Тёмный

પુસ્તક પરિચય Pustak Parichay | Akhegita | અખેગીતા | Poet Akho | અખો | Dalpat Padhiyar | દલપત પઢિયાર 

Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
Просмотров 7 тыс.
50% 1

ઓમ કૉમ્યુનિકેશન દ્વારા તા.૧૨ નવેમ્બર,શનિવારના રોજ સાંજે ૦૫-૩૦ કલાકે ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ, અમદાવાદ ખાતે 'પુસ્તક પરિચય' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.'પુસ્તક પરિચય' અંતર્ગત સાહિત્યસર્જક અખો કૃત પુસ્તક 'અખેગીતા' વિશે સાહિત્યકાર દલપત પઢિયારે આસ્વાદલક્ષી વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું.આ પ્રસંગે વિદ્યાર્થીઓ, સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by
om communication
(Manish Pathak) MO-09825046684.
E-mail :
omcomunicat­ion2014@gmail.com
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
• ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
• સંસ્કૃતપર્વ વાગ્માધુરી
શબ્દજયોતિ :
• શબ્દજયોતિ | Shabad Jyoti
સાહિત્ય પંચામૃત :
• સાહિત્ય પંચામૃત
પુસ્તક પરિચય
• પુસ્તક પરિચય | Pustak ...
ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
• ગુજરાતી આત્મકથાનાં ૧૫૦...
વિશ્વ દિન :
• વિશ્વ દિન | World Day...
કવિસંમેલન :
• કવિસંમેલન | Kavi Sammelan
ધીરુ પરીખ | Dhiru Parikh
• ધીરુ પરીખ | Dhiru Parikh
પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
• પર્યુષણ સાહિત્યપર્વ | ...
શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
• શ્લોકગાન | સંસ્કૃતપર્વ...
મનીષ પાઠક'શ્વેત' :
• મનીષ પાઠક| શ્વેત | Man...

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 35   
@parmarjignesh1725
@parmarjignesh1725 Год назад
વાહ દલપત પઢીયાર સાહેબ.
@sahityavimarshomcommunication
🙏
@dajichauhan9072
@dajichauhan9072 6 месяцев назад
જય હો ગુરુ મહારાજ
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 6 месяцев назад
આભાર 🙏
@rameshsagathiya9039
@rameshsagathiya9039 Год назад
મારા ગમતા વક્તા અને અધ્યાતમરંગી મરમી ને મૂલ્યનિષ્ઠ ડૉ.દલપતભાઈ.. વંદન. આપને સાંભળવાનો અવસર આપનાર સર્વે નિમિત્તશ્રીઓ ને વંદન
@sahityavimarshomcommunication
આભાર 🙏
@vishwabandhu4345
@vishwabandhu4345 Год назад
મનીષ સાહેબને સપ્રેમ નમસ્કાર.. આવી જ રીતે સાહિત્ય પાન કરાવતા રહેશો એજ અભ્યર્થના 🙏♥️😇🎆
@sahityavimarshomcommunication
ચોક્કસ....આભાર 🙏
@parmarjignesh1725
@parmarjignesh1725 Год назад
મનીષભાઈ, આપ જે વિદ્વાન વક્તાઓને લઇ આવો છો એના માટે આપને વંદન.
@sahityavimarshomcommunication
આપનો ખુબ ખુબ આભાર 🙏
@ankitamaradiya6100
@ankitamaradiya6100 4 месяца назад
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 месяца назад
🙏
@rajujoshi3484
@rajujoshi3484 Год назад
મારા પિતા શ્રી ગુજરાતી ના અધ્યાપક હતાં.તેમને અખે ગીતા નું રીસર્ચ કરેલ હતું.
@sahityavimarshomcommunication
વાહ..સરસ..વંદન 🙏
@CineFlixIndia
@CineFlixIndia Год назад
🙏🙏🙏
@ashokchauhan4064
@ashokchauhan4064 Год назад
સુંદર છણાવટ
@sahityavimarshomcommunication
આભાર 🙏
@VishalPatel-lw4wn
@VishalPatel-lw4wn Год назад
મનીષ સાહેબ આપના ચરણોમાં વંદન.
@VishalPatel-lw4wn
@VishalPatel-lw4wn Год назад
આપના આં કાર્યએ આંખમાં આંસુ લાવી દીધા. મળવા આવીશ તમારા કાર્યની સફળતા સિધ્ધ કરીને.
@sahityavimarshomcommunication
આભાર 🙏
@sahityavimarshomcommunication
આભાર 🙏
@dayalchauhan3725
@dayalchauhan3725 Год назад
Jay gurujii
@sahityavimarshomcommunication
આભાર 🙏
@Samananu_vavetar
@Samananu_vavetar Год назад
👏
@sahityavimarshomcommunication
🙏
@janijanardan6713
@janijanardan6713 Год назад
@@sahityavimarshomcommunication \ Mop
@gautampatel9799
@gautampatel9799 Год назад
DALPAT BHAI KHUB KHUB DHANYAVAD. VAIDYA GAUTAM PATEL USA
@sahityavimarshomcommunication
આભાર 🙏
@DineshkumarJDave
@DineshkumarJDave Год назад
યોગ્ય વક્તા દ્વારા સરળતાથી વેદાંતી કવિ શ્રીઅખા વિશે સમજૂતી આપવામાં આવી.
@sahityavimarshomcommunication
આભાર 🙏
@balvantsinh3996
@balvantsinh3996 Год назад
ખુબ જ સરસ રસાસ્વાદ કરાવ્યો
@dajichauhan9072
@dajichauhan9072 Год назад
ખૂબ ખૂબ રાજીપો
@sahityavimarshomcommunication
આભાર 🙏
@Akii1678
@Akii1678 Год назад
Next video????
@sahityavimarshomcommunication
🙏
Далее
અખા કૃત અખેગીતા
38:45
Просмотров 1,1 тыс.