Jai shree krishna 🙏 First of all you both make very lovely pair 👌🧿 and tame je recipe share kari che that is also very nice. Thank you, guys! ❤ from Uganda 🇺🇬
બીગ હેલો અમેરિકા થી તમને બન્ને ને🙌 આને અમે ઘણા વરસો થી બનાવીયે તેને અમે બટેકા ની ફરાળી ખીચડી કહીયે. ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આમેય સુરતીયો ખૂબ જ મોજીલા 🥰 જ્યાં જ્યાં વસે સુરતી ત્યાં ત્યાં વસે ખમણ, લોચો, દાબેલી, વડાપાંઉ, ઘારી, ઉંધીયુ, ભૂસું,ભજીયા ❤️ અને હોય સાથે મહેમાનગતિ. તમને બધા ને હ્યુસ્ટન ટેક્સાસ થી હર હર મહાદેવ જય શિવશંભુ🙏🌹🙏