Тёмный

પુસ્તક પરિચય | Pustak Parichay | Manvi Ni Bhavai | માનવીની ભવાઈ | Pannalal Patel | Drashti Patel 

Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
Просмотров 9 тыс.
50% 1

ઓમ કૉમ્યુનિકેશન દ્વારા તા.૧૭ ડિસેમ્બરે,શનિવારે સાંજે ૦૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ ખાતે 'પુસ્તક-પરિચય' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.'પુસ્તક-પરિચય'માં જ્ઞાનપીઠપુરસ્કૃત સર્જક પન્નાલાલ પટેલના પુસ્તક 'માનવીની ભવાઈ 'વિશે અભ્યાસી વક્તા દ્રષ્ટિ પટેલે મનનીય વક્તવ્ય આપીને પુસ્તકનો પરિચય કરાવ્યો.આ પ્રસંગે સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by
om communication
(Manish Pathak) MO-09825046684.
E-mail :
omcomunicat­ion2014@gmail.com
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
• ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
• સંસ્કૃતપર્વ વાગ્માધુરી
શબ્દજયોતિ :
• શબ્દજયોતિ | Shabad Jyoti
સાહિત્ય પંચામૃત :
• સાહિત્ય પંચામૃત
પુસ્તક પરિચય
• પુસ્તક પરિચય | Pustak ...
ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
• ગુજરાતી આત્મકથાનાં ૧૫૦...
વિશ્વ દિન :
• વિશ્વ દિન | World Day...
કવિસંમેલન :
• કવિસંમેલન | Kavi Sammelan
ધીરુ પરીખ | Dhiru Parikh
• ધીરુ પરીખ | Dhiru Parikh
પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
• પર્યુષણ સાહિત્યપર્વ | ...
શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
• શ્લોકગાન | સંસ્કૃતપર્વ...
મનીષ પાઠક'શ્વેત' :
• મનીષ પાઠક| શ્વેત | Man...

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 34   
@MaheshbhaiMaheriya-x7n
@MaheshbhaiMaheriya-x7n 2 месяца назад
SUPER PRESENTION SRUSTI BEN THANK YOU
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 месяца назад
🙏
@HitendrachauhanChauhan-p8t
@HitendrachauhanChauhan-p8t Год назад
ગુજરાતી સાહિત્ય ના પ્રસાર નો ઉમદા ઉત્તમ પ્રયાસ , ખુબ સરસ વક્તવ્ય
@sahityavimarshomcommunication
આપનો ખુબ ખુબ આભાર 🙏
@PrakashPatel-iq1rc
@PrakashPatel-iq1rc 12 дней назад
TRIBUTE TO GREAT GUJARATI LANGUAGE AUTHOR SHRI PANNALAL PATEL🎉. NICE PRESENTATIONS BY MADAM. 🎉 . JAI JAI GARAVI GUJARAT 🎉.
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 12 дней назад
આભાર 🙏
@DharmabhaiShrimali-sj1ds
@DharmabhaiShrimali-sj1ds 11 месяцев назад
વાહ....આનંદ આનંદ.
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 11 месяцев назад
આભાર 🙏
@dr.hansavaghela7210
@dr.hansavaghela7210 Год назад
ખૂબ સરસ👌👌
@sahityavimarshomcommunication
આભાર 🙏
@pramodkanaiya4075
@pramodkanaiya4075 3 месяца назад
Khub saras parichay
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 3 месяца назад
આભાર 🙏
@DineshbhaiPatel-ep1wr
@DineshbhaiPatel-ep1wr 5 месяцев назад
Very nice introduction about the novel.
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 5 месяцев назад
આભાર 🙏
@virjibhaigodhaniya8576
@virjibhaigodhaniya8576 Год назад
ધન્યવાદ 🙏
@sahityavimarshomcommunication
🙏
@mekaivalyashakti
@mekaivalyashakti Год назад
મહાન વક્તવ્ય. 🙏👌
@sahityavimarshomcommunication
આભાર 🙏
@pramodkanaiya4075
@pramodkanaiya4075 3 месяца назад
Khub
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 3 месяца назад
આભાર 🙏
@sureshchaudhari7334
@sureshchaudhari7334 9 месяцев назад
અદ્દભુત
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 9 месяцев назад
આભાર 🙏
@navinsolanki3257
@navinsolanki3257 Год назад
જુગ જુગ જીવો ખૂબ જ સરસ વ્યાખ્યાન
@sahityavimarshomcommunication
આભાર 🙏
@drashti5086
@drashti5086 Год назад
સૌ ગુજરાતી સાહિત્યરસિકો અને વિશેષ તો વિદ્યાર્થીઓ માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવા માટે અભિનંદન, આભાર🌺
@sahityavimarshomcommunication
આપનું વક્તવ્ય સરસ રહ્યું...આભાર
@PrakashPatel-iq1rc
@PrakashPatel-iq1rc 12 дней назад
WE APPRECIATE YOUR PRESENTATIONS AND RESPECTFUL PROGRAM 🙏 🎉.
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 12 дней назад
આભાર 🙏
@naturelearning8364
@naturelearning8364 3 месяца назад
આવા સાહિત્યિક કાર્યક્રમો માં શ્રોતા તરીકે ભાગ લેવા, આવા કાર્યક્રમો ને લાગતી માહિતી ક્યાં મળી શકે?
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 3 месяца назад
આપનો વૉટ્સઅપ નંબર મોકલશો તો જાણ કરીશું.
@mukundrayyajnik7169
@mukundrayyajnik7169 Год назад
સુંદર વ્યાખ્યાન, મજા પડી
@sahityavimarshomcommunication
આભાર 🙏
Далее
No money for Pre workout ?? 😱😱
00:37
Просмотров 4 млн
Katta janjal
00:29
Просмотров 325 тыс.
ОНА ОПЯТЬ ПОЁТ 😱
3:05:53
Просмотров 1,2 млн