Тёмный

પોલીસ ગ્રાઉન્ડ પુરૂ થશે એ નક્કી,બસ વિડિઓ જુઓ/ફોરેસ્ટ ગ્રાઉન્ડ થઈ જશે 

bolati. kalam
Подписаться 4,7 тыс.
Просмотров 33 тыс.
50% 1

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 185   
@mohitladhava
@mohitladhava 2 года назад
હિંમત પૂરી થાય જાય અને ઉભુ રેવાનું મન થાય.. જો કોઈ દોસ્ત સાથે હોય તો આરામ થી પૂરું થય જાય છે.. આનું શું કરવું
@Infiniteworld488
@Infiniteworld488 2 года назад
તમારા માતા પિતા વિષે વિચારો...ને 6 રાઉન્ડ પિતાજી ના ને 6 રાઉન્ડ માં ના નામે...1 રાઉન્ડ પોતાના માટે....Be confident...atakvanu...nai bas...
@bolati_kalam
@bolati_kalam 2 года назад
Good
@mehulrevar
@mehulrevar 2 года назад
ખુબ સરસ માહિતી આપી...આભાર સાહેબ શ્રી,,🙏
@bolati_kalam
@bolati_kalam 2 года назад
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર.
@solankimehul7350
@solankimehul7350 2 года назад
Sir tame vajan mate jordar trick aapi . .
@bolati_kalam
@bolati_kalam 2 года назад
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર.
@vipulvasavaofficial..7366
@vipulvasavaofficial..7366 2 года назад
Informative..Keeping on...
@bolati_kalam
@bolati_kalam 2 года назад
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર.
@chintanyadav9433
@chintanyadav9433 2 года назад
Asal salah aane kevay jay mataji
@bolati_kalam
@bolati_kalam 2 года назад
👍
@babaridigital3446
@babaridigital3446 2 года назад
Sir vajan mare thato nati Mare 45 kilo vajan se mari pase 25 divase se mare vajan vadharva su karvanu
@bolati_kalam
@bolati_kalam 2 года назад
રોજ સવાર સાંજ પલાળેલા 20 ચણા ખાવાનું રાખો.. કેળા ખાવ તેમજ કઠોળ ખાવાનું રાખો.. તેલંબિયા વાળું ખાવાનું રાખો
@kataranikunj
@kataranikunj 2 года назад
Maro weight 90kg che ane mare timing 31 thay che ....Haji 35 day baki che
@bolati_kalam
@bolati_kalam 2 года назад
ભાઈ ટાઈટ સેડયૂઅલ રાખવું પડશે.. આજે જે વિડિઓ મૂકીએ એ જોઈ લેજો મદદ મળી જશે દોડવામાં થોડું ધ્યાન રાખજો.. મહેનત કરશો તો પરિણામ મળશે...
@mansengdesai204
@mansengdesai204 2 года назад
સર ખૂબ જ ઉપયોગી માહિતી આપો છો....👏
@bolati_kalam
@bolati_kalam 2 года назад
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર
@Ajayrajput15600
@Ajayrajput15600 2 года назад
Sir enjary na lidhe 20 divas ghare betho have 6 divas chhe aaje ground ma gyo to 26 minit aayvi sir help 22 ma thatu tu su pachi jadap aavi jase
@bolati_kalam
@bolati_kalam 2 года назад
તમે ચણા ખાવ.. સ્ટેમીના માટે થોડું વધારે દોડો.. દોડ્યા પછી આરામ કરી સ્પ્રિન્ટ મારો.. પગને રિલેક્ષ થાય એવી કસરતો કરો.. મહેનત કરો પરિણામ સારું જ આવશે..
@vipulkharadi3344
@vipulkharadi3344 2 года назад
Sir mare 26 minit thay che ane mare 20divas baki che to 21 ma Aavi jase ke nay ane sanj savar 2 time દોડવું કે પસી એક ટાઈમ chale
@bolati_kalam
@bolati_kalam 2 года назад
મિત્ર પ્રયત્ન કરવાથી બધું જ શક્ય છે.. સ્ટેમીના સારી હોય તો સવાર સાંજ દોડો કોઈ પ્રશ્ન નથી.. પણ શરીર નો ખ્યાલ રાખજો... કસરત રનિંગ પાર ફોકસ કરશો એટલે થઈ જશે
@Infiniteworld488
@Infiniteworld488 2 года назад
ચોક્કસ થઈ જસે...
@vipulkharadi3344
@vipulkharadi3344 2 года назад
@@Infiniteworld488 thanks
@bolati_kalam
@bolati_kalam 2 года назад
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર
@Infiniteworld488
@Infiniteworld488 2 года назад
1 time chale સાંજના સમયે diffrent workout karo leg and core and week ma 2-3 divas sanje abc drill કરવાની રાખો...આરામથી થઈ જસે...abc drill 2-3 divas સળંગ ના કરવી...વચ્ચે 2-3 દિવસ ની ગેપ રાખવી...
@miteshvankar9430
@miteshvankar9430 2 года назад
Sir shin pain thay gayu che dodu to pagma dukhe che ane badhare thay che Etle aram karu chu have ground ma j direct dodish to chalse?
@bolati_kalam
@bolati_kalam 2 года назад
ભાઈ તમે કસરત કરતા રહો.. જમ્પિંગ, ઉઠકબેઠક, સાયકલિંગ વગેરે કસરત કરતા રહો દોડાય તો જ દોડો...
@miteshvankar9430
@miteshvankar9430 2 года назад
@@bolati_kalam walking karu to chalse
@bolati_kalam
@bolati_kalam 2 года назад
ઝડપથી કરો. પણ કસરત રાખજો
@deeppatel2505
@deeppatel2505 2 года назад
VAH SIR VAH VERY GOOD VAH
@bolati_kalam
@bolati_kalam 2 года назад
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર
@parth9077
@parth9077 2 года назад
Sir 26 27 min valamate koi video banavo please
@bolati_kalam
@bolati_kalam 2 года назад
૭:૧૯ મિનિટ વાળો વિડીયો જોયા લો , પ્લેલિસ્ટ માં છે
@jaydeepchelani2407
@jaydeepchelani2407 2 года назад
Sir hu ground nu ek round Maru ne seas khub chade Che hu ground ma 2 time runing karva aavu chhu 6:30 to 8:00am 5:30 to7:30 sudhi
@bolati_kalam
@bolati_kalam 2 года назад
ભાઈ કેટલું દોડો છો એ મહત્વનું નથી કેવું દોડો છો એ મહત્વનું છે.? કેટલા સમયથી પ્રેક્ટિસ કરો છો એ જણાવજો..
@bhargavkumarbambhaniya8230
@bhargavkumarbambhaniya8230 2 года назад
Sir vajan ghatadva ni tips aapo plzz
@bolati_kalam
@bolati_kalam 2 года назад
આ માટે એક વિડિઓ 2 દિવસ માં મુકશુ જોતા રહેજો..
@bhargavkumarbambhaniya8230
@bhargavkumarbambhaniya8230 2 года назад
Ok
@omdevsinh2106
@omdevsinh2106 2 года назад
Sir mare collage ane running exam sathe che to su karvanu
@bolati_kalam
@bolati_kalam 2 года назад
કોલેજ પાસ થવાથી નોકરી નય મળે, અને ભરતી પણ વારંવાર ના આવે એટલે ગ્રાઉન્ડ કરી લેવાય ,પછી તમને યોગ્ય લાગે એમ
@omdevsinh2106
@omdevsinh2106 2 года назад
@@bolati_kalam emaj karvanu che
@VijayParmar-bv8pl
@VijayParmar-bv8pl 2 года назад
Sir mare kheda ma nabar che mare 26 minat aave che exam 1/18/2021 tarkhe che mare 21. Ke 22 ma puru karvu che tay jayshe kheda ground hard che 13 round
@bolati_kalam
@bolati_kalam 2 года назад
ભાઈ ગ્રાઉન્ડ ગમે તેવું હાર્ડ હોય અડધી મિનિટ થી વધારે નો ફરક પડવાની સંભાવના ઓછી છે.. હજી તમારી પાસે 1 મહિનો છે.. ગ્રાઉન્ડ પર પૂર્ણ ફોકસ કરો એક દિવસમાં 10 સેકન્ડ ધટાડો તો મહિના માં 5 મિનિટ ઘટશે..
@VijayParmar-bv8pl
@VijayParmar-bv8pl 2 года назад
@@bolati_kalam thank you sir
@vishwarajsinhjadeja8412
@vishwarajsinhjadeja8412 2 года назад
Sir mare 10 divas baki che ane timing 26min aave chee toh 24 ke 22 ma lavo hoy toh su karu jo vadhar practice karu toh thase ??? Pls reply
@bolati_kalam
@bolati_kalam 2 года назад
આરામથી ગ્રાઉન્ડ થઈ જશે.. થોડી હાર્ડ કસરત અને દોડવાનું રાખો..
@vishwarajsinhjadeja8412
@vishwarajsinhjadeja8412 2 года назад
@@bolati_kalam thank you sir 👍
@nikunjkarena4866
@nikunjkarena4866 2 года назад
Sir 23 min ma puru thay chhe 22 ni andar aavi jay ? 3 january a ground chhe
@bolati_kalam
@bolati_kalam 2 года назад
100%
@bolati_kalam
@bolati_kalam 2 года назад
તમે પ્રેક્ટિસ કરો છો તેમ જ શરૂ રાખો 20 દિવસ છે 21 માં પૂરું થઈ જશે..
@bhargavkumarbambhaniya8230
@bhargavkumarbambhaniya8230 2 года назад
Swas pn bovj chade aena mate pn tips apjo sir
@bolati_kalam
@bolati_kalam 2 года назад
આજ વિડિઓ મૂકીએ છીએ એ જોઈ લેજો ચોક્કસ ફાયદો થશે...
@bhargavkumarbambhaniya8230
@bhargavkumarbambhaniya8230 2 года назад
@@bolati_kalam tq so much sir
@bolati_kalam
@bolati_kalam 2 года назад
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર.
@bhavikrathod5513
@bhavikrathod5513 2 года назад
Very good information ☺️
@bolati_kalam
@bolati_kalam 2 года назад
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર.
@babaridigital3446
@babaridigital3446 2 года назад
Sir 5 cm ches vadhe
@bolati_kalam
@bolati_kalam 2 года назад
પુશ અપ કરો તેનાથી ફેર પડશે
@ankitvaghela2719
@ankitvaghela2719 2 года назад
Sir HAL 26.30 to 27 minute aavto hoy ne 20 ae running hoy to 25 Ni under aavi jaay?
@bolati_kalam
@bolati_kalam 2 года назад
ચોક્કસ ભાઈ ગ્રાઉન્ડ પર 1 મિનિટ નો ફર્ક પડી જશે તમે નિચિત થઈ દોડો બધું જ થઈ જશે..
@parth9077
@parth9077 2 года назад
Mare same problem che
@bolati_kalam
@bolati_kalam 2 года назад
હિંમત રાખો ગ્રાઉન્ડ 100% થઈ જશે..જેમ ડેટ નજીક આવે એમ આત્મવિશ્વાસ વધારજો ઘટાડતા નહીં બધું જ થઈ રહેશે..
@Infiniteworld488
@Infiniteworld488 2 года назад
Ha..thai jase..
@arjunraviyarajgor2580
@arjunraviyarajgor2580 2 года назад
13 ground hoi to 12aaram 11rate masage kray ke
@arjunraviyarajgor2580
@arjunraviyarajgor2580 2 года назад
Pag kadak hoi e saru ke dhila hoi e saru
@bolati_kalam
@bolati_kalam 2 года назад
દુખતા ન હોય તો કડક સારા અને ન દુખતા હોય તો ઢીલા..
@arjunraviyarajgor2580
@arjunraviyarajgor2580 2 года назад
@@bolati_kalam To masaj krine dhilano pdayne
@bolati_kalam
@bolati_kalam 2 года назад
તમારા શરીરને કેવું અનુકૂળ આવે એ જુઓ એ પ્રમાણે કરો..
@motivationalvideo9106
@motivationalvideo9106 2 года назад
Sir me himatnagar Ground ma running 19:25 ma puru karayu
@bolati_kalam
@bolati_kalam 2 года назад
સરસ લેખિતમાં પણ ઉત્તમ મહેનત કરી ખાખીવર્ધિ ધારી બની જાવ તેવી શુભેચ્છાઓ..
@babaridigital3446
@babaridigital3446 2 года назад
Sir mara mitrne 20.33 ranning puru karyu
@bolati_kalam
@bolati_kalam 2 года назад
સરસ કેવાય તેનાથી ઇનસ્પયાર થાવાની જરૂર છે..
@khushboomakwana9877
@khushboomakwana9877 2 года назад
Hello sir mare 10minit thay chhee 8 divas j baki chhe ne hu j ground ma jav te 430 nu chhe timing aavse sir Rajkot ground ma
@bolati_kalam
@bolati_kalam 2 года назад
બેન, રાજકોટ એકદમ સરસ ગ્રાઉન્ડ છે. થોડી વધારે મહેનત કરો.. સમય નોંધો.. થોડી હાર્ડ મહેનત કરો થઈ જશે..
@khushboomakwana9877
@khushboomakwana9877 2 года назад
Okay thanks
@bolati_kalam
@bolati_kalam 2 года назад
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર
@khushboomakwana9877
@khushboomakwana9877 2 года назад
Yes😊
@khushboomakwana9877
@khushboomakwana9877 2 года назад
Hello sir mare 10 minute mathi 9 minit aave chhee have but ak j tension chhee height ni km k mari height 154.5 thay chhee ne hu SC ma chhu
@aarvidangi3578
@aarvidangi3578 2 года назад
sir mare 30 minute thay se 1 mahino baki se to thay jase
@bolati_kalam
@bolati_kalam 2 года назад
ગેરેન્ટી આપું છું કે થઈ જ જશે પરંતુ હાર્ડ વર્ક કરવું પડશે.. ધ્યાન રાખજો કસરત અને દોડવા પર ધ્યાન આપજો..7
@satishsatish5648
@satishsatish5648 2 года назад
Sem problem bro mare pan 30tay se
@bolati_kalam
@bolati_kalam 2 года назад
થઈ જ જશે જેમ કીધું એમ કરો બધું શક્ય છે..
@mohitladhava
@mohitladhava 2 года назад
Khub saras 👌👍👍
@bolati_kalam
@bolati_kalam 2 года назад
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર.
@karanchudasama6392
@karanchudasama6392 2 года назад
Mare 25 ni ander aave che...pan last 2 round hoy to time joy ne speed vadhari saku am ...
@bolati_kalam
@bolati_kalam 2 года назад
બને તો સમય જોયા વગર દોડવાનું રાખો તમને એમ લાગે કે મારી પાસે હજી પણ તાકાત છે તો સ્પ્રિન્ટ મારો.. છેલ્લા 2 રાઉન્ડમાં તો સ્પ્રિન્ટ મારવાની જ છે એટલે સમય જોયા વગર છેલ્લા 2 રાઉન્ડ સ્પીડથી દોડો..
@karanchudasama6392
@karanchudasama6392 2 года назад
@@bolati_kalam તમારી વાત થી હું સહમત છું...આભાર
@karanchudasama6392
@karanchudasama6392 2 года назад
એક લાસ્ટ પ્રશ્ન....સર સ્ટોપ વોચ થી સેન્સેર્ માં કોઇ પ્રોબલમ થતો નથિ ને..
@DeepakGupta-cv5hg
@DeepakGupta-cv5hg 2 года назад
Amreli ma ketala round che
@bolati_kalam
@bolati_kalam 2 года назад
દરેક ગ્રાઉન્ડ પર સરખા જ રાઉન્ડ હોય છે કોઈક અપવાદ બાદ કરતાં.. 385 મીટર ના 13 રાઉન્ડ હોય છે..
@rohitpatel2390
@rohitpatel2390 2 года назад
Bhai hu 5km chalu chu 45 min ma pan dodvani practice nathi to 25 ma puru karvu possible che??
@bolati_kalam
@bolati_kalam 2 года назад
ગ્રાઉન્ડ ક્યારે છે..?
@rohitpatel2390
@rohitpatel2390 2 года назад
@@bolati_kalam 14/12 at gondal
@ahirpintu3292
@ahirpintu3292 2 года назад
4 round pura marva chata pn 13 sec ry gy su krvanu hv bdhu gyu
@bolati_kalam
@bolati_kalam 2 года назад
આમ હિમ્મત હારવા નથી,હજી ઘણી ભરતી આવે છે એની તૈયારી કરો ,ટુંક સમયમાં ફોરેસ્ટ ની ભરતી આવશે. તેમાં ૧ સેકન્ડ પણ ઘટવી ના જોવે એવી તૈયારી અત્યારથી શરૂ કરી દો
@believeinkarma2284
@believeinkarma2284 2 года назад
સર રોડ પર 7: 30 ની ઉપર થાય છે તો ગ્રાઉન્ડ માં ઓછો ટાઈમ થશે?
@m-series9965
@m-series9965 2 года назад
Wah 😄😂
@bolati_kalam
@bolati_kalam 2 года назад
ચોક્કસ ગ્રાઉન્ડમાં 1 મિનિટ ઘટી જશે.. બને તો ગ્રાઉન્ડ પર પણ પ્રેક્ટિસ કરી લેવી...
@believeinkarma2284
@believeinkarma2284 2 года назад
@@bolati_kalam thank you sir માહિતી આપવા બદલ.
@bolati_kalam
@bolati_kalam 2 года назад
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર.
@zalanarendrasinhji6173
@zalanarendrasinhji6173 2 года назад
Thai jase sister
@rinavasava4251
@rinavasava4251 2 года назад
Sar mare 20 January running exam chhe mare 12 minutes ma puru thay chhe maru vagan 65 k.g chhe sar 20 tarikha avta 8 minute thay jase
@bolati_kalam
@bolati_kalam 2 года назад
તમે જમવામાં પોષ્ટીક આહાર લ્યો જેનાથી વજન ઘટશે.. તમારાથી થતી કસરતો કરો જેવી કે રસ્સાકુદ, ઉઠક બેડક, સ્કીપિંગ(સામાન્ય કુદકા), પગથિયાં ચડવા અને ઉતરવા વગેરે... આ બધી કસરતોથી વજન ઘટશે, થતા દોડવામાં ઝડપ આવશે..
@bolati_kalam
@bolati_kalam 2 года назад
બધું થઈ જશે ચિંતા ના કરતા
@bolati_kalam
@bolati_kalam 2 года назад
કોઈ અફવા પાર ધ્યાન ન દેતા થઈ જ જશે...
@rinavasava4251
@rinavasava4251 2 года назад
Tank
@bolati_kalam
@bolati_kalam 2 года назад
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર.
@sonamchavda5749
@sonamchavda5749 2 года назад
Mare 27th Dec na che sir pan timing nathi aavtu 😭
@bolati_kalam
@bolati_kalam 2 года назад
જો ગ્રાઉન્ડ પૂરું દોડાય જતું હોય તો.. મોબાઈલ એપ્લિકેશન નો ઉપયોગ કરી દરેક રાઉન્ડ પર ટાઇમિંગ લાવો.. થઈ જશે.. ક્યાં કચાશ રહે છે તે જુઓ..
@thakorrohit9323
@thakorrohit9323 2 года назад
Sir 10 days ma 0.5 cm chest vadhe ?
@bolati_kalam
@bolati_kalam 2 года назад
ફુલાવ્યા પહેલાની કે પછીની વાત કરો છો?
@rudra11
@rudra11 2 года назад
Thank you 😊 💓
@rajdeepsinh03
@rajdeepsinh03 2 года назад
🙏🏼🙏🏼
@bolati_kalam
@bolati_kalam 2 года назад
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર.
@sonalparmar2166
@sonalparmar2166 2 года назад
Sir mare 10 mimiute thai jay che😥😥😥😥
@bolati_kalam
@bolati_kalam 2 года назад
પ્રેક્ટિસ કરો થય જશે,નવો વિડિયો જોવો
@sonalparmar2166
@sonalparmar2166 2 года назад
@@bolati_kalam thank you sir
@GUJJUs.k
@GUJJUs.k 2 года назад
Sir Meshna ma timing issue che 1:00 - 2:00 min nu antar aave atale student fail thay che 25:00 - 26:00 min ma Tmara academy na student jode vat karu ne sir Pche aagd vat karu ne sir🙏
@bolati_kalam
@bolati_kalam 2 года назад
૧) મારી કોઈ એકેડમી નથી મિત્ર, મારા અનુભવ હું વિનામૂલ્યે મારા મિત્રો સુધી પહોંચાડવા પ્રયત્ન કરું છું.. ૨) ટાઇમિંગ બાબતે દરેક ગ્રોઉન્ડમાં issue હોય જ છે જે આપણા હાથની વાત નથી આપણે ફક્ત પ્રયત્ન કરવાનો કે બંને તેટલા ઓછા સમયમાં ગ્રાઉન્ડ પૂર્ણ થાય.. આભાર.
@bolati_kalam
@bolati_kalam 2 года назад
મિત્ર, મારાથી થતા પ્રયત્ન કરીશ..
@RahulPatel-nl7md
@RahulPatel-nl7md 2 года назад
Sir 5km puru j nathi thatu
@bolati_kalam
@bolati_kalam 2 года назад
મિત્ર વીડિયોમાં જણાવ્યા પ્રમાણે કરજો... સખત મહેનત કરો એટલે ગ્રાઉન્ડ પૂર્ણ થઈ જ જશે.. તમારે પૂર્ણ કરવામાં થતા પ્રશ્ન જણાવજો..
@RahulPatel-nl7md
@RahulPatel-nl7md 2 года назад
@@bolati_kalam thank you sir🙏🏻🙏🏻
@bolati_kalam
@bolati_kalam 2 года назад
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર.
@khakhiarmylovers
@khakhiarmylovers 2 года назад
સર ખૂબ સરસ મોટીવેશન આપો છો... આભાર સર ... તમારા આ ઇન્ફોર્મેશન થી કેટલાક વિદ્યાર્થી પાસ થાય જસે અને કોઈ ની લાઈફ સુધરી જશે .. અને તમને દુઆ લાગશે ... અલ્લાહ તમને ખુબ નવાઝ છે...
@bolati_kalam
@bolati_kalam 2 года назад
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર
@bolati_kalam
@bolati_kalam 2 года назад
અમને મોતીવેટ5 કરવા બદલ આભાર
@n.jknowledgevolgs4119
@n.jknowledgevolgs4119 2 года назад
વજન વધારે છે
@bolati_kalam
@bolati_kalam 2 года назад
દોડી શકતા હોય અને શરીર ફિટ હોય તો વજન વધારે નો કઈ પ્રશ્ન નથી પરંતુ જો ઘટાડવું હોય તો કસરત કરો થોડું જમવામાં ખ્યાલ રાખો બહારનું અને ફાસ્ટફૂડ ખાવાનું ટાળો નિયમિત lifestyle અપનાવો
@sumichavda9115
@sumichavda9115 2 года назад
Sir prelim exam kyare che?
@sumichavda9115
@sumichavda9115 2 года назад
Answer please
@bolati_kalam
@bolati_kalam 2 года назад
હજી તારીખ નક્કી નથી. પણ 3 અથવા 4 મહિનામાં આવી શકે.. તૈયારી રાખજો..
@bolati_kalam
@bolati_kalam 2 года назад
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર
@sumichavda9115
@sumichavda9115 2 года назад
Sir mne ae vat no ડર છે કે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં prilim ના આવી જાય .. માર્ચ મા આવે તો તો વાંધો નથી ..પછી mains mate time to mle ...bov tention thay che ... guidence please
@bolati_kalam
@bolati_kalam 2 года назад
કોન્ટેબલનું ગ્રાઉન્ડ 25 તારીખ સુધી છે ત્યાંસુધી exam નહીં આવે અને ગ્રાઉન્ડ પછી ઓછામાં ઓછો 2 મહિનાનો સમય તો આપે જ છે.. એટલે મારા માનવા પ્રમાણે માર્ચ કે એપ્રિલમાં આવશે... ચિંતા ના કરો તૈયારી કરો.. બધું સરખું સારું થઈ જશે..
@jituahir6520
@jituahir6520 2 года назад
સર મારે રનિંગ કરતા કરતા પગ મા ફેકસર થઈ ગયૂ તો હવે શુ કરવા નુ
@bolati_kalam
@bolati_kalam 2 года назад
ગ્રાઉન્ડ ક્યારે છે અને કેવુ ફેક્ચર છે?
@jituahir6520
@jituahir6520 2 года назад
Sr please help me
@jituahir6520
@jituahir6520 2 года назад
સર 2 મહિના થી શે
@jituahir6520
@jituahir6520 2 года назад
સ્ટેસ ફેકસર છે
@bolati_kalam
@bolati_kalam 2 года назад
તમારો નમ્બર આપો..
@karanchudasama6392
@karanchudasama6392 2 года назад
Stop watch ....peri sakay..santadi .ne..
@bolati_kalam
@bolati_kalam 2 года назад
સંતાડીને નહીં ખુલ્લેઆમ સ્ટોપવોચ પહેરી શકો છો પરંતુ સ્ટોપવોચ ને જોવામાં તમારો સમય બગડશે.. તમારા વિચાર પર તમારો કાબુ નથી એટલે પછી તમે ગ્રાઉન્ડ પૂર્ણ કરવાના વિચારો કરવા લાગશો જેનાથી તમારો સમય બગડશે.. બનો તે તેના વગર દોડવાનું રાખો.
@karanchudasama6392
@karanchudasama6392 2 года назад
@@bolati_kalam mare 25 ni nader aave che..che to kyare speed vadharvi e joy ne Fast dodvu
Далее
Dragon Blood Whitening Cream
00:35
Просмотров 3 млн
Aapda plan karta ishvar na plan mota hoy che💐
20:59