Тёмный

પ્રાથમિક શાળાના આચાર્યે એવું તે શું કર્યું કે કોર્ટે તેને અઢી લાખનો દંડ ફટકાર્યો. 

Jayvad
Подписаться 977
Просмотров 36 тыс.
50% 1

પ્રાથમિક શાળાના આચાર્યે એવું તે શું કર્યું કે કોર્ટે તેને અઢી લાખનો દંડ ફટકાર્યો.
.
.
#viralnews #viral #news #trending #viralpost #india #viralvideo #breakingnews #marathinews #viralvideos #maharashtra #explorepage #tv #sakal #viralphoto #viralmusic #covid #marathi #trendingnews #like #instagram #maharashtranews #viralindonesia #str #viralcypher #viralposts #coronavirus #viralbareng #sharadpawar #love #godimedia #hindutva #modiji #indianarmy #meme #lockdown #morningvibes #twiter #blog #instrapost #morningmotivation #monday
.
.
.
Check out my new story on every Monday morning.Website link :- www.jayvad.org...
Instagram id link :- ... page link www.facebook.c... I'd :- www.facebook.c...

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 26   
@GulamIpli-pk4cb
@GulamIpli-pk4cb 27 дней назад
માનવતાની દ્રષ્ટિએ બાળકને સારવાર માટે પહેલા લઇ જવો પડે. ઘટના બહાર-અંદર દયાની હોય પણ આ કામ કરી આપો. ત્યાંથી વાલીને જાણ કરી સમજાવી શકાય. શિક્ષકે તકેદારી રાખવી જરૂરી છે.
@AshokKumar-oi4sh
@AshokKumar-oi4sh 22 дня назад
Good
@shikshankunj
@shikshankunj Месяц назад
શાળા જવાબદાર છે. પણ શું શાળા માં 300 બાળકો હોય તો બધા બાળકો પર કેવી રીતે ધ્યાન રાખી શકે? આપણે ઘર માં 2 બાળકો નું પણ ધ્યાન નથી રાખી શકતા...
@shikshankunj
@shikshankunj Месяц назад
સજા ના આપી શકાય... દંડ ના આપી શકાય... હા જવાબદારી હતી કે બાળકને હોસ્પિટલ લઈ જવાની....
@matariyaasmita8599
@matariyaasmita8599 Месяц назад
Khub Saras Vat che sir❤❤❤
@dharmeshofficialstatus3692
@dharmeshofficialstatus3692 Месяц назад
Sir ❤❤❤
@reeshirajtrivedi8281
@reeshirajtrivedi8281 28 дней назад
કોર્ટ ના કામ સદાય આવા વાહિયાત અને ખોટા તર્ક વાળા નિર્ણય આપવાનું છે..
@harsukhraikantesariya4165
@harsukhraikantesariya4165 25 дней назад
શિક્ષક માથે ઢોળી દેવું એ જરાય યોગ્ય નથી... ને આવું કેમ કયારે ને શું બને એ નક્કી ન કહી શકાય... તો શિક્ષક શું કરી શકે...
@rajendrapatel5523
@rajendrapatel5523 Месяц назад
108 બોલાવી લેવાય
@vanshpatel8870
@vanshpatel8870 28 дней назад
Ha teacher jvab
@dharmendrakumarlabana316
@dharmendrakumarlabana316 Месяц назад
ચાલુ કલાસે જ એક બાળક બીજા બાળકને પેન્સિલ કે બોલપેન અચાનક મારે તો એમાં શિક્ષક શુ કરી શકે. આકસ્મિક ઘટનાઓમાં?
@Ne0World
@Ne0World 17 дней назад
થઈ શકે એટલી પ્રાથમિક સારવાર અને થઈ શકે તેમ વાલીને અને સંચાલકને તુરંત જાણ.
@suryavandana5623
@suryavandana5623 22 дня назад
હું શિક્ષક છું મારી લાઈફ માં એવા શીક્ષકો જોયા છે જે બાળકને હાથ ભાંગી ગયો હતો એના પિતા ન આવ્યા ત્યાં સુધી સ્કૂલમાં રડતો રહ્યો .પીતા મજૂરીએ ગયા હતા એ દિવસે હું સ્કૂલમાં ગેરહાજર હતો બહુ દુઃખ થયું હતું મને
@vishnubhaiprajapati5030
@vishnubhaiprajapati5030 Месяц назад
બાળકના વાલી ને પૂછ્યા વગર હોસ્પિટલ કેવી રીતે લઈ જવાય ? અને સારવાર નો ખર્ચો પણ શાળા /શિક્ષક /આચાર્ય ભોગવે ?
@rajkumarvalvi8462
@rajkumarvalvi8462 Месяц назад
ક્લાસરૂમમાં ઘટના ઘટે તો શિક્ષક જવાબદાર ગણાય એ સ્વાભાવિક છે પરંતુ બ્રેકમાં થાય તો શિક્ષક કઈ રીતે જવાબદાર ??? શું શિક્ષક રીશેષમાં પણ દેખરેખ રાખવા 200 / 300 બાળકોની પાછળ પાછળ ફરશે ???
@dharmeshofficialstatus3692
@dharmeshofficialstatus3692 Месяц назад
Your Right Sir🙂
@mehulpatel2826
@mehulpatel2826 14 дней назад
108 bolavi joye.
@jeetparmar7170
@jeetparmar7170 28 дней назад
Sir valine Jan toh Thai j hoy ne
@rasikpatel7538
@rasikpatel7538 Месяц назад
બાળકને પહેલા હોસ્પિટલ મોં લઇ જવો પડે તેના ઘરે નહી
@rakshapanchal5730
@rakshapanchal5730 26 дней назад
It is unique accidentally happened case in primary school, teacher or parents are not responsible in this case but the court plead this matter in different way. Why penalties2.5 lacs to principal/ parents ??? 13:14 13:14 parents
@Prabhuda370
@Prabhuda370 Месяц назад
આચાર્ય બાળકને સરકારી હોસ્પિટલ મા તો લઇ જઇ શકતા હતા અથવા અન્ય શિક્ષક સાથે કોઈ મોટી સરકારી હોસ્પિટલમા લઈ જઈ શકતા હતા ?
Далее
кого отпустят гулять чееек
00:53
KUTCH UDAY TV NEWS 06 09 2024 PART 1
18:02
Просмотров 10 тыс.
кого отпустят гулять чееек
00:53