Тёмный

પિતૃદોષ / નારાયણ બલિ | DharmGyanam 

DharmGyanam
Подписаться 24 тыс.
Просмотров 122 тыс.
50% 1

🙏 જય શ્રી કૃષ્ણ 🙏
Welcome to DharmGyanam
in this video
પિતૃદોષ / નારાયણ બલિ | DharmGyanam
નારાયણબલી નો અર્થ, મહત્વ, અને તેની વિધિ | મુંડન નું મહત્વ | narayan bali puja vidhi | DharmGyanam
નારાયણ બલી નો અર્થ |
નારાયણ બલી વિધિ |
મુંડન નું મહત્વ |
પિતૃદોષ વિધિ |
narayan bali sanket |
narayan bali puja vidhi |
પિતૃદોષ |
પિતૃદોષ નિવારણ |
પિતૃદોષ 2023 |
પિતૃદોષ ઉપાય |
પિતૃદોષ મુક્તિ |
પિતૃદોષ ક્યારે થાય |
પિતૃદોષ ની વિધિ 2023 |
પિતૃદોષ નિવારણ વિધિ |
પિતૃદોષ દૂર કરવાના ઉપાય |
પિતૃદોષ દૂર કરવા શું કરવું |
પિતૃદોષ શું છે |
પિતૃદોષ કોને થાય |
પિતૃદોષ નું નિવારણ |
પિતૃદોષ નિવારણ ના ઉપાય |
પિતૃ દોષ નિવારણ વિધિ |
શું ખરેખર પિતૃદોષ હોય છે...? |
પિતૃ દોષ વિડિઓ |
પિતૃદોષ રહસ્ય |
શું પિતૃદોષ હોય |
પિતૃદોષ ની અસરો |
પિતૃદોષ ના સંકેત |
પિતૃદોષ એટલે શું |
પિતૃદોષ એટલે શું ? |
પિતૃદોષ ના અશુભ ફળ |
પિતૃદોષના ઉપાય |
DharmGyanam |
નારાયણ બલી નો અર્થ, મહત્વ, અને તેની વિધિ | મુંડન નું મહત્વ | DharmGyanam
narayan bali puja |
narayan bali |
narayan bali kya hota hai |
narayanbali naagbali pooja |
सम्पूर्ण विधि और विधान!,नारायण बलि कब और क्यों कराया जाता है |
narayan bali |
narayan bali puja vidhi |
narayan bali ki pooja |
narayan bali ki puja |
narayan bali ki puja kaise hoti hai |
narayan bali kya hoti hai |
narayan bali kyo ki jati hai |
narayan bali puja vidhi |
narayan bali chanod |
narayan bali kyu di jati hai |
narayan bali kyon ki jaati hai |
#narayan #narayanbali #dharmgyanam #soormandir #gayatrimantra #hanumanchalisa #hanuman #garudpuran #amasya #amavasya #bhaktisong #puraan #sanatandharm #sanatandharma #sanatan #bagheshwar_dham #dharmgyaan #lordkrishna #lordrama #hindu #hinduism #hindutva #narmada #mundan #pitrupaksh #pitru_paksha_katha #pitrudevas #shraddha #bhakti #sikotar #sikotarraj #sikotarstatusu #goga #gogaji #goga_ji_bhajan #maharaj #gujarat #gujarativratkatha #gujarati #harshadjani #bhuvaji
"ધર્મ નું થોડું પણ આચરણ મોટા માં મોટા ભય થી રક્ષણ આપે છે" DharmGyanam channel is created for the purpose of praising God, bhajan, mantra and discussion of religion and religious story.
નારાયણ બલી નો અર્થ, મહત્વ, અને તેની વિધિ | મુંડન નું મહત્વ |
• નારાયણ બલી નો અર્થ, મહ...
પિતૃદોષ (નારાયણ બલિ) ના નિયમો I જો આ નિયમો ના પાળો તો પૈસા અને સમય જ બગડશે |
• પિતૃદોષ (નારાયણ બલિ) ન...
સંપૂર્ણ ઓખાહરણ | કડવા- ૧ થી ૯૩ | Okhaharan | DharmGyanam
• સંપૂર્ણ ઓખાહરણ | કડવા-...
Harshadbhai Jani (Astrologer)
Aditya Jyotish ( Pitrudosh-Narayanbali , VastuShastra , Shanti-Karma, YagnaYagadik karya )
Mobile : 9227161162

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 192   
@DiyaNileshbhai-r8t
@DiyaNileshbhai-r8t 7 дней назад
ખુબ ખુબ અભિનંદન છે તમને જય શ્રી કૃષ્ણ.
@DharmGyanam
@DharmGyanam 7 дней назад
જય શ્રી કૃષ્ણ
@jayantichhaya2562
@jayantichhaya2562 6 дней назад
એકદમ સાચી સચોટ વાત કરી છે
@DharmGyanam
@DharmGyanam 6 дней назад
Om Namo Narayan
@RanjanDevmurari-k8x
@RanjanDevmurari-k8x 4 дня назад
Guruji you are great Aap je bolo te badhu saty chhe
@DharmGyanam
@DharmGyanam 4 дня назад
Om Namo Narayan
@PiyushRana-i2n
@PiyushRana-i2n 7 дней назад
ખુબ સરસ તમારો મેસેજ છે સારૂં કરવું છે તો આપણું મન કહે તેમ કરવું જોઈએ સારાં કામ માટે રાહ જોવી નહીં ખુબ સરસ સમજણ આપો છો
@DharmGyanam
@DharmGyanam 7 дней назад
Namo Narayan
@shwetathakkar1128
@shwetathakkar1128 2 месяца назад
🙏 પ્રણામ ગુરુજી આપે ખુબજ સરસ માહિતી આપી थैंक यू ધન્યવાદ
@DharmGyanam
@DharmGyanam 2 месяца назад
Namo Narayan
@mhendrasinhchavda757
@mhendrasinhchavda757 8 дней назад
ખુબ સરસ જય માતાજી 🙏
@DharmGyanam
@DharmGyanam 8 дней назад
જાય માતાજી
@damyantithacker2755
@damyantithacker2755 5 дней назад
🙏જય.શ્રી.કૂષણ.🙏
@DharmGyanam
@DharmGyanam 5 дней назад
જય શ્રી કૃષ્ણ
@RamilabenPatel-tj7tv
@RamilabenPatel-tj7tv 4 дня назад
ખૂબ સરસ માહિતી આપી.
@DharmGyanam
@DharmGyanam 4 дня назад
જય શ્રી કૃષ્ણ
@pravinjethavapravin2725
@pravinjethavapravin2725 2 месяца назад
ખુબ ખુબ અભિનંદન છે આપને જય ભગવાન લક્ષ્મી નારાયણ દેવ🙌👏👏👏🙏
@DharmGyanam
@DharmGyanam 2 месяца назад
જય લક્ષ્મીનારયણ ૐ નમો નારાયણ
@jagrutibhavsar6548
@jagrutibhavsar6548 7 дней назад
Jay shree man Narayan 🙏
@DharmGyanam
@DharmGyanam 7 дней назад
Jay Shreemman Narayan
@PrakashBarot-r3d
@PrakashBarot-r3d 6 дней назад
Jay Sri Krishna Prakash Barot
@DharmGyanam
@DharmGyanam 6 дней назад
Jay Shree Krushna
@arvindsoni8869
@arvindsoni8869 4 месяца назад
ગુરુદેવ નારણબલી અથવા પીડદાન કરવાથી મોક્ષ પામે કે સારી જગ્યાએ જ્ન્મ થાય બીજો પ્રશ્ન મારા ચાર ભાઈ 44--45 વર્ષ ની ઉંમરે ચાલ્યા ગયા સાથે શાથે માતા પિતા પણ ચાલ્યા ગયા અને જીવનમાં કંઈ પણ બીચારા ભોગવ્યા વિના ચાલ્યા ગયા હવે અમારી સ્થીતી સારી થયી પણ હવે ઉત્સાહ ભાગી ગયો છે શુ ફરીથી અમો બીજા ભવમાં ભેગા થશુ અમો બધા ભાઈઓ મા પ્રેમ ખુબ હતો અત્યારે પણ એક દિવસ વસમો લાગે છે શુ કરવુ
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
મોક્ષ તે ખૂબ ઉપર ની વાત છે, ગતિ પામે સારી જગ્યા સારી યોની માં જન્મ મળે, વધુ માહિતી માટે ફોન કરવો નંબર આપેલો છે. નમો નારાયણ
@bharatbarad1404
@bharatbarad1404 4 месяца назад
Ram Mere Ram
@bharatbarad1404
@bharatbarad1404 4 месяца назад
Ram Mere Ram
@manshukhbhaigol650
@manshukhbhaigol650 3 месяца назад
ઉતર પ્રદેશ નું કાનપુર થી 17 કી મી કરોલી ગામ છે ત્યાં લવ કુશ આશ્રમ આવેલો છે ત્યાં પિતરુ મોક્ષ ધામ છે તે જાણવા માટે યુ ટ્યુબ માં કરોલી સરકાર વોઇસ માં બોલી ને વિડિયો જોવાનુ શરૂ કરશો તો તમને સમજ પડી જશે
@manshukhbhaigol650
@manshukhbhaigol650 3 месяца назад
મિત્ર ઉતર પ્રદેશ કાનપુર નો વિડિઓ જોવો યુટ્યુબ માં કરોલી સરકાર વોઇસ માં બોલી આપને પિતરુ માટેની સમજ પડી જશે
@dharambajadeja6334
@dharambajadeja6334 3 месяца назад
પ્રણામ 🙏 શાસ્ત્રી જી ખુબ જ સરસ માર્ગ દર્શન કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર 🙏
@DharmGyanam
@DharmGyanam 3 месяца назад
જય માતાજી ૐ નમો નારાયણ
@ajitsinhvaghela8974
@ajitsinhvaghela8974 2 месяца назад
ખુબજ. સરસ માહિતીઆપી નમોનારાયણ બાપજી
@DharmGyanam
@DharmGyanam 2 месяца назад
ૐ નમો નારાયણ
@nareshtrivedi6385
@nareshtrivedi6385 2 месяца назад
આપ ના દ્વારા સારી અને સચોટ માહિતી તથા સત્યતા જાણવા મળી આપ નો હૃદય થી આભાર ।
@DharmGyanam
@DharmGyanam 2 месяца назад
હર મહાદેવ ૐ નમો નારાયણ
@snehalmankad6300
@snehalmankad6300 22 дня назад
KHUB SARAS AND HRADAY SPARSHI SAMJAVYU CHE . . . PRANAM . . . . PRABHU VISHNAVE NAMAH . . .
@DharmGyanam
@DharmGyanam 22 дня назад
Om Namo Narayana
@illabenAgrvat-pe4bv
@illabenAgrvat-pe4bv 2 месяца назад
नमस्ते जयश्रीकुषणा
@DharmGyanam
@DharmGyanam 2 месяца назад
Jay Shree Krushna
@maanartstudio5395
@maanartstudio5395 2 месяца назад
જય ગુરૂ દેવ ❤❤❤
@DharmGyanam
@DharmGyanam 2 месяца назад
Namo Narayan
@ZalaRaghu-jb2tc
@ZalaRaghu-jb2tc Месяц назад
❤❤ઓમ નમઃ ભગવતી વાસુદેવાય નમઃ❤❤
@DharmGyanam
@DharmGyanam Месяц назад
Namo Narayan
@ArunbhaiThakkar-oz8ke
@ArunbhaiThakkar-oz8ke 2 месяца назад
ૐ નમો નારાયણ
@DharmGyanam
@DharmGyanam 2 месяца назад
ૐ નમો નારાયણ
@rajendrathakkar9344
@rajendrathakkar9344 2 месяца назад
Om nam0 narayan
@DharmGyanam
@DharmGyanam 2 месяца назад
Om Namo Narayan
@manishratnotar2934
@manishratnotar2934 6 дней назад
Step by step Narayan bali vidhi batavo.
@DharmGyanam
@DharmGyanam 6 дней назад
Apde step by step pach thi chh video mukela chhe, badhi mahiti mali raheshe,
@jivandesai2525
@jivandesai2525 4 месяца назад
ઓમ નમો નારાયણ
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
ૐ નમો નારાયણ
@ViraPanchal-l1j
@ViraPanchal-l1j 2 месяца назад
નમો નારાયણ 👏
@DharmGyanam
@DharmGyanam 2 месяца назад
ૐ નામો નારાયણ
@dipikatalekar1650
@dipikatalekar1650 3 месяца назад
Khub saras mahiti api che dhanyavad gurudev datta
@DharmGyanam
@DharmGyanam 3 месяца назад
GuruDev Dutt Namo Narayan
@walaushaben4009
@walaushaben4009 2 месяца назад
Dhanyvad 🙏🙏
@DharmGyanam
@DharmGyanam 2 месяца назад
Namo Narayan
@bharatpatel4572
@bharatpatel4572 4 месяца назад
Jay mataji
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
Jai Mataji. Namo Narayan
@theroasters09
@theroasters09 4 месяца назад
Khub j saras vedio chhe
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
ૐ નમો નારાયણ
@sanjaypandya7386
@sanjaypandya7386 3 месяца назад
આપશ્રી એ સચોટ માહિતી 100%આપી 🙏
@DharmGyanam
@DharmGyanam 3 месяца назад
ૐ નમો નારાયણ
@pankajcmavani999
@pankajcmavani999 4 месяца назад
જય અંબે આપના તરફ ખુબજ સરસ સત્ય ધામીક સમજણ પદાન કરો છો. કોઈ પણ તકલીફ હોય એટલે બંહમદેવ પાસે જાય છે..એટલે પાણીયારે દીવો પગટ કરે છે.અંને પિતૃ તર્પણ કરેલ હોય તો પણ જાગૃત થાય છે. ખરેખર પિતૃ દોષ છે એ બંહમદેવ હાલના ચલિત સમય દરમિયાન આજ રસ્તો બતાવે છે દોષ ની અંદર કુળદેવી માતાજી ત્થા અંનેક દોષ બંધન હોય શકે છે મારો સવાલ એ છે કે કોઈ પણ પરિવાર નો એક સભ્ય પિતૃ તર્પણ કરીને આવેલ હોય પંછી બીજા ભાઈ ના ધરે પાછા પિતૃ તર્પણ કર્યા બાદ જાગૃત થાય છે. શું આ પિતૃ દોષ હોય અંને કુળદેવી માતાજી ની ભાવ ભકિત સ્મરણ કરે તો અંને પંછી પિતૃ તર્પણ નો કરે ફક્ત કુળદેવી ની ભકિત કરે અખંડ દિવો કરવાથી આ દોષ માંથી મુકતિ થય જાય કે નહી ધંણા પરિવાર ના પિતૃ તર્પણ કરવા બેસે એ પિતૃ પગટ થાય એટલે ગાંઠીયા નુ શાક ભાવતુ હોય પરંતુ આ સમય દરમિયાન આ વસ્તુ ઉપલબ્ધ નો હોય તો શુ કરવુ અંગાઉ જાણકારી જોઈએ તો શુ કરવુ જોઈએ જોઈએ
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
પિતૃ નારાયણ વિશે મોટાભાગની જાણકારી માટે ત્રણ વિડિયો જેમ જેમ તમારા પ્રશ્ન હોઈ તેમ તેમ કરેલા છે તે જોઇલેશો, ૐ નમો નારાયણ
@pankajmavani9999
@pankajmavani9999 4 месяца назад
ઓમ નારાયણ..માં અંબા માં ના આશીર્વાદ થી આપ શ્રી વિધવાન દેવ શ્રી ની સત્ય ધામીક જ્ઞાન શાસ્ત્ર મુજબ કમઁ કરાવા માટે. આપની પેરણા મળે એવી આશા વ્યક્ત કરુ છું એક માંઈ ભક્ત પંકજ સી માવાણી ઠક્કર ના જય અંબે છે...ઓમ નમો નારાયણ શ્રી કોઈ પણ સવાલ પગટ થાય મારા સંપર્ક આવતા અટકેલા ભટકેલા મનુષ્ય ના કલ્યાણ માટે આપના સહકાર ની આશા રાખુ છુ આપને ફોન પર વાતચીત કરી શકુ આપનો વોટસોપ ત્થા ફોન પર વાત કરી શકુ ફોન નંબર આપશો કોઈ પણ મનુષ્ય પાસે કોઈ પણ વગર પૈસા લીધા વગર કમઁ કરીએ ફક્ત એકજ ભાવ ભકિત સ્મરણ કરાવીને દોષ મુકત કરાવીને એમની કુળદેવી ના ચરણો ની ભાવ ભકિત સ્મરણ કરાવો દિવસ દરમિયાન અંનેક મનુષ્ય આ એકજ દોષ ઉત્પન્ન થાય છે .પોતાની તકલીફ થાય એટલે કુળદેવી માતાજી નુ સ્મરણ ભાવ ભકિત કરવાના બદલે પોતાના મન થાય એટલે પાણીયારે દીવો કરીને જાગૃત કરે. પંછી લાભ નો થાય એટલે દીવો બંધ કરી દે છે એટલે મારા જ્ઞાન મુજબ પિતુ ઓને પોતાની આશા પુરી કરવા માટે જાગૃત કરી ને છંછેડે છે વધારે દોષ ઉત્પન્ન કરે છે આપની પેરણા સમજણ સત્ય છે પરંતુ સપના માં પિતૃ તર્પણ માંગે તો અપાઈ બાકી આપણા સ્વાર્થ ખાતર જાગૃત ન કરાય એવુ પણ મારુ માંનવુ છે આપણે જાગૃત થાય એટલે ચા નાસ્તો ભોજન જોઈએ પાણીયારે દીવો પગટ કરો એટલે નારાયણ બલી શ્રાદ્ધ કરવુ જોઈએ
@IndirabenLimbachiya
@IndirabenLimbachiya 18 дней назад
Dhanyvad guruji
@DharmGyanam
@DharmGyanam 18 дней назад
Namo Narayan
@bhaveshadesara9375
@bhaveshadesara9375 3 месяца назад
Om namoh Narayan 🙏🙏
@DharmGyanam
@DharmGyanam 3 месяца назад
Om Namo Narayana
@rekhadave3678
@rekhadave3678 4 месяца назад
પિતૃદેવો ભવ.આભાર ભાઈ આપે ખૂબ સાચું સમજાવ્યું
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
જય શ્રી કૃષ્ણ બેન
@bharatbarad1404
@bharatbarad1404 4 месяца назад
Ram Mere Ram
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
Jay Siya Ram Namo Narayan
@dilipsinghchundawat5144
@dilipsinghchundawat5144 4 месяца назад
Dhanyvad Gurudev aapka❤
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
ૐ નમો નારાયણ
@rajupatel8206
@rajupatel8206 4 месяца назад
Om NamoNarayanay🙏🙏🙏🌹🌹
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
ૐ નમો નારાયણ
@KAMLESHSHAH-dx2lv
@KAMLESHSHAH-dx2lv 16 дней назад
Perfect guidance
@DharmGyanam
@DharmGyanam 16 дней назад
Namo Narayan
@KiranKiranramanandi
@KiranKiranramanandi 3 месяца назад
Khubsars.mahiti.api
@DharmGyanam
@DharmGyanam 3 месяца назад
Namo Narayan
@latabenpatel6692
@latabenpatel6692 4 месяца назад
ખૂબ ખૂબ આભાર
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
નમો નારાયણ
@nayanabengangani8749
@nayanabengangani8749 4 месяца назад
બહુ સરસ વાત કહી ધન્યવાદ
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
ૐ નમો નારાયણ
@nayanabengangani8749
@nayanabengangani8749 4 месяца назад
🙏🙏
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
ૐ નમો નારાયણ
@kamalkotak7736
@kamalkotak7736 4 месяца назад
Thanks Guruji ..
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
Namo Narayan
@lamkabhai3388
@lamkabhai3388 4 месяца назад
🙏ઓમ નમો નારાયણ 🙏
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
ૐ નમો નારાયણ
@pushpaparmar-cy9fe
@pushpaparmar-cy9fe 4 месяца назад
નારાયણ નારાયણ હરી હરી
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
ૐ નમો નારાયણ
@kusumbenkusumben4034
@kusumbenkusumben4034 4 месяца назад
Om namah Narayan
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
ૐ નમો નારાયણ
@ritaparikh9
@ritaparikh9 4 месяца назад
Sunder
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
ૐ નમો નારાયણ
@hareshdesai9674
@hareshdesai9674 4 месяца назад
Namo Narayan DEV
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
Namo Narayana
@natwarparmar5720
@natwarparmar5720 4 месяца назад
Om namo narayana 🙏🙏🙏🙏🙏🙏🙏
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
Om Namo Narayana
@RamaPatel-j8c
@RamaPatel-j8c Месяц назад
Pritru delay namah
@DharmGyanam
@DharmGyanam Месяц назад
Namo Narayan
@devyanirana220
@devyanirana220 4 месяца назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
Namo Narayan
@ChetanPatel-y5l
@ChetanPatel-y5l Месяц назад
Om namo bhagwate vasudev tay namh
@DharmGyanam
@DharmGyanam Месяц назад
Om Namo Narayan
@ashwinthacker1861
@ashwinthacker1861 4 месяца назад
નમો નારાયણ
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
ૐ નમો નારાયણ
@SavdashBheda
@SavdashBheda 4 месяца назад
નારણબલિ,માં,ભુવાન,જોઈ
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
આને લાગતી માહિતી જોઈએ તો વિડિયો માં આપેલ ફોન નંબર પર ફોન કરશો, નમો નારાયણ.
@ranjanpatel1835
@ranjanpatel1835 4 месяца назад
Nice 👍
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
ૐ નમો નારાયણ
@reyansgama3727
@reyansgama3727 5 месяцев назад
ધન્યવાદ.આપે અમૂલ્ય વાત(બોધપાઠ)મળે એવી કહી.જયશ્રી કૃષ્ણ..્
@DharmGyanam
@DharmGyanam 5 месяцев назад
Namo Narayan
@rajumacchi385
@rajumacchi385 5 месяцев назад
🌹
@DharmGyanam
@DharmGyanam 5 месяцев назад
Namo Narayan
@divyeshpatel3907
@divyeshpatel3907 5 месяцев назад
મહારાજ પુજા કેટલા દિવસ ની હોય છે અને તમે કઈ જગ્યાએ પુજા કરાવો છો.
@DharmGyanam
@DharmGyanam 5 месяцев назад
નારાયણ બલી ની પુજા એક દિવસ ની, જગ્યા ચાણોદ નર્મદાજી.
@balkrishnaasharbalkrishnaa3309
@balkrishnaasharbalkrishnaa3309 4 месяца назад
કેટલો ખર્ચ થાય
@nimeshboraniya5300
@nimeshboraniya5300 2 месяца назад
Wife ena famiky ma vai gai che gussa ma and ava taiyar nathi to e condition ma hu wife vagar Narayanbali ni pooja kari saku?
@DharmGyanam
@DharmGyanam 2 месяца назад
સંજોગો ને આધિન તમે આ વિધિ કરી શકો, વધુ માહિતી માટે વિડિયો માં આપેલા નંબર પર,લખેલા સમય મુજબ ફોન કરી શકો. ૐ નમો નારાયણ
@KalpeshParmar-gx7uy
@KalpeshParmar-gx7uy День назад
જય શ્રી કૃષ્ણ ગુરુજી . દાહોદ થિ કલ્પેશ અમે 2015 માં કુટુંબ ભેગું થઈ ચાણોદ નારાયણ બલી કરી તે છતાં પિતૃ દોષ બતાવ્યો ને પેઢી અટકવા જેવી સમસ્યા ઉભી થઇ છેવટે. 100 વર્ષ પેહલા ઓપ થયેલા નિરવંશ પતિ પત્ની ને બેસાડવા પડ્યા છે .. તો નારાયણ બલી નો સુ અર્થ રહ્યો ને અમારે 2 ,3 જી પેડી એ નડતર આવ્યું છે તો મને પણ સંતાન નથી લગ્ન ને 14 વર્ષ થયાં ઘર માં ફક્ત બે પતિ પત્ની છીએ કયા સુધી એ શ્રીફળ ની પૂજા કરીએ માર્ગ દર્શન આપશો
@DharmGyanam
@DharmGyanam 18 часов назад
કોઈ પણ શો વર્ષ થી વધુ સમય ના હોય ,તો તેવા પૂર્વજો ને કાયમ પૂજવા પડતા હોય છે, જલ્દી ગતિ લેતા હતા નથી, વધું માહિતી માટે ફોન કરી શકો છો
@pankjvekariya695
@pankjvekariya695 7 дней назад
Jo koypan pitrune mrutu vakhate aapanu pani pivani echhe rahi jay to duniyanu koipan vidhi amane kaymi trupat Kari shakata nathi te jivatma varamvar vidhi vakhate Tamar davara pani pivani mang karata rahese kyashudhi temani mokashh na thay mokshh to darek vyaktino Amana karamo paramane thay
@DharmGyanam
@DharmGyanam 7 дней назад
Namo Narayan
@taramrajpara6653
@taramrajpara6653 22 дня назад
Dikri ne pitru dosh hoy to te kri ske
@DharmGyanam
@DharmGyanam 22 дня назад
Vedio ma apela number, ane samay mujab contact Kari shako chho
@anilbhaipandya3937
@anilbhaipandya3937 5 месяцев назад
ભાઈઓ જોડે બોલવાનો સંબધ નથી એવા સંજોગોમાં શું કરવું
@DharmGyanam
@DharmGyanam 5 месяцев назад
Aa mate no video aa week ma mukelo chhe, Namo Narayana
@yogendrapandya3064
@yogendrapandya3064 4 месяца назад
Pahela kagri ne bolva no sambandh banavvo Ema j pitru khush Thai jase
@MTSONAM-y5q
@MTSONAM-y5q Месяц назад
ખર્ચ કેટલો આવે છે ભાઈજી
@DharmGyanam
@DharmGyanam Месяц назад
Mahiti mate Video ma apela samay mujab Ane apela Ph number par phone karsho
@vijaysoni7526
@vijaysoni7526 4 месяца назад
Sarve. Sukhina santu
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
Namo Narayan
@ritakatara4415
@ritakatara4415 5 дней назад
Pitru pret bani ne heran karata hoi k nahi
@DharmGyanam
@DharmGyanam 5 дней назад
Koi Apmrutyu hoi , koi apexa baki hoi to , temno jaruriyat magi shake
@cool__gaming_8086
@cool__gaming_8086 4 месяца назад
Narayan Bali kyare na karay pitru ne pujava pade chhee! 🙏🏻👑
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
Apela contact number par Phone karsho
@variyavivek5076
@variyavivek5076 Месяц назад
Kabar kem pade ke putru vishe
@DharmGyanam
@DharmGyanam Месяц назад
Video ma tena vishe kahelu chhe, char video chhe badha josho to mahiti Mali raheshe Namo Narayan
@khushitrivedi4123
@khushitrivedi4123 4 месяца назад
Aa mahina ma kari sakay narayanbali ni vidhi🙏🏽
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
Ha
@jayntibhaipatel5234
@jayntibhaipatel5234 4 месяца назад
00 .😅😂😂🎉❤😂😂😢​@@DharmGyanam
@laxmisinhthapa313
@laxmisinhthapa313 4 месяца назад
Narayan bali ni puja kaya mahine karay??
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
Mahiti mate darshavela number par Phone karsho. Om Namo Narayana.
@kisanvlog6881
@kisanvlog6881 5 месяцев назад
Jay dawarka dhis Tamaro bhav dekhay ave chhe and ma
@DharmGyanam
@DharmGyanam 5 месяцев назад
જય દ્વારકાધીશ
@santalparagovindbhai6175
@santalparagovindbhai6175 4 месяца назад
અમે નારાયણ બલી બે વખત કરી, છતાંય અમારા બાપુ કયારેક સપના આવતા હોય છે,
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
કઈ પૂછવું હોય તો,વીડિયો માં ફોન નંબર તેમજ ટાઈમ આપેલો છે, નમો નારાયણ
@PareshPatel-lv5mv
@PareshPatel-lv5mv 3 месяца назад
To Bhut yoni kaythi aavi
@DharmGyanam
@DharmGyanam 3 месяца назад
Vedio apela number par phone karsho Namo Narayan
@hinatrivedi5056
@hinatrivedi5056 4 месяца назад
Narayana bali ame ketali var karyu pan kay javab nathi malato ane gharama thi bimari jati nathi
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
Mahiti mate Apela contact number par Phone karsho, gai kale mukelo video Jojo .
@girishparmar7696
@girishparmar7696 3 месяца назад
Same problem 😔
@bhavishatrivedi3841
@bhavishatrivedi3841 4 месяца назад
Narayan bali fell gai hoy to shu upay che a karo
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
Koi pan karelu Dharmik karya fell thatu nathi
@chaudharijayvantbhai
@chaudharijayvantbhai 5 месяцев назад
પારાયણ થી આ કાર્ય થાય ગુરુ મહિમા તો થાય છે
@DharmGyanam
@DharmGyanam 5 месяцев назад
શ્રીમદ્ ભાગવત પારાયણ
@v.p.rathod4443
@v.p.rathod4443 4 месяца назад
Bhuvane Amtrandevu farjiyat. Chhe
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
જેવી તમારી શ્રદ્ધા નમો નારાયણ
@bharatdave9747
@bharatdave9747 4 месяца назад
Me પિતૃ ગયા ગયાજી મા કરેલ છે
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
ખૂબ જ સારું, નમો નારાયણ,મોબાઈલ નંબર આપેલો છે. નમો નારાયણ
@kthakkar6160
@kthakkar6160 5 месяцев назад
Thank u so much. Ek ek shabd sacho kidho.
@DharmGyanam
@DharmGyanam 5 месяцев назад
Namo Narayan
@nicolec2483
@nicolec2483 4 месяца назад
Kali kale Hare Nama Hare Nama kevalam , kalau naste , kalau naste , kalau naste, gatir anyatha!🙏 Jai Shri Ram 🙏 People don't do puja for various reason. 1. There are no appropriate learned purohits or pujaris they know of. 2. Those pujaris / pandits who are there , does not know the shastras themselves. Sometimes they omit certain mantras in puja. 3. Third category is pujaris are name sake ones. 🙏 Better not to say say anything about them. 4. There only few pundits who explain puja in scientific way. 5. Families have become nuclear and life stlye change bcoz of the social and economic structure of Society. People don't have enough family life.
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
Jay Shree Krishna Om Namo Narayana
@jagrutibhavsar6548
@jagrutibhavsar6548 7 дней назад
Mar pan karavi 6
@DharmGyanam
@DharmGyanam 7 дней назад
Mahiti mate Apela Phone number par Call kari shako chho
@bipinvarvadiya6675
@bipinvarvadiya6675 3 месяца назад
કેટલો ખર્ચ આવે સે
@DharmGyanam
@DharmGyanam 3 месяца назад
Mahiti mate Vedio apela number par Phone karsho
@DharmGyanam
@DharmGyanam 3 месяца назад
ૐ નમો નારાયણ
@Prafulchandra123
@Prafulchandra123 4 месяца назад
Guruji અમે 7 ભાઈ 1 બેહન હતા બધા ના લગ્ન થઇ ગયા હું છેલ્લો છોકરો હતો લગ્ન કરવાના બાકી હતા ...મમ્મી ની ઈચ્છા હતી મારા લગ્ન થાય એમની જીવતા...પણ સમય સંજોગે હું માન્યો ની અને મમ્મી નું અવસાન થયું હવે તેમની ઈચ્છા અધૂરી રહી ગઈ મને બવજ પછતાવો થઈ રહ્યો છે ...હું શું કરું કઈ સમજાતું નથી માં મૃત્યુ વેળા યે મારા લગ્ન માટે બ્વજ દુઃખી થઈ હવે મને બવજ ગભરામણ thay chhe હું શું કરું કઈ સમજાતું નથી પ્લીઝ ગુરુજી કઈક રસ્તો બતાવો મને ગભરામણ bavj થાયછે કદાચ મે મારા મમ્મી ની વાત માનીને લગ્ન કરી લીધા હોત તો એમની આત્મા ને સંતોષ મળતો હું તૂટી રહ્યો છું મને રસ્તો બતાવો પ્લીઝ ગુરૂજી 😢😢 મને બવજ ખરાબ વિચાર આવી રહ્યા છે પણ એવું લાગેછે કદાચ એમની આત્મા નI સંતોષ માટે હું શું કરું મને કંઇજ સમજાતું નથી મે એમની ઈચ્છા પૂરી ના કરી એનો અફસોસ મારા કાળજા કોરી ખાય છે આ દુઃખ સહન નથી થતું મને યોગ્ય રસ્તો બતાવો ગુરુદેવ🙏
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
ફોન કરજો 9227161162
@mansukhlalladani4632
@mansukhlalladani4632 4 месяца назад
Maharaj vidhi ma ketlo kharch thay
@LALABHAIKARIR
@LALABHAIKARIR 4 месяца назад
પિતૃદોષ હોય છે
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
Kundli ma badha ne nathi hoto , Namo Narayana
@navinbhai1971
@navinbhai1971 3 месяца назад
જય શ્રી રામ માફ કરજો તમારી વાત તદ્દન ખોટી છે કે પિતૃ ના નડે આવું કોઈને ઉલ્લુ બનાવવું નહીં મારા ઘરનો જ પોતાનો દાખલો છે મારી જિંદગીની મા બેન એક કરી નાખી આખી જિંદગી બગાડી દીધી પછી બેસાડ્યા એ પછી જ બધું સારું થયું એટલે તમે જે કહો છો કે પિતૃ ના નડે વાત તો તે ખોટી છે આવી કોઈ વાત કહેતા નહીં માફ કરજો ખોટું લાગે તો જયશ્રી રામ
@DharmGyanam
@DharmGyanam 3 месяца назад
અતિશય હેત ભાવ એ દુઃખ નું કારણ છે, પિતૃ વિષયક બીજા વીડિયો જોશો તમારા પ્રશ્ન નો ઉત્તર મળી રહેશે, તેમ છતાં કોઈ પ્રશ્ન હોય તો આપેલા નંબર પર ફોન કરશો. ૐ નમો નારાયણ જય શ્રી કૃષ્ણ
@pushpaparmar-cy9fe
@pushpaparmar-cy9fe 4 месяца назад
ઓમ નમો નારાયણ
@DharmGyanam
@DharmGyanam 4 месяца назад
ૐ નમો નારાયણ
@jaxessuthar7150
@jaxessuthar7150 5 месяцев назад
Jay mataji
@DharmGyanam
@DharmGyanam 5 месяцев назад
Jay Mataji. Namo Narayan
@PareshbhaiMaluna
@PareshbhaiMaluna 5 месяцев назад
Jay Mataji
@DharmGyanam
@DharmGyanam 5 месяцев назад
નમો નારાયણ
Далее
પિતૃદોષ.
47:07
Просмотров 78 тыс.