Jay Shree Krushna Nitaben 👏🙏 Khub Khub Dhanyavad, Haa Nidhi swarup ni samagri ma tomato no use nathi karvama aavto parantu have Gurughar ma aagya laine tomato samagri na upyog kari sakay che. Tapeli na swarup ne pan samagri ma aave che tomato..
બધા જ પ્રકારનાં શાકભાજી, કરમદા, કાચા કેળાં જેવા ફળને સમારીને અળવીનાં પાનમાં બાંધીને આપે છે એટલે આ શાકને પતરાળીનું શાક કહેવાય છે, ખાસ કરીને ખેડા જિલ્લા, ચરોતર, ડાકોર, અમદાવાદની નજીકનાં ગામ-શહેરોમાં જન્માષ્ટમીનાં પારણાનાં દિવસે અચૂક બનતું હોય છે, આભાર 🙏🙂
હા હું વીડિયોમાં બોલ્યો છું કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોય તે ગાજર, મૂળા સિવાય બાકીનાં શાકભાજી ઉમેરીને પતરાળીનું શાક બનાવી શકે છે. ટામેટા નિધિ સ્વરૂપની સામગ્રીમાં નથી આવતા પણ હવે ગોસ્વામી બાલકોનાં તપેલી નાં સ્વરૂપ ને ટામેટા સામગ્રીમાં આવે છે. વૈષ્ણવો પણ ગુરૂઘરમાં આજ્ઞા લઈને ટામેટા નો ઉપયોગ સામગ્રીમાં કરી શકે છે. (મર્યાદા માર્ગીય મંદિરોમાં ગાજર, મૂળા બધું ધરવામાં આવે છે એટલે શાકભાજી વાળા પણ બધું ભેગું જ આપે છે, આપણે જે શાકભાજી પ્રભુને ન ધરતા હોઈએ તેનો ઉપયોગ ન કરવો)