Тёмный

પૂજ્ય કાનદાસ બાપુનું ઘર આજે પણ મૌજુદ છે જુઓ ।। પૂજ્ય કાનદાસ બાપુનું જન્મ સ્થળ ભંડારીયા 

Vijay Jotva Journalist
Подписаться 632 тыс.
Просмотров 159 тыс.
50% 1

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- કાનદાસ બાપુ નું જન્મ સ્થળ ભંડારીયા -
પૂજ્ય કાનદાસ બાપુ ના પૂર્વાશ્રમ ના તેમના ભત્રીજા સાથે મુલાકાત
Speech/Anchor :- vijay jotva journalist
Respondent :- Jayendrabhai , Ravatbhai
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
RU-vid :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#kandasbapu #kandasbapubhajan
#કાનદાસબાપુ #જન્મસ્થળ #જન્મભૂમિ
#bhandariya #ભંડારીયા
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview #GujaratAll_Celebrity_Interview
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani....
pujy Kands bapu Janm Sthal
કાનદાસ બાપુ જન્મ સ્થળ જન્મ ભૂમિ
bhandariya kandas bapu janm bhumi
bhajan Santvani kandas bapu

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 149   
@chandrasinhjijadeja8080
@chandrasinhjijadeja8080 Год назад
પુજય શ્રી કાનદાસ બાપુ ને વંદન.... કાનદાસ બાપુ દેવીપુજક પરીવારમાં જન્મેલા મહાન સંત બની ગયા.... સાધુ સંત બનવા કઈ જ્ઞાતિમાં જન્મવું જરૂરી નથી પણ રાજકીય નેતા બનવા ચોકક્સ બહુમતી વાળી જ્ઞાતીમા જન્મવુ જરુરી છે....
@mukeshdave7511
@mukeshdave7511 Год назад
પ‌પૂ બંહમલીન કાનદાસ ‌બાપુ અમર રહો ❤❤❤
@yogeshvalay170
@yogeshvalay170 Месяц назад
જય હો સંતવાણી 🙏જય હો કાન દાસ બાપુ🙏
@user-yb2so8pn9k
@user-yb2so8pn9k Месяц назад
મહાન ભજની વંદન જય સીયારામ
@ramniklalarajgor8471
@ramniklalarajgor8471 Год назад
વિજયભાઈ ખુબ ખુબ ધન્યવાદ આવી રીતે નારાયણ બાપુ ના ગામ ના દર્શન કરાવવા વિનંતી
@lakhamannandaniya7449
@lakhamannandaniya7449 Год назад
ખુબ ખુબ સરસ વિજયભાઈ તમે કાનદાસબાપુ ના ઈતિહાસ માટે જે મહેનત કરી ઈબલ તમારો ધન્ય વાદ ભાઈ
@bhimaparmarofficil
@bhimaparmarofficil Год назад
જય હો પરમ પૂજ્ય સંત શ્રી કાનદાસ બાપુ ની જયહો
@govindherbha8281
@govindherbha8281 Год назад
ખુબ ખુબ ધન્યવાદ વિજયભાઈ કાનદાસ બાપુ નો જન્મ સ્થળ બતાવ્યું દર્શન કરાવ્યા.. મેં જોયેલ છે ભંડારિયા ની બાજુમાં .. આકળિયા. નારાયણ બાપુ નો જન્મ સ્થળ છે ખાલી વચ્ચે નદી એક આર.ડી છે જય મુરલીધર
@user-bp5gl1xu8l
@user-bp5gl1xu8l Год назад
આશિષ બાપુ નાં બાપા સીતારામ વાલા વિજય ભાઈ
@banshigiri.p.goswami5939
@banshigiri.p.goswami5939 Год назад
​@@user-bp5gl1xu8l❤❤❤❤ણ્ય
@MansukhChauhan-y7l
@MansukhChauhan-y7l Год назад
Llll
@parmararvind.d8542
@parmararvind.d8542 Год назад
ખૂબ ખૂબ અભિનંદન વિજયભાઈ તમે આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર ને જીવંત અવસ્થાની અંદર અત્યાર ના હાલ ની અંદર સમાજને જરૂર છે એવી આપણી ભારતીય સંસ્કૃતિના મહાન સંતો મહંતો શૂરવીરો કહેવાય કે અમરગાથા તમે જીવંત કરી રહ્યા છો એના બદલ ખુબ ખુબ અભિનંદન
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 2 месяца назад
જય હો જય હો કાનદાસ બાપુ ની જય હો કાનદાસ બાપુ ની જય હો કાનદાસ બાપુ ની જય હો
@RameshChauhan-ql9qx
@RameshChauhan-ql9qx Год назад
જય કાનદાસ બાપુ
@arunbhaipandya1945
@arunbhaipandya1945 Год назад
જય જય જય હૉ ઈશ્વર કોટી ના આત્મા કાનદાસ બાપુ ની જય જય જય હૉ અરૂણ ભાઇ‌પંડયા ભાવનગર 🙏🙏🙏
@user-ff8yk8rw3w
@user-ff8yk8rw3w 4 месяца назад
આવી મહાન વિભુતી ને કોટિ વંદન.
@દેશીભજન1111
@દેશીભજન1111 Год назад
પૂજ્ય શ્રી કાનદાસ બાપુ ને વંદન 🙏
@govindherbha8281
@govindherbha8281 Год назад
ખુબ ખુબ ધન્યવાદ વિજયભાઈ તમને પૂજ્ય નારાયણ બાપુ ના જન્મ સ્થળ ના દર્શન કરાવ્યા અમે કે દિવસના રાહ જોતા હતા એના દર્શન તમે કરાવ્યા મે યાદ કરાવીએ ની તમે નોંધ લીધી બદલ આભાર નારાયણ બાપુના ઇન્ટરવ્યૂ વીડિયોમાં કોમેન્ટ બોક્સ બંધ એટલે આમાં અમે આભાર વ્યક્ત કરીએ છીએ તમારો .. જય મુરલીધર
@VinabhainadesariyaThakor
@VinabhainadesariyaThakor 6 месяцев назад
જયબાપુ
@mithun.kavithaofficial9463
@mithun.kavithaofficial9463 Год назад
જય હો કાનદાસ બાપુ દેવીપુજક સમાજ ના સુપર સ્ટાર ભજન સમ્રાટ કોટી કોટી વંદન 🙏🙏🙏
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 Год назад
પરમ પૂજ્ય શ્રી કાનદાસ બાપુ ને કોટી કોટી વંદન 🙏🙏 વિજયભાઈ બીજો ભાગ અપલોડ કરવા વિનંતી 🙏🙏
@kamleshjoshi8289
@kamleshjoshi8289 Год назад
વિજયભાઇ તમારા સંશોધન ને સલામ દિગ્ગજ કાનદાસ બાપુને વંદના
@sanjayparmar7977
@sanjayparmar7977 Год назад
👏ધન્ય વાદ ભાઈ 👏
@lakhamanzezariya6178
@lakhamanzezariya6178 Год назад
ખૂબ સરસ બાપની જન્મ ભુમિ જોઈને આનંદ થયો જય હો બાપુ ની 🙏🙏🙏
@hrami_sidhu_king_chauhan
@hrami_sidhu_king_chauhan Год назад
જય હો બાવાજી 🙏🏻🙏🏻🙏🏻
@ahirhareshbhadak5487
@ahirhareshbhadak5487 Год назад
જય હો સંતવાણી જય હો કાન્દાશબાપુ
@hiteshpsenghani9814
@hiteshpsenghani9814 2 месяца назад
Jai hoo bavaji ❤
@mmahir2830
@mmahir2830 Год назад
બાપુ નાં મધુર સ્વર આજે કાન માં ગુંજે છે કોટી કોટી પ્રણામ વંદનીય બાપુ ને
@user-ly9gr4ri4i
@user-ly9gr4ri4i Год назад
Jay ho bavaji...
@vgodhakiya
@vgodhakiya Год назад
Tamaro Khub Khub Abhar Vijaybhai.Sant Shiromani Param Pujya Kandas Ji Bapu Nu Janm Sthal Batavyu Dhany Dhany Bhandariya Gaam Ho Koti Koti Vandan Bapu ❤
@RajuOganiya
@RajuOganiya 9 месяцев назад
❤ Jay Davarka dish ❤ ❤ pranam Gurudev ❤
@akgondliya5151
@akgondliya5151 Год назад
વાતચીતમાં જયેન્દ્ર ભાઈ મેદાન મારી ગયા,વાહ, જયેન્દ્ર ભાઈ.
@paramarvipulbhaichothabhai3055
@paramarvipulbhaichothabhai3055 11 месяцев назад
Jay ho kandas bapu
@mukeshparmar323
@mukeshparmar323 Год назад
Bahu aanad aaviyo Vijay Bhai Thekiyou
@KanuKapdi
@KanuKapdi 11 месяцев назад
JINAM 🚩 bapu Jay ho Kandas baapu......🙏🏻
@bharatkachhadiya2615
@bharatkachhadiya2615 Год назад
Jay gurudev kandas bapu 🙏🌹🙏 Super Duper Beautiful mest jagiya che 🙏🌹🙏 Jay Guru kandas bapu 🙏🌹🙏 Radhe Radhe 🙏🌹🙏
@manubhaimanubhai3633
@manubhaimanubhai3633 Год назад
શાબાશ,ધન્યવાદ આવી માહિતી અમો બાજુમાં રહેવા છતા જાણતા નહોતાં.
@FF_KING_1204-v
@FF_KING_1204-v 3 месяца назад
🙏Jay kandasbapu🙏
@ડીપીપટેલ
@ડીપીપટેલ Год назад
સંતવાણી ના ભીષ્મ પિતા. વૈરાગી સંત. કાનદાસ.બાપુને.કૉટીકૉટી. પ્રણામ
@pggor6967
@pggor6967 Год назад
પરમ પૂજ્ય શ્રી કાનદાસ બાપુ ના ચરણોમાં કોટી કોટી વંદન
@baldevsumbad5865
@baldevsumbad5865 Год назад
Jay gurudev
@jehabhaighiyad4777
@jehabhaighiyad4777 Год назад
જય હો કાનદાશ બાપુ 🙏
@bhopatbhai4141
@bhopatbhai4141 Год назад
જય હો કાનદાશ બાપુ
@pradipbhetariya5397
@pradipbhetariya5397 Год назад
ભંડારીયા માં કાન અને અંકડિયા માં દાન ભંડારીયા એટલે કાન દાસ બાપુ નું ગામ અને અંકડિયા એટલે નારણ બાપુ નું ગામ બંને ગામ વચ્ચે કાળુ ભાર નદી
@alpeshthakkar8913
@alpeshthakkar8913 10 месяцев назад
સંત બીજ પલટે નહી ભલે જુગ જાયે અનન્ત ઊંચ નીચ ઘર અવતરે આખિર સંત ના સંત 🙏
@BambhaniyaValbh
@BambhaniyaValbh Год назад
🙏જય 🚩કાનદાસ 🚩બાપુ 🙏
@vijayrathod7073
@vijayrathod7073 Год назад
BHAGVAN TAMNE KHUBAJ SHAKTI AAPE SANTKRUPA TAMARA UPER RAHE BHAI
@rekhagusai2910
@rekhagusai2910 Год назад
Jay ho bavaji bapu kandasji maharaj
@devrajsathaliya8258
@devrajsathaliya8258 Год назад
Jay kandas bapu 🙏
@chavdabhikhabhaifromjamnag2557
Vah vijaybhai kandasbapu ni smruti karavi. Dhanyavaad
@jayendragoletar4700
@jayendragoletar4700 Год назад
Jay ho vala apna jeva Sacha patrakaro ye patrakarita jivant rakhi chhe
@rameshbhairabari2182
@rameshbhairabari2182 Год назад
કાનદાસ બાપુ ના ચરણો મા મારા કોટી કોટી પ્રણામ 🙏🙏 વિજય ભાઈ નમસ્કાર, હું રમેશ રબારી મારુ વતન વડગામ ગામ છે પાટડી તાલુકા નુ મારે તમને ખાસ કહેવું છે કે માલધારી ની તમામ ચાની કિટલી પર કે મોટી મોટી હોટેલ પર કે સરકારી વસાહત ની દીવાલ પર કે રેલ્વે સ્ટેશન પર જે હાથ મા ચાની રકાબી વાળા કાકા નો ફોટો હોય છે તે માલધારી મારા પિતા શ્રી છે અને તેમનું નામ કાળુ ભાઈ રબારી છે એટલે તમે મારા પપ્પા નું interview લેવા અમારા ઘેર પધારો એવી મારી ખાસ વિનંતી છે મારો મોબાઈલ નંબર 7698032808 છે તો તમારા ફોન call ની રાહ જોઇશ. જય વડવાળા જય ગોગા 🙏🙏
@jagdishzanpadiyaofficial1972
Jay Shivshakti 🙏🚩 Jay shree Kansas Bapu 🙏 Jay ho santvani 🙏 Vahh Vijay bhai jotva
@user-ff8yk8rw3w
@user-ff8yk8rw3w 11 месяцев назад
કાનદાસબાપુ ની જય હો
@khojiunbox
@khojiunbox Год назад
જય હો કાનદાસ બાપું...
@user-xf9de9oi4y
@user-xf9de9oi4y 9 месяцев назад
જય કાનદાસ ઓમ
@kavabhaiparmar1080
@kavabhaiparmar1080 Год назад
Vijaybhai.AapnekhubDhanyvad.KandasbapuniJanmbhunimulakatbadal
@hardikdat8651
@hardikdat8651 5 месяцев назад
સીતારામ 🙏🏻. સીતારામ 🙏🏻 સીતારામ 🙏🏻. સીતારામ 🙏🏻 સીતારામ 🙏🏻.
@piyushgogri665
@piyushgogri665 Год назад
🇳🇵પ્રગટ પીરાણુ બાપા કાનદાસ 🇳🇵
@HARDIKSHUKLAJASDAN
@HARDIKSHUKLAJASDAN Год назад
જય કાનદાસજી મહારાજ
@princeratdiya9744
@princeratdiya9744 Год назад
જય હો સંતવાણી
@ranmallodedara9451
@ranmallodedara9451 Год назад
🙏Jay Kandasbapa🙏
@sitaramaades9906
@sitaramaades9906 11 месяцев назад
बापू गीरनारी जयहो
@rathodbharat9777
@rathodbharat9777 3 месяца назад
Jay sanatan 🎋💱🍂🍁🍂🍁🍂🍁🌼💮🌸🌺❄️☄️
@rammakwana3906
@rammakwana3906 Год назад
સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ
@hardikdat8651
@hardikdat8651 5 месяцев назад
🙏
@maheshpancholi5235
@maheshpancholi5235 8 месяцев назад
🙏🌹🌹🙏
@amrutchotaliya1341
@amrutchotaliya1341 Год назад
Vandaniy Kandas bapu na charno ma koti koti naman,Jay Dwarkadhish
@hiteshpsenghani9814
@hiteshpsenghani9814 Год назад
Dahnywad jai Gurudev 🌸 🙏🏻 🕉
@meetvapatel9316
@meetvapatel9316 Год назад
Jay. Kan. Das. Bapu. Jay. Rama. Pir
@hardikdat8651
@hardikdat8651 5 месяцев назад
🙏🙏🙏🙏🙏
@lakhmankhodbhaya1490
@lakhmankhodbhaya1490 Год назад
જય હો...
@RadheRadhe-fc8vv
@RadheRadhe-fc8vv Год назад
Jay Ho bapu
@pareshpanchal-xx9fi
@pareshpanchal-xx9fi Год назад
Vijay bhai khub khub aabhar, 🙏🙏👌
@JaysukhGoswami-pd4jw
@JaysukhGoswami-pd4jw 18 дней назад
જય હો વિજ્ય ભાઈ ખુબ સરસ.મને ગર્વ છે કે આ ગામ અમારા ગામ ની ખુબ નજીક છે અનેક વખત દર્શન કર્યા છે આશ્રમ ના અને ઘણી વખત મારી વાણી પવિત્ર કરવાનો અવસર પણ મળ્યો છે
@savanmaru3301
@savanmaru3301 Год назад
Jay ho santvani jay dwarkadhish jay kandas bapu
@premilapatel8565
@premilapatel8565 Год назад
કાનદાસ બાપુ સ્વધામ ગયા ૧૯૯૪ મા દ્વારકા મા એના આષરામ ૨૯ વરસ થયા મને સાંભરે ❤
@RC-hk5yl
@RC-hk5yl Год назад
મે સાંભળ્યુ છે કે દ્વારકામાં આવેલ આશ્રમની જમીન વહેચી દિધી છે
@jadavmunabhagatofficial5424
Jay ho sntvani
@rameshpandavadra4382
@rameshpandavadra4382 Год назад
Pavan.bhumi.na.darshan.kari.dhanya.thai.gaya.jay.ho.santavani
@laljighoghari9270
@laljighoghari9270 Год назад
જય હો
@anjanaadhiya9736
@anjanaadhiya9736 Год назад
Vah Vijay bhai vah aaje tame fari Mari icchha Puri Kari bapu vishe mahiti aapi ne bhagban tamari badhi icchha Puri kare
@bharatsavariya435
@bharatsavariya435 Год назад
Jay ho mara kandas bapu ni
@ravirajbhaimanjariya9076
@ravirajbhaimanjariya9076 Год назад
Jay ho🙏
@gangabenshrimali5883
@gangabenshrimali5883 Год назад
જય અલખધણી જય ભગવાન જય રામદેવપીર મહારાજ
@user-rc3ir6sw5i
@user-rc3ir6sw5i Год назад
,,જયરામાપીર🌹🙏🌹
@ravigorahva1864
@ravigorahva1864 Год назад
Jay kandash bapu
@parmararvind.d8542
@parmararvind.d8542 Год назад
જય રામાપીર નમો નારાયણ
@anilmaharaj1355
@anilmaharaj1355 Год назад
जय नारायण बापु
@rahulhadgarda
@rahulhadgarda Год назад
જય દ્વારકાધીશ
@ghansyambharvad8588
@ghansyambharvad8588 Год назад
જય હો કાનદાસ બાપુની
@limbanibhavin3089
@limbanibhavin3089 Год назад
Jay Ho Santvani
@mayurbajrangi9063
@mayurbajrangi9063 Год назад
Jay shree guru dev
@ParmarJitubhai-em9bu
@ParmarJitubhai-em9bu Год назад
Jai..kandas.bapu
@mukeshgiribavaji6736
@mukeshgiribavaji6736 Год назад
😊😊😊
@ahirdinesh9042
@ahirdinesh9042 Год назад
Jay murlidhar
@kachhtyaparsotam5438
@kachhtyaparsotam5438 Год назад
Jay ho santvani
@vinodbambhava5703
@vinodbambhava5703 5 месяцев назад
ભંડારીયા ગામ નુ એડ્રેસ બતાવો ને દર્શન માટે જાવુ છે
@ranjitbhaichovsiya6355
@ranjitbhaichovsiya6355 Год назад
બાપુ વીશે બવ સરસ માહિતી આપી વિજય ભાઈ પણ બાપુ કય જ્ઞાતિ મા થી આવે છે તે વિશે તો ઉલ્લેખ નો કયો તે પણ જણાવો તો સમાજ ને ખબર પડે
@bhavanjograna6167
@bhavanjograna6167 Год назад
Jay Girnari 👏 👏 👏 👏 👏
@mahipatsinhparmar3462
@mahipatsinhparmar3462 Год назад
Jay mataji
@JAMANBHAI121
@JAMANBHAI121 Год назад
Jamanmahi
@ravaljamabhai
@ravaljamabhai Год назад
એક દિવસ હડમતીયા ભાવનગર માં આવેલા મુનિ બાવા શ્રી કાળુ બાપુ ના આશ્રમ ની મુલાકાત કરો..
@parjijikuvarji4790
@parjijikuvarji4790 Год назад
नमस्कार
@yscubing7138
@yscubing7138 Год назад
Bhandariya kya district ma avel chhe ?
@siyam872
@siyam872 Год назад
ભંડારીયા કયા જીલ્લા મા આવેલુ છે
Далее