ભાટીયાભાઈ એક સરસ કામ કર્યું.સ્ટોર માલિકો તેમજ શિ.સમિતિના ચેરપર્સન મેડમ ને પણ અભિનંદન.આપણને જે સામાન્ય લાગે તેવું શોપિંગ પણ કોઈ ગરીબના બાળક માટે જીંદગીભરનું સંભારણું બની રહે છે.આવી પ્રવૃત્તિ કરતા રહેજો.
જો આ દીકરી દક્ષા નુ ભૂતકાળ અથવા પુનર્જન્મ વિશે સત્ય જાણવું હોય તો એમને અમરત બાપા મેલડી ધામ મોટી ખડોલ તાલુકો મહુધા જિલ્લો ડાકોર... દર રવિવારે સવારે 10 વાગ્યા થી માડી ની સત્ ની ગાદીએ લઈ જાઓ...1000% સત્ય સામે આવશે
@@khedut5656. schu kehva vala ni khot che Tara jeva ave jai maska marva. Atle tu mane kehvu rehva de n hu apu k na apu tari Jem khoti publicity n video vala ni Jem an show room ni jaherat mate publicity nathi karta.