Тёмный

ફક્ત 10 મિનિટમાં મકાઈમાંથી ઝટપટ બની જઈ એવો ગરમાગરમ કોર્ન ઉત્તપમ- Crispy Corn Uttapam -ChefSurbhiVasa 

Food Mantra by Surbhi Vasa
Подписаться 172 тыс.
Просмотров 227 тыс.
50% 1

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "ફક્ત 10 મિનિટમાં મકાઈમાંથી ઝટપટ બની જઈ એવો ગરમાગરમ કોર્ન ઉત્તપમ બનાવવાની બેસ્ટ રેસિપી" એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી તેમજ મસાલેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધો હોય આવો ઉત્તપમ.એકવાર ઘરે આ રીતે બનાવશો તો નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈને ખૂબ જ ભાવશે.એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
Ingredients :
500g American Corn (1)
1/2 Cup Suji
2 Tbsp Curd
1 TeaSpoon Salt
1 Tbsp Rice Flour
1/4 TeaSpoon Fruit Salt (Eno)
1 Tbsp Tomato
1 Tbsp Capsicum
1 Tbsp Cheese
1 TeaSpoon Coriander
1- સૌથી પહેલા આપણે ખીરું બનાવી લઈશું.તો ખીરું બનાવવા માટે મકાઈ ને છીણી લઈશું.આપણે અમેરિકન મકાઈ લઈશું.તેને ક્રશ નથી કરવાની.તમે દેશી મકાઈ પણ લઈ શકો છો.હવે આ મિશ્રણ ને બાઉલ માં લઇ લઈશું.
2- હવે આમાં અડધો કપ સોજી લઈશું. હવે બધું મિક્સ કરી લઈશું.હવે બે ટેબલ સ્પૂન દહીં લઈશું.દહી થોડું ખટાશ પડતું લેવાનું છે હવે મિક્સ કરી લઈશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે આ રીતે ખીરું તૈયાર કરી લેવાનું છે.
3- હવે તેમાં લગભગ બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું.હવે બરાબર તેને મિક્સ કરી લઈશું.હવે આ ખીરા ને દસ થી બાર મિનિટ માટે રહેવા દઈશું. જેથી સોજી છે તે એકદમ સરસ રીતે ફૂલી જાય.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે ખીરું ને રેસ્ટ આપી દિધો છે. ખીરું થોડું ઘટ્ટ છે હવે તેમાં એક ટેબલ સ્પૂન ચોખા નો લોટ એડ કરીશું.
4- હવે બે ટેબલ સ્પૂન પાણી એડ કરીશું.હવે બધું મિક્સ કરી લઈશું.હવે એક ટી સ્પૂન મીઠું એડ કરીશું.હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. જો તમારા ઘર માં ભાત વધ્યો હોય તો તે પણ થોડા પ્રમાણ માં નાખી શકો છો.તેનાથી એકદમ સરસ સોફ્ટ રેડી થાય છે.
5- હવે તેને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લઈશું.જો તમે વધારે બ્લેન્ડ કરશો તો ખીરું ચીકણું થઈ જશે કારણકે આમાં આપણે સોજી એડ કરી છે.તમે વીડિયોમાં જોઇ શકો છો કે આપણાં ખીરા નો કલર એકદમ બદલાઈ ગયો છે.આ ખીરું તૈયાર થઈ ગયું છે.
6- હવે ખીરા માં ચપટી ફ્રુટ સોલ્ટ ઉમેરી દઈશું જેથી ઉત્તપમ છે તે સરસ બનશે હવે ફ્રૂટ સોલ્ટ એડ કરી તેને સરસ મિક્સ કરી લઈશું.હવે આપણે ઉત્તપમ બનાવી લઈશું.તેના માટે તવી ને ગરમ કરી લઈશું.જ્યારે ગરમ કરીએ ત્યારે તવી ઉપર એક ટી સ્પૂન જેટલું મીઠું ફેલાવી દઈશું.
7- આમ કરવાથી ઉત્તપમ કે ઢોસા એકદમ ક્રિસ્પી તૈયાર થશે.તેને એક મિનિટ માટે ગરમ કરી લઈશું.અને પછી એક કપડાં થી ક્લીન કરી લઈશું.હવે ઉપર ઘી કે તેલ લગાવી લઈશું.હવે તેની સાથે થોડું પાણી છાંટી દેવાનું છે.અને પછી આ રીતે તવી ને એકદમ સરસ ક્લીન કરી લેવાની છે.
8- આ તમે પ્રોસેસ કરશો તો ઉત્તપમ એકદમ સરસ તૈયાર થશે.હવે ઉત્તપમ ઉતારી લઈશું.હવે ટેબલ સ્પૂન ટામેટા અને કેપ્સિકમ ભભરાવી લઈશું.અને લીલા મરચા ની પણ રીંગ કરી લીધી છે તે પણ મૂકી દઈશું.
9- તમને ગમે એટલા વેજીટેબલ મૂકી શકો છો.હવે એક ટેબલ સ્પૂન કોથમીર લઈ લઈશું.હવે બરાબર દબાવી લેવાનું છે જેથી કરી ને વેજીટેબલ છે તે અંદર સરસ ઉતરી જાય.જ્યારે આપણે ઉત્તપમ બનાવતા હોય ત્યારે આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે જેથી વેજીટેબલ બધા બહાર ના નીકળી જાય.તવી એકદમ ગરમ ના હોવી જોઈએ તેનાથી શું થશે કે જે ઉત્તપમ છે તે ગરમ થવાનું ચાલુ થઈ જશે.
10- તેના કારણે વેજીટેબલ અંદર સરસ રીતે ચોંટશે નહીં.હવે થોડું ઘી લગાવી લઈશું.હવે ગેસ ધીમો કરી દઈશું.અને ઉત્તપમ ને ઢાંકી ને કુક કરી લઈશું.હવે ચેક કરી લઈશું હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે તેનો કલર જે છે તે બદલાઈ ગયો છે.અને મકાઈ પણ ચડી ગઈ છે.હવે પલટાવી લઈશું.ને બીજી બાજુ શેકી લઈશું.
11- હવે એકદમ સરસ ગુલાબી કલર આવી ગયો છે આ ઉત્તપમ તમે ઘી માં કે બટર માં બનવશો તો બહુ સરસ ટેસ્ટ આવશે.અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનશે.તમે વીડિયોમાં જોઇ શકો છો કે ઉપર થી એકદમ સરસ ઉત્તપમ તૈયાર થઈ ગયો છે તો હવે ઉપર થોડું ચીઝ છીણી લઈશું.
હવે આને એક મિનિટ માટે કુક કરી લઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે ગરમા ગરમ ઉત્તપમ તૈયાર છે હવે તો ચીઝ કોર્ન ઉત્તપમ તૈયાર થઈ ગયા છે આ દસ મિનિટ માં તૈયાર થઈ જાય છે તો તમે પણ આ રીતે ચોક્કસથી બનાવજો.
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 139   
Далее
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Просмотров 2,2 млн