અમારે પણ આમ હંકાવવુ છે પણ ટેક્ટરવાળા એક ચાંહ પણ વધારે નથી હાકી દેતા😂 પસી અમારે આખો મહીનો ઢેફા ઢહડી ઢહડી ને આ ધોરીયો બુરવો પડે છે અત્યારે અમારે સવડા ના વીઘે 900 લે અને દાંતી ના 600 પાંઈશા ના 400 કળીયા ના 300 અને ખાલી થાંભલા ના 250 રુપીયા લે છે અને બાકી તો રાખતા જ નથી😂 ટેક્ટરવાળાઓ ને તો અત્યારે દીવાળી નો મહીનો ચાલે છે😂