદબેનબલુશુઅમેસુર્ડતથીતમારોવિડીયો
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ આનંદીબેન ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@hasmukhbhaipandav8577
@hasmukhbhaipandav8577 8 месяцев назад
અમે તમારા વીડીયો દરોજ જોઈએ છીએ બહુ મજા આવે છે તમે પક્ષીઓ માટે ખુબ સરસ કામ‌ કરો છો અમારા માટે પણ પાકના લાડવા મોકલજો અમારૂં નામ લેજો હસમુખ ભાઈ પાંડવ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ હસમુખભાઈ કેમ છો મજામાં ને. બસ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@varshazala8699
@varshazala8699 8 месяцев назад
Varsha zala આદિપુર કચ્છ
@anishbarot8646
@anishbarot8646 3 месяца назад
સીતારામ બાબુ કાકા કાકી અને બાએ ભેગા મળી ખુબ જ સરસ ગુનદર નાં લાડુ બનાવ્યા છે અનીષ ભાઈ બારોટ વડોદરા
@Blvadivlog
@Blvadivlog 3 месяца назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@malaylathiya
@malaylathiya 8 месяцев назад
જમાવટ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@gitagadhavi3650
@gitagadhavi3650 6 месяцев назад
Pak na ladva ben ae bahuj mast banaviya
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada 8 месяцев назад
બવ સરસ લાડવા બનાવ્યા
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ યુવરાજસિંહ ખુબ ખુબ ધન્યવાદ આપનો 🙏🏻🙂
@ajayvala3352
@ajayvala3352 8 месяцев назад
Jay mataji dada🙏🙏🙏har har mahadev. hu tmne jov to mane mara dada ni yad aavi jay chhe.mara dada pn tmari jem bov j dayalu dil na gata..
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો. આનંદ થયો જાણી ને કે અમારા વિડિયો તમારી લાગણી સાથે જોડાયેલા છે. બસ અમારા વિડિયો બનાવવાની મેહનત સફળ થઈ. આપનો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો. અને વિડિયો જોતા રહેજો 🙏🏻🙂
@ajayvala3352
@ajayvala3352 8 месяцев назад
Hu dada ultratech cement ma chhu tamne cement chemical ni jarur hoy to Mane janavjo
@varshakava6746
@varshakava6746 8 месяцев назад
વાહ ગીતા બેન ખુબ જ સરસ લાડવા બનાવ્યા છે હું તમારા બધા જ વિડીયો જોવું છું તમારા બંનેની જોડી ખૂબ જ સરસ છે
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ વર્ષાબેન ખુબ ખુબ ધન્યવાદ આપનો. આપની કોમેન્ટ હોય જ છે. આપ આપનું પૂરું નામ અને ગામ જણાવજો 🙏🏻🙂
@shilpamistry2777
@shilpamistry2777 8 месяцев назад
mast ladu banavya che bhn Ahemdabab shilpa ben
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ શિલ્પાબેન ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@nayanchitroda6847
@nayanchitroda6847 6 месяцев назад
Jay Shree Krishna Jay Mataji Kem chho majama kathiyavadi resipi Bahu saras Bane Gir_shomnath (kodinar) sita-ram.
@manusihora7622
@manusihora7622 8 месяцев назад
🎉🎉🎉🎉
@panabenthakar4431
@panabenthakar4431 8 месяцев назад
વાહ સરસ લાડવા બનવા હુ તમારો વીડિયો જોવ છું મારું નામ છે પન્નાબેન સંતોકી જામ જોધપુર
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@GordhanbhaiDudhat-b3o
@GordhanbhaiDudhat-b3o 8 месяцев назад
Saras
@rajeshm1820
@rajeshm1820 8 месяцев назад
સુથાર.રાજુભાઈ.ગઢડાસવામિના.તમારા.વિડીયો.જોવાની.ખુબ.મજા.આવેશે.મારે.તમને.મલવા.આવવુ.છે..જમવા.પણ.રોકાવુ.છે..દેશી
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ રાજુભાઈ ખુબ ખુબ ધન્યવાદ આપનો. ચોક્કસ આવજો ભાઈ અમને આનંદ થશે . બસ આવો જ પ્રમે અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા 🙂🙏🏻
@vishaldihora3065
@vishaldihora3065 8 месяцев назад
😁😁😁
@gobarbhaibabriya1940
@gobarbhaibabriya1940 8 месяцев назад
તમે ખુબજનસીબદારછો
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ 🙏🏻 ખુબ ખુબ ધન્યવાદ આપનો
@geetahakani9530
@geetahakani9530 8 месяцев назад
Kub Saras. Vangi
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો
@alpadonda1253
@alpadonda1253 8 месяцев назад
Sitaram mast pak banavyo ho ghee is Gunkari sachi vat mari kamar dukhe che last 3 days thi ba ae saras banavyo hu banavis thank you mota bhai bhabhi and baa badhane Alpaben na Sitaram 🙏🙏❤️
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ અલ્પાબેન ખુબ ખુબ ધન્યવાદ આપનો વિડિયો જોતા રહેજો આપનું નામ આવશે . આપનો પ્રેમ અને સહકાર ખુબ સારો છે.
@vidhyajasani9954
@vidhyajasani9954 8 месяцев назад
Vah bou saras pak
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આપનો અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@tarlapandya993
@tarlapandya993 8 месяцев назад
Vah khub saras.તમારી બધી વાનગી ખુબ સરસ હોય છે ખેતર નો પાક પક્ષીઓ અને મકાન બનાવવાની વિગત ખુબ સરસ હોય છે અભિનંદન પૂજ્ય બા ને મારા વંદન તરલા એસ.પંડ્યા સુભાષ નગર ભાવનગર.આજે પાક સરસ બનાવ્યો અમે પણ બનાવશુ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ તરાલાબેન ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. બસ આપ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂 વિડિયો જોતા રહેજો 🙏🏻🙂
@bhaveshhalapra6225
@bhaveshhalapra6225 8 месяцев назад
વાહ જમાવટ હો પણ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ભાવેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@શીતલબેનમાધવાચાયૅ
શીતલ બેન સરસ રસોય બનાવો છો
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ શીતલબેન ખુબ ખુબ ધન્યવાદ આપનો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@MadhubenPatel-pv7li
@MadhubenPatel-pv7li 8 месяцев назад
Jay shree krishana
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય શ્રી કૃષ્ણ સીતારામ 🙏🏻 અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં
@chandrakalashimpi35
@chandrakalashimpi35 8 месяцев назад
Thanks. Very nice videos.
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@kimpaldonga4661
@kimpaldonga4661 8 месяцев назад
Khub super very nice 👍🙂 videos che ymmi ymmi best of luck 🤞💯💯💯💯 bhi ramara badhaye video khub super Hoy che Jay shree Krishna 🙏👌👌👏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય શ્રી કૃષ્ણ સીતારામ બસ આપનો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@jigneshlakum1795
@jigneshlakum1795 8 месяцев назад
હંસાબેન સખવદર થી બોલું છું સરસ વીડીયા
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ હંસાબેન 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો
@મૈયાણીબાબુભાઈઉકાભાઈ
ભાઈ ,,તમારા વીડીયો જોવ છુ.સરસ વીડીયો બનાવો છો.જીવન ની સાચી મોજ આ છે.ગામડા નુ જીવન, મહેનત અને આનંદ એજ સાચુ છે.આપનો પક્ષી પ્રેમ ધન્યવાદ ને પાત્ર છે....સિતારામ🙏
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. બસ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. 🙂🙏🏻
@dharmistapatel2294
@dharmistapatel2294 7 месяцев назад
👌👌👌
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@rajeshjani7654
@rajeshjani7654 8 месяцев назад
ખૂબ સરસ વિડીયો બનાવો છો... તમારા ગામ નું નામ જણાવશો.
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ 🙏🏻 ખુબ ખુબ ધન્યવાદ આપનો અમારું ગામ સિહોર તાલુકા નું બોરડી ગામ છે
@patelsejal-g7u
@patelsejal-g7u 8 месяцев назад
Super video bhai
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@varshazala8699
@varshazala8699 8 месяцев назад
Fast coment sitaram Kaka kaki ne ❤ Jay mataji kaka kaki
@varshazala8699
@varshazala8699 8 месяцев назад
Varsha ba zala. આદીપુર કચ્છ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય માતાજી વર્ષાબા ઝાલા સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@vajadarshna.p1245
@vajadarshna.p1245 8 месяцев назад
ગીતાબેન લાડવા બહુ મસ્ત
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ દર્શનાબેન ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@bhavnaoza4933
@bhavnaoza4933 8 месяцев назад
Tamra video kubaj saras hoi che sitaram
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@heenarajani5625
@heenarajani5625 8 месяцев назад
Bahu saras bbavya ladu ame thali ma bnaviye peace kriye
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ હા એમ પણ કરી શકાય . આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ. અમારા વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@sambhugohil1416
@sambhugohil1416 7 месяцев назад
હા. દાદા ની મોજ હા
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@kolipatelkalubhai2362
@kolipatelkalubhai2362 2 месяца назад
દાદા.તમારા.વિડીયો.જોવાની.ખુબ.મજાઆવેછે..જયસીતારામ.બાને..સીતારામ
@Blvadivlog
@Blvadivlog 2 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@vikrambapu1836
@vikrambapu1836 8 месяцев назад
વાહ જય હો સ્લેબ માટે શુભકામના સાથે શુભેચ્છાઓ જય સીયારામ અને ધી ની સરશ જાણકારી આપી નવી યુવા ધી નો ઓછો ઉપયોગ કરે છે એમને પણ હવે થી ધી ખાવાનું મન થસે 😊❤❤❤
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ બાપુ . ખુબ ખુબ ધન્યવાદ આપનો. સાચી વાત કહી આપે.
@sumanvaghela249
@sumanvaghela249 8 месяцев назад
Ladva khava nu mn thy gyu bhuj srs bnya che ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ સુમનબેન ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@dineshbambhava7588
@dineshbambhava7588 8 месяцев назад
જય દ્વારકાધીશ 🙏🙏
@vidhyajasani9954
@vidhyajasani9954 8 месяцев назад
Jai shree krishna🙏🙏
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય શ્રી કૃષ્ણ 🙏🏻 સીતારામ
@alpagohil5001
@alpagohil5001 8 месяцев назад
Masi e khub saras ladva banavya ❤ masi na hath ma jadu chhe❤
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@gsraval3197
@gsraval3197 8 месяцев назад
Saras Ladwa Saras video
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@BT-md5bf
@BT-md5bf 8 месяцев назад
Babu Bhai tamaro bhav bahuj Saro chhe koi ne khavadavi ne khush thav chho bhagwan tamane shukhi rakhe Jay shree Krishna 🙏🙏🙏🙏ba ane ben ladava saras banaviya chhe 👌👌👌 very nice video 👍👌 Jay mataji 🙏🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય શ્રી કૃષ્ણ આપની સહાનુભૂતિ થી ખુબ જ ખુશી થય. બસ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા. જય શ્રી કૃષ્ણ જય માતાજી. વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@kirnaanjaria3871
@kirnaanjaria3871 8 месяцев назад
Wah wah plastik bau mst idea 🙏👌👍🌹
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@manusihora7622
@manusihora7622 8 месяцев назад
લાડવા મને બહું ભાવે છે
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ મનુભાઈ કેમ છો મજામાં ને?
@rahishrahish5100
@rahishrahish5100 8 месяцев назад
તમે જે પાક નાલાડવા ની રેસીપી બતાવી તે બવજ સરસ હતી મને બવજ ગમી વા ગીતા બેન હૂ જામનગર થી આસતાના બેન
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ આસતાનાબેન ખુબ ખુબ ધન્યવાદ આપનો. બસ આપનો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@kusumpatel5907
@kusumpatel5907 8 месяцев назад
Khub Saras Bhai
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@savitakeshwala2055
@savitakeshwala2055 8 месяцев назад
kaka ne kaki ne ba ne sitaram tamaro video joine khubaj maja ave che ho. khubaj Saras ladva banava che joine khavanu man Thai che. ne kabutar pan ave che to joine anand thay che kaka ho to sitaram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
@ushasheth6381
@ushasheth6381 8 месяцев назад
Sau pahala baa ne pranam.bhai n bhabhai khub Saral pramal haste Anne bhai jamavat sabda bola che jonar ne pan lage che ama pan moj Kariya che aa.tamari bhasha khub saras che jamavat karavo cho.khub khub dhanya vad.❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ સવિતાબેન ખુબ ખુબ ધન્યવાદ આપનો. કેમ છો મજામાં ને. આપનો પ્રેમ અને સહકાર ખુબ મળે છે .અને કૉમેન્ટ પણ બોવ જ હોય છે. આગળ ના વિડિયો માં આપનું નામ લેશું . બસ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ સવિતાબેન ખુબ ખુબ ધન્યવાદ આપનો. કેમ છો મજામાં ને. આપનો પ્રેમ અને સહકાર ખુબ મળે છે .અને કૉમેન્ટ પણ બોવ જ હોય છે. આગળ ના વિડિયો માં આપનું નામ લેશું . બસ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ આપનો પણ ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. અને વિડિયો જોતા રહેજો.🙏🏻🙂 ખુબ જ આનંદ થાય કૉમેન્ટ વાંચી ને
@hanshakhasatiya4294
@hanshakhasatiya4294 Месяц назад
સીતારામ બાબુભાઈ અને ગીતાબેન ગામ બોરસદ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bhupendrasinhzala563
@bhupendrasinhzala563 8 месяцев назад
મકાન નો સ્લેબ ભરાઈગયો સરસ બાબુભાઈ અને પાક પણ સરસ બનાવીયો અમારા બેનબા અને બા એ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ભૂપેન્દ્ર સિંહ કેમ છો મજામાં ને. બસ આપનો પ્રેમ અને સહકાર બનાવી રાખજો. એટલે અમે ઉત્સાહ માં રહીએ 🙏🏻🙂
@AshvinPatel-g7g
@AshvinPatel-g7g 8 месяцев назад
સીતારામ કાકા સરસ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@hansharamesh4005
@hansharamesh4005 8 месяцев назад
જય સીતા રામ જય સ્વામિનારાયણ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ જય સ્વામિનારાયણ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@ashapatel518
@ashapatel518 8 месяцев назад
Jai mataji 🙏 from London
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય માતાજી આશાબેન સીતારામ
@ramjipipaliya1164
@ramjipipaliya1164 8 месяцев назад
VAH VIDEO JOI MOJ PADI JAI CHE TAMARU GAM KAYU KESHO SITA RAM
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ રામજીભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો અમારું ગામ સિહોર તાલુકા નું બોરડી ગામ છે
@heroharsh9359
@heroharsh9359 8 месяцев назад
❤❤❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@hetalthakor-yz3wt
@hetalthakor-yz3wt 8 месяцев назад
Sitaram kaka kaki ne aaj to jamavat kari didhi pak na ladu banavine baa ne jay shree Krishna
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય શ્રી કૃષ્ણ હેતલબેન ખુબ ખુબ ધન્યવાદ આપનો. બસ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@kapilamistry9025
@kapilamistry9025 8 месяцев назад
Ladva to bav saras baniya che 👌👌👌
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ કપિલાબેન ખુબ ખુબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@RamniklalDudhaiya
@RamniklalDudhaiya 8 месяцев назад
Boh saras che
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@parmarhit8288
@parmarhit8288 8 месяцев назад
જમવાનું બહુ સરસ બનાવો છો તમે
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@HitendraGoswami-dt3ex
@HitendraGoswami-dt3ex 8 месяцев назад
Vaah....dada....
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ હિતેન્દ્ર ગોસ્વામી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@HARSHABENPATEL-xt9lu
@HARSHABENPATEL-xt9lu 8 месяцев назад
બા એ લાડવા સરસ બનાયા દાદા તમે બહુ કામ કરો છોગાળા તમારો વીડીયો બહુજ સરસ હોય છેબઘા ને સીતારામ 🙏🙏
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો. આપનું પૂરું નામ અને ગામ જણાવજો. આપની કોમેન્ટ હોય જ છે. બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻
@dineshbambhava7588
@dineshbambhava7588 8 месяцев назад
સીતારામ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ 🙏🏻 અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@arunadave5806
@arunadave5806 8 месяцев назад
Pak na ladu ..khub j healthy ane Swadisht lagya hu pan aa baba avani try karish ...tamaro birds pratyeno prem khub j Prasansniy chhe ..Jay Sita Ram..🙏🙏
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ અરૂણાબેન ખુબ ખુબ ધન્યવાદ આપનો. કેમ છો મજામાં ને. બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙏🏻🙂
@rashmiksoni3878
@rashmiksoni3878 8 месяцев назад
Jai siya Ram kaka tamaro vlog bahu game 6e wah
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય સીયારામ રશ્મિકાબેન ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અમે આવા ને આવા વિડિયો બનાવતા રહીશું
@maherunishasheikh5187
@maherunishasheikh5187 8 месяцев назад
maherunisha shaikh bahuj saras hu roj v d o jav chhu
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો આનંદ થયો જાણી ને આપ અમારા વિડિયો જોવો છો . બસ આપનો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો અને સારી સારી કૉમેન્ટ કરતા રહેજો 🙏🏻🙂
@bharatbhaidabhi3425
@bharatbhaidabhi3425 8 месяцев назад
ખુબ સરસ ભાઈ ‌પક્ષી ઉપરનો તમારો પ્રેમ ભાવ કાયમ રહે એવી ભગવાન દ્વારકાધીશ‌ નેપ્રાર્થના સુરત 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ભરતભાઈ ખુબ ખુબ ધન્યવાદ આપનો. આપનો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો . અને વિડિયો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@hareshbhaidobariya8797
@hareshbhaidobariya8797 8 месяцев назад
Mast che
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ હર્ષભાઈ ખુબ ખુબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@heenabarchha281
@heenabarchha281 8 месяцев назад
જય શ્રી કૃષ્ણ 🙏🙏
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય શ્રી કૃષ્ણ હીનાબા સીતારામ 🙏🏻
@vins6036
@vins6036 8 месяцев назад
Mick upar moju peravi do sound clear thai jese. Jai sita ram🙏
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
આપનો ખુબ ખુબ આભાર. ચોક્કસ કરીશું એમ. બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@dilipbkanani
@dilipbkanani 8 месяцев назад
Jay swaminarayan
@dilipbkanani
@dilipbkanani 8 месяцев назад
Dilip kanani Mumbai
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય સ્વામિનારાયણ દિલીપભાઈ સીતારામ 🙏🏻
@rashikbhairashikbhai138
@rashikbhairashikbhai138 8 месяцев назад
જય મુરલીધર
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય મુરલીધર રશિકભાઈ સીતારામ 🙏🏻
@nileshgarejaatoz1612
@nileshgarejaatoz1612 8 месяцев назад
દાદા તમે આવું બધું ભોજન બનાવો છો અમે અમારા ઘર વાળા કીધું કે આવું બનાવો એમણે એમ કીધું કે દાદા પાસે જતા રહો
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ નિલેશભાઈ ખુબ ખુબ ધન્યવાદ આપનો. અરે આવી જાવ ભાઈ વાડી એ.આનંદ થશે અમને .🙂🙏🏻
@Messillionel10
@Messillionel10 8 месяцев назад
Sita Ram
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ 🙏🏻 અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@bijalpandya6400
@bijalpandya6400 7 месяцев назад
Hiii bappa kem 6o ... sita ram bav saras recipe bataivi kai junu sikhva madiyu khub aabhar ...🙏
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@mayaoza7117
@mayaoza7117 8 месяцев назад
Ame y Bhavnagar na j chhie ho?Bhavnagar na manaso khadhe ne khavrave bey bahu j hoshiyaar hoy ho....e....j aapdi khasiyat 6....badhay ne Sitaram🙏🏻🙏🏻
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો આપની વાત એક દમ સાચી છે. આપનો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો . અને વિડિયો જોતા રહેજો 🙏🏻🙂
@alingbhaichavda9963
@alingbhaichavda9963 8 месяцев назад
જયમોરધરભાઈ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય મોરલીઘર અલિંગભાઈ સીતારામ 🙏🏻
@VarshaChauhan-o3j
@VarshaChauhan-o3j 8 месяцев назад
Geeta ben Jay shree Krishna 🙏 majama ne 😊❤
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય શ્રી કૃષ્ણ સીતારામ 🙏🏻 એક દમ મજા માં તમે કેમ છો 🙂
@yessolanki2435
@yessolanki2435 8 месяцев назад
રામ રામ. કાકા. અશોક સોલંકી. શોભાવડ.
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
રામ રામ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada 8 месяцев назад
વાહ ભાઈ વાહ જય માતાજી સીતારામ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય માતાજી યુવરાજસિંહ આપ તો પરિવાર માં ભળી ગયા. આશા રાખું છું આપે વિડિયો પૂરો જોયો હશે .આપનું નામ આવી ગયું છે વિડિયો માં . બસ પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@ReynukaPandya
@ReynukaPandya 8 месяцев назад
Ame aa gunderwala Pak ma sunth no powder nakhi ye. Aabhar tamaro amari comments mate. Ame originally Shihore ni bajuna Ghaghli na. Usrad pan bajuma. Amare Shihore uterine Ghangjlie hasvanu. Saru chhe tamari recipes.👏👏👏👏👏.
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ઓહ સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો તમારા ગામ આવો ત્યારે ચોક્કસ અમારી વાડી આવજો . આનંદ થશે અમને . બસ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@દેશીભજન1111
@દેશીભજન1111 8 месяцев назад
જય સીતારામ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@ghanshaymmakavana
@ghanshaymmakavana 8 месяцев назад
જય શ્રી ગેલ અંબે માં સીતા રામ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય શ્રી ગેલ અંબે માં સીતારામ 🙏🏻
@parmarhit8288
@parmarhit8288 8 месяцев назад
મારું નામ રસીલાબેન છે સાલિંગપુર થી
@arvindmakwana5682
@arvindmakwana5682 8 месяцев назад
રામ રામ ને સીતારામ. બાપા સીતારામ.
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
રામ રામ અરવિંદભાઈ સીતારામ બાપા સીતારામ 🙏🏻
@savitabenchavda8866
@savitabenchavda8866 8 месяцев назад
બેન અને બા એપાકના લાડવા સરસ બનાવ્યા છે...લાડવા જોઈને ખાવાનું મન થઈ ગયું😂😂😂😂 બા ને જય શ્રી કૃષ્ણ જય સીયારામ🙏🙏
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ સવિતાબેન ખુબ ખુબ ધન્યવાદ આપનો. તમે પણ બનાવજો . ક્યારેક વાડી ની મુલાકાત પણ લેજો . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@parmarhit8288
@parmarhit8288 8 месяцев назад
ભગવાન તમને હંમેશા ખુશ રાખે
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ રસીલાબેન ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@SaefarajTariya-gm3ww
@SaefarajTariya-gm3ww 8 месяцев назад
Hara ladva dadi
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@ashishdesai4961
@ashishdesai4961 8 месяцев назад
કેમ છો કાકા અને કાકી....તમારા વિડિયો જોઇને મઝા આવે છે....
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ 🙏🏻 એક દમ મજા માં તમે કેમ છો આશિષભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 8 месяцев назад
જય માંગલ કૃપા
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય મોગલ કૃપા સીતારામ 🙏🏻
@nilapatel8242
@nilapatel8242 8 месяцев назад
Ram Ram Sita Ram 🙏. Baa na charn ma sader pranam. 🙏🙏🙏 Baa tame joi ne mane mari maa ni yaad aave che. Baa ne vinnati che k baa ahi vaadi e aavta raho .
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ બા તરફ થી આપને આશીર્વાદ . બા અહી જ રેહવનાં છે .મકાન બની જાય પછી. બસ આપ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@KuldeepRoriya
@KuldeepRoriya 2 месяца назад
સરલા રોરીયા રાજકોટ
@Blvadivlog
@Blvadivlog 2 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@nilapatel8242
@nilapatel8242 8 месяцев назад
Ram Ram Sita Ram 🙏 Bhai ane Bhabhiji ne 🙏 Bhabhiji ladva khub saras banavya che. Bhai tamari lily cham vadi ne joi ne man khush thi jay che. Tamaru gher jaldi thi bani jay evi mari shubh kamana. Aavi j rite saras video banavta raho 🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ આપનો સીતારામ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.આપનો પ્રેમ અને સહકાર ખુબ સારો છે. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@rajveerchvada6670
@rajveerchvada6670 8 месяцев назад
Lovly life
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો
Далее
NAH UH
00:17
Просмотров 2,1 млн