પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો પરિપત્ર નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. ( નોંધ:- 2 હેકટર જમીન મર્યાદા નીકળી ગઈ છે અને હાલ ગમે તેટલી જમીન ધરાવતા હોય તો પણ આ યોજનાનો લાભ મળી શકે છે) alliancegroupgujarat.blogspot.com/2020/09/pm-kisan-first-gr.html
@@DigitalAllianceAllianceGroup r4rqqé free free free rec fast free free free rec Fred from rec free as a swe fbhjibc di do tracks di hu Bhikhibenpouiyuy
લાભ બંધ કઈ રીતે કરી શકાય તેની ગાઈડલાઈન આવેલ નથી. પણ તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી આ કામ સાંભળે છે. જેથી તેમને લેખિતમાં અરજી આપી શકાય. અન્ય કોઈ રીતે લાભ બંધ કરી શકાય કે કેમ? તેની કોઈ ગાઈડલાઈન આવશે તો આપને જાણ કરીશું.
મારા વિધવા સાસુ ને સંતાન તરીકે એક જ દિકરી કે જે મારી પત્ની છે. મારા સસરા નાં મૃત્યુ બાદ વારસાઈ કરાવી છે પણ તેમની જમીન માં તેમનાં કુટુંબ નાં બીજા ઘણાં સભ્યો નાં નામ છે. મારાં સાસુ હાલ સ્વતંત્ર એકલાં રહે છે. તો મારા સાસુ માટે ઓનલાઇન અરજી કરી હોવા છતાં લાભ મળતો નથી. આનું કારણ અને નિરાકરણ જણાવશો. 🙏
લાભ બંધ કઈ રીતે કરી શકાય તેની ગાઈડલાઈન આવેલ નથી. પણ તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી આ કામ સાંભળે છે. જેથી તેમને લેખિતમાં અરજી આપી શકાય. અન્ય કોઈ રીતે લાભ બંધ કરી શકાય કે કેમ? તેની કોઈ ગાઈડલાઈન આવશે તો આપને જાણ કરીશું.
P. M. Kisan no labh 2.hecter jamin bhaiyo sanyukt hak dharavta hoiye tyare 1.2.3 ( three) bhaiyo mo p. M. Kisan no labh kaya bhai ne male please batavso.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો પરિપત્ર નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. ( નોંધ:- 2 હેકટર જમીન મર્યાદા નીકળી ગઈ છે અને હાલ ગમે તેટલી જમીન ધરાવતા હોય તો પણ આ યોજનાનો લાભ મળી શકે છે) alliancegroupgujarat.blogspot.com/2020/09/pm-kisan-first-gr.html
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો પરિપત્ર નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. ( નોંધ:- 2 હેકટર જમીન મર્યાદા નીકળી ગઈ છે અને હાલ ગમે તેટલી જમીન ધરાવતા હોય તો પણ આ યોજનાનો લાભ મળી શકે છે) alliancegroupgujarat.blogspot.com/2020/09/pm-kisan-first-gr.html
@@DigitalAllianceAllianceGroup pehla 3 divas sudhi pending status aave che pachi record not found aave che biji war registration karyu to pan same problem che..
લાભ બંધ કઈ રીતે કરી શકાય તેની ગાઈડલાઈન આવેલ નથી. પણ તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી આ કામ સાંભળે છે. જેથી તેમને લેખિતમાં અરજી આપી શકાય. અન્ય કોઈ રીતે લાભ બંધ કરી શકાય કે કેમ? તેની કોઈ ગાઈડલાઈન આવશે તો આપને જાણ કરીશું.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો પરિપત્ર નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. ( નોંધ:- 2 હેકટર જમીન મર્યાદા નીકળી ગઈ છે અને હાલ ગમે તેટલી જમીન ધરાવતા હોય તો પણ આ યોજનાનો લાભ મળી શકે છે) alliancegroupgujarat.blogspot.com/2020/09/pm-kisan-first-gr.html
ભાઈશ્રી, ખેતીવાડી વિભાગને ખબર હોતી નથી કે અરજદારના પતિ/પત્ની લાભ લે છે કે નહીં? અરજદાર ઇન્કમટેક્સ ભરે છે કે નહીં? અરજદારના કુટુંબમાં સરકારી કર્મચારી /વકીલ/ડોકટર/એન્જીનીયર છે કે નહીં? એટલે અરજદારની જ જવાબદારી હોય છે કે ખોટું ફોર્મ ન ભરવું.
saheb shree jo jamin 10 gutha jetli varasi thi mali hoy ane ema 7 12 ma jetala vyakti o hoy e ne a yojna no labha male ke jemana kuoan alag alag chhe javab apava vinanti
હા લાભ મળે. આ યોજનાનો કુપન(રેશનકાર્ડ) સાથે કોઈ લેવા દેવા નથી. એક કુટુંબમાં એક વ્યક્તિ ને જ આનો લાભ મળે. આ યોજના મુજબ કુટુંબ એટલે પતિ, પત્ની અને સગીર બાળકો. મતલબ કે પત્નીને આ યોજનાનો લાભ મળતો હોય તો પતિ આ યોજનાનો લાભ ન લઈ શકે. તેવી જ રીતે પતિને આ યોજનાનો લાભ મળતો હોય તો પત્ની આ યોજનાનો લાભ ન લઈ શકે.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો પરિપત્ર નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. ( નોંધ:- 2 હેકટર જમીન મર્યાદા નીકળી ગઈ છે અને હાલ ગમે તેટલી જમીન ધરાવતા હોય તો પણ આ યોજનાનો લાભ મળી શકે છે) alliancegroupgujarat.blogspot.com/2020/09/pm-kisan-first-gr.html
લાભ બંધ કઈ રીતે કરી શકાય તેની ગાઈડલાઈન આવેલ નથી. પણ તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી આ કામ સાંભળે છે. જેથી તેમને લેખિતમાં અરજી આપી શકાય. અન્ય કોઈ રીતે લાભ બંધ કરી શકાય કે કેમ? તેની કોઈ ગાઈડલાઈન આવશે તો આપને જાણ કરીશું.
લાભ બંધ કઈ રીતે કરી શકાય તેની ગાઈડલાઈન આવેલ નથી. પણ તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી આ કામ સાંભળે છે. જેથી તેમને લેખિતમાં અરજી આપી શકાય. અન્ય કોઈ રીતે લાભ બંધ કરી શકાય કે કેમ? તેની કોઈ ગાઈડલાઈન આવશે તો આપને જાણ કરીશું.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો પરિપત્ર નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. ( નોંધ:- 2 હેકટર જમીન મર્યાદા નીકળી ગઈ છે અને હાલ ગમે તેટલી જમીન ધરાવતા હોય તો પણ આ યોજનાનો લાભ મળી શકે છે) alliancegroupgujarat.blogspot.com/2020/09/pm-kisan-first-gr.html
ભાઈ હું ITR ભરુ છું પણ મારી ઈન્કમ ફિક્સ નથી. મારી ઈન્કમ અત્યારે મહિને 15,000 સુધી થાય છે. મને અત્યારે પી એમ કિસાન યોજનાનો લાભ મળે છે. થોડા દિવસ પહેલા મારા મોબાઈલ નંબર ઉપર મેસેજ આવ્યો છે.કે તમે ઈન્કમ ટેક્ષ રીટર્ન ભરતા હોવાથી તમને લાભ નહી મળે. અને અત્યાર સુધી જે લાભ લીધેલ છે તેની રીકવરી કરવામા આવશે. મને અત્યાર સુધી 4 હપ્તા મળેલ છે. યોગ્ય માર્ગદર્શન આપશો.
હા,તમને લાભ મળી શકે. પણ જો તમે પરણિત હોવ અને તમારા પતિને આ યોજનાનો લાભ મળતો હોય તો તમને આ લાભ ન મળી શકે. ઉપરાંત, તમારા ફુવા ને આ યોજનાનો લાભ મળતો હોય તો તમારા ફઇ ને લાભ નહિ મળી શકે. (ટૂંકમાં, પતિ અને પત્ની માંથી કોઈ પણ એકને લાભ મળી શકે)
Imyself recharging .mobile time to.time.and.what am. Is trouble.to . Let. Me..use in an this mobile. Means.pressing amfor am additional. Charge.for. every. Programmes to..pl..clear.info.may.pl..be.given .thanks
Self ma jemne form bharya hoy temne direct paisa nthi malta temne taluka kaxa e self approval ma je patrata dharaave temane aproval apie pchi J instalment chalu thay se.