🌟 હું ખૂબ જ ખુશ છું કે અમારું ગ્રુપ 'સાંઈ શક્તિ group' ધમડાછા, સહિયર અનાવિલ મંડળ દ્વારા આયોજિત Sheri Garba Competition માં પ્રથમ પુરસ્કાર જીત્યું છે! 🎶💃 આ સ્પર્ધામાં ભાગ લીને હું ખૂબ ગર્વ અનુભવું છું.
ગરબાના પરફોર્મન્સમાં સાથે ભેગા થઈને જે અનુભવ થયો એ સચમુજ અવિસ્મરણીય હતો. 🥳
વિડીયોમાં અમારી સફરની એક ઝલક જુઓ અને અમારી સાથે આ ઉજવણીમાં જોડાઓ!
Don't forget to like, share, and subscribe! Also, click the bell icon 🔔 to stay tuned for my cooking recipes and updates! 😊
Sai Shakti Group, Dhamdachha Wins First Prize at Sahiyar Anavil Mandal Sheri Garba Competition
#sherigarba #garba #garbacompetition #navratrispecial #SaiShaktiGroup #dhamdachha #anavilgarba #anavil
21 окт 2024