Тёмный

પ્રભુ તમે સીધી રીતે 🙏🙏 પૂરું કીર્તન નીચે લખેલ છે તો રામદેવ મંડળ મેવાસા 

Devkurben mevasa
Подписаться 96 тыс.
Просмотров 526
50% 1

પ્રભુ તમે સીધી રીતે જો નહિ આવો તો (૨)
તમને હુંતો માંડીશ દર્શન નો દાવો રે..
સંતો મારા મોટા મિનિસ્ટર વકીલ..
જોજો હરિ હવે નહિ ચાલે ઢીલ રે..
મુદત ભલે જન્મો જન્મ ની પડે રે..
હરિ અમે ફરિયાદ તમ સાથે લડશું રે..
વર્ષો ના વાનલા પ્રભુ વિતીયા રે..
તોય તમને મનમાં અસર નો થાય રે..
સર્વે દેવ ની સાક્ષીએ એકલી લડીશ રે..
ભાવ ભજન ભક્તિ કરીને લડીશ રે..
છેલ્લી મારી કોર્ટ સત્સંગી શાળા રે..
લડવાની હથિયાર હરિ કેરી માળા રે..
આખરે હારી જાશો મારા નાથ રે..
એના કરતા દર્શન આપી જાવ રે..
વારે વારે કહેવામાં શું છે સાર રે..
કાનદાસ ની વિનંતી તમે સ્વીકારો રે..
પ્રભુ તમે સીધી રીતે જો નહિ આવો તો..
ક્રિષ્ન કનૈયા લાલ કી જય

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5   
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 27 дней назад
જય ભોળાનાથ દેવકુરબેન રામદેવપીર સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 25 дней назад
જય ભોળાનાથ
@nimisha8151
@nimisha8151 28 дней назад
Lakhine muko please
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 12 часов назад
Discripation ma lakhelu chhe
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 12 часов назад
લખેલુ છે જુવો અંદર
Далее
ДОМИК ДЛЯ БЕРЕМЕННОЙ БЕЛКИ#cat
00:45
ДОМИК ДЛЯ БЕРЕМЕННОЙ БЕЛКИ#cat
00:45